ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Trumps first time on the list knocked Buchanan out of last place

  US: ઇતિહાસના સૌથી ખરાબ પ્રેસિડન્ટ ટ્રમ્પ, ઓબામાની લોકપ્રિયતા વધી

  divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 11:43 AM IST

  સર્વેમાં અબ્રાહમ લિંકનની દેશના સૌથી શ્રેષ્ઠ પ્રેસિડન્ટ તરીકે પસંદગી, ઓબામાની લોકપ્રિયતામાં પણ વધારો
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ 200 રાજનીતિ નિષ્ણાતો અને અમેરિકાને જનતાએ મળીને ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના 229 વર્ષના લોકતંત્રના સૌથી ખરાબ પ્રેસિડન્ટ તરીકે પસંદ કર્યા છે. ગ્રેટ પ્રેસિડન્ટ સર્વેમાં ટ્રમ્પ 44માં એટલે કે, સૌથી અંતિમ સ્થાન પર રહ્યા. આ સર્વેમાં અમેરિકાના પ્રેસિડન્ટ્સને તેઓની ઉપલબ્ધિઓ, અસફળતાઓ, વિવાદો, છબી અને તેમના કાર્યકાળમાં દેશની પરિસ્થિતિના આધારે 100માંથી પોઇન્ટ્સ આપવામાં આવ્યા. 100 નંબર મેળવવાનો અર્થ છે સૌથી સારાં અને ઝીરોનો અર્થ છે સૌથી ખરાબ. આ સ્કેલ પર ટ્રમ્પને સૌથી ઓછા 12 પોઇન્ટ મળ્યા છે. જ્યારે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાને સર્વેમાં 71 પોઇન્ટ્સની સાથે 8મું સ્થાન મળ્યું છે.

   ભૂતપૂર્વ પ્રેસિડન્ટ હોવા છતાં સૌથી લોકપ્રિય ઓબામા
   - અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા પદથી હટાવ્યા બાદ વધુ લોકપ્રિય બની ગયા છે. તેઓના રેન્કિંગમાં 10 સ્થાનનો સુધારો આવ્યો છે. 4 વર્ષ પહેલાં થયેલા ગત સર્વેમાં ઓબામા 18માં સ્થાન પર હતા, ત્યારથી તેઓ આ પદ પર યથાવત છે.
   - હવે આ સર્વેમાં ઓબામા 71 પોઇન્ટની સાથે 8માં સ્થાન પર આવી ગયા છે. તેઓ છેલ્લાં 38 વર્ષમાં પસંદ કરવામાં આવેલા અમેરિકન પ્રેસિડન્ટ્સમાં સૌથી લોકપ્રિય છે. 1980માં રોનાલ્ડ રીગનથી લઇને આજ સુધી જેટલાં પણ પ્રેસિડન્ટ બન્યા છે, તમામ આ રેન્કિંગમાં ઓબામાથી નીચે જ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, હિલેરી ક્લિન્ટનના અભિયાનથી બિલ ક્લિન્ટનને નુકસાન, કોણ છે 5 સૌથી ખરાબ પ્રેસિડન્ટ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Trumps first time on the list knocked Buchanan out of last place
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `