ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Mother killed son in colorado of USA the reason was property she confessed

  માએ કહ્યું- મેં દીકરાને માર્યો અને ઘોડાની લાદમાં દાટ્યો, પોલીસે કહ્યું- સત્ય એથી પણ ભયંકર

  divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 06:27 PM IST

  રૂડીબાગે કહ્યું કે આ આખી ઘટનાને તેણે એકલા હાથે અંજામ આપ્યો હતો
  • માતાએ રિવોલ્વરથી તેના સૂઇ રહેલા દીકરા જેકબ મિલિસન પર ગોળી ચલાવીને તેની હત્યા કરી નાખી હતી. (ફેસબુક પર પોસ્ટેડ ફોટો)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   માતાએ રિવોલ્વરથી તેના સૂઇ રહેલા દીકરા જેકબ મિલિસન પર ગોળી ચલાવીને તેની હત્યા કરી નાખી હતી. (ફેસબુક પર પોસ્ટેડ ફોટો)

   કોલોરાડો (અમેરિકા): આખરે આખો કિસ્સો જમીનનો હતો. કોલોરાડોના પથરાળ પર્વતોના પશ્ચિમી ઢોળાવ પર 700 એકરનું ખેતર ફેલાયેલું છે જેનું નામ છે 7-11 રેન્ચ. તેની સૌથી નજીક ગનિસન નામનું શહેર આવેલું છે, જ્યાં 20 મિનિટની ડ્રાઇવમાં પહોંચી શકાય. આ પ્રોપર્ટી પર મુખ્ય ઘરની આજુબાજુ 6 નાનકડી કેબિન આવેલી છે. આજથી બે વર્ષ પહેલા 16 મે, 2015ના રોજ વહેલી સવારે આ ઘરની અંદર દેબોરાહ સુ રૂ઼ડીબાગ તેના દીકરાના બેડરૂમની અંદર ગઇ. તેના હાથમાં 0.357 કેલિબરની સ્ટેઇનલેસ સ્ટીલની સ્મિથ એન્ડ વેસનની 'લેડી સ્મિથ' રિવોલ્વર હતી. તેણે આ રિવોલ્વરથી તેના સૂઇ રહેલા દીકરા જેકબ મિલિસન પર ગોળી ચલાવીને તેની હત્યા કરી નાખી હતી. આ ઘટનાનો ખુલાસો દેબોરાહે ઘટનાના બે વર્ષ પછી પોલીસ સમક્ષ કર્યો છે. તેણે ઇન્વેસ્ટિગેટર્સને કહ્યું, "મને ડર હતો કે તે મને મારી નાખશે."

   માએ દીકરાની લાશને ઘોડાની લાદના ઢગલા નીચે દાટી દીધી

   - રૂડીબાગે કહ્યું કે આ આખી ઘટનાને તેણે એકલા હાથે અંજામ આપ્યો હતો. તેણે દીકરાની લાશને ઘોડાની લાદના ઢગલા નીચે દાટી દીધી હતી. તે પછી વાઇલ્ડલાઇફના લોકો તેના શબ સુધી પહોંચી જશે તેવા ડરથી તેણે દીકરાના શબને બીજા સ્થળે શિફ્ટ કરી દીધું. રૂડીબાગ ખુલાસો કર્યા પછી ગત જૂલાઇમાં પોલીસે મિલિસનના શબને શોધી કાઢ્યું. તેનું શબ ઘેટાંઓના કપાયેલા માથાની વચ્ચે એક ખાડામાં પડેલું મળ્યું હતું.

   - ગયા ઉનાળામાં રૂડીબાગના ખુલાસા પછી 29 વર્ષીય મિલિસનના અચાનક ગાયબ થઇ જવાનું રહસ્ય ઉકલી ગયું હોત, પરંતુ ઇન્વેસ્ટિગેટર્સ પાસે એવું માની લેવાના કારણો હતા કે રૂડીબાગ જૂઠ્ઠું બોલી રહી છે. મિલિસન જ્યારે મરી ગયો ત્યારે તેની તબિયત એકદમ ફિટ હતી, અને તે એકદમ સ્ટ્રોંગ અને ટોલ ફિઝિક ધરાવતો હતો. જ્યારે તેની મા ફક્ત 5 ફૂટ ઊંચી હતી અને વજનમાં પણ તેનાથી નબળી હતી. ઉપરાંત, મિલિસનને ગોળી માર્યાના અઠવાડિયા પહેલા રૂડીબાગે ગોલ્ડબ્લેડરની સર્જરી કરાવી હતી. પોલીસને શંકા હતી કે 60 વર્ષીય આટલી નબળી મહિલા તેના પુત્રના શબને આ રીતે ફેરવી શકે ખરી?

