P Test 4 US: ફ્લોરિડાની હાઈસ્કુલમાં ગોળીબારઃ 17નાં મોત, આરોપી અરેસ્ટ

P Test 4 આરોપી 19 વર્ષીય નિકોલ્સ ક્રુજની ધરપકડ કરવામાં આવી છે

DivyaBhaskar.com | Updated - Jan 26, 2021, 11:11 AM
Shout Out At Florida High School, 17 Died
અમેરિકા: અમેરિકાના ફ્લોરિડા હાઈસ્કુલમાં ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં 17 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ થયા. આરોપી 19 વર્ષીય નિકોલ્સ ક્રુજની ધરપકડ કરવામાં આવી છે. ગનમેને અંધાધુંધ ગોળીબાર કર્યા બાદ પોલીસને સરેડંર કર્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે આરોપી એક સમયે સ્કુલમાં ભણતો હતો. ખબરજ નથી કે ક્યા સમયે અને ભણવાનું છોદી દીધું. ક્યારે અને ક્યાં થયું ફાયરિંગ? - ન્યૂઝ એજન્સી મુજબ, મિયામીથી લગભગ 72 કિમી દૂર પાર્કલેન્ડ વિસ્તારની માર્જરી સ્ટોનમેન ડગલસ હાઈસ્કૂલમાં થયું ફાયરિંગ. તે સમયે બપોરના 2.40 (ભારતીય સમય મુજબ મોડી રાત્રે 1.10) વાગ્યા હતા. પહેલાં સ્કૂલની બહાર કર્યૂ ફાયરિંગ - સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી ક્રૂઝે પહેલાં સ્કૂલની બહાર ફાયરિંગ કર્યું હતું. જેમાં 3 લોકોના મોત થયા હતા. ત્યારપછી તે બિલ્ડિંગમાં ઘુસ્યો અને 12 લોકોની હત્યા કરી દીધી હતી. - ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાંથી 12નું મોત સ્કૂલ બિલ્ડિંગની અંદર થયું છે અને 2 બિલ્ડિંગની બહાર થયા છે. એક ઘાયલ વ્યક્તિનું રસ્તા પર જ જ્યારે 2 ઘાયલ લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ઘટના સંબધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

Shout Out At Florida High School, 17 Died
Shout Out At Florida High School, 17 Died
Shout Out At Florida High School, 17 Died
Shout Out At Florida High School, 17 Died
Shout Out At Florida High School, 17 Died
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App