ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » America» Congressional Republicans reject calls for tighter gun restrictions

    ફ્લોરિડા સ્કૂલ ફાયરિંગના 13માં દિવસે જ ગન બૅન માટે સ્ટેટ સેનેટની ના

    divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 11:59 AM IST

    સ્ટેટ સેનેટે કહ્યું - હથિયાર બેન કરી શકાય નહીં, શિક્ષકોને પણ બંદૂકો પકડાવી દો
    • એક્ટિવિસ્ટ અને બાળકોનાં માતા-પિતાએ શિક્ષકોને બંદૂક લઈ જવાના નિર્ણયનો વિરોધ કર્યો છે.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      એક્ટિવિસ્ટ અને બાળકોનાં માતા-પિતાએ શિક્ષકોને બંદૂક લઈ જવાના નિર્ણયનો વિરોધ કર્યો છે.

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં ફ્લોરિડાની એક સ્કૂલમાં 13 દિવસ પહેલાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ભીષણ ગોળીબાર બાદથી જ લોકો ગન કંટ્રોલની માગ અંગે રસ્તા પર ઉતર્યા છે. પરંતુ અભિયાન ચલાવનારા લોકોને જોરદાર ફટકો લાગ્યો છે. ફ્લોરિડામાં ગવર્નર દ્વારા લાવવામાં આવેલું ગન કંટ્રોલનું બિલ ત્યાંના લૉ મેકર્સે 7-6ના અંતરથી ફગાવી દીધું. ત્યાર બાદથી દેખાવકારો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી પડ્યા. આ દેખાવકારો રાજ્યની સેનેટની અંદર પણ દાખલ થઈ ગયા. આ લોકોએ શર્મ કરો... શર્મ કરો...નાં સૂત્રો પણ પોકાર્યા.

      બંદૂક ખરીદવાની લઘુત્તમ વય 21 વર્ષ થઈ


      - ફ્લોરિડાની સેનેટે ગન કલ્ચર પર પ્રતિબંધ લગાવવાની અનેક માગ સ્વીકારી પણ લીધી. ત્યાં બંદૂક ખરીદવાની વય 16થી વધારીને 21 વર્ષ કરી દેવાઈ છે.
      - બાળકોને ફાયરિંગથી બચાવવા શિક્ષકોને ગન લઈને ભણાવવાની મંજૂરી આપી દેવાઈ છે.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, રાજ્યમાં માનસિક રૂપે નબળા અથવા પીડિત લોકો પાસેથી બંદૂક પાછી લઈ લેવાશે...

    • ફ્લોરિડા સ્કૂલ ફાયરિંગના 13 દિવસ બાદ જ ગન બેનને ના, સ્ટેટ સેનેટે કહ્યું - હથિયાર બેન કરી શકાય નહીં, શિક્ષકોને પણ બંદૂકો પકડાવી દો
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફ્લોરિડા સ્કૂલ ફાયરિંગના 13 દિવસ બાદ જ ગન બેનને ના, સ્ટેટ સેનેટે કહ્યું - હથિયાર બેન કરી શકાય નહીં, શિક્ષકોને પણ બંદૂકો પકડાવી દો

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં ફ્લોરિડાની એક સ્કૂલમાં 13 દિવસ પહેલાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ભીષણ ગોળીબાર બાદથી જ લોકો ગન કંટ્રોલની માગ અંગે રસ્તા પર ઉતર્યા છે. પરંતુ અભિયાન ચલાવનારા લોકોને જોરદાર ફટકો લાગ્યો છે. ફ્લોરિડામાં ગવર્નર દ્વારા લાવવામાં આવેલું ગન કંટ્રોલનું બિલ ત્યાંના લૉ મેકર્સે 7-6ના અંતરથી ફગાવી દીધું. ત્યાર બાદથી દેખાવકારો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી પડ્યા. આ દેખાવકારો રાજ્યની સેનેટની અંદર પણ દાખલ થઈ ગયા. આ લોકોએ શર્મ કરો... શર્મ કરો...નાં સૂત્રો પણ પોકાર્યા.

      બંદૂક ખરીદવાની લઘુત્તમ વય 21 વર્ષ થઈ


      - ફ્લોરિડાની સેનેટે ગન કલ્ચર પર પ્રતિબંધ લગાવવાની અનેક માગ સ્વીકારી પણ લીધી. ત્યાં બંદૂક ખરીદવાની વય 16થી વધારીને 21 વર્ષ કરી દેવાઈ છે.
      - બાળકોને ફાયરિંગથી બચાવવા શિક્ષકોને ગન લઈને ભણાવવાની મંજૂરી આપી દેવાઈ છે.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, રાજ્યમાં માનસિક રૂપે નબળા અથવા પીડિત લોકો પાસેથી બંદૂક પાછી લઈ લેવાશે...

    • રાજ્યમાં માનસિક રૂપે નબળા અથવા પીડિત લોકો પાસેથી બંદૂક પાછી લઈ લેવાશે.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      રાજ્યમાં માનસિક રૂપે નબળા અથવા પીડિત લોકો પાસેથી બંદૂક પાછી લઈ લેવાશે.

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં ફ્લોરિડાની એક સ્કૂલમાં 13 દિવસ પહેલાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ભીષણ ગોળીબાર બાદથી જ લોકો ગન કંટ્રોલની માગ અંગે રસ્તા પર ઉતર્યા છે. પરંતુ અભિયાન ચલાવનારા લોકોને જોરદાર ફટકો લાગ્યો છે. ફ્લોરિડામાં ગવર્નર દ્વારા લાવવામાં આવેલું ગન કંટ્રોલનું બિલ ત્યાંના લૉ મેકર્સે 7-6ના અંતરથી ફગાવી દીધું. ત્યાર બાદથી દેખાવકારો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી પડ્યા. આ દેખાવકારો રાજ્યની સેનેટની અંદર પણ દાખલ થઈ ગયા. આ લોકોએ શર્મ કરો... શર્મ કરો...નાં સૂત્રો પણ પોકાર્યા.

      બંદૂક ખરીદવાની લઘુત્તમ વય 21 વર્ષ થઈ


      - ફ્લોરિડાની સેનેટે ગન કલ્ચર પર પ્રતિબંધ લગાવવાની અનેક માગ સ્વીકારી પણ લીધી. ત્યાં બંદૂક ખરીદવાની વય 16થી વધારીને 21 વર્ષ કરી દેવાઈ છે.
      - બાળકોને ફાયરિંગથી બચાવવા શિક્ષકોને ગન લઈને ભણાવવાની મંજૂરી આપી દેવાઈ છે.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, રાજ્યમાં માનસિક રૂપે નબળા અથવા પીડિત લોકો પાસેથી બંદૂક પાછી લઈ લેવાશે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Congressional Republicans reject calls for tighter gun restrictions
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `