ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Florida firing suspect was former student of school

  US: સ્કૂલમાંથી કાઢી મૂકતાં આરોપીએ AR-15 રાઇફલથી કર્યું ફાયરિંગ

  Divyabhaskar.com | Last Modified - Feb 15, 2018, 11:34 AM IST

  આરોપીએ પહેલા સ્કૂલનું ફાયર એલાર્મ વગાડ્યું. તેના કારણે સ્કૂલમાં દોડાદોડી થઈ ગઈ, ત્યારબાદ તેણે ફાયરિંગ શરૂ કરી દીધું.
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   આર્કલેન્ડઃ સાઉથ ફ્લોરિડા હાઈસ્કૂલ શૂટિંગના આરોપી સ્ટુડન્ટ નિકોલસ ક્રૂજ વિશે નવો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ ક્રૂજને ડિસીપ્લિન તોડવાના કારણે સ્કૂલથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આજ કારણે તે ઘણો નારાજ હતો. તેણે સેમી ઓટોમેટિક AR-15 રાઇફલથી આ હુમલો કર્યો. પોલીસ મુજબ, આરોપીએ પહેલા સ્કૂલનું ફાયર એલાર્મ વગાડ્યું. તેના કારણે સ્કૂલમાં દોડાદોડી થઈ ગઈ, ત્યારબાદ તેણે ફાયરિંગ શરૂ કરી દીધું. આ હુમલામાં અત્યાર સુધી 17 સ્ટુડન્ટ્સ અને સ્ટાફનું મોત થયું છે. અનેક લોકો હજુ પણ ગંભીર છે.

   ક્યારે અને ક્યાં થયું ફાયરિંગ?

   - ન્યૂઝ એજન્સી મુજબ, મિયામીથી લગભગ 72 કિમી દૂર પાર્કલેન્ડ વિસ્તારની માર્જરી સ્ટોનમેન ડગલસ હાઈસ્કૂલમાં થયું ફાયરિંગ. તે સમયે બપોરના 2.40 (ભારતીય સમય મુજબ મોડી રાત્રે 1.10) વાગ્યા હતા.

   આરોપીએ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો?

   - બ્રોવાર્ડ કાઉન્ટીના શેરિફ સ્કોટ ઈઝરાયેલે જણાવ્યું કે આરોપી ક્રૂજે પહેલા સ્કૂલની બહાર ફાયરિંગ કર્યું, જેમાં ત્રણ લોકોના મોત થયા, પછી તે બિલ્ડિંગમાં ઘૂસ્યો અને વધુ 12 લોકોની હત્યા કરી દીધી. બે ઘાયલોએ સારવાર દરમિયાન જીવ છોડ્યો.
   - પોલીસ ઓફિશિયલ્સ મુજબ, ક્રૂજે ઘટનાને સ્કૂલ છૂટવાના થોડા સમય પહેલા જ અંજામ આપ્યો. આરોપીએ પહેલા સ્કૂલનું ફાયર એલાર્મ વગાડ્યું. તેના કારણે દોડાદોડી થઈ ગઈ. તેનો ફાયદો ઉઠાવીને તેણે ક્લસારૂમથી લઈને સ્કૂલની બિલ્ડિંગની બહાર ફાયર કર્યું.

   ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો હતો આરોપી

   - હુમલો કર્યા બાદ નિકોલસ ક્રૂજ ફરાર થઈ ગયો હતો. હુમલાના થોડાક કલાક બાદ તેને નજીકના શહેર કોરલ સ્પ્રિંગમાં અરેસ્ટ કરવામાં આવ્યો.
   - અધિકારીઓ મુજબ, ભાગવા માટે તેણે સ્ટુડન્ટ્સની ભીડનો ફાયદો ઉઠાવ્યો. પોલીસ અધિકારી શેરિફ ઈઝરાયલે જણાવ્યું કે ક્રૂજની પાસે અનેક હથિયાર છે.

   એક વીડિયોમાં 40થી વધુ ફાયરિંગનો અવાજ

   - આ હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હુમલાના એક વીડિયોમાં એક સ્ટુડન્ટ ઘાયલ થવાની સ્થિતિમાં બૂમો પાડી રહ્યો છે. જેમાં 40થી વધુ વખત ફાયરિંગનો અવાજ સંભળાઈ રહ્યો છે.

   ઘટનાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • પોલીસે જણાવ્યાં મુજબ, આરોપીએ પહેલા સ્કૂલનું ફાયર એલાર્મ વગાડ્યું હતું જે બાદ દોડાદોડી થતાં અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે જણાવ્યાં મુજબ, આરોપીએ પહેલા સ્કૂલનું ફાયર એલાર્મ વગાડ્યું હતું જે બાદ દોડાદોડી થતાં અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું

   આર્કલેન્ડઃ સાઉથ ફ્લોરિડા હાઈસ્કૂલ શૂટિંગના આરોપી સ્ટુડન્ટ નિકોલસ ક્રૂજ વિશે નવો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ ક્રૂજને ડિસીપ્લિન તોડવાના કારણે સ્કૂલથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આજ કારણે તે ઘણો નારાજ હતો. તેણે સેમી ઓટોમેટિક AR-15 રાઇફલથી આ હુમલો કર્યો. પોલીસ મુજબ, આરોપીએ પહેલા સ્કૂલનું ફાયર એલાર્મ વગાડ્યું. તેના કારણે સ્કૂલમાં દોડાદોડી થઈ ગઈ, ત્યારબાદ તેણે ફાયરિંગ શરૂ કરી દીધું. આ હુમલામાં અત્યાર સુધી 17 સ્ટુડન્ટ્સ અને સ્ટાફનું મોત થયું છે. અનેક લોકો હજુ પણ ગંભીર છે.

   ક્યારે અને ક્યાં થયું ફાયરિંગ?

   - ન્યૂઝ એજન્સી મુજબ, મિયામીથી લગભગ 72 કિમી દૂર પાર્કલેન્ડ વિસ્તારની માર્જરી સ્ટોનમેન ડગલસ હાઈસ્કૂલમાં થયું ફાયરિંગ. તે સમયે બપોરના 2.40 (ભારતીય સમય મુજબ મોડી રાત્રે 1.10) વાગ્યા હતા.

   આરોપીએ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો?

   - બ્રોવાર્ડ કાઉન્ટીના શેરિફ સ્કોટ ઈઝરાયેલે જણાવ્યું કે આરોપી ક્રૂજે પહેલા સ્કૂલની બહાર ફાયરિંગ કર્યું, જેમાં ત્રણ લોકોના મોત થયા, પછી તે બિલ્ડિંગમાં ઘૂસ્યો અને વધુ 12 લોકોની હત્યા કરી દીધી. બે ઘાયલોએ સારવાર દરમિયાન જીવ છોડ્યો.
   - પોલીસ ઓફિશિયલ્સ મુજબ, ક્રૂજે ઘટનાને સ્કૂલ છૂટવાના થોડા સમય પહેલા જ અંજામ આપ્યો. આરોપીએ પહેલા સ્કૂલનું ફાયર એલાર્મ વગાડ્યું. તેના કારણે દોડાદોડી થઈ ગઈ. તેનો ફાયદો ઉઠાવીને તેણે ક્લસારૂમથી લઈને સ્કૂલની બિલ્ડિંગની બહાર ફાયર કર્યું.

   ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો હતો આરોપી

   - હુમલો કર્યા બાદ નિકોલસ ક્રૂજ ફરાર થઈ ગયો હતો. હુમલાના થોડાક કલાક બાદ તેને નજીકના શહેર કોરલ સ્પ્રિંગમાં અરેસ્ટ કરવામાં આવ્યો.
   - અધિકારીઓ મુજબ, ભાગવા માટે તેણે સ્ટુડન્ટ્સની ભીડનો ફાયદો ઉઠાવ્યો. પોલીસ અધિકારી શેરિફ ઈઝરાયલે જણાવ્યું કે ક્રૂજની પાસે અનેક હથિયાર છે.

   એક વીડિયોમાં 40થી વધુ ફાયરિંગનો અવાજ

   - આ હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હુમલાના એક વીડિયોમાં એક સ્ટુડન્ટ ઘાયલ થવાની સ્થિતિમાં બૂમો પાડી રહ્યો છે. જેમાં 40થી વધુ વખત ફાયરિંગનો અવાજ સંભળાઈ રહ્યો છે.

   ઘટનાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • હુમલો કર્યા બાદ નિકોલસ ક્રૂજ ફરાર થઈ ગયો હતો. હુમલાના થોડાક કલાક બાદ તેને નજીકના શહેર કોરલ સ્પ્રિંગમાં અરેસ્ટ કરવામાં આવ્યો
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   હુમલો કર્યા બાદ નિકોલસ ક્રૂજ ફરાર થઈ ગયો હતો. હુમલાના થોડાક કલાક બાદ તેને નજીકના શહેર કોરલ સ્પ્રિંગમાં અરેસ્ટ કરવામાં આવ્યો

   આર્કલેન્ડઃ સાઉથ ફ્લોરિડા હાઈસ્કૂલ શૂટિંગના આરોપી સ્ટુડન્ટ નિકોલસ ક્રૂજ વિશે નવો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ ક્રૂજને ડિસીપ્લિન તોડવાના કારણે સ્કૂલથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આજ કારણે તે ઘણો નારાજ હતો. તેણે સેમી ઓટોમેટિક AR-15 રાઇફલથી આ હુમલો કર્યો. પોલીસ મુજબ, આરોપીએ પહેલા સ્કૂલનું ફાયર એલાર્મ વગાડ્યું. તેના કારણે સ્કૂલમાં દોડાદોડી થઈ ગઈ, ત્યારબાદ તેણે ફાયરિંગ શરૂ કરી દીધું. આ હુમલામાં અત્યાર સુધી 17 સ્ટુડન્ટ્સ અને સ્ટાફનું મોત થયું છે. અનેક લોકો હજુ પણ ગંભીર છે.

   ક્યારે અને ક્યાં થયું ફાયરિંગ?

   - ન્યૂઝ એજન્સી મુજબ, મિયામીથી લગભગ 72 કિમી દૂર પાર્કલેન્ડ વિસ્તારની માર્જરી સ્ટોનમેન ડગલસ હાઈસ્કૂલમાં થયું ફાયરિંગ. તે સમયે બપોરના 2.40 (ભારતીય સમય મુજબ મોડી રાત્રે 1.10) વાગ્યા હતા.

   આરોપીએ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો?

   - બ્રોવાર્ડ કાઉન્ટીના શેરિફ સ્કોટ ઈઝરાયેલે જણાવ્યું કે આરોપી ક્રૂજે પહેલા સ્કૂલની બહાર ફાયરિંગ કર્યું, જેમાં ત્રણ લોકોના મોત થયા, પછી તે બિલ્ડિંગમાં ઘૂસ્યો અને વધુ 12 લોકોની હત્યા કરી દીધી. બે ઘાયલોએ સારવાર દરમિયાન જીવ છોડ્યો.
   - પોલીસ ઓફિશિયલ્સ મુજબ, ક્રૂજે ઘટનાને સ્કૂલ છૂટવાના થોડા સમય પહેલા જ અંજામ આપ્યો. આરોપીએ પહેલા સ્કૂલનું ફાયર એલાર્મ વગાડ્યું. તેના કારણે દોડાદોડી થઈ ગઈ. તેનો ફાયદો ઉઠાવીને તેણે ક્લસારૂમથી લઈને સ્કૂલની બિલ્ડિંગની બહાર ફાયર કર્યું.

   ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો હતો આરોપી

   - હુમલો કર્યા બાદ નિકોલસ ક્રૂજ ફરાર થઈ ગયો હતો. હુમલાના થોડાક કલાક બાદ તેને નજીકના શહેર કોરલ સ્પ્રિંગમાં અરેસ્ટ કરવામાં આવ્યો.
   - અધિકારીઓ મુજબ, ભાગવા માટે તેણે સ્ટુડન્ટ્સની ભીડનો ફાયદો ઉઠાવ્યો. પોલીસ અધિકારી શેરિફ ઈઝરાયલે જણાવ્યું કે ક્રૂજની પાસે અનેક હથિયાર છે.

   એક વીડિયોમાં 40થી વધુ ફાયરિંગનો અવાજ

   - આ હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હુમલાના એક વીડિયોમાં એક સ્ટુડન્ટ ઘાયલ થવાની સ્થિતિમાં બૂમો પાડી રહ્યો છે. જેમાં 40થી વધુ વખત ફાયરિંગનો અવાજ સંભળાઈ રહ્યો છે.

   ઘટનાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • 19 વર્ષના પૂર્વ વિદ્યાર્થીનાં ફાયરિંગમાં 17નાં મોત
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   19 વર્ષના પૂર્વ વિદ્યાર્થીનાં ફાયરિંગમાં 17નાં મોત

  • ફાયરિંગ બાદ ડરી ગયેલી બે વિદ્યાર્થિની
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાયરિંગ બાદ ડરી ગયેલી બે વિદ્યાર્થિની

  • આરોપીએ સેમી ઓટોમેટિક AR-15 રાઇફલનો ઉપયોગ કર્યો હતો
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપીએ સેમી ઓટોમેટિક AR-15 રાઇફલનો ઉપયોગ કર્યો હતો

  • ફાયરિંગની ઘટના બાદ ડરી ગયેલી વિદ્યાર્થિની
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાયરિંગની ઘટના બાદ ડરી ગયેલી વિદ્યાર્થિની

  • ફાયરિંગની ઘટના બાદ ચિંતામાં વાલી
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાયરિંગની ઘટના બાદ ચિંતામાં વાલી

  • પોલીસે સમગ્ર સ્કૂલનો કબજો લઈ લોકોને સુરક્ષા પુરી પાડી હતી
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે સમગ્ર સ્કૂલનો કબજો લઈ લોકોને સુરક્ષા પુરી પાડી હતી

  • ફાયરિંગમાં એક ભારતીય મૂળનો વિદ્યાર્થી પણ ઘાયલ થયો છે
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાયરિંગમાં એક ભારતીય મૂળનો વિદ્યાર્થી પણ ઘાયલ થયો છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Florida firing suspect was former student of school
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `