ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » America» Thousands of teens walk out of school in emotional protests about gun laws

    US: હજુ કેટલાં બાળકોની હત્યા થશે?- સડકો પર હજારો સ્ટુડન્ટ્સ

    divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 12:15 PM IST

    ફ્લોરિડા હત્યાકાંડ બાદ, ટ્રમ્પે પીડિતોની મુલાકાત લીધી હતી. ટ્રમ્પે કહ્યું કે, હવેથી ટીચર્સે પણ હથિયાર રાખવા જોઇએ...
    • બેનર સાથે સડકો પર ઉતરેલા સ્ટુડન્ટ્સે કહ્યું કે, ફ્લોરિડા હત્યાકાંડ બાદ તેઓ ડરી ગયા છે.
      +9 બીજી સ્લાઈડ્સ જુઓ
      બેનર સાથે સડકો પર ઉતરેલા સ્ટુડન્ટ્સે કહ્યું કે, ફ્લોરિડા હત્યાકાંડ બાદ તેઓ ડરી ગયા છે.

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફ્લોરિડામાં ગત 14 ફેબ્રુઆરીના રોજ થયેલા હત્યાકાંડ બાદ અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓએ ગન લૉને વધુ મજૂબત કરવાની માંગણી સાથે સડક પર દેખાવો કર્યા હતા. માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરતાં 17 વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે 3 હજુ પણ ગંભીર હાલતમાં છે. બુધવારે આ ઘટનાના પગલે અમેરિકાના અલગ અલગ ક્ષેત્રોની સ્કૂલોના બાળકોએ સડક પર મૃત બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. બુધવારે લગભગ તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓએ માસ વૉકઆઉટ કર્યુ હતું. અંદાજિત 2,000થી વધુ સ્ટુડન્ટ્સ, માતાપિતા, ટીચર્સે માર્જરી હાઇસ્કૂલના કલરની ટીશર્ટ્સ અને બ્રાન્ડિંગ સાઇન્સ પહેરીને સડક પર ઉતરી આવ્યા હતા.

      - બુધવારે અમેરિકાની અલગ અલગ ક્ષેત્રોની સ્કૂલોમાંથી હજારો સ્ટુડન્ટ્સ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
      - માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલમાં 17 સ્ટુડન્ટ્સનાં મોત થયા બાદ તેઓએ ગન કંટ્રોલ લૉને વધુ મજબૂત બનાવવાની માંગણી સાથે રસ્તા પર અલગ અલગ બેનર સાથે માર્ચ કરી હતી.
      - અંદાજિત 2,000 સ્ટુડન્ટ્સ, તેમના માતાપિતા, સ્કૂલ ટીચર્સે ફ્લોરિડાની માર્જરી હાઇસ્કૂલની ટીશર્ટ અને બેલ્ટ પહેરીને મૃત વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
      - આ સિવાય ટેક્સાસ, મેરિલેન્ડ અને વર્જિનિયામાં પણ બુધવારે હજારોની સંખ્યામાં બાળકોએ રોડ પર બેનર સાથે સૂત્રોચાર કર્યો હતો. તેઓએ આ પ્રકારે ગન કંટ્રોલ લૉને મજબૂત બનાવવાની લૉમેકર્સને અપીલ કરી હતી.
      - સ્ટોનમેન ડગ્લાસથી આઠ કલાકની મુસાફરી કરીને 100થી વધુ સ્ટુડન્ટ્સ તલ્હાસિ પહોંચ્યા હતા. અહીં તેઓએ લૉમેકર્સને આ સામૂહિક હિંસા બાદ કડક પગલાં લેવાની અપીલ કરી હતી.
      - આ ઉપરાંત હ્યુસ્ટન, ટેક્સાસના સ્ટુડન્ટ્સે બેનરમાં તેઓ ડરી ગયા હોવાનું લખીને સ્કૂલમાંથી વોકઆઉટ કર્યુ હતું.
      - આ તમામ વિદ્યાર્થીઓ 'નેવર અગેઇન' (હવે નહીં) અને 'હું આગામી વિક્ટિમ નથી બનવા માંગતો' જેવા બેનર સાથે વોશિંગ્ટનમાં ગન લૉને મજબૂત કરવાની માંગણી કરી હતી.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, ટ્રમ્પે પીડિતોને મળીને કહ્યું?

    • અંદાજિત 2,000 સ્ટુડન્ટ્સ, તેમના માતાપિતા, સ્કૂલ ટીચર્સે ફ્લોરિડાની માર્જરી હાઇસ્કૂલની ટીશર્ટ અને બેલ્ટ પહેરીને મૃત વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
      +9 બીજી સ્લાઈડ્સ જુઓ
      અંદાજિત 2,000 સ્ટુડન્ટ્સ, તેમના માતાપિતા, સ્કૂલ ટીચર્સે ફ્લોરિડાની માર્જરી હાઇસ્કૂલની ટીશર્ટ અને બેલ્ટ પહેરીને મૃત વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફ્લોરિડામાં ગત 14 ફેબ્રુઆરીના રોજ થયેલા હત્યાકાંડ બાદ અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓએ ગન લૉને વધુ મજૂબત કરવાની માંગણી સાથે સડક પર દેખાવો કર્યા હતા. માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરતાં 17 વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે 3 હજુ પણ ગંભીર હાલતમાં છે. બુધવારે આ ઘટનાના પગલે અમેરિકાના અલગ અલગ ક્ષેત્રોની સ્કૂલોના બાળકોએ સડક પર મૃત બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. બુધવારે લગભગ તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓએ માસ વૉકઆઉટ કર્યુ હતું. અંદાજિત 2,000થી વધુ સ્ટુડન્ટ્સ, માતાપિતા, ટીચર્સે માર્જરી હાઇસ્કૂલના કલરની ટીશર્ટ્સ અને બ્રાન્ડિંગ સાઇન્સ પહેરીને સડક પર ઉતરી આવ્યા હતા.

      - બુધવારે અમેરિકાની અલગ અલગ ક્ષેત્રોની સ્કૂલોમાંથી હજારો સ્ટુડન્ટ્સ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
      - માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલમાં 17 સ્ટુડન્ટ્સનાં મોત થયા બાદ તેઓએ ગન કંટ્રોલ લૉને વધુ મજબૂત બનાવવાની માંગણી સાથે રસ્તા પર અલગ અલગ બેનર સાથે માર્ચ કરી હતી.
      - અંદાજિત 2,000 સ્ટુડન્ટ્સ, તેમના માતાપિતા, સ્કૂલ ટીચર્સે ફ્લોરિડાની માર્જરી હાઇસ્કૂલની ટીશર્ટ અને બેલ્ટ પહેરીને મૃત વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
      - આ સિવાય ટેક્સાસ, મેરિલેન્ડ અને વર્જિનિયામાં પણ બુધવારે હજારોની સંખ્યામાં બાળકોએ રોડ પર બેનર સાથે સૂત્રોચાર કર્યો હતો. તેઓએ આ પ્રકારે ગન કંટ્રોલ લૉને મજબૂત બનાવવાની લૉમેકર્સને અપીલ કરી હતી.
      - સ્ટોનમેન ડગ્લાસથી આઠ કલાકની મુસાફરી કરીને 100થી વધુ સ્ટુડન્ટ્સ તલ્હાસિ પહોંચ્યા હતા. અહીં તેઓએ લૉમેકર્સને આ સામૂહિક હિંસા બાદ કડક પગલાં લેવાની અપીલ કરી હતી.
      - આ ઉપરાંત હ્યુસ્ટન, ટેક્સાસના સ્ટુડન્ટ્સે બેનરમાં તેઓ ડરી ગયા હોવાનું લખીને સ્કૂલમાંથી વોકઆઉટ કર્યુ હતું.
      - આ તમામ વિદ્યાર્થીઓ 'નેવર અગેઇન' (હવે નહીં) અને 'હું આગામી વિક્ટિમ નથી બનવા માંગતો' જેવા બેનર સાથે વોશિંગ્ટનમાં ગન લૉને મજબૂત કરવાની માંગણી કરી હતી.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, ટ્રમ્પે પીડિતોને મળીને કહ્યું?

    • સ્ટુડન્ટ્સ, માતાપિતા, ટીચર્સે માર્જરી હાઇસ્કૂલના   કલરની ટીશર્ટ્સ અને બ્રાન્ડિંગ સાઇન્સ પહેરીને સડક પર ઉતર્યા
      +9 બીજી સ્લાઈડ્સ જુઓ
      સ્ટુડન્ટ્સ, માતાપિતા, ટીચર્સે માર્જરી હાઇસ્કૂલના કલરની ટીશર્ટ્સ અને બ્રાન્ડિંગ સાઇન્સ પહેરીને સડક પર ઉતર્યા

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફ્લોરિડામાં ગત 14 ફેબ્રુઆરીના રોજ થયેલા હત્યાકાંડ બાદ અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓએ ગન લૉને વધુ મજૂબત કરવાની માંગણી સાથે સડક પર દેખાવો કર્યા હતા. માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરતાં 17 વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે 3 હજુ પણ ગંભીર હાલતમાં છે. બુધવારે આ ઘટનાના પગલે અમેરિકાના અલગ અલગ ક્ષેત્રોની સ્કૂલોના બાળકોએ સડક પર મૃત બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. બુધવારે લગભગ તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓએ માસ વૉકઆઉટ કર્યુ હતું. અંદાજિત 2,000થી વધુ સ્ટુડન્ટ્સ, માતાપિતા, ટીચર્સે માર્જરી હાઇસ્કૂલના કલરની ટીશર્ટ્સ અને બ્રાન્ડિંગ સાઇન્સ પહેરીને સડક પર ઉતરી આવ્યા હતા.

      - બુધવારે અમેરિકાની અલગ અલગ ક્ષેત્રોની સ્કૂલોમાંથી હજારો સ્ટુડન્ટ્સ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
      - માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલમાં 17 સ્ટુડન્ટ્સનાં મોત થયા બાદ તેઓએ ગન કંટ્રોલ લૉને વધુ મજબૂત બનાવવાની માંગણી સાથે રસ્તા પર અલગ અલગ બેનર સાથે માર્ચ કરી હતી.
      - અંદાજિત 2,000 સ્ટુડન્ટ્સ, તેમના માતાપિતા, સ્કૂલ ટીચર્સે ફ્લોરિડાની માર્જરી હાઇસ્કૂલની ટીશર્ટ અને બેલ્ટ પહેરીને મૃત વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
      - આ સિવાય ટેક્સાસ, મેરિલેન્ડ અને વર્જિનિયામાં પણ બુધવારે હજારોની સંખ્યામાં બાળકોએ રોડ પર બેનર સાથે સૂત્રોચાર કર્યો હતો. તેઓએ આ પ્રકારે ગન કંટ્રોલ લૉને મજબૂત બનાવવાની લૉમેકર્સને અપીલ કરી હતી.
      - સ્ટોનમેન ડગ્લાસથી આઠ કલાકની મુસાફરી કરીને 100થી વધુ સ્ટુડન્ટ્સ તલ્હાસિ પહોંચ્યા હતા. અહીં તેઓએ લૉમેકર્સને આ સામૂહિક હિંસા બાદ કડક પગલાં લેવાની અપીલ કરી હતી.
      - આ ઉપરાંત હ્યુસ્ટન, ટેક્સાસના સ્ટુડન્ટ્સે બેનરમાં તેઓ ડરી ગયા હોવાનું લખીને સ્કૂલમાંથી વોકઆઉટ કર્યુ હતું.
      - આ તમામ વિદ્યાર્થીઓ 'નેવર અગેઇન' (હવે નહીં) અને 'હું આગામી વિક્ટિમ નથી બનવા માંગતો' જેવા બેનર સાથે વોશિંગ્ટનમાં ગન લૉને મજબૂત કરવાની માંગણી કરી હતી.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, ટ્રમ્પે પીડિતોને મળીને કહ્યું?

    • બુધવારે લગભગ તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓએ માસ વૉકઆઉટ કર્યુ હતું.
      +9 બીજી સ્લાઈડ્સ જુઓ
      બુધવારે લગભગ તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓએ માસ વૉકઆઉટ કર્યુ હતું.

    • પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શિક્ષકોને હથિયાર   ચાલાવવાના પ્રશિક્ષણ આપવા અને તેઓને હથિયાર રાખવાનું સુચન કર્યુ હતું.
      +9 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શિક્ષકોને હથિયાર ચાલાવવાના પ્રશિક્ષણ આપવા અને તેઓને હથિયાર રાખવાનું સુચન કર્યુ હતું.

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફ્લોરિડામાં ગત 14 ફેબ્રુઆરીના રોજ થયેલા હત્યાકાંડ બાદ અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓએ ગન લૉને વધુ મજૂબત કરવાની માંગણી સાથે સડક પર દેખાવો કર્યા હતા. માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરતાં 17 વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે 3 હજુ પણ ગંભીર હાલતમાં છે. બુધવારે આ ઘટનાના પગલે અમેરિકાના અલગ અલગ ક્ષેત્રોની સ્કૂલોના બાળકોએ સડક પર મૃત બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. બુધવારે લગભગ તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓએ માસ વૉકઆઉટ કર્યુ હતું. અંદાજિત 2,000થી વધુ સ્ટુડન્ટ્સ, માતાપિતા, ટીચર્સે માર્જરી હાઇસ્કૂલના કલરની ટીશર્ટ્સ અને બ્રાન્ડિંગ સાઇન્સ પહેરીને સડક પર ઉતરી આવ્યા હતા.

      - બુધવારે અમેરિકાની અલગ અલગ ક્ષેત્રોની સ્કૂલોમાંથી હજારો સ્ટુડન્ટ્સ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
      - માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલમાં 17 સ્ટુડન્ટ્સનાં મોત થયા બાદ તેઓએ ગન કંટ્રોલ લૉને વધુ મજબૂત બનાવવાની માંગણી સાથે રસ્તા પર અલગ અલગ બેનર સાથે માર્ચ કરી હતી.
      - અંદાજિત 2,000 સ્ટુડન્ટ્સ, તેમના માતાપિતા, સ્કૂલ ટીચર્સે ફ્લોરિડાની માર્જરી હાઇસ્કૂલની ટીશર્ટ અને બેલ્ટ પહેરીને મૃત વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
      - આ સિવાય ટેક્સાસ, મેરિલેન્ડ અને વર્જિનિયામાં પણ બુધવારે હજારોની સંખ્યામાં બાળકોએ રોડ પર બેનર સાથે સૂત્રોચાર કર્યો હતો. તેઓએ આ પ્રકારે ગન કંટ્રોલ લૉને મજબૂત બનાવવાની લૉમેકર્સને અપીલ કરી હતી.
      - સ્ટોનમેન ડગ્લાસથી આઠ કલાકની મુસાફરી કરીને 100થી વધુ સ્ટુડન્ટ્સ તલ્હાસિ પહોંચ્યા હતા. અહીં તેઓએ લૉમેકર્સને આ સામૂહિક હિંસા બાદ કડક પગલાં લેવાની અપીલ કરી હતી.
      - આ ઉપરાંત હ્યુસ્ટન, ટેક્સાસના સ્ટુડન્ટ્સે બેનરમાં તેઓ ડરી ગયા હોવાનું લખીને સ્કૂલમાંથી વોકઆઉટ કર્યુ હતું.
      - આ તમામ વિદ્યાર્થીઓ 'નેવર અગેઇન' (હવે નહીં) અને 'હું આગામી વિક્ટિમ નથી બનવા માંગતો' જેવા બેનર સાથે વોશિંગ્ટનમાં ગન લૉને મજબૂત કરવાની માંગણી કરી હતી.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, ટ્રમ્પે પીડિતોને મળીને કહ્યું?

    • ટ્રમ્પે કહ્યું કે,  હવે પૃષ્ઠભૂમિની કડક તપાસ કરવામાં આવશે અને કોઇ પણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવામાં આવશે.
      +9 બીજી સ્લાઈડ્સ જુઓ
      ટ્રમ્પે કહ્યું કે, હવે પૃષ્ઠભૂમિની કડક તપાસ કરવામાં આવશે અને કોઇ પણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવામાં આવશે.

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફ્લોરિડામાં ગત 14 ફેબ્રુઆરીના રોજ થયેલા હત્યાકાંડ બાદ અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓએ ગન લૉને વધુ મજૂબત કરવાની માંગણી સાથે સડક પર દેખાવો કર્યા હતા. માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરતાં 17 વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે 3 હજુ પણ ગંભીર હાલતમાં છે. બુધવારે આ ઘટનાના પગલે અમેરિકાના અલગ અલગ ક્ષેત્રોની સ્કૂલોના બાળકોએ સડક પર મૃત બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. બુધવારે લગભગ તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓએ માસ વૉકઆઉટ કર્યુ હતું. અંદાજિત 2,000થી વધુ સ્ટુડન્ટ્સ, માતાપિતા, ટીચર્સે માર્જરી હાઇસ્કૂલના કલરની ટીશર્ટ્સ અને બ્રાન્ડિંગ સાઇન્સ પહેરીને સડક પર ઉતરી આવ્યા હતા.

      - બુધવારે અમેરિકાની અલગ અલગ ક્ષેત્રોની સ્કૂલોમાંથી હજારો સ્ટુડન્ટ્સ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
      - માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલમાં 17 સ્ટુડન્ટ્સનાં મોત થયા બાદ તેઓએ ગન કંટ્રોલ લૉને વધુ મજબૂત બનાવવાની માંગણી સાથે રસ્તા પર અલગ અલગ બેનર સાથે માર્ચ કરી હતી.
      - અંદાજિત 2,000 સ્ટુડન્ટ્સ, તેમના માતાપિતા, સ્કૂલ ટીચર્સે ફ્લોરિડાની માર્જરી હાઇસ્કૂલની ટીશર્ટ અને બેલ્ટ પહેરીને મૃત વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
      - આ સિવાય ટેક્સાસ, મેરિલેન્ડ અને વર્જિનિયામાં પણ બુધવારે હજારોની સંખ્યામાં બાળકોએ રોડ પર બેનર સાથે સૂત્રોચાર કર્યો હતો. તેઓએ આ પ્રકારે ગન કંટ્રોલ લૉને મજબૂત બનાવવાની લૉમેકર્સને અપીલ કરી હતી.
      - સ્ટોનમેન ડગ્લાસથી આઠ કલાકની મુસાફરી કરીને 100થી વધુ સ્ટુડન્ટ્સ તલ્હાસિ પહોંચ્યા હતા. અહીં તેઓએ લૉમેકર્સને આ સામૂહિક હિંસા બાદ કડક પગલાં લેવાની અપીલ કરી હતી.
      - આ ઉપરાંત હ્યુસ્ટન, ટેક્સાસના સ્ટુડન્ટ્સે બેનરમાં તેઓ ડરી ગયા હોવાનું લખીને સ્કૂલમાંથી વોકઆઉટ કર્યુ હતું.
      - આ તમામ વિદ્યાર્થીઓ 'નેવર અગેઇન' (હવે નહીં) અને 'હું આગામી વિક્ટિમ નથી બનવા માંગતો' જેવા બેનર સાથે વોશિંગ્ટનમાં ગન લૉને મજબૂત કરવાની માંગણી કરી હતી.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, ટ્રમ્પે પીડિતોને મળીને કહ્યું?

    • વિદ્યાર્થીઓ 'નેવર અગેઇન' (હવે નહીં) અને 'હું આગામી વિક્ટિમ નથી બનવા માંગતો' જેવા બેનર સાથે વોશિંગ્ટનમાં ગન લૉને મજબૂત કરવાની માંગણી   કરી હતી.
      +9 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિદ્યાર્થીઓ 'નેવર અગેઇન' (હવે નહીં) અને 'હું આગામી વિક્ટિમ નથી બનવા માંગતો' જેવા બેનર સાથે વોશિંગ્ટનમાં ગન લૉને મજબૂત કરવાની માંગણી કરી હતી.

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફ્લોરિડામાં ગત 14 ફેબ્રુઆરીના રોજ થયેલા હત્યાકાંડ બાદ અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓએ ગન લૉને વધુ મજૂબત કરવાની માંગણી સાથે સડક પર દેખાવો કર્યા હતા. માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરતાં 17 વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે 3 હજુ પણ ગંભીર હાલતમાં છે. બુધવારે આ ઘટનાના પગલે અમેરિકાના અલગ અલગ ક્ષેત્રોની સ્કૂલોના બાળકોએ સડક પર મૃત બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. બુધવારે લગભગ તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓએ માસ વૉકઆઉટ કર્યુ હતું. અંદાજિત 2,000થી વધુ સ્ટુડન્ટ્સ, માતાપિતા, ટીચર્સે માર્જરી હાઇસ્કૂલના કલરની ટીશર્ટ્સ અને બ્રાન્ડિંગ સાઇન્સ પહેરીને સડક પર ઉતરી આવ્યા હતા.

      - બુધવારે અમેરિકાની અલગ અલગ ક્ષેત્રોની સ્કૂલોમાંથી હજારો સ્ટુડન્ટ્સ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
      - માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલમાં 17 સ્ટુડન્ટ્સનાં મોત થયા બાદ તેઓએ ગન કંટ્રોલ લૉને વધુ મજબૂત બનાવવાની માંગણી સાથે રસ્તા પર અલગ અલગ બેનર સાથે માર્ચ કરી હતી.
      - અંદાજિત 2,000 સ્ટુડન્ટ્સ, તેમના માતાપિતા, સ્કૂલ ટીચર્સે ફ્લોરિડાની માર્જરી હાઇસ્કૂલની ટીશર્ટ અને બેલ્ટ પહેરીને મૃત વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
      - આ સિવાય ટેક્સાસ, મેરિલેન્ડ અને વર્જિનિયામાં પણ બુધવારે હજારોની સંખ્યામાં બાળકોએ રોડ પર બેનર સાથે સૂત્રોચાર કર્યો હતો. તેઓએ આ પ્રકારે ગન કંટ્રોલ લૉને મજબૂત બનાવવાની લૉમેકર્સને અપીલ કરી હતી.
      - સ્ટોનમેન ડગ્લાસથી આઠ કલાકની મુસાફરી કરીને 100થી વધુ સ્ટુડન્ટ્સ તલ્હાસિ પહોંચ્યા હતા. અહીં તેઓએ લૉમેકર્સને આ સામૂહિક હિંસા બાદ કડક પગલાં લેવાની અપીલ કરી હતી.
      - આ ઉપરાંત હ્યુસ્ટન, ટેક્સાસના સ્ટુડન્ટ્સે બેનરમાં તેઓ ડરી ગયા હોવાનું લખીને સ્કૂલમાંથી વોકઆઉટ કર્યુ હતું.
      - આ તમામ વિદ્યાર્થીઓ 'નેવર અગેઇન' (હવે નહીં) અને 'હું આગામી વિક્ટિમ નથી બનવા માંગતો' જેવા બેનર સાથે વોશિંગ્ટનમાં ગન લૉને મજબૂત કરવાની માંગણી કરી હતી.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, ટ્રમ્પે પીડિતોને મળીને કહ્યું?

    • સ્ટોનમેન ડગ્લાસથી આઠ કલાકની મુસાફરી કરીને 100થી વધુ સ્ટુડન્ટ્સ તલ્હાસિ પહોંચ્યા હતા.
      +9 બીજી સ્લાઈડ્સ જુઓ
      સ્ટોનમેન ડગ્લાસથી આઠ કલાકની મુસાફરી કરીને 100થી વધુ સ્ટુડન્ટ્સ તલ્હાસિ પહોંચ્યા હતા.

    • ટ્રમ્પે એવી પણ સલાહ આપી કે કેટલાંક શિક્ષકોને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી શકાય છે, જેથી તેઓ બંદૂકધારીઓને રોકી શકે.
      +9 બીજી સ્લાઈડ્સ જુઓ
      ટ્રમ્પે એવી પણ સલાહ આપી કે કેટલાંક શિક્ષકોને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી શકાય છે, જેથી તેઓ બંદૂકધારીઓને રોકી શકે.

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફ્લોરિડામાં ગત 14 ફેબ્રુઆરીના રોજ થયેલા હત્યાકાંડ બાદ અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓએ ગન લૉને વધુ મજૂબત કરવાની માંગણી સાથે સડક પર દેખાવો કર્યા હતા. માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરતાં 17 વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે 3 હજુ પણ ગંભીર હાલતમાં છે. બુધવારે આ ઘટનાના પગલે અમેરિકાના અલગ અલગ ક્ષેત્રોની સ્કૂલોના બાળકોએ સડક પર મૃત બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. બુધવારે લગભગ તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓએ માસ વૉકઆઉટ કર્યુ હતું. અંદાજિત 2,000થી વધુ સ્ટુડન્ટ્સ, માતાપિતા, ટીચર્સે માર્જરી હાઇસ્કૂલના કલરની ટીશર્ટ્સ અને બ્રાન્ડિંગ સાઇન્સ પહેરીને સડક પર ઉતરી આવ્યા હતા.

      - બુધવારે અમેરિકાની અલગ અલગ ક્ષેત્રોની સ્કૂલોમાંથી હજારો સ્ટુડન્ટ્સ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
      - માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલમાં 17 સ્ટુડન્ટ્સનાં મોત થયા બાદ તેઓએ ગન કંટ્રોલ લૉને વધુ મજબૂત બનાવવાની માંગણી સાથે રસ્તા પર અલગ અલગ બેનર સાથે માર્ચ કરી હતી.
      - અંદાજિત 2,000 સ્ટુડન્ટ્સ, તેમના માતાપિતા, સ્કૂલ ટીચર્સે ફ્લોરિડાની માર્જરી હાઇસ્કૂલની ટીશર્ટ અને બેલ્ટ પહેરીને મૃત વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
      - આ સિવાય ટેક્સાસ, મેરિલેન્ડ અને વર્જિનિયામાં પણ બુધવારે હજારોની સંખ્યામાં બાળકોએ રોડ પર બેનર સાથે સૂત્રોચાર કર્યો હતો. તેઓએ આ પ્રકારે ગન કંટ્રોલ લૉને મજબૂત બનાવવાની લૉમેકર્સને અપીલ કરી હતી.
      - સ્ટોનમેન ડગ્લાસથી આઠ કલાકની મુસાફરી કરીને 100થી વધુ સ્ટુડન્ટ્સ તલ્હાસિ પહોંચ્યા હતા. અહીં તેઓએ લૉમેકર્સને આ સામૂહિક હિંસા બાદ કડક પગલાં લેવાની અપીલ કરી હતી.
      - આ ઉપરાંત હ્યુસ્ટન, ટેક્સાસના સ્ટુડન્ટ્સે બેનરમાં તેઓ ડરી ગયા હોવાનું લખીને સ્કૂલમાંથી વોકઆઉટ કર્યુ હતું.
      - આ તમામ વિદ્યાર્થીઓ 'નેવર અગેઇન' (હવે નહીં) અને 'હું આગામી વિક્ટિમ નથી બનવા માંગતો' જેવા બેનર સાથે વોશિંગ્ટનમાં ગન લૉને મજબૂત કરવાની માંગણી કરી હતી.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, ટ્રમ્પે પીડિતોને મળીને કહ્યું?

    • ફ્લોરિડામાં ગત 14 ફેબ્રુઆરીના રોજ માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરતાં 17 વિદ્યાર્થીઓના મોત થયા હતા.
      +9 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફ્લોરિડામાં ગત 14 ફેબ્રુઆરીના રોજ માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરતાં 17 વિદ્યાર્થીઓના મોત થયા હતા.

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફ્લોરિડામાં ગત 14 ફેબ્રુઆરીના રોજ થયેલા હત્યાકાંડ બાદ અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓએ ગન લૉને વધુ મજૂબત કરવાની માંગણી સાથે સડક પર દેખાવો કર્યા હતા. માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરતાં 17 વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે 3 હજુ પણ ગંભીર હાલતમાં છે. બુધવારે આ ઘટનાના પગલે અમેરિકાના અલગ અલગ ક્ષેત્રોની સ્કૂલોના બાળકોએ સડક પર મૃત બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. બુધવારે લગભગ તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓએ માસ વૉકઆઉટ કર્યુ હતું. અંદાજિત 2,000થી વધુ સ્ટુડન્ટ્સ, માતાપિતા, ટીચર્સે માર્જરી હાઇસ્કૂલના કલરની ટીશર્ટ્સ અને બ્રાન્ડિંગ સાઇન્સ પહેરીને સડક પર ઉતરી આવ્યા હતા.

      - બુધવારે અમેરિકાની અલગ અલગ ક્ષેત્રોની સ્કૂલોમાંથી હજારો સ્ટુડન્ટ્સ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
      - માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલમાં 17 સ્ટુડન્ટ્સનાં મોત થયા બાદ તેઓએ ગન કંટ્રોલ લૉને વધુ મજબૂત બનાવવાની માંગણી સાથે રસ્તા પર અલગ અલગ બેનર સાથે માર્ચ કરી હતી.
      - અંદાજિત 2,000 સ્ટુડન્ટ્સ, તેમના માતાપિતા, સ્કૂલ ટીચર્સે ફ્લોરિડાની માર્જરી હાઇસ્કૂલની ટીશર્ટ અને બેલ્ટ પહેરીને મૃત વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
      - આ સિવાય ટેક્સાસ, મેરિલેન્ડ અને વર્જિનિયામાં પણ બુધવારે હજારોની સંખ્યામાં બાળકોએ રોડ પર બેનર સાથે સૂત્રોચાર કર્યો હતો. તેઓએ આ પ્રકારે ગન કંટ્રોલ લૉને મજબૂત બનાવવાની લૉમેકર્સને અપીલ કરી હતી.
      - સ્ટોનમેન ડગ્લાસથી આઠ કલાકની મુસાફરી કરીને 100થી વધુ સ્ટુડન્ટ્સ તલ્હાસિ પહોંચ્યા હતા. અહીં તેઓએ લૉમેકર્સને આ સામૂહિક હિંસા બાદ કડક પગલાં લેવાની અપીલ કરી હતી.
      - આ ઉપરાંત હ્યુસ્ટન, ટેક્સાસના સ્ટુડન્ટ્સે બેનરમાં તેઓ ડરી ગયા હોવાનું લખીને સ્કૂલમાંથી વોકઆઉટ કર્યુ હતું.
      - આ તમામ વિદ્યાર્થીઓ 'નેવર અગેઇન' (હવે નહીં) અને 'હું આગામી વિક્ટિમ નથી બનવા માંગતો' જેવા બેનર સાથે વોશિંગ્ટનમાં ગન લૉને મજબૂત કરવાની માંગણી કરી હતી.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, ટ્રમ્પે પીડિતોને મળીને કહ્યું?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Thousands of teens walk out of school in emotional protests about gun laws
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `