ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Playboy model who claims she slept with Trump says she wants out of nondisclosure agreement

  ટ્રમ્પ સાથે અફેરનો વધુ એક મોડલે કર્યો દાવો, મળ્યા હતા 9.78 કરોડ

  divyabhaskar.com | Last Modified - Mar 21, 2018, 12:28 PM IST

  એક્સ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સની સાથે ટ્રમ્પના અફેરના ખુલાસા બાદ હવે વધુ એક મોડલે પ્રેસિડન્ટ સાથે અફેર હોવાનો દાવો
  • કેરન મેકડોગલે જણાવ્યા અનુસાર અનુસાર, તે ડોનાલ્ડ ટ્રમ્પને પ્લેબોય મેન્શન પાર્ટીમાં 2006માં મળી હતી. (ફાઇલ)
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેરન મેકડોગલે જણાવ્યા અનુસાર અનુસાર, તે ડોનાલ્ડ ટ્રમ્પને પ્લેબોય મેન્શન પાર્ટીમાં 2006માં મળી હતી. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ તરીકે ઓળખાતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના કાર્યો અને અન્ય દેશોના સંબંધો કરતાં વધારે અફેરના કારણે ચર્ચામાં રહે છે. હજુ એડલ્ટ સ્ટાર સાથેના અફેરનો વિવાદ શમ્યો નથી, ત્યાં વધુ એક મોડલે ટ્રમ્પ સાથે અફેર હોવાનો દાવો કર્યો છે. આ દાવો એક્સ પ્લેબોય મોડલ કેરન મેટડોલગે કર્યો છે. એક જ મહિનામાં લગ્ન બાદ અનૈતિક સંબંધો રાખવા માટે ટ્રમ્પ સામે આ બીજો કેસ દાખલ થયો છે. ભૂતપૂર્વ પ્લેબોય મોડલ રેકન મેટડોગલે લોસ એન્જલસ હાઇકોર્ટ કેસ દાખલ કરતા કહ્યું કે, વર્ષ 2016માં સંબંધો પર ચૂપ રહેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે તેને 15 લાખ ડોલર (અંદાજિત 9.78 કરોડ રૂપિયા) આપ્યા હતા.

   પ્લેબોય મેન્શન પાર્ટીમાં મળી હતી ટ્રમ્પને

   - કેરન મેકડોગલે લોસ એન્જલસમાં અમેરિકન મીડિયા ઇન્ક સામે પણ કેસ દાખલ કર્યો છે. જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે, તેના પર કોન્ટ્રેક્ટ સાઇન કરવાનું દબાણ બનાવવામાં આવ્યું હતું.
   - કેરન અનુસાર, તે ડોનાલ્ડ ટ્રમ્પને પ્લેબોય મેન્શન પાર્ટીમાં 2006માં મળી હતી. આ સમયે ટ્રમ્પની પત્ની મલેનિયાએ તેના દીકરા બેરોનને જન્મ આપ્યો હતો.
   - કેરને દાવો કર્યો છે કે, તેણે અને ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી મુલાકાતમાં શારીરિક સંબંધો બનાવ્યા હતા અને ટ્રમ્પે તેને પૈસા પણ આપ્યા હતા.
   - ત્યારબાદ મોટાંભાગે તેઓ બેવર્લી હિલ્સ હોટેલમાં મળતા હતા, જ્યાં ટ્રમ્પ હંમેશા સ્ટીક અને મેશ્ડ પોટેટોઝ ઓર્ડર કરતા હતા.
   - નેશનલ ઇન્ક્વાયરની માલિકીનું અમેરિકન મીડિયા ઇન્કે કેરનને તેનો આર્ટિકલ પબ્લિશ નહીં કરવા માટે 97 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં પણ તે આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો નહતો.
   - દાખલ કરાયેલા કેસમાં કેરને તેના અને ટ્રમ્પ વચ્ચેના અફેર માટે મોંઢૂ બંધ રાખવાના કરારને ખોટો ગણાવ્યો છે. બીજી તરફ, અમેરિકન ઇન્કે કેરનના આક્ષેપોને ઉપજાવી કાઢેલી વાર્તા ગણાવી છે.

   એક્સ એડલ્ટ સ્ટારે માંડ્યો હતો દાવો

   - આ અગાઉ પણ એક્સ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પ સાથે અફેર અને શારિરીક સંબંધો હોવાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે ડેનિયલ્સને અફેર વિશે કોઇ પણ જાતના ખુલાસાઓ નહીં કરવા માટે એગ્રીમેન્ટ તૈયાર કર્યુ હતું. જે હેઠળ ડેનિયલ્સને 84 લાખ રૂપિયા આપ્યા હતા.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • મેકડોગલે દાવો કર્યો છે કે, તેના અને ટ્રમ્પની વચ્ચે અંદાજિત 10 મહિના સુધી અફેર રહ્યું હતું. આ મુદ્દે મોંઢૂ બંધ રાખવા માટે તેને 9.78 કરોડ રૂપિયા મળ્યા હતા. (ફાઇલ)
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેકડોગલે દાવો કર્યો છે કે, તેના અને ટ્રમ્પની વચ્ચે અંદાજિત 10 મહિના સુધી અફેર રહ્યું હતું. આ મુદ્દે મોંઢૂ બંધ રાખવા માટે તેને 9.78 કરોડ રૂપિયા મળ્યા હતા. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ તરીકે ઓળખાતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના કાર્યો અને અન્ય દેશોના સંબંધો કરતાં વધારે અફેરના કારણે ચર્ચામાં રહે છે. હજુ એડલ્ટ સ્ટાર સાથેના અફેરનો વિવાદ શમ્યો નથી, ત્યાં વધુ એક મોડલે ટ્રમ્પ સાથે અફેર હોવાનો દાવો કર્યો છે. આ દાવો એક્સ પ્લેબોય મોડલ કેરન મેટડોલગે કર્યો છે. એક જ મહિનામાં લગ્ન બાદ અનૈતિક સંબંધો રાખવા માટે ટ્રમ્પ સામે આ બીજો કેસ દાખલ થયો છે. ભૂતપૂર્વ પ્લેબોય મોડલ રેકન મેટડોગલે લોસ એન્જલસ હાઇકોર્ટ કેસ દાખલ કરતા કહ્યું કે, વર્ષ 2016માં સંબંધો પર ચૂપ રહેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે તેને 15 લાખ ડોલર (અંદાજિત 9.78 કરોડ રૂપિયા) આપ્યા હતા.

   પ્લેબોય મેન્શન પાર્ટીમાં મળી હતી ટ્રમ્પને

   - કેરન મેકડોગલે લોસ એન્જલસમાં અમેરિકન મીડિયા ઇન્ક સામે પણ કેસ દાખલ કર્યો છે. જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે, તેના પર કોન્ટ્રેક્ટ સાઇન કરવાનું દબાણ બનાવવામાં આવ્યું હતું.
   - કેરન અનુસાર, તે ડોનાલ્ડ ટ્રમ્પને પ્લેબોય મેન્શન પાર્ટીમાં 2006માં મળી હતી. આ સમયે ટ્રમ્પની પત્ની મલેનિયાએ તેના દીકરા બેરોનને જન્મ આપ્યો હતો.
   - કેરને દાવો કર્યો છે કે, તેણે અને ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી મુલાકાતમાં શારીરિક સંબંધો બનાવ્યા હતા અને ટ્રમ્પે તેને પૈસા પણ આપ્યા હતા.
   - ત્યારબાદ મોટાંભાગે તેઓ બેવર્લી હિલ્સ હોટેલમાં મળતા હતા, જ્યાં ટ્રમ્પ હંમેશા સ્ટીક અને મેશ્ડ પોટેટોઝ ઓર્ડર કરતા હતા.
   - નેશનલ ઇન્ક્વાયરની માલિકીનું અમેરિકન મીડિયા ઇન્કે કેરનને તેનો આર્ટિકલ પબ્લિશ નહીં કરવા માટે 97 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં પણ તે આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો નહતો.
   - દાખલ કરાયેલા કેસમાં કેરને તેના અને ટ્રમ્પ વચ્ચેના અફેર માટે મોંઢૂ બંધ રાખવાના કરારને ખોટો ગણાવ્યો છે. બીજી તરફ, અમેરિકન ઇન્કે કેરનના આક્ષેપોને ઉપજાવી કાઢેલી વાર્તા ગણાવી છે.

