ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» જમીન ધસી પડવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં સમસ્યા| Hundreds of people have been evacuated from Kauai

  US: હવાઇમાં વાવાઝોડાં અને પૂરમાં હજારો ફસાયા, 24hrમાં 24 ઇંચ વરસાદ

  divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 03:57 PM IST

  સતત વધી રહેલા પાણી અને વાવાઝોડાંના કારણે અનેક જગ્યાએ જમીન ધસી પડી છે
  • અહીંની સ્થાનિક ગવર્મેન્ટે પૂરના કારણે લોકોને બહાર નિકળવાની કે અન્ય કોઇ સ્થળે ખસવાની મનાઇ કરી દીધી છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   અહીંની સ્થાનિક ગવર્મેન્ટે પૂરના કારણે લોકોને બહાર નિકળવાની કે અન્ય કોઇ સ્થળે ખસવાની મનાઇ કરી દીધી છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ફેમસ ટૂરિસ્ટ્સ પ્લેસ હવાઇ આઇલેન્ડમાં છેલ્લાં 24 કલાકમાં 24 ઇંચ વરસાદ પડતાં અહીં પૂર આવ્યું છે. છેલ્લાં 24 કલાકથી ચાલી રહેલા ભારે વરસાદ અને વાવાઝોડાંના કારણે હજારો લોકો ફસાઇ ગયા છે. સોમવારે બપોર સુધી, ઇમરજન્સી ક્રૂએ 152 જેટલાં લોકોને હેલિકોપ્ટર જ્યારે અન્ય 121 લોકોને બસ અને અન્ય માર્ગેથી સલામત બહાર કાઢ્યા છે. હાલ, અહીંની સ્થાનિક ગવર્મેન્ટે પૂરના કારણે લોકોને બહાર નિકળવાની કે અન્ય કોઇ સ્થળે ખસવાની મનાઇ કરી દીધી છે. સતત વધી રહેલા પાણી અને વાવાઝોડાંના કારણે અનેક જગ્યાએ જમીન ધસી પડી છે. ઉપરાંત મુખ્ય હાઇવે ઉપર પણ જમીન ધસી પડવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ સમસ્યા ઉભી થઇ રહી છે.

   40 જેટલાં ટૂરિસ્ટ્સ પૂર અને વાવાઝોડાંમાં ફસાયા

   - ઇમરજન્સી ક્રૂએ કુએઇમાંથી 152 લોકોને હેલિકોપ્ટરની મદદથી બચાવ્યા છે, જ્યારે 121 લોકોનું બસ અને અન્ય માર્ગ વ્યવહારથી રેસ્ક્યુ કર્યુ છે.
   - કુહીયો હાઇવે પર જમીન ધસી પડવાના કારણે સ્થાનિક ઓફિશિયલ્સે એલર્ટ જાહેર કર્યુ છે કે, ફસાયેલા લોકો ક્યારે પાછા ફરશે તે હાલના સમયમાં કહી શકાય તેમ નથી.
   - 40 લોકો જેમાંથી મોટાંભાગના ટૂરિસ્ટ્સ છે તેઓ શનિવાર રાતથી અહીં ફસાયેલા છે અને આ તમામને રેડ ક્રોસ શેલ્ટર, હનાલે ટાઉનની સ્કૂલોમાં ઉભા કરવામાં આવેલા શેલ્ટરમાં રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય ફસાયેલા લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
   - ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, આજે બપોર સુધી પૂરના પાણીમાં ઘટાડો થયા બાદ અહીં ફસાયેલા લોકોને બસ માર્ગે અન્ય શેલ્ટર હાઉસમાં ખસેડવામાં આવશે.
   - નપાલી કોસ્ટ સ્ટેટમાં ગઇકાલે સોમવારે 30 જેટલા કેમ્પર્સ પણ સહાયકાર્ય સમયે ફસાઇ ગયા હતા.
   - હાલ પૂર અને વાવાઝોડાંના કારણે કોઇ મોટી જાનહાનિના સમાચાર નથી, પરંતુ અંદાજિત બે ઘરો પૂરમાં તણાઇ ગયા છે. સદભાગ્યે આ બંને ઘરો ખાલી હોવાના કારણે કોઇ જાનહાનિ થઇ નથી.

   ખરાબ હવામાનના કારણે રેસ્ક્યૂ ઓપરેશન નિષ્ફળ

   - અમેરિકન રેડ ક્રોસ ઓફ હવાઇના સીઇઓ કોરેલી મેટાયોસીના જણાવ્યા અનુસાર, ફસાયેલા લોકો અને ટૂરિસ્ટ્સને અન્ય સ્થળોએ ખસેડવાના રેસ્ક્યૂ ઓપરેશન હાલ અટકાવી દેવામાં આવ્યા છે. કારણ કે, ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ટેકઓફ કરી શકાય તેમ નથી.
   - રવિવારે રાત સુધી, 21 જેટલાં લોકોને પર્સનલ વોટરક્રાફ્ટ કે બોટની મદદથી શેલ્ટર હાઉસ પહોંચાડવામાં આવ્યા છે. રવિવારે અતિ ભારે વરસાદના કારણે શેલ્ટર હાઉસ પણ તણાઇ ગયા હતા.
   - ગઇકાલે સોમવારે બપોર બાદ પૂરના પાણી ઓછા થયા બાદ ફસાયેલા લોકોને બસ દ્વારા અન્ય શેલ્ટર હાઉસમાં ખસેડવામાં આવ્યા છે.

   ઇનિકિ પૂર કરતા ભયાનક સ્થિતિ

   - પૂર અને વાવાઝોડાંના કારણે મોટાંભાગના શેલ્ટર હાઉસ તણાઇ ગયા હતા. જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ બની હતી.
   - રેડ ક્રોસ વોલેન્ટિયર્સના જણાવ્યા અનુસાર, વેનિહામાં ચાર ઘરો તણાઇ ગયા હતા. આ સિવાય સૌથી વધુ નુકસાન કોલોઆમાં થયું છે.
   - અહીંના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ પૂર 1992માં આવેલા હરિકેન ઇનિકિ કરતાં પણ વધુ ભયાનક હતું.

  • હવાઇ આઇલેન્ડમાં છેલ્લાં 24 કલાકમાં 24 ઇંચ વરસાદ પડતાં અહીં પૂર આવ્યું છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   હવાઇ આઇલેન્ડમાં છેલ્લાં 24 કલાકમાં 24 ઇંચ વરસાદ પડતાં અહીં પૂર આવ્યું છે

  • ફસાયેલા લોકો અને ટૂરિસ્ટ્સને અન્ય સ્થળોએ ખસેડવાના રેસ્ક્યૂ ઓપરેશન હાલ અટકાવી દેવામાં આવ્યા છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફસાયેલા લોકો અને ટૂરિસ્ટ્સને અન્ય સ્થળોએ ખસેડવાના રેસ્ક્યૂ ઓપરેશન હાલ અટકાવી દેવામાં આવ્યા છે

  • રવિવારે અતિ ભારે વરસાદના કારણે શેલ્ટર હાઉસ પણ તણાઇ ગયા હતા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   રવિવારે અતિ ભારે વરસાદના કારણે શેલ્ટર હાઉસ પણ તણાઇ ગયા હતા

  • રેડ ક્રોસ વોલેન્ટિયર્સના જણાવ્યા અનુસાર, વેનિહામાં ચાર ઘરો તણાઇ ગયા હતા. આ સિવાય સૌથી વધુ નુકસાન કોલોઆમાં થયું છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   રેડ ક્રોસ વોલેન્ટિયર્સના જણાવ્યા અનુસાર, વેનિહામાં ચાર ઘરો તણાઇ ગયા હતા. આ સિવાય સૌથી વધુ નુકસાન કોલોઆમાં થયું છે.

  • સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ પૂર 1992માં આવેલા હરિકેન ઇનિકિ કરતાં પણ વધુ ભયાનક હતું.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ પૂર 1992માં આવેલા હરિકેન ઇનિકિ કરતાં પણ વધુ ભયાનક હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જમીન ધસી પડવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં સમસ્યા| Hundreds of people have been evacuated from Kauai
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top