ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» આ ઘટનામાં અગ્રણી આર્ટ ડીલર 67 વર્ષીય ટોડ બ્રાસનરનું મોત | A fire broke out on the upper floors of Trump Tower in Manhattan

  ટ્રમ્પ ટાવરમાં આગ: ફાયર સ્પ્રિન્કલ્સના અભાવના કારણે વધુ નુકસાન

  divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 11:54 AM IST

  બિલ્ડિંગના 50માં માળે ગઇકાલે શનિવારે 6 વાગ્યે આગ લાગી હતી
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ન્યૂયોર્કના મેનહટનમાં આવેલા ટ્રમ્પ ટાવરના ટોપ ફ્લોર પર અચાનક જ આગ લાગી હતી. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની બિલ્ડિંગના 50માં માળે ગઇકાલે શનિવારે 6 વાગ્યે આગ લાગી હતી. બિલ્ડિંગના ફિફ્થ એવન્યુમાંથી આગના કારણે કાળા ધૂમાડા ફેલાઇ રહ્યા હતા. જેના કારણે અન્ય બિલ્ડિંગ્સ પણ ખાલી કરાવી દેવાના આદેશ આપ્યા હતા.

   અગ્રણી આર્ટ ડીલરનું મોત

   - આ ઘટનામાં અગ્રણી આર્ટ ડીલર 67 વર્ષીય ટોડ બ્રાસનરનું મોત થયું છે. ટોડ આગ લાગી તે દરમિયાન બિલ્ડિંગમાં જ હતા અને રેસ્ક્યુ ઓપરેશન બાદ તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.
   - ટોડ બ્રાસનર શહેરના ન્યૂયોર્કના ટોપ આર્ટ ડીલરમાંથી એક હતા. ટ્રમ્પ ટાવરમાં રહેતા ટોડે વર્ષ 2016માં નાદારી માટે અરજી કરી હતી.

   200 ફાયર ફાઇટર્સ પહોંચ્યા ઘટનાસ્થળે

   - શનિવારે સાંજે 6 વાગ્યે ટ્રમ્પ ટાવરના 50માં માળે આગ લાગી હતી. 50માં માળે આગ લાગ્યા બાદ 200 જેટલાં ફાયર ફાઇટર્સ અને ઇએમએસના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
   - ફૂટેજમાં આગના કારણે બારીઓના કાચ તૂટી ગયેલા અને તેમાંથી આગ દેખાય છે. ન્યૂયોર્કના સિટી ફાયર ડિપાર્ટમેન્ટ (FDNY)એ કહ્યું કે, આ અત્યંત મુશ્કેલ આગ હતી. તમે કલ્પના કરી શકો છો કે, બિલ્ડિંગના 50માં માળે આગ લાગી છે અને બાકીની ઇમારતમાં ધૂમાડો ફેલાઇ ગયો છે.
   - આ ઘટનામાં 6 ફાયરફાઇટર્સને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે.
   - આગ લાગી તે સમયે ફર્સ્ટ લેડી મલેનિયા ટ્રમ્પ અને તેનો દીકરો બેરોન ટ્રમ્પ વોશિંગ્ટન ડીસીમાં હતા. પ્રેસિડન્ટ ટ્રમ્પ પણ હાલ વોશિંગ્ટનમાં જ છે.
   - આગ લાગ્યા બાદ 6.42 મિનિટે ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે, અત્યંત કુશળ રીતે બાંધેલી બિલ્ડિંગમાં આગ લાગી છે.
   - એફડીએનવાય ડિપાર્ટમેન્ટે 7.45 વાગ્યે આગ પર કાબૂ મેળવી લીધો હોવાની જાહેરાત કરી હતી.

   ટ્રમ્પે ના કર્યો મૃતકનો ઉલ્લેખ

   - સ્થાનિક સમય અનુસાર, 6.42 વાગ્યે પ્રેસિડન્ટ ટ્રમ્પે ટ્વીટર પર લખ્યું હતું કે, 'યોગ્ય બાંધકામવાળી બિલ્ડિંગમાં આગ લાગી છે. ફાયરમેન (અને વુમન)ની કુશળ કામગીરી બદલ ધન્યવાદ!'
   - શું પ્રેસિડન્ટની બિલ્ડિંગના બાંધકામનું મૂલ્યાંકન યોગ્ય છે? તેવા સવાલના જવાબમાં એફવાયએનડી કમિશનર ડેનિયલ નિગ્રોએ જણાવ્યું કે, આ બિલ્ડિંગનું બાંધકામ સારું છે. તેના અપર ફ્લોર, રેસિડન્સ ફ્લોરમાં ફાયર સ્પ્રિન્કલ નથી.
   - ઉલ્લેખનીય છે કે, ન્યૂયોર્કમાં હાઇ રાઇઝ બિલ્ડિંગમાં ફાયર સ્પ્રિન્કલ જરૂરી હોય છે. જો કે, ટ્રમ્પનું બાંધકામ 1983માં થયું હતું. તે સમયે આ નિયમ નહીં હોવાથી આ બિલ્ડિંગમાં ફાયર સ્પ્રિન્કલ નહીં હોવાના કારણે આગ કાબૂમાં લેવાનું મુશ્કેલ બન્યું.

   ઘટનાની વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • બિલ્ડિંગના 50માં માળે ગઇકાલે શનિવારે 6 વાગ્યે આગ લાગી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બિલ્ડિંગના 50માં માળે ગઇકાલે શનિવારે 6 વાગ્યે આગ લાગી

  • આ ઘટનામાં અગ્રણી આર્ટ ડીલર 67 વર્ષીય ટોડ બ્રાસનરનું મોત થયું છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ઘટનામાં અગ્રણી આર્ટ ડીલર 67 વર્ષીય ટોડ બ્રાસનરનું મોત થયું છે

  • 6 ફાયરફાઇટર્સને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   6 ફાયરફાઇટર્સને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે.

  • એફડીએનવાય ડિપાર્ટમેન્ટે 7.45 વાગ્યે આગ પર કાબૂ મેળવી લીધો હોવાની જાહેરાત કરી હતી.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   એફડીએનવાય ડિપાર્ટમેન્ટે 7.45 વાગ્યે આગ પર કાબૂ મેળવી લીધો હોવાની જાહેરાત કરી હતી.

  • ફૂટેજમાં આગના કારણે બારીઓના કાચ તૂટી ગયેલા અને તેમાંથી આગ દેખાય છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફૂટેજમાં આગના કારણે બારીઓના કાચ તૂટી ગયેલા અને તેમાંથી આગ દેખાય છે.

  • બિલ્ડિંગના 50માં માળે આગ લાગી છે અને બાકીની ઇમારતમાં ધૂમાડો ફેલાઇ ગયો છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બિલ્ડિંગના 50માં માળે આગ લાગી છે અને બાકીની ઇમારતમાં ધૂમાડો ફેલાઇ ગયો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ ઘટનામાં અગ્રણી આર્ટ ડીલર 67 વર્ષીય ટોડ બ્રાસનરનું મોત | A fire broke out on the upper floors of Trump Tower in Manhattan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top