ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» N Koreas invitation to talk is for buying time to develop nuclear weapons says US NSA

  N.Koreaનું વાતચીતનું આમંત્રણ એક ચાલ, ઇરાદો જાણવો જરૂરી: US NSA

  divyabhaskar.com | Last Modified - Mar 26, 2018, 09:50 AM IST

  નોર્થ કોરિયાએ અમેરિકા સાથે વાતચીત કરવા માટે કહ્યું છે, પરંતુ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તેને એક અલગ રીતે જોઇ રહ્યું છે
  • વોલ્ટને કહ્યું કે નોર્થ કોરિયા વ્હાઇટ હાઉસના નવા રાષ્ટ્રપતિથી ડરી રહ્યું છે. તેને ખબર છે કે ટ્રમ્પ ઓબામા કરતા ઘણા અલગ છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વોલ્ટને કહ્યું કે નોર્થ કોરિયા વ્હાઇટ હાઉસના નવા રાષ્ટ્રપતિથી ડરી રહ્યું છે. તેને ખબર છે કે ટ્રમ્પ ઓબામા કરતા ઘણા અલગ છે. (ફાઇલ)

   વોશિંગ્ટન: નોર્થ કોરિયાએ અમેરિકા સાથે વાતચીત કરવા માટે કહ્યું છે, પરંતુ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તેને એક અલગ રીતે જોઇ રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર બનાવવામાં આવેલા જોન વોલ્ટને કહ્યું, "નોર્થ કોરિયાએ વાત કરવાનું આમંત્રણ મોકલ્યું છે. આ દરમિયાન તે પોતાના એટમી હથિયારોનો વિકાસ કરવા માંગે છે."

   નોર્થ કોરિયાનો ઇરાદો જાણવો જરૂરી

   - વોલ્ટને એક રેડિયોને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, "મને લાગે છે કે નોર્થ કોરિયાના ઇરાદાને જાણવો જરૂરી છે. નોર્થ કોરિયા વ્હાઇટ હાઉસના નવા રાષ્ટ્રપતિથી ડરી રહ્યું છે. તેને ખબર છે કે હવે જે પ્રેસિડેન્ટ (ડોનાલ્ડ ટ્રમ્પ) છે, તે બરાક ઓબામા કરતા ઘણા અલગ છે."

   - "નોર્થ કોરિયા એ વાતથી પણ ડરી રહ્યું છે કે ટ્રમ્પ તેમના પર સતત દબાણ બનાવી રહ્યા છે."
   - "નોર્થ કોરિયા પાસે કેટલીક સીમિત ચીજો છે. તે પોતાના ન્યુક્લિયર હથિયારોનો ઉપયોગ અમેરિકા પર કરવા માંગે છે. પોતાના આ ઇરાદાને પૂરો કરવા માટે તે વાતચીત દ્વારા કેટલોક સમય લઇ રહ્યા છે. આવું તે છેલ્લા 25 વર્ષોથી કરી રહ્યા છે."

   નોર્થ કોરિયાએ યુએસને આપ્યું હતું વાતચીતનું આમંત્રણ

   - માર્ચમાં જ નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ટ્રમ્પને વાતચીત માટે આમંત્રણ મોકલ્યું હતું, જેને ટ્રમ્પે સ્વીકાર્યું હતું. ટ્રમ્પે ઉન સાથે મે મહિનામાં મળવાની સંમતિ દર્શાવી હતી.

   - નોર્થ કોરિયાના હવાલાથી સાઉથ કોરિયાએ કહ્યું હતું કે ઉન એટમી પરીક્ષણ બંધ કરા અથવ પરમાણુ અપ્રસાર કરવા માટે પ્રતિબદ્ધ છે. સાઉથ કોરિયાએ મધ્યસ્થીની ભૂમિકા નિભાવી હતી.
   - વ્હાઇટ હાઉસની પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું હતું, "ટ્રમ્પે કિમ જોંગ ઉનનું આમંત્રણ સ્વીકારી લીધું છે. બંને નેતાઓની મુલાકાત નોર્થ કોરિયામાં જ નક્કી કરેલા સમયે થશે."
   - "અમે ઇચ્છીએ છીએ કે નોર્થ કોરિયા એટમી પ્રોગ્રામ બંધ કરે. તેના કારણે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે અને દબાણ કરવામાં આવી રહ્યું છે."

  • માર્ચમાં જ નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ટ્રમ્પને વાતચીત માટે આમંત્રણ મોકલ્યું હતું, જેને ટ્રમ્પે સ્વીકાર્યું હતું. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   માર્ચમાં જ નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ટ્રમ્પને વાતચીત માટે આમંત્રણ મોકલ્યું હતું, જેને ટ્રમ્પે સ્વીકાર્યું હતું. (ફાઇલ)

   વોશિંગ્ટન: નોર્થ કોરિયાએ અમેરિકા સાથે વાતચીત કરવા માટે કહ્યું છે, પરંતુ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તેને એક અલગ રીતે જોઇ રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર બનાવવામાં આવેલા જોન વોલ્ટને કહ્યું, "નોર્થ કોરિયાએ વાત કરવાનું આમંત્રણ મોકલ્યું છે. આ દરમિયાન તે પોતાના એટમી હથિયારોનો વિકાસ કરવા માંગે છે."

   નોર્થ કોરિયાનો ઇરાદો જાણવો જરૂરી

   - વોલ્ટને એક રેડિયોને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, "મને લાગે છે કે નોર્થ કોરિયાના ઇરાદાને જાણવો જરૂરી છે. નોર્થ કોરિયા વ્હાઇટ હાઉસના નવા રાષ્ટ્રપતિથી ડરી રહ્યું છે. તેને ખબર છે કે હવે જે પ્રેસિડેન્ટ (ડોનાલ્ડ ટ્રમ્પ) છે, તે બરાક ઓબામા કરતા ઘણા અલગ છે."

   - "નોર્થ કોરિયા એ વાતથી પણ ડરી રહ્યું છે કે ટ્રમ્પ તેમના પર સતત દબાણ બનાવી રહ્યા છે."
   - "નોર્થ કોરિયા પાસે કેટલીક સીમિત ચીજો છે. તે પોતાના ન્યુક્લિયર હથિયારોનો ઉપયોગ અમેરિકા પર કરવા માંગે છે. પોતાના આ ઇરાદાને પૂરો કરવા માટે તે વાતચીત દ્વારા કેટલોક સમય લઇ રહ્યા છે. આવું તે છેલ્લા 25 વર્ષોથી કરી રહ્યા છે."

   નોર્થ કોરિયાએ યુએસને આપ્યું હતું વાતચીતનું આમંત્રણ

   - માર્ચમાં જ નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ટ્રમ્પને વાતચીત માટે આમંત્રણ મોકલ્યું હતું, જેને ટ્રમ્પે સ્વીકાર્યું હતું. ટ્રમ્પે ઉન સાથે મે મહિનામાં મળવાની સંમતિ દર્શાવી હતી.

   - નોર્થ કોરિયાના હવાલાથી સાઉથ કોરિયાએ કહ્યું હતું કે ઉન એટમી પરીક્ષણ બંધ કરા અથવ પરમાણુ અપ્રસાર કરવા માટે પ્રતિબદ્ધ છે. સાઉથ કોરિયાએ મધ્યસ્થીની ભૂમિકા નિભાવી હતી.
   - વ્હાઇટ હાઉસની પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું હતું, "ટ્રમ્પે કિમ જોંગ ઉનનું આમંત્રણ સ્વીકારી લીધું છે. બંને નેતાઓની મુલાકાત નોર્થ કોરિયામાં જ નક્કી કરેલા સમયે થશે."
   - "અમે ઇચ્છીએ છીએ કે નોર્થ કોરિયા એટમી પ્રોગ્રામ બંધ કરે. તેના કારણે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે અને દબાણ કરવામાં આવી રહ્યું છે."

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: N Koreas invitation to talk is for buying time to develop nuclear weapons says US NSA
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top