ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » America» 50-year-old activist spoke candidly about the men in her life as she hinted at past relationships

    માત્ર 'એક' પુરૂષ ક્યારેય સ્ત્રીની 'તમામ ઇચ્છાઓ' સંતોષી ના શકે

    divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 08:47 PM IST

    પિયર્સ મોર્ગનની લાઇફ સ્ટોરીઝ સીરિઝનો આ એપિસોડ જે ગત શનિવારે ઓન એર થયો હતો
    • પિયર્સ મોર્ગનના શોમાં હોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ પામેલા એન્ડરસન
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      પિયર્સ મોર્ગનના શોમાં હોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ પામેલા એન્ડરસન

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ તેણે ચાર વખત લગ્ન કર્યા છે અને મીડિયામાં હંમેશા તેની હાઇ પ્રોફાઇલ લવ લાઇફની ચર્ચા છડેચોક કરે છે. આજે પણ જાણીતી એક્ટ્રેસ અને મોડલ પામેલા એન્ડરસન જાહેરમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન (65), જુલિયન અસાંજે (46), સિલ્વેસ્ટર સ્ટેલોન (71) કે તેના લેટેસ્ટ ફૂટબોલર બોયફ્રેન્ડ આદિલ રેમી (32) સાથેના અફેર્સ વિશે જાહેરમાં બોલતા ખચકાતી નથી. પિયર્સ મોર્ગનની લાઇફ સ્ટોરીઝ સીરિઝનો આ એપિસોડ જે ગત શનિવારે ઓન એર થયો હતો, તેમાં 50 વર્ષીય એન્ડરસને તેની લાઇફના ઘણાં રહસ્યો ખોલ્યા હતા. આ સિવાય તેના ભૂતકાળના લવ અફેર્સ વિશે ખૂલીને ચર્ચા કરી હતી.

      વ્લાદિમીર પુતિન સાથે રહી હતી કોન્ટેક્ટમાં

      - ઇન્ટરવ્યુ દરમિયાન પામેલા એન્ડરસને કહ્યું કે, 2009માં જ્યારે સીલના શિકાર પર પ્રતિબંધના કેમ્પેઇન માટે તે લોબિંગ કરી રહી હતી, તે દરમિયાન વ્લાદિમીર પુતિન સાથે તે સતત કોન્ટેક્ટમાં હતી.
      - પામેલાએ સ્પષ્ટ રીતે તો પુતિન સાથેના અફેરનો સ્વીકાર કર્યો નહીં, પરંતુ 2012માં રશિયામાં ઇનોગ્રેશન ગેસ્ટ તરીકેના આમંત્રણના સ્વીકાર કર્યો હોવાનું કહી, પામેલાએ ઉમેર્યું કે, એ અંગે હાલમાં વાત નથી કરવી પરંતુ હા, એક વાત ચોક્કસ છે કે, અમે બંને ઘણી જગ્યાએ સાથે હતા. 'મારાં સંબંધો રશિયા સાથે ખૂબ જ સારાં રહ્યા છે.'

      - પામેલાને પિયર્સે જૂલિયન અસાંજે સાથેના અફેર વિશે પણ સવાલ પૂછ્યો હતો. પિયર્સના આ સવાલને પામેલાએ ટાળવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં તેણે એટલી કબૂલાત તો કરી હતી કે, તેઓ સારાં મિત્ર હતા.
      - બે બાળકોની માતા પામેલાએ કહ્યું કે, મારાં અને જૂલિયન અસાંજે વચ્ચેનું બોન્ડિંદ રોમેન્ટિક નહતું, પરંતુ અમે એકબીજાંની નજીક હતા.
      - વિકિલિક્સ ફાઉન્ડર જૂલિયન અસાંજેને પામેલા એક ફેશન ડિઝાઇન દ્વારા મળી હતી. આ બંનેની પહેલી મુલાકાત લંડનમાં થઇ હતી. ત્યારબાદ જૂલિયન અને પામેલાના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, પામેલાએ અનેક વખત આપ્યા છે પ્લેબોય માટે ન્યૂડ પોઝ...

    • હેફનરની એક બર્થ-ડે પાર્ટીમાં પામેલાએ ન્યૂડ થઇને એન્ટ્રી કરી હતી. (ફાઇલ)
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      હેફનરની એક બર્થ-ડે પાર્ટીમાં પામેલાએ ન્યૂડ થઇને એન્ટ્રી કરી હતી. (ફાઇલ)

    • પામેલાએ તેના સિલ્વેસ્ટર સ્ટેલોન સાથેના અફેર વિશેનો ખુલાસો કર્યો હતો. (ફાઇલ)
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      પામેલાએ તેના સિલ્વેસ્ટર સ્ટેલોન સાથેના અફેર વિશેનો ખુલાસો કર્યો હતો. (ફાઇલ)

    • ફૂટબોલર આદિલ રેમી સાથે પામેલા એન્ડરસન (ફાઇલ)
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફૂટબોલર આદિલ રેમી સાથે પામેલા એન્ડરસન (ફાઇલ)

    • પામેલા એન્ડરસન
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      પામેલા એન્ડરસન

    • (ડાબેથી) રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન, વિકિલિક્સના ફાઉન્ડર જૂલિયન અસાંજે (ફાઇલ)
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      (ડાબેથી) રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન, વિકિલિક્સના ફાઉન્ડર જૂલિયન અસાંજે (ફાઇલ)

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ તેણે ચાર વખત લગ્ન કર્યા છે અને મીડિયામાં હંમેશા તેની હાઇ પ્રોફાઇલ લવ લાઇફની ચર્ચા છડેચોક કરે છે. આજે પણ જાણીતી એક્ટ્રેસ અને મોડલ પામેલા એન્ડરસન જાહેરમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન (65), જુલિયન અસાંજે (46), સિલ્વેસ્ટર સ્ટેલોન (71) કે તેના લેટેસ્ટ ફૂટબોલર બોયફ્રેન્ડ આદિલ રેમી (32) સાથેના અફેર્સ વિશે જાહેરમાં બોલતા ખચકાતી નથી. પિયર્સ મોર્ગનની લાઇફ સ્ટોરીઝ સીરિઝનો આ એપિસોડ જે ગત શનિવારે ઓન એર થયો હતો, તેમાં 50 વર્ષીય એન્ડરસને તેની લાઇફના ઘણાં રહસ્યો ખોલ્યા હતા. આ સિવાય તેના ભૂતકાળના લવ અફેર્સ વિશે ખૂલીને ચર્ચા કરી હતી.

      વ્લાદિમીર પુતિન સાથે રહી હતી કોન્ટેક્ટમાં

      - ઇન્ટરવ્યુ દરમિયાન પામેલા એન્ડરસને કહ્યું કે, 2009માં જ્યારે સીલના શિકાર પર પ્રતિબંધના કેમ્પેઇન માટે તે લોબિંગ કરી રહી હતી, તે દરમિયાન વ્લાદિમીર પુતિન સાથે તે સતત કોન્ટેક્ટમાં હતી.
      - પામેલાએ સ્પષ્ટ રીતે તો પુતિન સાથેના અફેરનો સ્વીકાર કર્યો નહીં, પરંતુ 2012માં રશિયામાં ઇનોગ્રેશન ગેસ્ટ તરીકેના આમંત્રણના સ્વીકાર કર્યો હોવાનું કહી, પામેલાએ ઉમેર્યું કે, એ અંગે હાલમાં વાત નથી કરવી પરંતુ હા, એક વાત ચોક્કસ છે કે, અમે બંને ઘણી જગ્યાએ સાથે હતા. 'મારાં સંબંધો રશિયા સાથે ખૂબ જ સારાં રહ્યા છે.'

      - પામેલાને પિયર્સે જૂલિયન અસાંજે સાથેના અફેર વિશે પણ સવાલ પૂછ્યો હતો. પિયર્સના આ સવાલને પામેલાએ ટાળવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં તેણે એટલી કબૂલાત તો કરી હતી કે, તેઓ સારાં મિત્ર હતા.
      - બે બાળકોની માતા પામેલાએ કહ્યું કે, મારાં અને જૂલિયન અસાંજે વચ્ચેનું બોન્ડિંદ રોમેન્ટિક નહતું, પરંતુ અમે એકબીજાંની નજીક હતા.
      - વિકિલિક્સ ફાઉન્ડર જૂલિયન અસાંજેને પામેલા એક ફેશન ડિઝાઇન દ્વારા મળી હતી. આ બંનેની પહેલી મુલાકાત લંડનમાં થઇ હતી. ત્યારબાદ જૂલિયન અને પામેલાના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, પામેલાએ અનેક વખત આપ્યા છે પ્લેબોય માટે ન્યૂડ પોઝ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 50-year-old activist spoke candidly about the men in her life as she hinted at past relationships
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `