ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Indian American Manisha Singha appoint Assistant Secretary of State for Ecnomic business affairs in Trump administration

  US ઈકોનોમિક ડિપ્લોમસીના ઈન્ચાર્જ બન્યાં ભારતીય મૂળના મનીષા સિંહ

  Divyabhaskar.com | Last Modified - Jan 21, 2018, 09:14 AM IST

  શનિવારે વિદેશ મંત્રી રેક્સ ટિલરસને તેમને શપથ અપાવ્યાં. મનીષા સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં હાઈએસ્ટ રેન્કિંગ ઓફિસર બની ગયાં છે.
  • મનીષાએ વોશિંગ્ટન કોલેજ ઓપ લોથી ઈન્ટરનેશનલ લીગલ સ્ટડીઝમાં LLMની ડિગ્રી પ્રાપ્ત કરી છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મનીષાએ વોશિંગ્ટન કોલેજ ઓપ લોથી ઈન્ટરનેશનલ લીગલ સ્ટડીઝમાં LLMની ડિગ્રી પ્રાપ્ત કરી છે

   વોશિંગ્ટનઃ ભારતીય મૂળની વકીલ મનીષા સિંહને US સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ઈકોનોમિક ડિપ્લોમસીના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યાં છે. 45 વર્ષની મનીષા પહેલી મહિલા છે જેને ઈકોનોમિક અને બિઝનેસ અફેયર્સમાં આસિસટન્ટ સેક્રેટરીની પોસ્ટ પર એપોઈન્ટ કર્યા છે. શનિવારે વિદેશ મંત્રી રેક્સ ટિલરસને તેમને શપથ અપાવ્યાં. આ સાથે જ મનીષા સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ભારતીય મૂળના હાઈએસ્ટ રેન્કિંગ ઓફિસર બની ગયાં છે.

   ટ્વીટ કરી ખુશી વ્યકત કરી

   - શપથ લીધા પછી મનીષાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, "મારા માટે સન્માનની વાત છે કે મને સ્ટેટ સેક્રેટરી રેક્સ ટિલરસને શપથ અપાવ્યાં. અમે મળીને અમેરિકાના વિકાસ અને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કામ કરીશું."
   - સ્ટેટ ડિપાર્ટમેન્ટના સ્પોક્સપર્સન હીદર નુઅર્ટે કહ્યું કે, "મનીષાની પાસે ઘણો જ અનુભવ છે. વિદેશમાં અમારા ઈકોનોમિક અને બિઝનેસના પ્રયાસોમાં ફાયદાકીય સાબિત થશે. અમે તેઓને સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પરત લાવીને ખુશ છીએ કેમકે તેઓ હવે દેશ અને વિદેશમાં અમેરિકાને સફળ બનાવવાના પ્રયત્નોને પ્રોત્સાહન આપશે."

   પહેલાં પણ મળી ચુકી છે હાઈરેન્ક

   - અમેરિકા સીનેટે મનીષાને 2 નવેમ્બરનાં રોજ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં એપોઈન્ટ કર્યા હતા. જે બ ાદ તેઓએ 28 નવેમ્બરે પોતાની ડ્યૂટી જોઈન કરી હતી.
   - મનીષા આ પહેલાં અલાસ્કાના સેનેટર ડેન સુલિવાનના ચીફ કાઉન્સિલ અને સીનિયર એડવાયઝર પણ રહી ચુક્યાં છે. આ ઉપરાંત તેઓ અમેરિકાના બ્યૂરો ઓફ ઈકોનોમિક, એનર્જી અને બિઝનેસ અફેયર્સમાં પણ આસિસટન્ટ સેક્રેટરીની પોસ્ટ સંભાળી ચુક્યાં છે.

   લો સ્પેશિયાલિસ્ટ છે મનીષા

   - મનીષાએ વોશિંગ્ટન કોલેજ ઓપ લોથી ઈન્ટરનેશનલ લીગલ સ્ટડીઝમાં LLMની ડિગ્રી પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત તેઓએ ફલોરિડા કોલેજ ઓફ લોમાંથી પણ અભ્યાસ કર્યો છે. મનીષાની પાસે ફ્લોરિડા, પેન્સિલવેલિયા અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં લો પ્રેક્ટિસ કરવા માટેના લાયસન્સ છે.
   - મનીષાએ 19 વર્ષની ઉંમરમાં જ યુનિવર્સિટી ઓફ મિયામીથી બીએની ડિગ્રી મેળવી હતી. ભારતના ઉત્તરપ્રદેશમાં જન્મેલી મનીષાની હિંદી પર પણ સારી પકડ છે.

  • શનિવારે વિદેશ મંત્રી રેક્સ ટિલરસને તેમને શપથ અપાવ્યાં
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   શનિવારે વિદેશ મંત્રી રેક્સ ટિલરસને તેમને શપથ અપાવ્યાં

  • મનીષા સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ભારતીય મૂળના હાઈએસ્ટ રેન્કિંગ ઓફિસર બની ગયાં છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મનીષા સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ભારતીય મૂળના હાઈએસ્ટ રેન્કિંગ ઓફિસર બની ગયાં છે

   વોશિંગ્ટનઃ ભારતીય મૂળની વકીલ મનીષા સિંહને US સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ઈકોનોમિક ડિપ્લોમસીના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યાં છે. 45 વર્ષની મનીષા પહેલી મહિલા છે જેને ઈકોનોમિક અને બિઝનેસ અફેયર્સમાં આસિસટન્ટ સેક્રેટરીની પોસ્ટ પર એપોઈન્ટ કર્યા છે. શનિવારે વિદેશ મંત્રી રેક્સ ટિલરસને તેમને શપથ અપાવ્યાં. આ સાથે જ મનીષા સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ભારતીય મૂળના હાઈએસ્ટ રેન્કિંગ ઓફિસર બની ગયાં છે.

   ટ્વીટ કરી ખુશી વ્યકત કરી

   - શપથ લીધા પછી મનીષાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, "મારા માટે સન્માનની વાત છે કે મને સ્ટેટ સેક્રેટરી રેક્સ ટિલરસને શપથ અપાવ્યાં. અમે મળીને અમેરિકાના વિકાસ અને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કામ કરીશું."
   - સ્ટેટ ડિપાર્ટમેન્ટના સ્પોક્સપર્સન હીદર નુઅર્ટે કહ્યું કે, "મનીષાની પાસે ઘણો જ અનુભવ છે. વિદેશમાં અમારા ઈકોનોમિક અને બિઝનેસના પ્રયાસોમાં ફાયદાકીય સાબિત થશે. અમે તેઓને સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પરત લાવીને ખુશ છીએ કેમકે તેઓ હવે દેશ અને વિદેશમાં અમેરિકાને સફળ બનાવવાના પ્રયત્નોને પ્રોત્સાહન આપશે."

   પહેલાં પણ મળી ચુકી છે હાઈરેન્ક

   - અમેરિકા સીનેટે મનીષાને 2 નવેમ્બરનાં રોજ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં એપોઈન્ટ કર્યા હતા. જે બ ાદ તેઓએ 28 નવેમ્બરે પોતાની ડ્યૂટી જોઈન કરી હતી.
   - મનીષા આ પહેલાં અલાસ્કાના સેનેટર ડેન સુલિવાનના ચીફ કાઉન્સિલ અને સીનિયર એડવાયઝર પણ રહી ચુક્યાં છે. આ ઉપરાંત તેઓ અમેરિકાના બ્યૂરો ઓફ ઈકોનોમિક, એનર્જી અને બિઝનેસ અફેયર્સમાં પણ આસિસટન્ટ સેક્રેટરીની પોસ્ટ સંભાળી ચુક્યાં છે.

   લો સ્પેશિયાલિસ્ટ છે મનીષા

   - મનીષાએ વોશિંગ્ટન કોલેજ ઓપ લોથી ઈન્ટરનેશનલ લીગલ સ્ટડીઝમાં LLMની ડિગ્રી પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત તેઓએ ફલોરિડા કોલેજ ઓફ લોમાંથી પણ અભ્યાસ કર્યો છે. મનીષાની પાસે ફ્લોરિડા, પેન્સિલવેલિયા અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં લો પ્રેક્ટિસ કરવા માટેના લાયસન્સ છે.
   - મનીષાએ 19 વર્ષની ઉંમરમાં જ યુનિવર્સિટી ઓફ મિયામીથી બીએની ડિગ્રી મેળવી હતી. ભારતના ઉત્તરપ્રદેશમાં જન્મેલી મનીષાની હિંદી પર પણ સારી પકડ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian American Manisha Singha appoint Assistant Secretary of State for Ecnomic business affairs in Trump administration
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `