Divya Bhaskar

Home » International News » America » Firing in Central Michigan University of America, 2 Deaths

અમેરિકાની સેન્ટ્રલ મિશિગન યનિવર્સિટીમાં ફાયરિંગ, 2ના મોત

Divyabhaskar.com | Updated - Mar 02, 2018, 10:39 PM

અમેરિકાના મિશિગન રાજ્યાના માઉન્ટ પ્લીસેંટમાં આવેલી સેન્ટ્રલ મિશિગન યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના બની છે

  • Firing in Central Michigan University of America, 2 Deaths
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    વોશિંગટન : અમેરિકાના મિશિગન રાજ્યાના માઉન્ટ પ્લીસેંટમાં આવેલી સેન્ટ્રલ મિશિગન યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે આરોપી બિલ્ડીંગમાં જ છે, પોલીસ દ્વારા બિલ્ડીંગને ધેરી લેવામાં આવી છે. અને વિદ્યાર્થીઓને સુરક્ષીત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે.

    મૃત્યું પામેલા લોકો વિદ્યાર્થી નથી

    - પોલીસના જણાવ્યા મૂજબ ફાયરિંગ બિલ્ડીંગના ચોથા માળે થયું. અને મારેલા બંન્ને શખ્સ વિદ્યાર્થી નથી.
    -પોલીસે એ પણ જણાવ્યું કે હુમલો અંગત અદાવતમાં થયો હોય તેવું અનુંમાન લગાવાયું છે.


    19 વર્ષનો છે આરોપી


    - આરોપીની ઉંમર 19 વર્ષની છે જેની ઉંચાઇ 5.9 બતાવામાં આવી રહી છે. આરોપીએ પીળુ જીન્સ અને વાદળી જેકેટ પહેર્યું છે.
    -મીડિયા રિપોર્ટ મૂજબ આરોપીનું નામ જેમ્સ એરિક ડેવિસ જૂનિયર છે.
    -માઉન્ટ પ્લીસેંટમાં સેન્ટ્રલ મિશીંગન યુનિવર્સિટીમાં 23000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

    વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં

  • Firing in Central Michigan University of America, 2 Deaths
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending