ન્યૂઝરૂમના કેમેરા પાછળની દુનિયા, 'લાઇવ' પહેલાં એન્કર કરે છે આવી હરકતો

ન્યૂઝ રિડર્સ ન્યૂઝ વાંચવાની કે લાઇવ ન્યૂઝ શો કરવાની ક્ષણો પહેલાં કેવા હોય છે તે આ પ્રોજેક્ટમાં દર્શાવાયું છે.

divyabhaskar.com | Updated - Feb 26, 2018, 02:49 PM
newsreaders just moments before they are due to go on air show

ઇન્ટરનેશનલ ડેસ્કઃ આ ફોટો સીરિઝમાં વિદેશના જાણીતા ન્યૂઝ રિડર્સ લાઇવ થતા પહેલાની મિનિટોમાં કેવા હોય છે, તેઓની ખાસ આદતો કેદ કરવામાં આવી છે. બીબીસીમાં કામ કરતા રોબર્ટ ત્રિમોથાએ 'વન મિનિટ ટુ ગો' નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. 2014થી શરૂ કરેલા આ પ્રોજેક્ટ હેઠળ રોબર્ટે અલગ અલગ ન્યૂઝ રિડર્સના ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા છે. તેઓ ન્યૂઝ વાંચવાની કે લાઇવ ન્યૂઝ શો કરવાની ક્ષણો પહેલાં કેવા હોય છે તે આ પ્રોજેક્ટમાં દર્શાવાયું છે.

2014થી શરૂ કરી ન્યૂઝ એન્કરની આ ફોટો સીરિઝ

- ફોટોગ્રાફર રોબર્ટ ટિમોથીએ 'વન મિનિટ ટુ ગો' નામનો પ્રોજેક્ટ 2014માં શરૂ કર્યો હતો, જેમાં તેઓ ન્યૂઝરિડર્સના ફોટોગ્રાફ્સ લે છે.
- રોબર્ટ કહે છે કે, જેવું લાઇવ શરૂ થાય, ન્યૂઝ પ્રેઝન્ટેટરના હાવભાવમાં એક સેકન્ડમાં જ ફેરફાર થઇ જાય છે. તેઓ કેમેરાની સામે સ્ટીફ, ફોકસ અને ટ્રાન્સફોર્મ્ડ જોવા મળે છે.
- 'મેં એવી ક્ષણોને જ કવર કરી છે, જેમાં ન્યૂઝ પ્રેઝન્ટેટર જેવા ઓન એર થાય ત્યારે તેમના હાવભાવમાં કેવા ફેરફાર આવે છે.'
- એન્કર જેવા કેમેરાની સામે જોવે કે તેઓ અલગ જ વ્યક્તિત્વ બની જાય છે. તેઓનું એકધારું ધ્યાન સ્ટુડિયોમાં લાગેલા કેમેરા તરફ હોય છે. ખાસ કરીને કરોડો લોકો સામે બોલવાનું હોય તે સમયે આ એન્કર વધારે આકર્ષક લાગતા હોય છે.

સીરિઝમાં કેમેરા પાછળની હલચલ કરી કેદ

- રોબર્ટ કહે છે કે, 'મારે અલગ અલગ એન્કરની એવી ક્ષણો કેદ કરવી હતી, જ્યારે તેઓ એક સામાન્ય, રમતિયાળ વ્યક્તિમાંથી ઓન એર જતી વખતે ગંભીર વ્યક્તિત્વ બની જાય છે. કદાચ આ એવી ક્ષણો છે જેનો અનુભવ દરેક એન્કર, પબ્લિક સ્પીકર કે સ્પોર્ટ્સમેન કરતો હશે.'
- મૂળ સાઉથ આફ્રિકામાં જન્મેલા રોબર્ટ ત્રિમોથીએ જાણીતા ન્યૂઝ રિડર્સના ફોટોગ્રાફ્સ લઇને એન્યુઅલ ટેલર વેસિંગ નેશનલ પોટ્રેઇટ પ્રાઇઝમાં ભાગ લીધો હતો.
- આ એક ઇન્ટરનેશનલ ફોટોગ્રાફીક પોટ્રેઇટ કોમ્પિટિશન છે. જેમાં બેસ્ટ કન્ટેમ્પરરી પોઇટ્રેઇટ ફોટોગ્રાફ્સને પ્રાઇઝ મળે છે.
- આ સિવાય લંડનના હોસ્પિટલ ક્લબમાં 'વન મિનિટ ટુ ગો'નું 23થી 26 ફેબ્રુઆરી સુધી ફ્રી એક્ઝિબિશન પણ ચાલી રહ્યું છે.

હ્યુ એડવર્ડ

- હ્યુ એડવર્ડ બીબીસી ન્યૂઝના લીડ પ્રેઝન્ટેટર છે. તેઓ મોટાંભાગે યુકેના બ્રેકિંગ ન્યૂઝ આપે છે. એડવર્ડ બ્રિટનના સૌથી વધુ જોવાતા ન્યૂઝ પ્રોગ્રામ બીબીસી ન્યૂઝ એટ ટેનના પ્રેઝન્ટેટર છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, જાણીતા ન્યૂઝ એન્કર્સના બદલાતા હાવભાવ અને લાઇવ થતાં પહેલાંની તેઓની ચોક્કસ આદતોના PHOTOS...

53 વર્ષીય બ્રુસ બીબીસી ન્યૂઝ એટ સિક્સ, બીબીસી ન્યૂઝ એટ ટેન, ક્રાઇમ વોચ અને અન્ય પ્રોગ્રામ રિપ્રેઝન્ટ કરે છે.
53 વર્ષીય બ્રુસ બીબીસી ન્યૂઝ એટ સિક્સ, બીબીસી ન્યૂઝ એટ ટેન, ક્રાઇમ વોચ અને અન્ય પ્રોગ્રામ રિપ્રેઝન્ટ કરે છે.
newsreaders just moments before they are due to go on air show
ક્વાઇવ મરી બીબીસી ન્યૂઝ ચેનલમાં સાંજના સમયે પ્રસારિત થતાં ન્યૂઝ પ્રેઝન્ટ કરે છે. ક્લાઇવ મોટાંભાગે સોમવાર-બુધવાર અથવા ક્યારેક ગુરૂવારે બીબીસી ન્યૂઝ પ્રેઝન્ટ કરે છે.
ક્વાઇવ મરી બીબીસી ન્યૂઝ ચેનલમાં સાંજના સમયે પ્રસારિત થતાં ન્યૂઝ પ્રેઝન્ટ કરે છે. ક્લાઇવ મોટાંભાગે સોમવાર-બુધવાર અથવા ક્યારેક ગુરૂવારે બીબીસી ન્યૂઝ પ્રેઝન્ટ કરે છે.
સિલ્વરટોન બીબીસી ન્યૂઝ એટ વન, બીબીસી ન્યૂઝ એટ સિક્સ, બીબીસી ન્યૂઝ એટ ટેન અને વિકેન્ડ ન્યૂઝ રિપ્રેઝન્ટ કરી હતી.
સિલ્વરટોન બીબીસી ન્યૂઝ એટ વન, બીબીસી ન્યૂઝ એટ સિક્સ, બીબીસી ન્યૂઝ એટ ટેન અને વિકેન્ડ ન્યૂઝ રિપ્રેઝન્ટ કરી હતી.
newsreaders just moments before they are due to go on air show
બ્રાઉને 1986માં બીબીસી જોઇન કર્યુ હતું. ત્યારબાદ તેઓએ 1991 સુધી ફોરેન અફેર્સ કોરસપોન્ડન્ટ તરીકે ફરજ બજાવી.
બ્રાઉને 1986માં બીબીસી જોઇન કર્યુ હતું. ત્યારબાદ તેઓએ 1991 સુધી ફોરેન અફેર્સ કોરસપોન્ડન્ટ તરીકે ફરજ બજાવી.
મેક્કોયે જાન્યુઆરી 2004માં બીબીસી જોઇન કર્યુ હતું. તે બીબીસી બ્રેકફાસ્ટ અને બીબીસી ન્યૂઝ 24માં જોવા મળે છે. શરૂઆતમાં મેક્કોય આ બંને ટાઇમમાં ન્યૂઝ પ્રેઝન્ટ કરતા હતા.
મેક્કોયે જાન્યુઆરી 2004માં બીબીસી જોઇન કર્યુ હતું. તે બીબીસી બ્રેકફાસ્ટ અને બીબીસી ન્યૂઝ 24માં જોવા મળે છે. શરૂઆતમાં મેક્કોય આ બંને ટાઇમમાં ન્યૂઝ પ્રેઝન્ટ કરતા હતા.
newsreaders just moments before they are due to go on air show
newsreaders just moments before they are due to go on air show
હુસૈન મૂળ પાકિસ્તાની છે, તેનો જન્મ નોર્થમ્પટોનમાં થયો હતો. તેના ગ્રાન્ડફાધર સૈયદ શાહિદ હામિદ પાકિસ્તાન આર્મીમાં ટુ-સ્ટાર જનરલ હતા.
હુસૈન મૂળ પાકિસ્તાની છે, તેનો જન્મ નોર્થમ્પટોનમાં થયો હતો. તેના ગ્રાન્ડફાધર સૈયદ શાહિદ હામિદ પાકિસ્તાન આર્મીમાં ટુ-સ્ટાર જનરલ હતા.
ઓગસ્ટ 2015માં વિક્ટોરિયાએ ટ્વીટર પર જાહેર કર્યુ હતું કે, તેને બ્રેસ્ટ કેન્સર છે અને તેના બ્રેસ્ટ રિમૂવ કરવાની સર્જરી કરવાની છે. તેમ છતાં તે ટ્રીટમેન્ટ દરમિયાન ઘણીવાર ન્યૂઝ પ્રોગ્રામ કરવા પહોંચી જતી હતી.

X
newsreaders just moments before they are due to go on air show
53 વર્ષીય બ્રુસ બીબીસી ન્યૂઝ એટ સિક્સ, બીબીસી ન્યૂઝ એટ ટેન, ક્રાઇમ વોચ અને અન્ય પ્રોગ્રામ રિપ્રેઝન્ટ કરે છે.53 વર્ષીય બ્રુસ બીબીસી ન્યૂઝ એટ સિક્સ, બીબીસી ન્યૂઝ એટ ટેન, ક્રાઇમ વોચ અને અન્ય પ્રોગ્રામ રિપ્રેઝન્ટ કરે છે.
newsreaders just moments before they are due to go on air show
ક્વાઇવ મરી બીબીસી ન્યૂઝ ચેનલમાં સાંજના સમયે પ્રસારિત થતાં ન્યૂઝ પ્રેઝન્ટ કરે છે. ક્લાઇવ મોટાંભાગે સોમવાર-બુધવાર અથવા ક્યારેક ગુરૂવારે બીબીસી ન્યૂઝ પ્રેઝન્ટ કરે છે.ક્વાઇવ મરી બીબીસી ન્યૂઝ ચેનલમાં સાંજના સમયે પ્રસારિત થતાં ન્યૂઝ પ્રેઝન્ટ કરે છે. ક્લાઇવ મોટાંભાગે સોમવાર-બુધવાર અથવા ક્યારેક ગુરૂવારે બીબીસી ન્યૂઝ પ્રેઝન્ટ કરે છે.
સિલ્વરટોન બીબીસી ન્યૂઝ એટ વન, બીબીસી ન્યૂઝ એટ સિક્સ, બીબીસી ન્યૂઝ એટ ટેન અને વિકેન્ડ ન્યૂઝ રિપ્રેઝન્ટ કરી હતી.સિલ્વરટોન બીબીસી ન્યૂઝ એટ વન, બીબીસી ન્યૂઝ એટ સિક્સ, બીબીસી ન્યૂઝ એટ ટેન અને વિકેન્ડ ન્યૂઝ રિપ્રેઝન્ટ કરી હતી.
newsreaders just moments before they are due to go on air show
બ્રાઉને 1986માં બીબીસી જોઇન કર્યુ હતું. ત્યારબાદ તેઓએ 1991 સુધી ફોરેન અફેર્સ કોરસપોન્ડન્ટ તરીકે ફરજ બજાવી.બ્રાઉને 1986માં બીબીસી જોઇન કર્યુ હતું. ત્યારબાદ તેઓએ 1991 સુધી ફોરેન અફેર્સ કોરસપોન્ડન્ટ તરીકે ફરજ બજાવી.
મેક્કોયે જાન્યુઆરી 2004માં બીબીસી જોઇન કર્યુ હતું. તે બીબીસી બ્રેકફાસ્ટ અને બીબીસી ન્યૂઝ 24માં જોવા મળે છે. શરૂઆતમાં મેક્કોય આ બંને ટાઇમમાં ન્યૂઝ પ્રેઝન્ટ કરતા હતા.મેક્કોયે જાન્યુઆરી 2004માં બીબીસી જોઇન કર્યુ હતું. તે બીબીસી બ્રેકફાસ્ટ અને બીબીસી ન્યૂઝ 24માં જોવા મળે છે. શરૂઆતમાં મેક્કોય આ બંને ટાઇમમાં ન્યૂઝ પ્રેઝન્ટ કરતા હતા.
newsreaders just moments before they are due to go on air show
newsreaders just moments before they are due to go on air show
હુસૈન મૂળ પાકિસ્તાની છે, તેનો જન્મ નોર્થમ્પટોનમાં થયો હતો. તેના ગ્રાન્ડફાધર સૈયદ શાહિદ હામિદ પાકિસ્તાન આર્મીમાં ટુ-સ્ટાર જનરલ હતા.હુસૈન મૂળ પાકિસ્તાની છે, તેનો જન્મ નોર્થમ્પટોનમાં થયો હતો. તેના ગ્રાન્ડફાધર સૈયદ શાહિદ હામિદ પાકિસ્તાન આર્મીમાં ટુ-સ્ટાર જનરલ હતા.
ઓગસ્ટ 2015માં વિક્ટોરિયાએ ટ્વીટર પર જાહેર કર્યુ હતું કે, તેને બ્રેસ્ટ કેન્સર છે અને તેના બ્રેસ્ટ રિમૂવ કરવાની સર્જરી કરવાની છે. તેમ છતાં તે ટ્રીટમેન્ટ દરમિયાન ઘણીવાર ન્યૂઝ પ્રોગ્રામ કરવા પહોંચી જતી હતી.ઓગસ્ટ 2015માં વિક્ટોરિયાએ ટ્વીટર પર જાહેર કર્યુ હતું કે, તેને બ્રેસ્ટ કેન્સર છે અને તેના બ્રેસ્ટ રિમૂવ કરવાની સર્જરી કરવાની છે. તેમ છતાં તે ટ્રીટમેન્ટ દરમિયાન ઘણીવાર ન્યૂઝ પ્રોગ્રામ કરવા પહોંચી જતી હતી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App