   એક્સ એડલ્ટ સ્ટારે માંડ્યો હતો દાવો

   - આ અગાઉ પણ એક્સ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પ સાથે અફેર અને શારિરીક સંબંધો હોવાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે ડેનિયલ્સને અફેર વિશે કોઇ પણ જાતના ખુલાસાઓ નહીં કરવા માટે એગ્રીમેન્ટ તૈયાર કર્યુ હતું. જે હેઠળ ડેનિયલ્સને 84 લાખ રૂપિયા આપ્યા હતા.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • કેરન મેકડોગલ પ્લેબોય મેગેઝીનના ફાઉન્ડર હ્યુ હેફનર સા।થે. વર્ષ 1998માં કેરનને પ્લેમેટ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેરન મેકડોગલ પ્લેબોય મેગેઝીનના ફાઉન્ડર હ્યુ હેફનર સા।થે. વર્ષ 1998માં કેરનને પ્લેમેટ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ તરીકે ઓળખાતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના કાર્યો અને અન્ય દેશોના સંબંધો કરતાં વધારે અફેરના કારણે ચર્ચામાં રહે છે. હજુ એડલ્ટ સ્ટાર સાથેના અફેરનો વિવાદ શમ્યો નથી, ત્યાં વધુ એક મોડલે ટ્રમ્પ સાથે અફેર હોવાનો દાવો કર્યો છે. આ દાવો એક્સ પ્લેબોય મોડલ કેરન મેટડોલગે કર્યો છે. એક જ મહિનામાં લગ્ન બાદ અનૈતિક સંબંધો રાખવા માટે ટ્રમ્પ સામે આ બીજો કેસ દાખલ થયો છે. ભૂતપૂર્વ પ્લેબોય મોડલ રેકન મેટડોગલે લોસ એન્જલસ હાઇકોર્ટ કેસ દાખલ કરતા કહ્યું કે, વર્ષ 2016માં સંબંધો પર ચૂપ રહેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે તેને 15 લાખ ડોલર (અંદાજિત 9.78 કરોડ રૂપિયા) આપ્યા હતા.

   પ્લેબોય મેન્શન પાર્ટીમાં મળી હતી ટ્રમ્પને

   - કેરન મેકડોગલે લોસ એન્જલસમાં અમેરિકન મીડિયા ઇન્ક સામે પણ કેસ દાખલ કર્યો છે. જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે, તેના પર કોન્ટ્રેક્ટ સાઇન કરવાનું દબાણ બનાવવામાં આવ્યું હતું.
   - કેરન અનુસાર, તે ડોનાલ્ડ ટ્રમ્પને પ્લેબોય મેન્શન પાર્ટીમાં 2006માં મળી હતી. આ સમયે ટ્રમ્પની પત્ની મલેનિયાએ તેના દીકરા બેરોનને જન્મ આપ્યો હતો.
   - કેરને દાવો કર્યો છે કે, તેણે અને ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી મુલાકાતમાં શારીરિક સંબંધો બનાવ્યા હતા અને ટ્રમ્પે તેને પૈસા પણ આપ્યા હતા.
   - ત્યારબાદ મોટાંભાગે તેઓ બેવર્લી હિલ્સ હોટેલમાં મળતા હતા, જ્યાં ટ્રમ્પ હંમેશા સ્ટીક અને મેશ્ડ પોટેટોઝ ઓર્ડર કરતા હતા.
   - નેશનલ ઇન્ક્વાયરની માલિકીનું અમેરિકન મીડિયા ઇન્કે કેરનને તેનો આર્ટિકલ પબ્લિશ નહીં કરવા માટે 97 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં પણ તે આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો નહતો.
   - દાખલ કરાયેલા કેસમાં કેરને તેના અને ટ્રમ્પ વચ્ચેના અફેર માટે મોંઢૂ બંધ રાખવાના કરારને ખોટો ગણાવ્યો છે. બીજી તરફ, અમેરિકન ઇન્કે કેરનના આક્ષેપોને ઉપજાવી કાઢેલી વાર્તા ગણાવી છે.

   એક્સ એડલ્ટ સ્ટારે માંડ્યો હતો દાવો

   - આ અગાઉ પણ એક્સ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પ સાથે અફેર અને શારિરીક સંબંધો હોવાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે ડેનિયલ્સને અફેર વિશે કોઇ પણ જાતના ખુલાસાઓ નહીં કરવા માટે એગ્રીમેન્ટ તૈયાર કર્યુ હતું. જે હેઠળ ડેનિયલ્સને 84 લાખ રૂપિયા આપ્યા હતા.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • એક્સ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પ સાથે અફેર અને શારિરીક સંબંધો હોવાનો દાવો કર્યો છે. (ફાઇલ)
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક્સ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પ સાથે અફેર અને શારિરીક સંબંધો હોવાનો દાવો કર્યો છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ તરીકે ઓળખાતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના કાર્યો અને અન્ય દેશોના સંબંધો કરતાં વધારે અફેરના કારણે ચર્ચામાં રહે છે. હજુ એડલ્ટ સ્ટાર સાથેના અફેરનો વિવાદ શમ્યો નથી, ત્યાં વધુ એક મોડલે ટ્રમ્પ સાથે અફેર હોવાનો દાવો કર્યો છે. આ દાવો એક્સ પ્લેબોય મોડલ કેરન મેટડોલગે કર્યો છે. એક જ મહિનામાં લગ્ન બાદ અનૈતિક સંબંધો રાખવા માટે ટ્રમ્પ સામે આ બીજો કેસ દાખલ થયો છે. ભૂતપૂર્વ પ્લેબોય મોડલ રેકન મેટડોગલે લોસ એન્જલસ હાઇકોર્ટ કેસ દાખલ કરતા કહ્યું કે, વર્ષ 2016માં સંબંધો પર ચૂપ રહેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે તેને 15 લાખ ડોલર (અંદાજિત 9.78 કરોડ રૂપિયા) આપ્યા હતા.

   પ્લેબોય મેન્શન પાર્ટીમાં મળી હતી ટ્રમ્પને

   - કેરન મેકડોગલે લોસ એન્જલસમાં અમેરિકન મીડિયા ઇન્ક સામે પણ કેસ દાખલ કર્યો છે. જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે, તેના પર કોન્ટ્રેક્ટ સાઇન કરવાનું દબાણ બનાવવામાં આવ્યું હતું.
   - કેરન અનુસાર, તે ડોનાલ્ડ ટ્રમ્પને પ્લેબોય મેન્શન પાર્ટીમાં 2006માં મળી હતી. આ સમયે ટ્રમ્પની પત્ની મલેનિયાએ તેના દીકરા બેરોનને જન્મ આપ્યો હતો.
   - કેરને દાવો કર્યો છે કે, તેણે અને ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી મુલાકાતમાં શારીરિક સંબંધો બનાવ્યા હતા અને ટ્રમ્પે તેને પૈસા પણ આપ્યા હતા.
   - ત્યારબાદ મોટાંભાગે તેઓ બેવર્લી હિલ્સ હોટેલમાં મળતા હતા, જ્યાં ટ્રમ્પ હંમેશા સ્ટીક અને મેશ્ડ પોટેટોઝ ઓર્ડર કરતા હતા.
   - નેશનલ ઇન્ક્વાયરની માલિકીનું અમેરિકન મીડિયા ઇન્કે કેરનને તેનો આર્ટિકલ પબ્લિશ નહીં કરવા માટે 97 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં પણ તે આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો નહતો.
   - દાખલ કરાયેલા કેસમાં કેરને તેના અને ટ્રમ્પ વચ્ચેના અફેર માટે મોંઢૂ બંધ રાખવાના કરારને ખોટો ગણાવ્યો છે. બીજી તરફ, અમેરિકન ઇન્કે કેરનના આક્ષેપોને ઉપજાવી કાઢેલી વાર્તા ગણાવી છે.

   એક્સ એડલ્ટ સ્ટારે માંડ્યો હતો દાવો

   - આ અગાઉ પણ એક્સ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પ સાથે અફેર અને શારિરીક સંબંધો હોવાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે ડેનિયલ્સને અફેર વિશે કોઇ પણ જાતના ખુલાસાઓ નહીં કરવા માટે એગ્રીમેન્ટ તૈયાર કર્યુ હતું. જે હેઠળ ડેનિયલ્સને 84 લાખ રૂપિયા આપ્યા હતા.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • કેરનના દાવા અનુસાર, મલેનિયાએ જે સમયે દીકરા બેરોનને જન્મ આપ્યો તેના થોડાં દિવસો બાદ તેનું અને ટ્રમ્પનું અફેર શરુ થયું હતું.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેરનના દાવા અનુસાર, મલેનિયાએ જે સમયે દીકરા બેરોનને જન્મ આપ્યો તેના થોડાં દિવસો બાદ તેનું અને ટ્રમ્પનું અફેર શરુ થયું હતું.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ તરીકે ઓળખાતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના કાર્યો અને અન્ય દેશોના સંબંધો કરતાં વધારે અફેરના કારણે ચર્ચામાં રહે છે. હજુ એડલ્ટ સ્ટાર સાથેના અફેરનો વિવાદ શમ્યો નથી, ત્યાં વધુ એક મોડલે ટ્રમ્પ સાથે અફેર હોવાનો દાવો કર્યો છે. આ દાવો એક્સ પ્લેબોય મોડલ કેરન મેટડોલગે કર્યો છે. એક જ મહિનામાં લગ્ન બાદ અનૈતિક સંબંધો રાખવા માટે ટ્રમ્પ સામે આ બીજો કેસ દાખલ થયો છે. ભૂતપૂર્વ પ્લેબોય મોડલ રેકન મેટડોગલે લોસ એન્જલસ હાઇકોર્ટ કેસ દાખલ કરતા કહ્યું કે, વર્ષ 2016માં સંબંધો પર ચૂપ રહેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે તેને 15 લાખ ડોલર (અંદાજિત 9.78 કરોડ રૂપિયા) આપ્યા હતા.

   પ્લેબોય મેન્શન પાર્ટીમાં મળી હતી ટ્રમ્પને

   - કેરન મેકડોગલે લોસ એન્જલસમાં અમેરિકન મીડિયા ઇન્ક સામે પણ કેસ દાખલ કર્યો છે. જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે, તેના પર કોન્ટ્રેક્ટ સાઇન કરવાનું દબાણ બનાવવામાં આવ્યું હતું.
   - કેરન અનુસાર, તે ડોનાલ્ડ ટ્રમ્પને પ્લેબોય મેન્શન પાર્ટીમાં 2006માં મળી હતી. આ સમયે ટ્રમ્પની પત્ની મલેનિયાએ તેના દીકરા બેરોનને જન્મ આપ્યો હતો.
   - કેરને દાવો કર્યો છે કે, તેણે અને ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી મુલાકાતમાં શારીરિક સંબંધો બનાવ્યા હતા અને ટ્રમ્પે તેને પૈસા પણ આપ્યા હતા.
   - ત્યારબાદ મોટાંભાગે તેઓ બેવર્લી હિલ્સ હોટેલમાં મળતા હતા, જ્યાં ટ્રમ્પ હંમેશા સ્ટીક અને મેશ્ડ પોટેટોઝ ઓર્ડર કરતા હતા.
   - નેશનલ ઇન્ક્વાયરની માલિકીનું અમેરિકન મીડિયા ઇન્કે કેરનને તેનો આર્ટિકલ પબ્લિશ નહીં કરવા માટે 97 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં પણ તે આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો નહતો.
   - દાખલ કરાયેલા કેસમાં કેરને તેના અને ટ્રમ્પ વચ્ચેના અફેર માટે મોંઢૂ બંધ રાખવાના કરારને ખોટો ગણાવ્યો છે. બીજી તરફ, અમેરિકન ઇન્કે કેરનના આક્ષેપોને ઉપજાવી કાઢેલી વાર્તા ગણાવી છે.

   એક્સ એડલ્ટ સ્ટારે માંડ્યો હતો દાવો

   - આ અગાઉ પણ એક્સ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પ સાથે અફેર અને શારિરીક સંબંધો હોવાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે ડેનિયલ્સને અફેર વિશે કોઇ પણ જાતના ખુલાસાઓ નહીં કરવા માટે એગ્રીમેન્ટ તૈયાર કર્યુ હતું. જે હેઠળ ડેનિયલ્સને 84 લાખ રૂપિયા આપ્યા હતા.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • કેરન મેકડોગલ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેરન મેકડોગલ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ

  • 2010માં પ્લેબોય ક્લબ એન્ડ પ્લેબોય બનીની 50મી એનિવર્સરીની પાર્ટીમાં અમેરિકન મીડિયા ઇન્કના ચેરમેન અને સીઇઓ ડેવિડ પેકર, તેમની પત્ની અને કેરન સાથે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   2010માં પ્લેબોય ક્લબ એન્ડ પ્લેબોય બનીની 50મી એનિવર્સરીની પાર્ટીમાં અમેરિકન મીડિયા ઇન્કના ચેરમેન અને સીઇઓ ડેવિડ પેકર, તેમની પત્ની અને કેરન સાથે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ તરીકે ઓળખાતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના કાર્યો અને અન્ય દેશોના સંબંધો કરતાં વધારે અફેરના કારણે ચર્ચામાં રહે છે. હજુ એડલ્ટ સ્ટાર સાથેના અફેરનો વિવાદ શમ્યો નથી, ત્યાં વધુ એક મોડલે ટ્રમ્પ સાથે અફેર હોવાનો દાવો કર્યો છે. આ દાવો એક્સ પ્લેબોય મોડલ કેરન મેટડોલગે કર્યો છે. એક જ મહિનામાં લગ્ન બાદ અનૈતિક સંબંધો રાખવા માટે ટ્રમ્પ સામે આ બીજો કેસ દાખલ થયો છે. ભૂતપૂર્વ પ્લેબોય મોડલ રેકન મેટડોગલે લોસ એન્જલસ હાઇકોર્ટ કેસ દાખલ કરતા કહ્યું કે, વર્ષ 2016માં સંબંધો પર ચૂપ રહેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે તેને 15 લાખ ડોલર (અંદાજિત 9.78 કરોડ રૂપિયા) આપ્યા હતા.

   પ્લેબોય મેન્શન પાર્ટીમાં મળી હતી ટ્રમ્પને

   - કેરન મેકડોગલે લોસ એન્જલસમાં અમેરિકન મીડિયા ઇન્ક સામે પણ કેસ દાખલ કર્યો છે. જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે, તેના પર કોન્ટ્રેક્ટ સાઇન કરવાનું દબાણ બનાવવામાં આવ્યું હતું.
   - કેરન અનુસાર, તે ડોનાલ્ડ ટ્રમ્પને પ્લેબોય મેન્શન પાર્ટીમાં 2006માં મળી હતી. આ સમયે ટ્રમ્પની પત્ની મલેનિયાએ તેના દીકરા બેરોનને જન્મ આપ્યો હતો.
   - કેરને દાવો કર્યો છે કે, તેણે અને ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી મુલાકાતમાં શારીરિક સંબંધો બનાવ્યા હતા અને ટ્રમ્પે તેને પૈસા પણ આપ્યા હતા.
   - ત્યારબાદ મોટાંભાગે તેઓ બેવર્લી હિલ્સ હોટેલમાં મળતા હતા, જ્યાં ટ્રમ્પ હંમેશા સ્ટીક અને મેશ્ડ પોટેટોઝ ઓર્ડર કરતા હતા.
   - નેશનલ ઇન્ક્વાયરની માલિકીનું અમેરિકન મીડિયા ઇન્કે કેરનને તેનો આર્ટિકલ પબ્લિશ નહીં કરવા માટે 97 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં પણ તે આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો નહતો.
   - દાખલ કરાયેલા કેસમાં કેરને તેના અને ટ્રમ્પ વચ્ચેના અફેર માટે મોંઢૂ બંધ રાખવાના કરારને ખોટો ગણાવ્યો છે. બીજી તરફ, અમેરિકન ઇન્કે કેરનના આક્ષેપોને ઉપજાવી કાઢેલી વાર્તા ગણાવી છે.

   એક્સ એડલ્ટ સ્ટારે માંડ્યો હતો દાવો

   - આ અગાઉ પણ એક્સ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પ સાથે અફેર અને શારિરીક સંબંધો હોવાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે ડેનિયલ્સને અફેર વિશે કોઇ પણ જાતના ખુલાસાઓ નહીં કરવા માટે એગ્રીમેન્ટ તૈયાર કર્યુ હતું. જે હેઠળ ડેનિયલ્સને 84 લાખ રૂપિયા આપ્યા હતા.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Playboy model who claims she slept with Trump says she wants out of nondisclosure agreement
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top