ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» તાનાશાહ કિમ જોંગ ખતમ કરવા માગે છે એટમી હથિયાર| Kim Jong Un Willing To Discuss Denuclearisation With America

  તાનાશાહ કિમ જોંગ ખતમ કરવા માગે છે એટમી હથિયાર- વ્હાઈટ હાઉસ

  divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 10:14 AM IST

  એટમી હથિયાર વિશે ગયા વર્શે નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચેના ખૂબ તીખા નિવેદનો સામે આવ્યા હતા
  • તાનાશાહ કિમ જોંગ ખતમ કરવા માગે છે એટમી હથિયાર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   તાનાશાહ કિમ જોંગ ખતમ કરવા માગે છે એટમી હથિયાર

   વોશિંગટનઃ નોર્થ કોરિયા અને અમેરિકાની વચ્ચે એટમી હથિયારો મુદ્દે ટૂંક સમયમાં વાતચીત થશે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન મુજબ, નોર્થ કોરિયન તાનાશાહ કિમ જોંગ ઉન હથિયાર ખતમ કરવા ચર્ચા માટે તૈયાર છે. આ વાતની પુષ્ટી રવિવારે વ્હાઇટ હાઉસના એક સિનિયર અધિકારીએ કરી. ટ્રમ્પ અને કિમની મુલાકાત મેના અંતિમ મહિનામાં થઈ શકે છે. થોડા દિવસો અગાઉ અમેરિકન પ્રેસિડન્ટ પણ તેના માટે સહમતિ જાહેર કરી ચૂક્યા છે.

   ટ્રમ્પ સાથે મુલાકાત કરવા ઉત્સુક છું- કિમ
   - તાનાશાહ કિમ જોંગ પહેલા કહી ચૂક્યા છે કે તે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે ઉત્સુક છે. સાથોસાથ કોરિયાઇ સબકોન્ટિનન્ટમાં પરમાણુ હથિયાર ખતમ કરવા માટે પણ વાત કરશે.
   - ઉલ્લેખનીય છે કે, તેની પર નોર્થ કોરિયા તરફતી કોઈ ઓફિશિયલ નિવેદન સામે નથી આવ્યું. જોકે, કિમ થોડા દિવસો અગાઉ ચીનનો પ્રવાસ કરી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે વાત થઈ હતી.

   મે મહિનામાં થઈ શકે છે બંને નેતાઓની મુલાકાત

   - ગયા મહિને સાઉથ કોરિયા એક ડેલિગેશન નોર્થ કોરિયાના પ્રવાસે ગયું હતું. ત્યારબાદ આ ડેલિગેશન અમેરિકા ગયું. જ્યાં ડેલિગેશને ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું કે કિમ જોંગે તેમને મીટિંગ માટે આમંત્રિત કર્યા છે.
   - અમેરિકન પ્રેસિડન્ટે આખ પ્રસ્તાવને માની લીધો છે. ટ્રમ્પના આ નિર્ણયથી સૌ ચોંકી ગયા છે. ટ્રમ્પે નોર્થ કોરિયાના તાનાશાહ સાથે મે મહિનામાં મળવાની સહમતિ દર્શાવી છે. બંને નેતાઓની વચ્ચે આ પહેલી મુલાકાત હશે.

   આગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો

  • એટમી હથિયાર વિશે ગયા વર્શે નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચેના ખૂબ તીખા નિવેદનો સામે આવ્યા હતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: તાનાશાહ કિમ જોંગ ખતમ કરવા માગે છે એટમી હથિયાર| Kim Jong Un Willing To Discuss Denuclearisation With America
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top