ધરતી ગોળ નથી તેવું સાબિત કરવા ગેરેજમાં બનાવ્યું રોકેટ, વૃદ્ધે કરી આવી કરતબ

પેરાશૂટ ખોલતા પહેલાં માઇકે 350 માઇલ પ્રતિ કલાકની ઝડપે ઉડાણ ભરી અને તે 1,875 ફૂટની ઉંચાઇ સુધી પહોંચ્યા

divyabhaskar.com | Updated - Mar 26, 2018, 06:43 PM
પોતે બનાવેલા રોકેટ સાથે 61 વર્ષીય માઇક હગ્સ
પોતે બનાવેલા રોકેટ સાથે 61 વર્ષીય માઇક હગ્સ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ તમે ઘણીવાર કોમિક્સમાં વાંચ્યુ હશે અથવા કોઇ કોમેડી ફિલ્મમાં જોયું હશે કે કોઇ વ્યક્તિએ પોતાના જ બનાવેલા રોકેટમાં બેસીને પોતાને ઉડાવી દીધી. જો તમને એવું સાંભળવા મળે કે, રિયલ લાઇફમાં પણ આવું થયું છે તો? કદાચ આ વાતને પહેલી નજરે તમે વિશ્વાસ નહીં કરો, પરંતુ અમેરિકામાં કંઇક આવી જ ઘટના બની છે. જ્યાં એક વ્યક્તિએ પોતાના જ બનાવેલા રોકેટમાં પોતાને લોન્ચ કરી દીધો. અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા 61 વર્ષના માઇક હગ્સને માત્ર એક જ વાત સાબિત કરવી હતી કે, ધરતી ગોળ નથી પણ ચપટી છે. આ વાત સાબિત કરવા માટે જ તેઓએ સેલ્ફમેડ રોકેટથી આ કારનામું કરી બતાવ્યું.


લિમોઝીન ચલાવવાના છે શોખિન


- લિમોઝીન ચલાવવાના શોખીન માઇક હગ્સે આ રોકેટ પોતાના ગેરેજમાં તૈયાર કર્યુ હતું અને શનિવારે તેને લૉન્ચ કર્યુ હતું.
- લિમોઝીનના શોખથી આકર્ષાઇને જ માઇકે મોબાઇલ હોમને રેમ્પમાં બદલ્યું અને પછી તેમાં કેટલાંક મહત્વના બદલાવ કર્યા, જેથી તેઓ નીચે ના પડી શકે.
- પેરાશૂટ ખોલતા પહેલાં માઇકે 350 માઇલ પ્રતિ કલાકની ઝડપે ઉડાણ ભરી અને તે 1,875 ફૂટની ઉંચાઇ સુધી પહોંચ્યા. ત્યારબાદ તેને મોજાવે રણમાં લેન્ડ કર્યુ. માઇકનું માનવું છે કે, આ ધરતી ચપટી છે અને પોતાના વિશ્વાસને પાક્કું કરવા માટે માઇક અતંરિક્ષમાં જવા ઇચ્છે છે. આ માટે તેઓએ ઘરમાં પડેલા કાટમાળથી રોકેટ તૈયાર કર્યુ.

આગળની સ્લાઇડ્સમાં જાણો, માઇક હગ્સની રોકેટ સાથે લૉન્ચ થવાની પ્રક્રિયા વિશે વધુ માહિતી...

લિમોઝીન ચલાવવાના શોખીન માઇક હગ્સે આ રોકેટ પોતાના ગેરેજમાં તૈયાર કર્યુ હતું અને શનિવારે તેને લૉન્ચ કર્યુ હતું.
લિમોઝીન ચલાવવાના શોખીન માઇક હગ્સે આ રોકેટ પોતાના ગેરેજમાં તૈયાર કર્યુ હતું અને શનિવારે તેને લૉન્ચ કર્યુ હતું.

નવેમ્બર 2017થી ચાલુ કર્યા હતા પ્રયાસો 


- માઇકે નવેમ્બર 2017થી પ્રયાસો કર્યા હતા, આ તેના પ્રોગ્રામનો પહેલો ફેઝ હતો. માઇકનું આખરી લક્ષ્ય લૉન્ચની મદદથી ધરતીથી માઇલો દૂર પહોંચવાનું છે. જ્યાંથી દરેક એવી તસવીર ખેંચી શકે જે પૃથ્વીના આકારને લઇને પોતાની થિયરીઝને વિશ્વની સામે સાબિત કરી શકે. 
- માઇકે પહેલું માનવ ચાલક રોકેટ વર્ષ 2014માં બનાવ્યું હતું, જે એક ચતુર્થાંસ માઇલ ઉડવામાં સફળ રહ્યું હતું. માઇક નવેમ્બર 2017થી આવું કરવાનું કોશિશ કરી રહ્યા હતા અને તેઓએ પોતાના રોકેટ લૉન્ચિંગની પહેલી જાહેરાત કરી હતી. 

 

પીઠ દર્દનો સામનો કરી રહેલા માઇકે લેન્ડિંગ બાદ જણાવ્યું કે, પીઠ દર્દ બાદ પણ તેઓ સંપુર્ણ સુરક્ષિત છે.
પીઠ દર્દનો સામનો કરી રહેલા માઇકે લેન્ડિંગ બાદ જણાવ્યું કે, પીઠ દર્દ બાદ પણ તેઓ સંપુર્ણ સુરક્ષિત છે.

પીઠ દર્દથી પીડાય છે માઇક


- પીઠ દર્દનો સામનો કરી રહેલા માઇકે લેન્ડિંગ બાદ જણાવ્યું કે, પીઠ દર્દ બાદ પણ તેઓ સંપુર્ણ સુરક્ષિત છે. તેઓએ કહ્યું કે, આ વાતને સાંભળી-સાંભળીને તેઓ થાકી ગયા હતા કે, તેઓ કાયર છે અને ક્યારેય રોકેટ નહીં બનાવી શકે. 
- આ માટે તેઓએ રેકોર્ડ તૈયાર કર્યું અને પછી તેને લૉન્ચ કરી દીધું. શરૂઆતમાં તેઓને એવું લાગી રહ્યું હતું કે, આ મિશન અધૂરું છોડવું પડશે, કારણ કે હવા ખૂબ જ ઝડપી હતી અને રોકેટ સતત સ્ટીમ ગુમાવી રહ્યું હતું. 
- વધારે જોર માટે રોકેટમાં સ્ટીમ પ્રેશરને 350 પીએસઆઇ હોવું જોઇએ પરંતુ તે 340 પીએસઆઇ સુધી આવી ગયું હતું. 

શરૂઆતમાં માઇકને એવું લાગી રહ્યું હતું કે, આ મિશન અધૂરું છોડવું પડશે
શરૂઆતમાં માઇકને એવું લાગી રહ્યું હતું કે, આ મિશન અધૂરું છોડવું પડશે

ગેસથી લોન્ચ થતું રોકેટ તૈયાર કરવા ઇચ્છતા હતા 


- હવે ગેસથી લોન્ચ થતું રોકેટ માઇકની સાથે આ મિશનમાં સતત સાથે રહેનારા વાલ્ડોએ માઇકને કહ્યું હતું કે, તેને સતત ચાર્જ કરતા રહેવું જેથી તે ગરમ રહી શકે. 
- પરંતુ માઇકે આવું કરવાની મનાઇ કરી દીધી, માઇક હવે એક એવું રોકેટ તૈયાર કરવા ઇચ્છતા હતા જે ગેસથી લૉન્ચ થઇ શકે. 
- આ રોકેટ બાદમાં અલગ થઇ જાય અને પછી માઇકને 68 માઇલ એટલે કે, 110 કિલોમીટર સુધી દૂર લઇ જશે. 
- અહીંથી તેઓ ધરતીના ફોટોગ્રાફ્સ લેવા ઇચ્છતા હતા અને સાબિત કરવા ઇચ્છતા હતા કે ધરતી ફ્લેટ એટલે કે ચપટી છે. અંદાજિત 35,000 ફૂટ અથવા 6.6 માઇલના અંતરે કોઇ પણ એવું જોઇ શકે છે કે, ધરતી ગોળ છે. 

 

માઇકે કહ્યું કે, હું આ વાતને સાંભળી-સાંભળીને તેઓ થાકી ગયા હતો, કે હું કાયર છું અને ક્યારેય રોકેટ નહીં બનાવી શકું
માઇકે કહ્યું કે, હું આ વાતને સાંભળી-સાંભળીને તેઓ થાકી ગયા હતો, કે હું કાયર છું અને ક્યારેય રોકેટ નહીં બનાવી શકું
અંદાજિત 35,000 ફૂટ અથવા 6.6 માઇલના અંતરે કોઇ પણ એવું જોઇ શકે છે કે, ધરતી ગોળ છે.
અંદાજિત 35,000 ફૂટ અથવા 6.6 માઇલના અંતરે કોઇ પણ એવું જોઇ શકે છે કે, ધરતી ગોળ છે.
X
પોતે બનાવેલા રોકેટ સાથે 61 વર્ષીય માઇક હગ્સપોતે બનાવેલા રોકેટ સાથે 61 વર્ષીય માઇક હગ્સ
લિમોઝીન ચલાવવાના શોખીન માઇક હગ્સે આ રોકેટ પોતાના ગેરેજમાં તૈયાર કર્યુ હતું અને શનિવારે તેને લૉન્ચ કર્યુ હતું.લિમોઝીન ચલાવવાના શોખીન માઇક હગ્સે આ રોકેટ પોતાના ગેરેજમાં તૈયાર કર્યુ હતું અને શનિવારે તેને લૉન્ચ કર્યુ હતું.
પીઠ દર્દનો સામનો કરી રહેલા માઇકે લેન્ડિંગ બાદ જણાવ્યું કે, પીઠ દર્દ બાદ પણ તેઓ સંપુર્ણ સુરક્ષિત છે.પીઠ દર્દનો સામનો કરી રહેલા માઇકે લેન્ડિંગ બાદ જણાવ્યું કે, પીઠ દર્દ બાદ પણ તેઓ સંપુર્ણ સુરક્ષિત છે.
શરૂઆતમાં માઇકને એવું લાગી રહ્યું હતું કે, આ મિશન અધૂરું છોડવું પડશેશરૂઆતમાં માઇકને એવું લાગી રહ્યું હતું કે, આ મિશન અધૂરું છોડવું પડશે
માઇકે કહ્યું કે, હું આ વાતને સાંભળી-સાંભળીને તેઓ થાકી ગયા હતો, કે હું કાયર છું અને ક્યારેય રોકેટ નહીં બનાવી શકુંમાઇકે કહ્યું કે, હું આ વાતને સાંભળી-સાંભળીને તેઓ થાકી ગયા હતો, કે હું કાયર છું અને ક્યારેય રોકેટ નહીં બનાવી શકું
અંદાજિત 35,000 ફૂટ અથવા 6.6 માઇલના અંતરે કોઇ પણ એવું જોઇ શકે છે કે, ધરતી ગોળ છે.અંદાજિત 35,000 ફૂટ અથવા 6.6 માઇલના અંતરે કોઇ પણ એવું જોઇ શકે છે કે, ધરતી ગોળ છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App