1

Divya Bhaskar

Home » International News » America » Video footage shows a group of terrified girls jumpimg from the balcony

ન્યૂજર્સીના ડાન્સ સ્ટુડિયોમાં આગ, લોકોએ આગ વચ્ચે કૂદીને બચાવ્યા જીવ

Divyabhaskar.com | Last Modified - Apr 10, 2018, 01:48 PM IST

બચાવકર્મીઓએ યુવતીઓને આગમાંથી કૂદવાની સલાહ આપી હતી

  • Video footage shows a group of terrified girls jumpimg from the balcony
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    આગ ઝડપથી ફેલાવાના કારણે સ્ટુડિયોમાં રહેલા બાળકો અને યુવતીઓ ગભરાઇ ગઇ હતી

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ ન્યૂજર્સીના એક ડાન્સ સ્ટુડિયોમાં સોમવારે સાંજે અચાનક આગ લાગી હતી. આ ઘટનાના વીડિયો ફૂટેજમાં યુવતીઓએ સ્ટુડિયોની બારીમાંથી કૂદીને જીવ બચાવતી જોવા મળે છે. ઓથોરિટીઝના જણાવ્યા અનુસાર, ઓલ્ડ રિવર રોડ પર આવેલી એજવોટર બિલ્ડિંગમાં સાંજે 7 વાગ્યે બેમાળની બિલ્ડિંગના ફર્સ્ટ ફ્લોર પર આગ લાગી હતી.

    ફસાયેલા લોકોએ આગની વચ્ચેથી કૂદી બચાવ્યા જીવ


    - આગ ઝડપથી ફેલાવાના કારણે સ્ટુડિયોમાં રહેલા બાળકો અને યુવતીઓ ગભરાઇ ગઇ હતી. આસપાસના રહીશો ઘટનાસ્થળે દોડી આવતા તેઓએ પીડિતોને મદદ કરી હતી.
    - બચાવકર્મીઓએ યુવતીઓને આગમાંથી કૂદવાની સલાહ આપી હતી, જેથી નીચે રહીને તેઓ પીડિતોને બચાવી શકે. જ્યારે બિલ્ડિંગની અંદર રહેલા પુરૂષોએ બાળકો સહિત જ આગમાં કૂદી ગયા હતા.
    - આ ઘટનામાં કોઇ જાનહાનિ થયાના સમાચાર નથી.

  • Video footage shows a group of terrified girls jumpimg from the balcony
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    જ્યારે બિલ્ડિંગની અંદર રહેલા પુરૂષોએ બાળકો સહિત જ આગમાં કૂદી ગયા હતા.
  • Video footage shows a group of terrified girls jumpimg from the balcony
    એજવોટર બિલ્ડિંગમાં સાંજે 7 વાગ્યે બેમાળની બિલ્ડિંગના ફર્સ્ટ ફ્લોર પર આગ લાગી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending