ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Protesters are still angry over November s re-election of centre-right President Juan Orlando Hernandez

  નોર્થ અમેરિકાઃ રિ-ઇલેક્શન પર પ્રતિબંધ બાદ ભડકી હિંસા, એકનું મોત

  divyabhaskar.com | Last Modified - Jan 21, 2018, 06:10 PM IST

  દેખાવકારો નવેમ્બરમાં સેન્ટર-રાઇટ પ્રેસિડન્ટ જુઆન ઓર્લાન્ડો હેરાન્ડેઝ ચૂંટાઇ આવતા ગુસ્સે ભરાયા છે.
  • કેપિટલ તેગુસિલગલ્પામાં પોલીસ ઓપન ફાયરમાં 60 વર્ષના વૃદ્ધનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેપિટલ તેગુસિલગલ્પામાં પોલીસ ઓપન ફાયરમાં 60 વર્ષના વૃદ્ધનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ નોર્થ અમેરિકાના હોન્ડુરાસમાં નવેમ્બરમાં થયેલા રિ-ઇલેક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવેલા પ્રતિબંધ બાદ હિંસા ભડકી છે. પોલીસ, આર્મી ફોર્સ દેખાવકારોને અટકાવવાના પ્રયત્નોમાં લાગી છે. આ ઘટનામાં સબા ટાઉનમાં એક 60 વર્ષના વૃદ્ધનું મોત થયાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સમાં સામે આવેલી હિંસાની તસવીરોમાં પોલીસ અને દેખાવકારોના અથડામણના હિંસક સ્વરૂપને જોઇ શકાય છે. હોન્ડુરાસના કેપિટલમાં ગઇકાલે શનિવારે ટોળાંએ રોડ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો. દેખાવકારોએ ટાયર બાળ્યા હતા અને રમખાણ જેવી પરિસ્થિતિ ઉભી થતાં પોલીસે ટોળાં પર ટીયર ગેસ ફેંક્યા હતા. હ્યુમન રાઇટ્સ ગ્રુપના જણાવ્યા અનુસાર, આ વિરોધ પ્રદર્શનમાં 14 લોકોનાં મોત થયા છે, જ્યારે પોલીસ કહે છે કે, માત્ર 3 લોકોનાં મોત થયા છે.

   શનિવારે એક વ્યક્તિનું મોત

   - ગઇકાલે થયેલી આ અથડામણમાં સબા ટાઉનમાં એક વ્યક્તિનું મોત થયાના સમાચાર છે.
   - ત્રણ પોલીસ ઓફિસર અને એક સોલ્જર આ ઘટનામાં ઘાયલ થયા છે. જ્યારે દેશમાંથી 12 દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે.
   - દેખાવકારો નવેમ્બરમાં સેન્ટર-રાઇટ પ્રેસિડન્ટ જુઆન ઓર્લાન્ડો હેરાન્ડેઝ ચૂંટાઇ આવતા રિ-ઇલેક્શન પર પ્રતિબંધથી ગુસ્સે થયા છે.

   વિરોધ પક્ષના દેખાવકારો સડક પર ઉતરી આવ્યા
   - હોન્ડુરાસમાં ગત વર્ષે નવેમ્બરમાં પ્રેસિડન્ટ જુઆન ઓર્લેન્ડો હેર્નાન્ડેઝને તમામ વિરોધ વચ્ચે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, કેપિટલ તેગુસિલગલ્પામાં પોલીસ ઓપન ફાયરમાં 60 વર્ષના વૃદ્ધનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે.
   - 25 નવેમ્બરના આ ઇલેક્શનની ચારેતરફથી ટીકા થઇ રહી છે. વિરોધ પક્ષના લીડર સેલ્વેડોર નસ્રાલા સપોર્ટર્સ એવું માને છે કે, આ ઇલેક્શન બેલેટ્સ સાથે છેડછાડ કરવામાં આવી છે.

   વિરોધનું મુખ્ય કારણ અહીંની સત્તારૂઢ પાર્ટી
   - આ વિરોધનું મુખ્ય કારણ પ્રેસિડન્ટને કોંગ્રેસ તરફથી અપોઇન્ટ કરવામાં આવ્યા તે છે. જેને હેર્નાન્ડેઝસ નેશનલ પાર્ટી કંટ્રોલ કરે છે.
   - વિપક્ષ નેતા નાસ્રાલા શરૂઆતમાં વધુ મતથી લીડ કરી રહ્યા હતા. પરંતુ અચાનક જ પરિણામોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા. જેના કારણે લોકો રોષે ભરાયા અને મત સાથે છેડછાડ થઇ હોવાની શંકા વ્યક્ત કરી હતી.
   - ઇલેક્શનના પરિણામો બાદ હજારો લોકો સડકો પર ઉતરી આવ્યા હતા.
   - હ્યુમન રાઇટ્સ ગ્રુપના જણાવ્યા અનુસાર, આ વિરોધ પ્રદર્શનમાં 14 લોકોનાં મોત થયા છે, જ્યારે પોલીસ કહે છે કે, માત્ર 3 લોકોનાં મોત થયા છે.
   - 49 વર્ષીય પ્રેસિડન્ટ હેર્નાન્ડેઝ 2013થી સત્તામાં છે. દેશની સુપ્રીમ કોર્ટે રિ-ઇલેક્શન પર પ્રતિબંધ લાદ્યા બાદ તેઓ પહેલાં એવા પ્રેસિડન્ટ હશે જેઓ સેકન્ડ ટર્મ પણ ચલાવશે.

   આગળ જુઓ, હિંસાના PHOTOS...

  • 25 નવેમ્બરના આ ઇલેક્શનની ચારેતરફથી ટીકા થઇ રહી છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   25 નવેમ્બરના આ ઇલેક્શનની ચારેતરફથી ટીકા થઇ રહી છે.

  • હોન્ડુરાસના કેપિટલમાં ગઇકાલે શનિવારે ટોળાંએ રોડ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   હોન્ડુરાસના કેપિટલમાં ગઇકાલે શનિવારે ટોળાંએ રોડ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો

  • દેખાવકારોએ ટાયર બાળ્યા હતા અને રમખાણ જેવી પરિસ્થિતિ ઉભી થતાં પોલીસે ટોળાં પર ટીયર ગેસ ફેંક્યા હતા
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   દેખાવકારોએ ટાયર બાળ્યા હતા અને રમખાણ જેવી પરિસ્થિતિ ઉભી થતાં પોલીસે ટોળાં પર ટીયર ગેસ ફેંક્યા હતા

  • દેશમાંથી 12 દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   દેશમાંથી 12 દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે.

  • વિરોધ પક્ષના લીડર સેલ્વેડોર નસ્રાલા સપોર્ટર્સ એવું માને છે કે, આ ઇલેક્શન બેલેટ્સ સાથે છેડછાડ કરવામાં આવી છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિરોધ પક્ષના લીડર સેલ્વેડોર નસ્રાલા સપોર્ટર્સ એવું માને છે કે, આ ઇલેક્શન બેલેટ્સ સાથે છેડછાડ કરવામાં આવી છે.

  • ઇલેક્શનના પરિણામો બાદ હજારો લોકો સડકો પર ઉતરી આવ્યા હતા.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઇલેક્શનના પરિણામો બાદ હજારો લોકો સડકો પર ઉતરી આવ્યા હતા.

  • હ્યુમન રાઇટ્સ ગ્રુપના જણાવ્યા અનુસાર, આ વિરોધ પ્રદર્શનમાં 14 લોકોનાં મોત થયા છે
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   હ્યુમન રાઇટ્સ ગ્રુપના જણાવ્યા અનુસાર, આ વિરોધ પ્રદર્શનમાં 14 લોકોનાં મોત થયા છે

  • પોલીસ કહે છે કે, માત્ર 3 લોકોનાં મોત થયા છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસ કહે છે કે, માત્ર 3 લોકોનાં મોત થયા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Protesters are still angry over November s re-election of centre-right President Juan Orlando Hernandez
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `