ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» More than 30 million people are under flood watches or warnings from Texas to Michigan

  US: ભારે વરસાદ અને પૂરના કારણે 3 કરોડ લોકોને જોખમ, 3નાં મોત

  divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 04:34 PM IST

  કોસ્ટગાર્ડે મિશિગનમાં અત્યાર સુધી 40 લોકોને બચાવ્યા છે. આ સિવાય યુએસના અલગ અલગ સ્ટેટ્સમાં વોટર રેસ્ક્યુ ચાલી રહ્યું છે.
  • ભારે વરસાદ અને અગાઉ થયેલી બરફવર્ષાનો બરફ પીગળવાના કારણે નદીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારે વરસાદ અને અગાઉ થયેલી બરફવર્ષાનો બરફ પીગળવાના કારણે નદીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના મિડવેસ્ટ અને સાઉથમાં આવેલા પૂરના કારણે ત્રણ લોકોનાં મોત થયા છે. જ્યારે સતત વધતી જતી પાણીની સપાટીના કારણે હજારો લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા છે. નોર્થ ઇન્ડિયાના, સાઉથ મિશિગન અને ઓહિયો સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને અગાઉ થયેલી બરફવર્ષાનો બરફ પીગળવાના કારણે નદીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. બુધવારે સેન્ટ્રલ મિશિગનના ફેરપ્લેન ટાઉનશિપમાં એક વર્ષની બાળકીનું મોત થયું હતું. તેના ઘરના પાછળના ભાગે બરફ પિગળવાના કારણે ભરાયેલા પાણીમાં તેનું શબ મળી આવ્યું હતું. આ જ પ્રકારે ઓક્લાહોમા અને પીટોન, ઇલિનોઇસમાં અનુક્રમે એક પુરૂષ અને સ્ત્રીનું મોત થયું હતું. સેન્ટ્રલ અને સાઉથ યુએસમાં ફ્લડ વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. અમેરિકાના વિસ્કોન્સિન, ઇલિનોઇસ અને ઓહિયોથી લઇને ટેક્સાસ અને લ્યુસિયાનામાં પૂરના કારણે ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.

   3 કરોડથી વધુ લોકો પૂરમાં ફસાયા

   - ટેક્સાસથી મિશિગન સુધી અંદાજિત 3 કરોડ લોકો પૂરમાં ફસાયા છે. વેધર ડિપાર્ટમેન્ટે અહીં ઇમરજન્સી જાહેર કરી છે.
   - નોર્થ ઇન્ડિયાના, સાઉથ મિશનન અને મિડવેસ્ટ, સાઉથના કેટલાંક વિસ્તારોમાં પૂરનાં કારણે પાણી ભરાઇ ગયા છે.
   - આ અઠવાડિયામાં મિશિગનમાં ઘરના પાછળના ભાગે એક વર્ષની બાળકીનું પૂરમાં ડૂબી જવાના કારણે મોત થયું છે.
   - જ્યારે ઇલિનોઇસ અને ઓક્લાહોમામાં બે વ્યક્તિના મોત થયા છે. આ બંને વ્યક્તિઓ પૂરના સમયે ડ્રાઇવ કરી રહ્યા હતા. તે દરમિયાન પૂરના પાણીમાં તેમની કાર વહી ગઇ હતી.
   - કોસ્ટગાર્ડે મિશિગનમાં અત્યાર સુધી 40 લોકોને બચાવ્યા છે. આ સિવાય યુએસના અલગ અલગ સ્ટેટ્સમાં વોટર રેસ્ક્યુ ચાલી રહ્યું છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, પૂરના કારણે અન્ય સ્ટેટ્સની સ્થિતિ...

  • સાઉથ બેન્ડમાં 1 લાખ લોકો રહે છે. અહીં સેન્ટ જોસેફ રિવરનું પાણીનું સ્તર વધી જતાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી મંગળવાર સુધી આ નદીનું પાણી ચોક્કસ સપાટીથી વધારે રહેશે તેવી સંભાવના છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાઉથ બેન્ડમાં 1 લાખ લોકો રહે છે. અહીં સેન્ટ જોસેફ રિવરનું પાણીનું સ્તર વધી જતાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી મંગળવાર સુધી આ નદીનું પાણી ચોક્કસ સપાટીથી વધારે રહેશે તેવી સંભાવના છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના મિડવેસ્ટ અને સાઉથમાં આવેલા પૂરના કારણે ત્રણ લોકોનાં મોત થયા છે. જ્યારે સતત વધતી જતી પાણીની સપાટીના કારણે હજારો લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા છે. નોર્થ ઇન્ડિયાના, સાઉથ મિશિગન અને ઓહિયો સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને અગાઉ થયેલી બરફવર્ષાનો બરફ પીગળવાના કારણે નદીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. બુધવારે સેન્ટ્રલ મિશિગનના ફેરપ્લેન ટાઉનશિપમાં એક વર્ષની બાળકીનું મોત થયું હતું. તેના ઘરના પાછળના ભાગે બરફ પિગળવાના કારણે ભરાયેલા પાણીમાં તેનું શબ મળી આવ્યું હતું. આ જ પ્રકારે ઓક્લાહોમા અને પીટોન, ઇલિનોઇસમાં અનુક્રમે એક પુરૂષ અને સ્ત્રીનું મોત થયું હતું. સેન્ટ્રલ અને સાઉથ યુએસમાં ફ્લડ વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. અમેરિકાના વિસ્કોન્સિન, ઇલિનોઇસ અને ઓહિયોથી લઇને ટેક્સાસ અને લ્યુસિયાનામાં પૂરના કારણે ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.

   3 કરોડથી વધુ લોકો પૂરમાં ફસાયા

   - ટેક્સાસથી મિશિગન સુધી અંદાજિત 3 કરોડ લોકો પૂરમાં ફસાયા છે. વેધર ડિપાર્ટમેન્ટે અહીં ઇમરજન્સી જાહેર કરી છે.
   - નોર્થ ઇન્ડિયાના, સાઉથ મિશનન અને મિડવેસ્ટ, સાઉથના કેટલાંક વિસ્તારોમાં પૂરનાં કારણે પાણી ભરાઇ ગયા છે.
   - આ અઠવાડિયામાં મિશિગનમાં ઘરના પાછળના ભાગે એક વર્ષની બાળકીનું પૂરમાં ડૂબી જવાના કારણે મોત થયું છે.
   - જ્યારે ઇલિનોઇસ અને ઓક્લાહોમામાં બે વ્યક્તિના મોત થયા છે. આ બંને વ્યક્તિઓ પૂરના સમયે ડ્રાઇવ કરી રહ્યા હતા. તે દરમિયાન પૂરના પાણીમાં તેમની કાર વહી ગઇ હતી.
   - કોસ્ટગાર્ડે મિશિગનમાં અત્યાર સુધી 40 લોકોને બચાવ્યા છે. આ સિવાય યુએસના અલગ અલગ સ્ટેટ્સમાં વોટર રેસ્ક્યુ ચાલી રહ્યું છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, પૂરના કારણે અન્ય સ્ટેટ્સની સ્થિતિ...

  • રાજ્યોના અલગ અલગ શહેરોમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજ્યોના અલગ અલગ શહેરોમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.

  • યુએસમાં હજારો લોકો પોતાના ઘર છોડીને શેલ્ટર હાઉસમાં રહે છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુએસમાં હજારો લોકો પોતાના ઘર છોડીને શેલ્ટર હાઉસમાં રહે છે.

  • નોર્થ ઇન્ડિયાના, સાઉથ મિશનન અને મિડવેસ્ટ, સાઉથના કેટલાંક વિસ્તારોમાં પૂરનાં કારણે પાણી ભરાઇ ગયા છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   નોર્થ ઇન્ડિયાના, સાઉથ મિશનન અને મિડવેસ્ટ, સાઉથના કેટલાંક વિસ્તારોમાં પૂરનાં કારણે પાણી ભરાઇ ગયા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના મિડવેસ્ટ અને સાઉથમાં આવેલા પૂરના કારણે ત્રણ લોકોનાં મોત થયા છે. જ્યારે સતત વધતી જતી પાણીની સપાટીના કારણે હજારો લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા છે. નોર્થ ઇન્ડિયાના, સાઉથ મિશિગન અને ઓહિયો સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને અગાઉ થયેલી બરફવર્ષાનો બરફ પીગળવાના કારણે નદીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. બુધવારે સેન્ટ્રલ મિશિગનના ફેરપ્લેન ટાઉનશિપમાં એક વર્ષની બાળકીનું મોત થયું હતું. તેના ઘરના પાછળના ભાગે બરફ પિગળવાના કારણે ભરાયેલા પાણીમાં તેનું શબ મળી આવ્યું હતું. આ જ પ્રકારે ઓક્લાહોમા અને પીટોન, ઇલિનોઇસમાં અનુક્રમે એક પુરૂષ અને સ્ત્રીનું મોત થયું હતું. સેન્ટ્રલ અને સાઉથ યુએસમાં ફ્લડ વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. અમેરિકાના વિસ્કોન્સિન, ઇલિનોઇસ અને ઓહિયોથી લઇને ટેક્સાસ અને લ્યુસિયાનામાં પૂરના કારણે ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.

   3 કરોડથી વધુ લોકો પૂરમાં ફસાયા

   - ટેક્સાસથી મિશિગન સુધી અંદાજિત 3 કરોડ લોકો પૂરમાં ફસાયા છે. વેધર ડિપાર્ટમેન્ટે અહીં ઇમરજન્સી જાહેર કરી છે.
   - નોર્થ ઇન્ડિયાના, સાઉથ મિશનન અને મિડવેસ્ટ, સાઉથના કેટલાંક વિસ્તારોમાં પૂરનાં કારણે પાણી ભરાઇ ગયા છે.
   - આ અઠવાડિયામાં મિશિગનમાં ઘરના પાછળના ભાગે એક વર્ષની બાળકીનું પૂરમાં ડૂબી જવાના કારણે મોત થયું છે.
   - જ્યારે ઇલિનોઇસ અને ઓક્લાહોમામાં બે વ્યક્તિના મોત થયા છે. આ બંને વ્યક્તિઓ પૂરના સમયે ડ્રાઇવ કરી રહ્યા હતા. તે દરમિયાન પૂરના પાણીમાં તેમની કાર વહી ગઇ હતી.
   - કોસ્ટગાર્ડે મિશિગનમાં અત્યાર સુધી 40 લોકોને બચાવ્યા છે. આ સિવાય યુએસના અલગ અલગ સ્ટેટ્સમાં વોટર રેસ્ક્યુ ચાલી રહ્યું છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, પૂરના કારણે અન્ય સ્ટેટ્સની સ્થિતિ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: More than 30 million people are under flood watches or warnings from Texas to Michigan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `