અમેરિકાના આ પ્રેસિડન્ટ પણ છે હનુમાનજીના મોટાં ભક્ત, રોજ કરે છે આ કામ

તેઓ પોતાના ખીસ્સામાં અમુક વસ્તુઓની સાથે હનુમાનજીની નાનકડી મૂર્તિ પણ રાખે છે

divyabhaskar.com | Updated - Mar 31, 2018, 07:32 PM
તેઓ હંમેશા પોતાના ખીસ્સામાં પવન પુત્રની નાનકડી મૂર્તિ પણ રાખે છે.
તેઓ હંમેશા પોતાના ખીસ્સામાં પવન પુત્રની નાનકડી મૂર્તિ પણ રાખે છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારતમાં શ્રીરામ ભક્ત હનુમાનજીના ભક્તો તમને મોટી સંખ્યામાં મળી રહેશે. પરંતુ વિદેશમાં પણ કમી નથી. અંજની પુત્રના ભક્તોમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા પણ સામેલ છે. ઓબામા ભગવાન હનુમાનના મોટાં ભક્ત છે અને તેઓ હંમેશા પોતાના ખીસ્સામાં પવન પુત્રની નાનકડી મૂર્તિ પણ રાખે છે.


યુટ્યૂબ ઇન્ટરવ્યુમાં કર્યો હતો ખુલાસો


- ઉલ્લેખનીય છે કે, 2016માં યુટ્યૂબ પર આપેલા એક ઇન્ટરવ્યુમાં ઓબામાએ જણાવ્યું હતું, તેઓ પોતાના ખીસ્સામાં અમુક વસ્તુઓની સાથે હનુમાનજીની નાનકડી મૂર્તિ પણ રાખે છે. આ ખુલાસાએ તમામને ચોંકાવી દીધા હતા.
- ઓબામાએ કહ્યું કે, જ્યારે પણ તેઓ પરેશાન કે થાકેલા હોવાનો અનુભવ કરે છે, તો હનુમાનજીની આ મૂર્તિથી તેઓના સકારાત્મકતા મળે છે. જો કે, આ અંધવિશ્વાસ નથી.
- અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટન આ મૂર્તિ એક ભારતીય મહિલા પાસેથી પ્રાપ્ત થઇ હતી.

2016માં યુટ્યૂબ પર આપેલા એક ઇન્ટરવ્યુમાં ઓબામાના આ ખુલાસાએ તમામને ચોંકાવી દીધા હતા.
2016માં યુટ્યૂબ પર આપેલા એક ઇન્ટરવ્યુમાં ઓબામાના આ ખુલાસાએ તમામને ચોંકાવી દીધા હતા.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટન આ મૂર્તિ એક ભારતીય મહિલા પાસેથી પ્રાપ્ત થઇ હતી.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટન આ મૂર્તિ એક ભારતીય મહિલા પાસેથી પ્રાપ્ત થઇ હતી.
A statuette of Lord Hanuman is among few items that U.S. President Barack Obama always carries
X
તેઓ હંમેશા પોતાના ખીસ્સામાં પવન પુત્રની નાનકડી મૂર્તિ પણ રાખે છે.તેઓ હંમેશા પોતાના ખીસ્સામાં પવન પુત્રની નાનકડી મૂર્તિ પણ રાખે છે.
2016માં યુટ્યૂબ પર આપેલા એક ઇન્ટરવ્યુમાં ઓબામાના આ ખુલાસાએ તમામને ચોંકાવી દીધા હતા.2016માં યુટ્યૂબ પર આપેલા એક ઇન્ટરવ્યુમાં ઓબામાના આ ખુલાસાએ તમામને ચોંકાવી દીધા હતા.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટન આ મૂર્તિ એક ભારતીય મહિલા પાસેથી પ્રાપ્ત થઇ હતી.અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટન આ મૂર્તિ એક ભારતીય મહિલા પાસેથી પ્રાપ્ત થઇ હતી.
A statuette of Lord Hanuman is among few items that U.S. President Barack Obama always carries
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App