   - પોલીસે જણાવ્યું કે કારણકે કોઇએ ગુનો કબૂલ્યો એટલે અમારે એ વાતના તથ્ય સુધી જવા ઇન્વેસ્ટિગેશન ચાલુ રાખવું પડે. આ કિસ્સામાં ઓથોરિટીએ આ અઠવાડિયે મિલિસનના મોતનું સંપૂર્ણ અને વધુ વિચિત્ર કારણ જાહેર કર્યું છે. 2 માર્ચના રોજ રૂડીબાગની ધરપકડ કરવામાં આવી અને તેના પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો કેસ નોંધવામાં આવ્યો. પરંતુ, રૂ઼ડીબાગની 33 વર્ષીય પુત્રી અને મિલિસનની બહેન સ્ટેફની જેક્સનની અને તેના પતિ ડેવિડ જેક્સનની પણ આ હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી.

   કોર્ટના દસ્તાવેજમાં બહાર આવ્યો એક વિચિત્ર ફેમિલિ ડ્રામા

   - કોર્ટના દસ્તાવેજો એક વિચિત્ર પ્રકારનો ફેમિલિ ડ્રામા રજૂ કરે છે, જેમાં અનેક ટ્વિસ્ટ્સ એન્ડ ટર્ન્સ છે. આ કેસમાં વિવાદાસ્પદ વસિયતનામું, હિંસક ધમકીઓ, દોષારોપણ કરતી ફેસબુક પોસ્ટ્સ અને પરિવારના સભ્યોની વચ્ચે જેકબ મિલિસનને ટાર્ગેટ કરતો એક પ્લાન વગેરેનો સમાવેશ થાય છે. ઇન્વેસ્ટિગેટર્સનું માનવું છે, કે 7-11 રેન્ચની કુલ માર્કેટ વેલ્યુ 3 મિલિયન ડોલર છે, અને તેણે જ કદાચ પરિવારના સભ્યોને મિલિસનની હત્યા કરવા માટે પ્રેર્યા હતા.

   - આ તમામ ધરપકડો મિલિસનના દોસ્તે આપેલા એક નિવેદનના આધારે કરવામાં આવી છે. મિલિસનના દોસ્ત રેન્ડી માર્ટિનેઝે જણાવ્યું કે, "મિલિસન ગાયબ થયો તેના થોડાક દિવસ પહેલા તેણે મને કહ્યું હતું કે કે જો મને ક્યારેક કશુંપણ થઇ જાય તો તેમાં મારા પરિવારનો જ હાથ હશે." રેન્ડીએ મિલિસનના પરિવારના લોકો પર નજર રાખવા માટે ઇન્વેસ્ટિગેટર્સ પર સતત દબાણ કર્યું હતું. તેણે કહેલું કે તેના દોસ્તના ગાયબ થવાની કડી તેના પરિવાર પાસેથી જ મળશે.

   - કોર્ટના રેકોર્ડ્સ દર્શાવે છે કે ડિફેન્ડન્ટ્સમાંથી કોઇએ પણ આ કેસમાં અરજી દાખલ કરી નથી. આ ડિફેન્ડન્ટ્સ માટે વકીલો પણ લિસ્ટેડ થયા નથી. સ્ટેફની જેક્સન તેના ભાઈ કરતા એક વર્ષ મોટી છે.

   આગળની સ્લાઇડમાં વાંચો રૂડીબાગે કહ્યું મિલિસન અને તેની બહેન વચ્ચે રહેતો હતો અણબનાવ

  • મિલિસનની બહેન સ્ટેફની જેક્સન (ફેસબુક પર પોસ્ટેડ ફોટો)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મિલિસનની બહેન સ્ટેફની જેક્સન (ફેસબુક પર પોસ્ટેડ ફોટો)

  • પ્રતીકાત્મક તસવીર
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mother killed son in colorado of USA the reason was property she confessed
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `