ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » America» The bridge wasn't due to be open to foot traffic until early 2019, according to the university

    US: ફ્લોરિડામાં યુનિવર્સિટી પાસે ફૂટ ઓવર બ્રિજ તૂટ્યો, 4 લોકોનાં મોત

    divyabhaskar.com | Last Modified - Mar 16, 2018, 11:20 AM IST

    યુએસ સેનેટર બિલ નેલ્સનના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં અંદાજિત 6થી 10 લોકોનાં મોત થયા છે
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં મિયામીની ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી અને સ્વીટવોટરને જોડતો નવનિર્મિત ફૂટ ઓવર (પેડેસ્ટેરિયન) બ્રિજ તૂટી ગયો છે. આ ઘટનામાં ચાર લોકોનાં મોત થયા છે, પૂલ તૂટતાની સાથે જ અનેક વાહનો ક્ષતિગ્રસ્ત થઇ ગયા જ્યારે હજુ પણ લોકો કાટમાળમાં દબાયેલા છે. ફાયર ડિપાર્ટમેન્ટ્સના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ચાર લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે અને 9 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: The bridge wasn't due to be open to foot traffic until early 2019, according to the university
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top