પુતિને ટ્રમ્પને આપેલા ફૂટબોલમં સિક્રેટ-ડિવાઇસ હોવાની એક્સપર્ટ્સની આશંકા

એક્સપર્ટ્સ અનુસાર, વ્હાઇટ હાઉસ સિક્યોરિટી ચેકમાં પણ આ બોલ સરળતાથી પસાર થઇ શકે તેમ છે.
એક્સપર્ટ્સ અનુસાર, વ્હાઇટ હાઉસ સિક્યોરિટી ચેકમાં પણ આ બોલ સરળતાથી પસાર થઇ શકે તેમ છે.
આ કોન્ફરન્સમાં પુતિને રેડ-એન્ડ-વ્હાઇટ ફૂટબોલ બહાર કાઢી તેને ટ્રમ્પ તરફ ફેંક્યો હતો. આ સમયે ટ્રમ્પ પુતિનની બાજુના પોડિયમમાં ઉભા હતા.
આ કોન્ફરન્સમાં પુતિને રેડ-એન્ડ-વ્હાઇટ ફૂટબોલ બહાર કાઢી તેને ટ્રમ્પ તરફ ફેંક્યો હતો. આ સમયે ટ્રમ્પ પુતિનની બાજુના પોડિયમમાં ઉભા હતા.
ટ્રમ્પે આ બોલ મલેનિયા તરફ ફેંક્યો હતો
ટ્રમ્પે આ બોલ મલેનિયા તરફ ફેંક્યો હતો
મલેનિયા કોન્ફરન્સમાં ફ્રન્ટ રૉમાં બેસીને ટ્રમ્પના જોક પર હસતી જોવા મળી હતી.
મલેનિયા કોન્ફરન્સમાં ફ્રન્ટ રૉમાં બેસીને ટ્રમ્પના જોક પર હસતી જોવા મળી હતી.
એનબીસી ન્યૂઝના જણાવ્યા અનુસાર, આ ગિફ્ટને સિક્યોરિટી સ્કેનરમાંથી પસાર કરવામાં આવી છે.
એનબીસી ન્યૂઝના જણાવ્યા અનુસાર, આ ગિફ્ટને સિક્યોરિટી સ્કેનરમાંથી પસાર કરવામાં આવી છે.
ગત 16 જુલાઇના રોજ હેલસિંકીમાં મળેલી ટ્રમ્પ અને પુતિનની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત 16 જુલાઇના રોજ હેલસિંકીમાં મળેલી ટ્રમ્પ અને પુતિનની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રમ્પે કહ્યું કે, આ ફૂટબોલ તે તેમના 12 વર્ષના દીકરા બેરોનને ગિફ્ટ આપશે. કારણ કે તે ફૂટબોલનો ફેન છે અને આર્સેનલને સપોર્ટ કરે છે.
ટ્રમ્પે કહ્યું કે, આ ફૂટબોલ તે તેમના 12 વર્ષના દીકરા બેરોનને ગિફ્ટ આપશે. કારણ કે તે ફૂટબોલનો ફેન છે અને આર્સેનલને સપોર્ટ કરે છે.

divyabhaskar.com

Jul 19, 2018, 03:19 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને હેલસિંકી સમિટ દરમિયાન ટ્રમ્પને ગિફ્ટમાં આપેલા ફૂટબોલમાં મિનિ-માઇક્રોફોન લગાવ્યું હોવાની એક્સપર્ટ્સે આશંકા વ્યક્ત કરી છે. અમેરિકાના સિક્યોરિટી એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, રશિયાના લીડરે યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને કોન્ફરન્સ દરમિયાન હળવી ક્ષણોમાં ગિફ્ટ આપી હતી. આ ફૂટબોલનો ટ્રમ્પે સ્વીકાર કર્યો અને તેને સામે બેઠેલી મલેનિયાને આપ્યો હતો. જો કે, સિક્યોરિટી એક્સપર્ટ્સે ક્રેમલિન સ્પાઇ વિઝાર્ડ્સે આ બોલમાં લિસનિંગ ડિવાઇસ (વાતચીત સાંભળી શકાય તેવું ઉપકરણ) ફિટ કર્યુ હોવાની આશંકા વ્યક્ત કરી છે.


ફૂટબોલના ફેબ્રિકમાં ડિવાઇસ ભરાવ્યું હોવાની આશંકા


- સર્વેલન્સ બોફિન્સના જણાવ્યા અનુસાર, કેટલાંક ડિવાઇસને આ પ્રકારના ફેબ્રિકમાં સ્ટીચ કરી શકાય છે. તે એટલાં બારીક હોય છે કે, તેને પકડવા મુશ્કેલ હોય છે.
- કેટલાંક ગેજેટ્સ એક મહિના સુધી પાવર સોર્સ વગર કામ કરી શકે છે. વળી, તેને પકડવા કે તે કોઇને નજરમાં આવે તે લગભગ અશક્ય હોય છે. એટલું જ નહીં, વ્હાઇટ હાઉસ સિક્યોરિટી ચેકમાં પણ આ બોલ સરળતાથી પસાર થઇ શકે તેમ છે.
- સૂત્રોના જણાવ્યા અનુસાર, લિસનિંગ બગ્સ (ડિવાઇસ) હવે નોન-મેટાલિક પણ બને છે અને તે ડિટેક્ટરમાં સરળતાથી પસાર થઇ શકે છે.

યુએસના સેનેટર લિન્ડસે ગ્રેહામે 16 જુલાઈએ ટ્વીટ કરી આશંકા વ્યક્ત કરી

ટ્રમ્પે કહ્યું 12 વર્ષના દીકરાને આપશે રમવા


- ટ્રમ્પે કહ્યું કે, આ ફૂટબોલ તે તેમના 12 વર્ષના દીકરા બેરોનને ગિફ્ટ આપશે. કારણ કે તે ફૂટબોલનો ફેન છે અને આર્સેનલને સપોર્ટ કરે છે.
- આ ઉપરાંત ન્યૂયોર્ક પ્રોપર્ટી ટાયકૂને પણ આ યાદગાર ફૂટબોલને ખરીદવાની તૈયારી દર્શાવી છે, પરંતુ સિક્રેટ સર્વિસ આ બોલને ટાયકૂનને નહીં આપે.
- યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે પહેલીવાર આ ફૂટબોલ તરફ ધ્યાન દોર્યુ હતું. લિન્ડસેએ ટ્વીટ કરી હતી કે, મેં હમણાં જ જોયું કે, યુએસ સિક્રેટ સર્વિસ એજન્ટે પુતિને ટ્રમ્પને આપેલા સોકર બોલને સિક્યોરિટી સ્કેનરમાંથી બહાર કાઢ્યો છે. મેં આ અંગે જ્યારે જોક કર્યો તો તેઓએ મને સ્માઇલ ના આપી.
- લિન્ડસેએ બીજી ટ્વીટ કરી હતી, જેમાં 'જો હું ટ્રમ્પના સ્થાને હોઉં તો આ ફૂટબોલમાં લિસનિંગ ડિવાઇસ છે કે નહીં તે ચેક કર્યા વગર વ્હાઇટ હાઉસમાં એન્ટ્રી ના કરવા દઉં.'

ટ્રમ્પને મળવા 2000 કરોડની લિમોમાં પહોંચ્યા પુતિન, લીડર્સની કારની આ છે ખાસિયતો

કોન્ફરન્સ દરમિયાન આપ્યો હતો ફૂટબોલ


- ગત 16 જુલાઇના રોજ હેલસિંકીમાં મળેલી ટ્રમ્પ અને પુતિનની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
- આ કોન્ફરન્સમાં પુતિને રેડ-એન્ડ-વ્હાઇટ ફૂટબોલ બહાર કાઢી તેને ટ્રમ્પ તરફ ફેંક્યો હતો. આ સમયે ટ્રમ્પ પુતિનની બાજુના પોડિયમમાં ઉભા હતા.
- ટ્રમ્પે આ બોલ મલેનિયા તરફ ફેંક્યો હતો, તે કોન્ફરન્સમાં ફ્રન્ટ રૉમાં બેસીને ટ્રમ્પના જોક પર હસતી જોવા મળી હતી.
- એનબીસી ન્યૂઝના જણાવ્યા અનુસાર, આ ગિફ્ટને સિક્યોરિટી સ્કેનરમાંથી પસાર કરવામાં આવી છે.


પુતિન સાથે મુલાકાત બાદ બદલાયા ટ્રમ્પના સૂરઃ કહ્યું - મેં ખોટાં નિવેદન આપ્યા

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ પ્રેસ કોન્ફરન્સની વધુ તસવીરો...

X
એક્સપર્ટ્સ અનુસાર, વ્હાઇટ હાઉસ સિક્યોરિટી ચેકમાં પણ આ બોલ સરળતાથી પસાર થઇ શકે તેમ છે.એક્સપર્ટ્સ અનુસાર, વ્હાઇટ હાઉસ સિક્યોરિટી ચેકમાં પણ આ બોલ સરળતાથી પસાર થઇ શકે તેમ છે.
આ કોન્ફરન્સમાં પુતિને રેડ-એન્ડ-વ્હાઇટ ફૂટબોલ બહાર કાઢી તેને ટ્રમ્પ તરફ ફેંક્યો હતો. આ સમયે ટ્રમ્પ પુતિનની બાજુના પોડિયમમાં ઉભા હતા.આ કોન્ફરન્સમાં પુતિને રેડ-એન્ડ-વ્હાઇટ ફૂટબોલ બહાર કાઢી તેને ટ્રમ્પ તરફ ફેંક્યો હતો. આ સમયે ટ્રમ્પ પુતિનની બાજુના પોડિયમમાં ઉભા હતા.
ટ્રમ્પે આ બોલ મલેનિયા તરફ ફેંક્યો હતોટ્રમ્પે આ બોલ મલેનિયા તરફ ફેંક્યો હતો
મલેનિયા કોન્ફરન્સમાં ફ્રન્ટ રૉમાં બેસીને ટ્રમ્પના જોક પર હસતી જોવા મળી હતી.મલેનિયા કોન્ફરન્સમાં ફ્રન્ટ રૉમાં બેસીને ટ્રમ્પના જોક પર હસતી જોવા મળી હતી.
એનબીસી ન્યૂઝના જણાવ્યા અનુસાર, આ ગિફ્ટને સિક્યોરિટી સ્કેનરમાંથી પસાર કરવામાં આવી છે.એનબીસી ન્યૂઝના જણાવ્યા અનુસાર, આ ગિફ્ટને સિક્યોરિટી સ્કેનરમાંથી પસાર કરવામાં આવી છે.
ગત 16 જુલાઇના રોજ હેલસિંકીમાં મળેલી ટ્રમ્પ અને પુતિનની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.ગત 16 જુલાઇના રોજ હેલસિંકીમાં મળેલી ટ્રમ્પ અને પુતિનની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રમ્પે કહ્યું કે, આ ફૂટબોલ તે તેમના 12 વર્ષના દીકરા બેરોનને ગિફ્ટ આપશે. કારણ કે તે ફૂટબોલનો ફેન છે અને આર્સેનલને સપોર્ટ કરે છે.ટ્રમ્પે કહ્યું કે, આ ફૂટબોલ તે તેમના 12 વર્ષના દીકરા બેરોનને ગિફ્ટ આપશે. કારણ કે તે ફૂટબોલનો ફેન છે અને આર્સેનલને સપોર્ટ કરે છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી