ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» પ્રોડક્ટ્સ પર કોઇ પણ પ્રકારની બીમારીની ચેતવણી નથી | supplier hit with $80M verdict in cancer lawsuit

  જ્હોનસન એન્ડ જ્હોનસન કેન્સરનો 7મો કેસ હારી, ગ્રાહકને મળશે 760 Cr

  divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 02:06 PM IST

  પ્રોડક્ટ્સ પર કોઇ પણ પ્રકારની બીમારી અથવા જોખમ હોવાની ચેતવણી નથી આપી
  • વળતરની રકમ 70 ટકા જ્હોનસન એન્ડ જ્હોનસન સોપ અને 30 ટકા પાઉડર સપ્લાય કરતી કંપની ઇમેરીઝ ટેલ્ક ચૂકવશે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વળતરની રકમ 70 ટકા જ્હોનસન એન્ડ જ્હોનસન સોપ અને 30 ટકા પાઉડર સપ્લાય કરતી કંપની ઇમેરીઝ ટેલ્ક ચૂકવશે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બેબી કેર માર્કેટમાં વિશ્વની સૌથી મોટી કંપની જ્હોનસન એન્ડ જ્હોનસનને વધુ એક ઝટકો લાગ્યો છે. એક અમેરિકન કોર્ટે આ કંપનીને એક ગ્રાહકે 760 કરોડ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ પહેલાં નિચલી કોર્ટે 240 કરોડ રૂપિયા વળતર નક્કી કર્યુ હતું, જેને આ કોર્ટે અંદાજિત ત્રણ ગણું વધારીને 760 કરોડ રૂપિયા કરી દીધું. આ વળતરની રકમ 70 ટકા જ્હોનસન એન્ડ જ્હોનસન સોપ અને 30 ટકા પાઉડર સપ્લાય કરતી કંપની ઇમેરીઝ ટેલ્ક ચૂકવશે. જો કે, બંને કંપનીઓએ પોતાના પ્રોડક્ટ્સને વધારે શ્રેષ્ઠ ગણાવીને નિર્ણયને પડકારવાની વાત કહી છે.

   કંપની પર શું આરોપ લગાવ્યા હતા ગ્રાહકે?

   - ન્યૂજર્સીના 46 વર્ષના ઇન્વેસ્ટમેન્ટ બેન્કર સ્ટીફન લેન્જો III અને તેમની પત્ની કેન્ડ્રાએ જ્હોનસન એન્ડ જ્હોનસનના બેબી પાઉડરથી મેસોથેલિયોમા (કેન્સરનો પ્રકાર) થયું હોવાનો દાવો કરી વળતર માંગ્યુ હતું.
   - આ વર્ષે જાન્યુઆરીમાં દાખલ કેસમાં લેન્જોએ આરોપ લગાવ્યો હતો કે, તેઓ 30 વર્ષથી કંપનીનો બેબી પાઉડર ઉપયોગ કરી રહ્યા છે. તેમાં એસબેસ્ટસ હોવાના કારણે તેઓને મેસોથેલિયોમા થઇ ગયું.
   - લેન્જો કહે છે કે, કંપની આ પ્રકારની બીમારી થવાની શક્યતાઓ વિશે જાણકારી ધરાવતી હોવા છતાં, તેણે પોતાના પ્રોડક્ટ્સ પર કોઇ પણ પ્રકારની બીમારી અથવા જોખમ હોવાની ચેતવણી નથી આપી.

   કંપનીએ આપેલી દલીલો કોર્ટે ફગાવી

   - જવાબમાં જ્હોનસન એન્ડ જ્હોનસને દલીલ કરી કે લેન્જો જે ઘરમાં રહે છે તેના બેઝમેન્ટમાં લાગેલી પાઇપમાં એસબેસ્ટસ લાગેલું છે. સાથે જ લેન્જો જે સ્કૂલમાં અભ્યાસ કરતાં હતા તેમાં પણ એસબેસ્ટસ હતું, પરંતુ કોર્ટે તેઓની દલીલ ના સાંભળી અને ફરિયાદીને વળતરની રકમમાં ત્રણ ગણો વધારો કરી દીધો.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે મેસોથેલિયોમા અને 2 વર્ષમાં કંપનીને કેટલાં કરોડનો થયો દંડ...

  • લેન્જોએ આરોપ લગાવ્યો હતો કે, તે 30 વર્ષથી કંપનીનો બેબી પાઉડર ઉપયોગ કરી રહ્યો છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   લેન્જોએ આરોપ લગાવ્યો હતો કે, તે 30 વર્ષથી કંપનીનો બેબી પાઉડર ઉપયોગ કરી રહ્યો છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બેબી કેર માર્કેટમાં વિશ્વની સૌથી મોટી કંપની જ્હોનસન એન્ડ જ્હોનસનને વધુ એક ઝટકો લાગ્યો છે. એક અમેરિકન કોર્ટે આ કંપનીને એક ગ્રાહકે 760 કરોડ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ પહેલાં નિચલી કોર્ટે 240 કરોડ રૂપિયા વળતર નક્કી કર્યુ હતું, જેને આ કોર્ટે અંદાજિત ત્રણ ગણું વધારીને 760 કરોડ રૂપિયા કરી દીધું. આ વળતરની રકમ 70 ટકા જ્હોનસન એન્ડ જ્હોનસન સોપ અને 30 ટકા પાઉડર સપ્લાય કરતી કંપની ઇમેરીઝ ટેલ્ક ચૂકવશે. જો કે, બંને કંપનીઓએ પોતાના પ્રોડક્ટ્સને વધારે શ્રેષ્ઠ ગણાવીને નિર્ણયને પડકારવાની વાત કહી છે.

   કંપની પર શું આરોપ લગાવ્યા હતા ગ્રાહકે?

   - ન્યૂજર્સીના 46 વર્ષના ઇન્વેસ્ટમેન્ટ બેન્કર સ્ટીફન લેન્જો III અને તેમની પત્ની કેન્ડ્રાએ જ્હોનસન એન્ડ જ્હોનસનના બેબી પાઉડરથી મેસોથેલિયોમા (કેન્સરનો પ્રકાર) થયું હોવાનો દાવો કરી વળતર માંગ્યુ હતું.
   - આ વર્ષે જાન્યુઆરીમાં દાખલ કેસમાં લેન્જોએ આરોપ લગાવ્યો હતો કે, તેઓ 30 વર્ષથી કંપનીનો બેબી પાઉડર ઉપયોગ કરી રહ્યા છે. તેમાં એસબેસ્ટસ હોવાના કારણે તેઓને મેસોથેલિયોમા થઇ ગયું.
   - લેન્જો કહે છે કે, કંપની આ પ્રકારની બીમારી થવાની શક્યતાઓ વિશે જાણકારી ધરાવતી હોવા છતાં, તેણે પોતાના પ્રોડક્ટ્સ પર કોઇ પણ પ્રકારની બીમારી અથવા જોખમ હોવાની ચેતવણી નથી આપી.

   કંપનીએ આપેલી દલીલો કોર્ટે ફગાવી

   - જવાબમાં જ્હોનસન એન્ડ જ્હોનસને દલીલ કરી કે લેન્જો જે ઘરમાં રહે છે તેના બેઝમેન્ટમાં લાગેલી પાઇપમાં એસબેસ્ટસ લાગેલું છે. સાથે જ લેન્જો જે સ્કૂલમાં અભ્યાસ કરતાં હતા તેમાં પણ એસબેસ્ટસ હતું, પરંતુ કોર્ટે તેઓની દલીલ ના સાંભળી અને ફરિયાદીને વળતરની રકમમાં ત્રણ ગણો વધારો કરી દીધો.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે મેસોથેલિયોમા અને 2 વર્ષમાં કંપનીને કેટલાં કરોડનો થયો દંડ...

  • ઓગસ્ટમાં પણ કંપનીએ એક મહિલાને 475 કરોડનું વળતર આપવું પડ્યું હતું
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓગસ્ટમાં પણ કંપનીએ એક મહિલાને 475 કરોડનું વળતર આપવું પડ્યું હતું

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બેબી કેર માર્કેટમાં વિશ્વની સૌથી મોટી કંપની જ્હોનસન એન્ડ જ્હોનસનને વધુ એક ઝટકો લાગ્યો છે. એક અમેરિકન કોર્ટે આ કંપનીને એક ગ્રાહકે 760 કરોડ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ પહેલાં નિચલી કોર્ટે 240 કરોડ રૂપિયા વળતર નક્કી કર્યુ હતું, જેને આ કોર્ટે અંદાજિત ત્રણ ગણું વધારીને 760 કરોડ રૂપિયા કરી દીધું. આ વળતરની રકમ 70 ટકા જ્હોનસન એન્ડ જ્હોનસન સોપ અને 30 ટકા પાઉડર સપ્લાય કરતી કંપની ઇમેરીઝ ટેલ્ક ચૂકવશે. જો કે, બંને કંપનીઓએ પોતાના પ્રોડક્ટ્સને વધારે શ્રેષ્ઠ ગણાવીને નિર્ણયને પડકારવાની વાત કહી છે.

   કંપની પર શું આરોપ લગાવ્યા હતા ગ્રાહકે?

   - ન્યૂજર્સીના 46 વર્ષના ઇન્વેસ્ટમેન્ટ બેન્કર સ્ટીફન લેન્જો III અને તેમની પત્ની કેન્ડ્રાએ જ્હોનસન એન્ડ જ્હોનસનના બેબી પાઉડરથી મેસોથેલિયોમા (કેન્સરનો પ્રકાર) થયું હોવાનો દાવો કરી વળતર માંગ્યુ હતું.
   - આ વર્ષે જાન્યુઆરીમાં દાખલ કેસમાં લેન્જોએ આરોપ લગાવ્યો હતો કે, તેઓ 30 વર્ષથી કંપનીનો બેબી પાઉડર ઉપયોગ કરી રહ્યા છે. તેમાં એસબેસ્ટસ હોવાના કારણે તેઓને મેસોથેલિયોમા થઇ ગયું.
   - લેન્જો કહે છે કે, કંપની આ પ્રકારની બીમારી થવાની શક્યતાઓ વિશે જાણકારી ધરાવતી હોવા છતાં, તેણે પોતાના પ્રોડક્ટ્સ પર કોઇ પણ પ્રકારની બીમારી અથવા જોખમ હોવાની ચેતવણી નથી આપી.

   કંપનીએ આપેલી દલીલો કોર્ટે ફગાવી

   - જવાબમાં જ્હોનસન એન્ડ જ્હોનસને દલીલ કરી કે લેન્જો જે ઘરમાં રહે છે તેના બેઝમેન્ટમાં લાગેલી પાઇપમાં એસબેસ્ટસ લાગેલું છે. સાથે જ લેન્જો જે સ્કૂલમાં અભ્યાસ કરતાં હતા તેમાં પણ એસબેસ્ટસ હતું, પરંતુ કોર્ટે તેઓની દલીલ ના સાંભળી અને ફરિયાદીને વળતરની રકમમાં ત્રણ ગણો વધારો કરી દીધો.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે મેસોથેલિયોમા અને 2 વર્ષમાં કંપનીને કેટલાં કરોડનો થયો દંડ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પ્રોડક્ટ્સ પર કોઇ પણ પ્રકારની બીમારીની ચેતવણી નથી | supplier hit with $80M verdict in cancer lawsuit
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top