ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» US has temporarily halted the premium processing of H-1B petitions

  H-1B: 2 એપ્રિલથી એપ્લિકેશન સ્વીકાર કરશે US, ભારતીયોના સપનાં તૂટશે

  divyabhaskar.com | Last Modified - Mar 21, 2018, 04:51 PM IST

  એચ-1બી વિઝા કંપનીઓને સ્કિલ્ડ અમેરિકન કર્મચારીઓના અભાવવાળા ક્ષેત્રમાં કુશળ ફોરેન વર્કર્સને કામ પર લેવાની મંજૂરી આપે છે.
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS) ડિપાર્ટમેન્ટ 2 એપ્રિલથી H1-B વિઝા માટેની અરજી સ્વીકાર કરવાનું શરૂ કરી દેશે. એક ફેડરલ એજન્સીએ આજે આ જાહેરાત કરી છે કે, તેઓએ અનિશ્ચિતકાળ સુધી વિઝાની પ્રીમિયમ પ્રોસેસને રદ કરી દીધી છે. પ્રીમિયમ પ્રોસેસ ઇન્ડિયન પ્રોફેશનલ્સમાં પોપ્યુલર છે.

   ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી

   - એચ1-બી વિઝા પ્રોગ્રામ હેઠળ અમેરિકા કામચલાઉ વિઝા આપે છે. જે અહીંની સ્થાનિક કંપનીઓને સ્કિલ્ડ કારીગરોના અભાવવાળા ક્ષેત્રોમાં સ્કિલ્ડ વિદેશી પ્રોફેશનલ્સને કામ પર લેવાની મંજૂરી આપે છે.
   - એચ-1 બી વિઝાનો સૌથી વધુ લાભ ઇન્ડિયન આઇટી કંપનીઓ ઉઠાવે છે. આઇટી કંપનીઓ તેના ઉપર નિર્ભર કરે છે, કારણ કે ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓને આ પ્રકારે કામ માટે ભરતી કરવામાં આવે છે.
   - USCIS ડિપાર્ટમેન્ટે કહ્યું કે, એચ1-બી વિઝાની એપ્લિકેશન નાણાકીય વર્ષ 2019 માટે સ્વીકાર કરવામાં આવશે, જે 1 ઓક્ટોબર 2018થી શરૂ થવા જઇ રહી છે.
   - તમામ એચ1-બી વિઝાની એપ્લિકેશનના પ્રીમિયમ પ્રોસેસને રદ કરવામાં આવી છે જે એનએલ કેપને આધીન છે જે 10 સપ્ટેમ્બર 2018 સુધી સમાપ્ત થવાની સંભાવના છે.
   - આ સમયાવધિમાં યુએસસીઆઇએસે કહ્યું કે, એચ1-બી વિધાની આ અરજીઓ માટે પ્રીમિયમ પ્રોસેસિંગ રિક્વેસ્ટને સ્વીકાર કરવાનું યથાવત રાખશે, જે નાણાકીય વર્ષ 2019ની કેપને આધીન નથી.
   - ડિપાર્ટમેન્ટે કહ્યું કે, અમે એચ1-બી માટે પ્રીમિયમ પ્રોસેસિંગ શરૂ કરતા પહેલાં જનતાને જાણ કરીશું.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, એચ1-બી વિઝાનો વિરોધ શરૂ, કાયદો બનાવવાની માંગ...

  • USCIS ડિપાર્ટમેન્ટે કહ્યું કે, એચ1-બી વિઝાની એપ્લિકેશન નાણાકીય વર્ષ 2019 માટે સ્વીકાર કરવામાં આવશે, જે 1 ઓક્ટોબર 2018થી શરૂ થવા જઇ રહી છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   USCIS ડિપાર્ટમેન્ટે કહ્યું કે, એચ1-બી વિઝાની એપ્લિકેશન નાણાકીય વર્ષ 2019 માટે સ્વીકાર કરવામાં આવશે, જે 1 ઓક્ટોબર 2018થી શરૂ થવા જઇ રહી છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS) ડિપાર્ટમેન્ટ 2 એપ્રિલથી H1-B વિઝા માટેની અરજી સ્વીકાર કરવાનું શરૂ કરી દેશે. એક ફેડરલ એજન્સીએ આજે આ જાહેરાત કરી છે કે, તેઓએ અનિશ્ચિતકાળ સુધી વિઝાની પ્રીમિયમ પ્રોસેસને રદ કરી દીધી છે. પ્રીમિયમ પ્રોસેસ ઇન્ડિયન પ્રોફેશનલ્સમાં પોપ્યુલર છે.

   ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી

   - એચ1-બી વિઝા પ્રોગ્રામ હેઠળ અમેરિકા કામચલાઉ વિઝા આપે છે. જે અહીંની સ્થાનિક કંપનીઓને સ્કિલ્ડ કારીગરોના અભાવવાળા ક્ષેત્રોમાં સ્કિલ્ડ વિદેશી પ્રોફેશનલ્સને કામ પર લેવાની મંજૂરી આપે છે.
   - એચ-1 બી વિઝાનો સૌથી વધુ લાભ ઇન્ડિયન આઇટી કંપનીઓ ઉઠાવે છે. આઇટી કંપનીઓ તેના ઉપર નિર્ભર કરે છે, કારણ કે ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓને આ પ્રકારે કામ માટે ભરતી કરવામાં આવે છે.
   - USCIS ડિપાર્ટમેન્ટે કહ્યું કે, એચ1-બી વિઝાની એપ્લિકેશન નાણાકીય વર્ષ 2019 માટે સ્વીકાર કરવામાં આવશે, જે 1 ઓક્ટોબર 2018થી શરૂ થવા જઇ રહી છે.
   - તમામ એચ1-બી વિઝાની એપ્લિકેશનના પ્રીમિયમ પ્રોસેસને રદ કરવામાં આવી છે જે એનએલ કેપને આધીન છે જે 10 સપ્ટેમ્બર 2018 સુધી સમાપ્ત થવાની સંભાવના છે.
   - આ સમયાવધિમાં યુએસસીઆઇએસે કહ્યું કે, એચ1-બી વિધાની આ અરજીઓ માટે પ્રીમિયમ પ્રોસેસિંગ રિક્વેસ્ટને સ્વીકાર કરવાનું યથાવત રાખશે, જે નાણાકીય વર્ષ 2019ની કેપને આધીન નથી.
   - ડિપાર્ટમેન્ટે કહ્યું કે, અમે એચ1-બી માટે પ્રીમિયમ પ્રોસેસિંગ શરૂ કરતા પહેલાં જનતાને જાણ કરીશું.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, એચ1-બી વિઝાનો વિરોધ શરૂ, કાયદો બનાવવાની માંગ...

  • મેટ્રો સ્ટેશન્સ અને ટ્રેનોમાં 80 હજાર ડોલર ખર્ચ કરીને એડવર્ટાઇઝમેન્ટ્સ લગાવી છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેટ્રો સ્ટેશન્સ અને ટ્રેનોમાં 80 હજાર ડોલર ખર્ચ કરીને એડવર્ટાઇઝમેન્ટ્સ લગાવી છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS) ડિપાર્ટમેન્ટ 2 એપ્રિલથી H1-B વિઝા માટેની અરજી સ્વીકાર કરવાનું શરૂ કરી દેશે. એક ફેડરલ એજન્સીએ આજે આ જાહેરાત કરી છે કે, તેઓએ અનિશ્ચિતકાળ સુધી વિઝાની પ્રીમિયમ પ્રોસેસને રદ કરી દીધી છે. પ્રીમિયમ પ્રોસેસ ઇન્ડિયન પ્રોફેશનલ્સમાં પોપ્યુલર છે.

   ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી

   - એચ1-બી વિઝા પ્રોગ્રામ હેઠળ અમેરિકા કામચલાઉ વિઝા આપે છે. જે અહીંની સ્થાનિક કંપનીઓને સ્કિલ્ડ કારીગરોના અભાવવાળા ક્ષેત્રોમાં સ્કિલ્ડ વિદેશી પ્રોફેશનલ્સને કામ પર લેવાની મંજૂરી આપે છે.
   - એચ-1 બી વિઝાનો સૌથી વધુ લાભ ઇન્ડિયન આઇટી કંપનીઓ ઉઠાવે છે. આઇટી કંપનીઓ તેના ઉપર નિર્ભર કરે છે, કારણ કે ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓને આ પ્રકારે કામ માટે ભરતી કરવામાં આવે છે.
   - USCIS ડિપાર્ટમેન્ટે કહ્યું કે, એચ1-બી વિઝાની એપ્લિકેશન નાણાકીય વર્ષ 2019 માટે સ્વીકાર કરવામાં આવશે, જે 1 ઓક્ટોબર 2018થી શરૂ થવા જઇ રહી છે.
   - તમામ એચ1-બી વિઝાની એપ્લિકેશનના પ્રીમિયમ પ્રોસેસને રદ કરવામાં આવી છે જે એનએલ કેપને આધીન છે જે 10 સપ્ટેમ્બર 2018 સુધી સમાપ્ત થવાની સંભાવના છે.
   - આ સમયાવધિમાં યુએસસીઆઇએસે કહ્યું કે, એચ1-બી વિધાની આ અરજીઓ માટે પ્રીમિયમ પ્રોસેસિંગ રિક્વેસ્ટને સ્વીકાર કરવાનું યથાવત રાખશે, જે નાણાકીય વર્ષ 2019ની કેપને આધીન નથી.
   - ડિપાર્ટમેન્ટે કહ્યું કે, અમે એચ1-બી માટે પ્રીમિયમ પ્રોસેસિંગ શરૂ કરતા પહેલાં જનતાને જાણ કરીશું.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, એચ1-બી વિઝાનો વિરોધ શરૂ, કાયદો બનાવવાની માંગ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: US has temporarily halted the premium processing of H-1B petitions
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top