ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Love for US, skills and English-speaking abilities feature on his list

  H1-B: વિવાદ બાદ ટ્રમ્પનો યૂ-ટર્ન, કહ્યું - કોઇ પણ દેશના પ્રવાસીઓનું સ્વાગત

  divyabhaskar.com | Last Modified - Jan 17, 2018, 04:18 PM IST

  જ્યારે ટ્રમ્પના નિવેદન પર વિવાદ થયો ત્યારબાદ તેઓએ વિશ્વમાંથી પ્રવાસીઓ આવવાની વાત કહી
  • યોગ્યતા આધારિત ઇમિગ્રેશન વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. (ડોનાલ્ડ ટ્રમ્પ, ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   યોગ્યતા આધારિત ઇમિગ્રેશન વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. (ડોનાલ્ડ ટ્રમ્પ, ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ વ્હાઇટ હાઉસ દ્વારા યોગ્યતા આધારિત ઇમિગ્રેશન વ્યવસ્થા પર ભાર મુક્યા બાદ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન આવ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ ઇચ્છે છએ કે, વિશ્વના દરેક હિસ્સામાંથી પ્રવાસીઓ આવે. અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના ઉચ્ચ અધિકારીએ પ્રવાસીઓ માટે યોગ્યતા આધારિત વ્યવસ્થા વિશે સંકેત આપતા કહ્યું કે, તેઓને કુશળ, કાર્યરત અને અંગ્રેજી ભાષાના જાણકાર પ્રવાસીઓ સામે કોઇ આપત્તિ નથી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ ટ્રમ્પે કહ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે, નોર્વેમાંથી અમેરિકામાં વધારે લોકો આવ્યા. વળી, જ્યારે ટ્રમ્પના નિવેદન પર વિવાદ થયો ત્યારબાદ તેઓએ વિશ્વમાંથી પ્રવાસીઓ આવવાની વાત કહી.

   વિશ્વના કોઇ પણ ભાગથી પ્રવાસીઓ આવી શકે છે
   - અધિકારીઓએ જણાવ્યું કે, આવા પ્રવાસી વિશ્વના કોઇ પણ ખૂણેના હોઇ શકે છે, બસ તેઓમાં ઉપયુક્ત યોગ્યતાઓ હોવી જોઇએ.
   - જો આવી નીતિ બનાવીને અને લાગુ કરવામાં આવે તો ભારત જેવા દેશોને પણ લાભ થઇ શકે છે, જેના મોટાંભાગના લોકો આ માપદંડને પુરાં કરી શકે છે.
   - અધિકારીએ જણાવ્યું કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અમેરિકાના રાષ્ટ્રીય હિતોને પુરાં કરવા માટે ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારો કરવા ઇચ્છે છે. અમે ઇચ્છીએ કે વિશ્વના કોઇ પણ ભાગમાંથી જે લોકો આવે, તેઓ આ દેશને પ્રેમ કરતાં હોય. અહીંના લોકોને પ્રેમ કરતાં હોય, જેઓ કુશળ હોય, પ્રભાવશાળી હોય અને જે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોય. આ સિવાય અમેરિકાના મૂલ્યો અને જેવું જીવન અમે જીવી રહ્યા છીએ તેનું સમર્થન કરવા માટે પ્રતિબદ્ધ હોય.

   - ઉલ્લેખનીય છે કે, આ પહેલાં વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ સારા સેન્ડર્સે કહ્યું કે, પ્રેસિડન્ટ અરજદારોના દેશ, ધર્મ અને જાતીયતા પર ધ્યાન આપ્યા વગર યોગ્યતા આધારિત વ્યવસ્થા પર ભાર આપી રહ્યા છે.
   - સેન્ડર્સે કહ્યું, તેઓ ઇચ્છે છે કે, પ્રવાસી દરેક સ્થળેથી આવે પરંતુ યોગ્યતા આધારિત વ્યવસ્થા હેઠળ આવું કરવા ઇચ્છે છે.
   - તેઓએ એક સવાલના જવાબમાં કહ્યું કે, 'યોગ્યતા આધારિત વ્યવસ્થા જાતિ, ધર્મ અથવા દેશ પર આધારિત નથી. તે હકીકતમાં યોગ્યતા પર આધારિત છે.'
   - સેન્ડર્સે કહ્યું કે, આ વધુ નિષ્પક્ષ વ્યવસ્થા છે અને એક વર્ષ પહેલાં ડેમોક્રેટ સભ્યોએ તેનું સમર્થન કર્યુ હતું.

  • આ વધુ નિષ્પક્ષ વ્યવસ્થા છે અને એક વર્ષ પહેલાં ડેમોક્રેટ સભ્યોએ તેનું સમર્થન કર્યુ હતું. (સારાહ સેન્ડર, ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ વધુ નિષ્પક્ષ વ્યવસ્થા છે અને એક વર્ષ પહેલાં ડેમોક્રેટ સભ્યોએ તેનું સમર્થન કર્યુ હતું. (સારાહ સેન્ડર, ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ વ્હાઇટ હાઉસ દ્વારા યોગ્યતા આધારિત ઇમિગ્રેશન વ્યવસ્થા પર ભાર મુક્યા બાદ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન આવ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ ઇચ્છે છએ કે, વિશ્વના દરેક હિસ્સામાંથી પ્રવાસીઓ આવે. અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના ઉચ્ચ અધિકારીએ પ્રવાસીઓ માટે યોગ્યતા આધારિત વ્યવસ્થા વિશે સંકેત આપતા કહ્યું કે, તેઓને કુશળ, કાર્યરત અને અંગ્રેજી ભાષાના જાણકાર પ્રવાસીઓ સામે કોઇ આપત્તિ નથી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ ટ્રમ્પે કહ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે, નોર્વેમાંથી અમેરિકામાં વધારે લોકો આવ્યા. વળી, જ્યારે ટ્રમ્પના નિવેદન પર વિવાદ થયો ત્યારબાદ તેઓએ વિશ્વમાંથી પ્રવાસીઓ આવવાની વાત કહી.

   વિશ્વના કોઇ પણ ભાગથી પ્રવાસીઓ આવી શકે છે
   - અધિકારીઓએ જણાવ્યું કે, આવા પ્રવાસી વિશ્વના કોઇ પણ ખૂણેના હોઇ શકે છે, બસ તેઓમાં ઉપયુક્ત યોગ્યતાઓ હોવી જોઇએ.
   - જો આવી નીતિ બનાવીને અને લાગુ કરવામાં આવે તો ભારત જેવા દેશોને પણ લાભ થઇ શકે છે, જેના મોટાંભાગના લોકો આ માપદંડને પુરાં કરી શકે છે.
   - અધિકારીએ જણાવ્યું કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અમેરિકાના રાષ્ટ્રીય હિતોને પુરાં કરવા માટે ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારો કરવા ઇચ્છે છે. અમે ઇચ્છીએ કે વિશ્વના કોઇ પણ ભાગમાંથી જે લોકો આવે, તેઓ આ દેશને પ્રેમ કરતાં હોય. અહીંના લોકોને પ્રેમ કરતાં હોય, જેઓ કુશળ હોય, પ્રભાવશાળી હોય અને જે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોય. આ સિવાય અમેરિકાના મૂલ્યો અને જેવું જીવન અમે જીવી રહ્યા છીએ તેનું સમર્થન કરવા માટે પ્રતિબદ્ધ હોય.

   - ઉલ્લેખનીય છે કે, આ પહેલાં વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ સારા સેન્ડર્સે કહ્યું કે, પ્રેસિડન્ટ અરજદારોના દેશ, ધર્મ અને જાતીયતા પર ધ્યાન આપ્યા વગર યોગ્યતા આધારિત વ્યવસ્થા પર ભાર આપી રહ્યા છે.
   - સેન્ડર્સે કહ્યું, તેઓ ઇચ્છે છે કે, પ્રવાસી દરેક સ્થળેથી આવે પરંતુ યોગ્યતા આધારિત વ્યવસ્થા હેઠળ આવું કરવા ઇચ્છે છે.
   - તેઓએ એક સવાલના જવાબમાં કહ્યું કે, 'યોગ્યતા આધારિત વ્યવસ્થા જાતિ, ધર્મ અથવા દેશ પર આધારિત નથી. તે હકીકતમાં યોગ્યતા પર આધારિત છે.'
   - સેન્ડર્સે કહ્યું કે, આ વધુ નિષ્પક્ષ વ્યવસ્થા છે અને એક વર્ષ પહેલાં ડેમોક્રેટ સભ્યોએ તેનું સમર્થન કર્યુ હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Love for US, skills and English-speaking abilities feature on his list
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `