ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Nikki Haley denied the rumours of her affair with Donald Trump

  મજબૂત હોય તેમને લોકો ખતમ કરવા માંગે છે: ટ્રમ્પ સાથે અફેર પર હેલી

  divyabhaskar.com | Last Modified - Jan 27, 2018, 11:33 AM IST

  યુએનમાં અમેરિકન એમ્બેસેડર નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અફેરના સમાચારોને બકવાસ ગણાવ્યા છે
  • એક રાઇટરે એવો દાવો કર્યો હતો કે એરફોર્સ વન પ્લેનમાં હેલી અને ટ્રમ્પ ઘણો સમય એકલા સાથે પસાર કરતા હતા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક રાઇટરે એવો દાવો કર્યો હતો કે એરફોર્સ વન પ્લેનમાં હેલી અને ટ્રમ્પ ઘણો સમય એકલા સાથે પસાર કરતા હતા. (ફાઇલ)

   વોશિંગ્ટન: યુએનમાં અમેરિકન એમ્બેસેડર નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અફેરના સમાચારોને બકવાસ ગણાવ્યા છે. સાથે જ એમ પણ કહ્યું કે આ પ્રકારની વાતો ઘણો ગુસ્સો અપાવનારી છે. એક રાઇટરે એવો દાવો કર્યો હતો કે એરફોર્સ વન પ્લેનમાં હેલી અને ટ્રમ્પ ઘણો સમય એકલા સાથે પસાર કરતા હતા.

   એક મજબૂત મહિલાને ઘણી મેનેજ કરવી પડે છે

   - નિક્કી હેલીના હવાલાથી ધ ગાર્ડિયન અખબારે કહ્યું, "પોતાની પોઝિશનને જાળવી રાખવા માટે કોઇ મજબૂત મહિલાને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે."

   - "મારા વિશે જે વાતો કહેવામાં આવી રહી છે, તેમાં કોઇ પણ જાતની સચ્ચાઇ નથી. મેં હંમેશાં અનુભવ્યું છે કે દો તમે તમારી વાતને રાખવામાં સક્ષમ છો, તમે મજબૂત છો, તમે જાત પર ભરોસો રાખો છો તો કેટલાંક લોકો તમારાથી નારાજ થઇ જાય છે. તેઓ તમારા પર નિશાન સાધવા લાગે છે. એવા લોકો તમને ખતમ કરવા માંગે છે."

   એક રાઇટરના નિવેદનથી વિવાદ

   - 'ફાયર એન્ડ ફ્યુરી: ઇનસાઇડ ધ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ'ના રાઇટર માઇકલ વોલ્ફે કેટલાક દાવા કર્યા હતા.

   - વોલ્ફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, "હું દાવા સાથે કહી શકું છું કે ટ્રમ્પ એક એક્સ્ટ્રામેરિટલ અફેરમાં છે." જોકે વોલ્ફે એમ પણ કહ્યું કે મારા પુસ્તરમાં મેં આ વાતનો ઉલ્લેખ નથી કર્યો કારણકે હું આ દાવાને સાબિત ન કરી શકત.

   - વોલ્ફના નિવેદન પછી અટકળો લાગવા માંડી કે તેઓ હેલી વિશે વાત કરી રહ્યા હતા કે કેમ. વોલ્ફે પુસ્તકમાં લખ્યું છે, "એરફોર્સ વનમાં ટ્રમ્પ હેલીની સાથે ઘણો ખાનગી સમય પસાર કરતા હતા."

   - તેના પર હેલીએ કહ્યું, "હા, હું એરફોર્સ વનમાં કામ કરતી હતી. પરંતુ જે રૂમમાં હું રહેતી હતી, ત્યાં અન્ય ઘણા લોકો પણ રહેતા હતા."

   બીજું શું બોલી હેલી?

   - "શું મને આ બધું પસંદ છે? ના. શું આ યોગ્ય છે? ના. શું આ મને નીચી બતાવવાનો પ્રયત્ન છે? ના. આવું જિંદગીમાં કોઇપણ સમયે થયું હોત તો પણ તે મને મજબૂત અને કામ પ્રત્યે વધુ સમર્પિત જ બનાવત. હું તે મહિલાઓ માટે કામ કરી રહી છું જેઓ મારી પાછળ ઊભી છે."

   - આ પહેલીવાર નથી જ્યારે હેલીને લઇને આ પ્રકારના દાવાઓ થઇ રહ્યા છે. સાઉથ કેરોલિનાના ગવર્નર માટે કેમ્પેઇનને લઇને પણ આ પ્રકારની વાતો સામે આવી હતી.

   સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  • યુએનમાં અમેરિકન એમ્બેસેડર નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અફેરના સમાચારોને બકવાસ ગણાવ્યા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુએનમાં અમેરિકન એમ્બેસેડર નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અફેરના સમાચારોને બકવાસ ગણાવ્યા. (ફાઇલ)

   વોશિંગ્ટન: યુએનમાં અમેરિકન એમ્બેસેડર નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અફેરના સમાચારોને બકવાસ ગણાવ્યા છે. સાથે જ એમ પણ કહ્યું કે આ પ્રકારની વાતો ઘણો ગુસ્સો અપાવનારી છે. એક રાઇટરે એવો દાવો કર્યો હતો કે એરફોર્સ વન પ્લેનમાં હેલી અને ટ્રમ્પ ઘણો સમય એકલા સાથે પસાર કરતા હતા.

   એક મજબૂત મહિલાને ઘણી મેનેજ કરવી પડે છે

   - નિક્કી હેલીના હવાલાથી ધ ગાર્ડિયન અખબારે કહ્યું, "પોતાની પોઝિશનને જાળવી રાખવા માટે કોઇ મજબૂત મહિલાને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે."

   - "મારા વિશે જે વાતો કહેવામાં આવી રહી છે, તેમાં કોઇ પણ જાતની સચ્ચાઇ નથી. મેં હંમેશાં અનુભવ્યું છે કે દો તમે તમારી વાતને રાખવામાં સક્ષમ છો, તમે મજબૂત છો, તમે જાત પર ભરોસો રાખો છો તો કેટલાંક લોકો તમારાથી નારાજ થઇ જાય છે. તેઓ તમારા પર નિશાન સાધવા લાગે છે. એવા લોકો તમને ખતમ કરવા માંગે છે."

   એક રાઇટરના નિવેદનથી વિવાદ

   - 'ફાયર એન્ડ ફ્યુરી: ઇનસાઇડ ધ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ'ના રાઇટર માઇકલ વોલ્ફે કેટલાક દાવા કર્યા હતા.

   - વોલ્ફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, "હું દાવા સાથે કહી શકું છું કે ટ્રમ્પ એક એક્સ્ટ્રામેરિટલ અફેરમાં છે." જોકે વોલ્ફે એમ પણ કહ્યું કે મારા પુસ્તરમાં મેં આ વાતનો ઉલ્લેખ નથી કર્યો કારણકે હું આ દાવાને સાબિત ન કરી શકત.

   - વોલ્ફના નિવેદન પછી અટકળો લાગવા માંડી કે તેઓ હેલી વિશે વાત કરી રહ્યા હતા કે કેમ. વોલ્ફે પુસ્તકમાં લખ્યું છે, "એરફોર્સ વનમાં ટ્રમ્પ હેલીની સાથે ઘણો ખાનગી સમય પસાર કરતા હતા."

   - તેના પર હેલીએ કહ્યું, "હા, હું એરફોર્સ વનમાં કામ કરતી હતી. પરંતુ જે રૂમમાં હું રહેતી હતી, ત્યાં અન્ય ઘણા લોકો પણ રહેતા હતા."

   બીજું શું બોલી હેલી?

   - "શું મને આ બધું પસંદ છે? ના. શું આ યોગ્ય છે? ના. શું આ મને નીચી બતાવવાનો પ્રયત્ન છે? ના. આવું જિંદગીમાં કોઇપણ સમયે થયું હોત તો પણ તે મને મજબૂત અને કામ પ્રત્યે વધુ સમર્પિત જ બનાવત. હું તે મહિલાઓ માટે કામ કરી રહી છું જેઓ મારી પાછળ ઊભી છે."

   - આ પહેલીવાર નથી જ્યારે હેલીને લઇને આ પ્રકારના દાવાઓ થઇ રહ્યા છે. સાઉથ કેરોલિનાના ગવર્નર માટે કેમ્પેઇનને લઇને પણ આ પ્રકારની વાતો સામે આવી હતી.

   સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Nikki Haley denied the rumours of her affair with Donald Trump
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `