'પેટ ટ્રાન્સલેટર'ની મદદથી સમજી શકાશે કૂતરાઓની ભાષા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી વૈજ્ઞાનિકો એવા ડિવાઈસ પર કામ કરી રહ્યા છે જે પ્રાણીઓની ભાષા અને મોઢાના હાવભાવને ઓળખી આપશે જેથી માણસ તેને સરળતાથી સમજી શકે. એનિમલ બિહેવીઅર એક્સપર્ટ કોન સ્લોબોડચીકોફ રીચર્સ ટીમમાં કામ કરે છે. કોન સ્લોબોડચીકોફ નોર્ધર્ન એરીઝોના યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તે છેલ્લા 30 વર્ષથી પ્રેઈરી ડોગ્સ 

નામના પ્રાણીનો મોડલ તરીકે ઉપયોગ કરી કોમ્યુનિકેશન શીખવે છે.

અન્ય સમાચારો પણ છે...