ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Apple CEO Tim Cook slams Mark Zuckerberg over Facebook Data scandal

  FB ડેટા લીક પર ટિમ કુકનો માર્ક પર કટાક્ષ- 'મારી આવી હાલત નહીં થાય'

  Divyabhasakar.com | Last Modified - Mar 29, 2018, 05:11 PM IST

  બુધવારે MSNBCને આપેલાં ઈન્ટરવ્યૂમાં કુકને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તેઓ માર્ક ઝુકરબર્ગની જગ્યાએ હોત તો શું કરત?
  • અમે ફેસબુક એપને એપલ સ્ટોરમાંથી ત્યાં સુધી નહીં હટાવીએ જ્યાં સુધી અમારી પોલિસીનું ઉલ્લંઘન નહીં થાય- ટિમ કુક
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમે ફેસબુક એપને એપલ સ્ટોરમાંથી ત્યાં સુધી નહીં હટાવીએ જ્યાં સુધી અમારી પોલિસીનું ઉલ્લંઘન નહીં થાય- ટિમ કુક

   શિકાગોઃ ફેસબુક, કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક મામલે એપલના CEO ટિમ કુકે માર્ક ઝુકરબર્ગ પર કટાક્ષ કર્યો છે. બુધવારે MSNBCને આપેલાં ઈન્ટરવ્યૂમાં કુકને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તેઓ માર્ક ઝુકરબર્ગની જગ્યાએ હોત તો શું કરત? જેના જવાબમાં કુકે કહ્યું કે, "હું ક્યારેય આ હાલતમાં ન હોત. જો કે અમે ફેસબુક એપને એપલ સ્ટોરમાંથી ત્યાં સુધી નહીં હટાવીએ જ્યાં સુધી અમારી પોલિસીનું ઉલ્લંઘન નહીં થાય." તેઓએ કહ્યું કે એપલ લોકોની પ ્રાઈવેસીનું સન્માન કરે છે અને તેમની પર્સનલ લાઈફમાં ક્યારે દખલ નથી કરતી. કુકનું આ ઈન્ટરવ્યૂ શુક્રવારે MSNBC ચેનલ પર ટેલિકાસ્ટ થશે.

   ઈન્ટરવ્યૂમાં કુકે કહેલી 7 મોટી વાતો

   1) "ફેસબુકની ડેટા કલેકશન ટેકનિક ખરાબ છે, જેમાં યુઝર્સની ઘણી પર્સનલ જાણકારીઓ લેવામાં આવે છે અને તેને જમા કરીને એડવાઇટર્ઝ કંપનીઓને વેચવામાં આવે છે."
   2) "જો અમે પણ અમારા કસ્ટમર્સની જાણકારીઓને આ રીતે વેચીએ તો ઘણાં પૈસા કમાઈ શકીએ છીએ, પરંતુ અમે કદી આવું નહીં કરીએ."
   3) "જો અમારા કસ્ટમર્સ જ અમારી પ્રોડ્કટ હોત તો પણ અમે તેના અંગે કંઈજ વેચવાનું પસંદ ન કરીએ."
   4) "અમે લોકોની પર્સનલ લાઈફમાં દખલ દેવાનો જરાપણ પ્રયાસ નથી કરતા. પ્રાઈવેસી અમારા માટે એક માનવ અધિકાર છે, એક રીતે નાગરિકની સ્વતંત્રતા છે અને અમે તેનું સન્માન કરીએ છીએ."
   5) "ફેસબુકે જેટલી યૂઝર્સ પ્રોફાઈલ જમા કરી રાખી છે, તે હાથવગી ન હોવી જોઈએ. આવી પ્રોફાઈલ્સનો એડવર્ટાઈઝર્સ દુરુપયોગ કરી શકે છે અને તે આપણા લોકતંત્ર માટે પણ ખતરરૂપ હોય શકે છે."
   6) "ફેસબુક જેવાં ડેટા સ્કેન્ડલને રોકવા માટે કાયદો હોવો જોઈએ. જો કે સૌથી સારૂ રેગ્યુલેશન, સેલ્ફ રેગ્યુલેશન જ હશે."
   7) "એપલ સ્ટોર પર જોવા મળતાં ફેસબુક એપને અમે ત્યાં સુધી કોઈ એકશન નહીં લઈએ જ્યાં સુધી અમારી પોલિસીનું ઉલ્લંઘન નથી થતું."

   ત્રણ વર્ષ પહેલાં પણ સામસામે આવી ગયા હતા કુક-ઝુકરબર્ગ

   - 2015માં ટીમ કુકે સિલિકોન વેલીની તે કંપનીઓની નિંદા કરી હતી જે લોકોને ફ્રી સર્વિસ આપવાની લાલચ આપી રહી હતી, પરંતુ હકિકતમાં તે તેની કિંમત તેમના પર્સનલ ડેટા વેચીને વસૂલતી હતી. તેનો સીધો જ ઈશારો ફેસબુક તરફ હતો.
   - કુકની આ કોમેન્ટનો જવાબ આપતાં ઝુકરબર્ગે કહ્યું હતુ કે, "એપલ પોતાના ગ્રાહકોના હિતોને ધ્યાનમાં નથી લેતું. જો એપલને પોતાના ગ્રાહકોની ચિંતા હોત તો તેઓ પોતાની પ્રોડ્કટસ આટલી મોંઘી ન વેંચતી હોત."

   આગળની સ્લાઈડ જોવા અહીં ક્લીક કરો

  • 2015માં ટીમ કુકે સિલિકોન વેલીની તે કંપનીઓની નિંદા કરી હતી જે લોકોને ફ્રી સર્વિસ આપતી હતી, જેના જવાબમાં ઝુકરબર્ગે એપલ પોતાની કસ્ટમર્સના હિતનું ધ્યાન ન રાખતી હોવાનું કહ્યું હતું (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   2015માં ટીમ કુકે સિલિકોન વેલીની તે કંપનીઓની નિંદા કરી હતી જે લોકોને ફ્રી સર્વિસ આપતી હતી, જેના જવાબમાં ઝુકરબર્ગે એપલ પોતાની કસ્ટમર્સના હિતનું ધ્યાન ન રાખતી હોવાનું કહ્યું હતું (ફાઈલ)

   શિકાગોઃ ફેસબુક, કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક મામલે એપલના CEO ટિમ કુકે માર્ક ઝુકરબર્ગ પર કટાક્ષ કર્યો છે. બુધવારે MSNBCને આપેલાં ઈન્ટરવ્યૂમાં કુકને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તેઓ માર્ક ઝુકરબર્ગની જગ્યાએ હોત તો શું કરત? જેના જવાબમાં કુકે કહ્યું કે, "હું ક્યારેય આ હાલતમાં ન હોત. જો કે અમે ફેસબુક એપને એપલ સ્ટોરમાંથી ત્યાં સુધી નહીં હટાવીએ જ્યાં સુધી અમારી પોલિસીનું ઉલ્લંઘન નહીં થાય." તેઓએ કહ્યું કે એપલ લોકોની પ ્રાઈવેસીનું સન્માન કરે છે અને તેમની પર્સનલ લાઈફમાં ક્યારે દખલ નથી કરતી. કુકનું આ ઈન્ટરવ્યૂ શુક્રવારે MSNBC ચેનલ પર ટેલિકાસ્ટ થશે.

   ઈન્ટરવ્યૂમાં કુકે કહેલી 7 મોટી વાતો

   1) "ફેસબુકની ડેટા કલેકશન ટેકનિક ખરાબ છે, જેમાં યુઝર્સની ઘણી પર્સનલ જાણકારીઓ લેવામાં આવે છે અને તેને જમા કરીને એડવાઇટર્ઝ કંપનીઓને વેચવામાં આવે છે."
   2) "જો અમે પણ અમારા કસ્ટમર્સની જાણકારીઓને આ રીતે વેચીએ તો ઘણાં પૈસા કમાઈ શકીએ છીએ, પરંતુ અમે કદી આવું નહીં કરીએ."
   3) "જો અમારા કસ્ટમર્સ જ અમારી પ્રોડ્કટ હોત તો પણ અમે તેના અંગે કંઈજ વેચવાનું પસંદ ન કરીએ."
   4) "અમે લોકોની પર્સનલ લાઈફમાં દખલ દેવાનો જરાપણ પ્રયાસ નથી કરતા. પ્રાઈવેસી અમારા માટે એક માનવ અધિકાર છે, એક રીતે નાગરિકની સ્વતંત્રતા છે અને અમે તેનું સન્માન કરીએ છીએ."
   5) "ફેસબુકે જેટલી યૂઝર્સ પ્રોફાઈલ જમા કરી રાખી છે, તે હાથવગી ન હોવી જોઈએ. આવી પ્રોફાઈલ્સનો એડવર્ટાઈઝર્સ દુરુપયોગ કરી શકે છે અને તે આપણા લોકતંત્ર માટે પણ ખતરરૂપ હોય શકે છે."
   6) "ફેસબુક જેવાં ડેટા સ્કેન્ડલને રોકવા માટે કાયદો હોવો જોઈએ. જો કે સૌથી સારૂ રેગ્યુલેશન, સેલ્ફ રેગ્યુલેશન જ હશે."
   7) "એપલ સ્ટોર પર જોવા મળતાં ફેસબુક એપને અમે ત્યાં સુધી કોઈ એકશન નહીં લઈએ જ્યાં સુધી અમારી પોલિસીનું ઉલ્લંઘન નથી થતું."

   ત્રણ વર્ષ પહેલાં પણ સામસામે આવી ગયા હતા કુક-ઝુકરબર્ગ

   - 2015માં ટીમ કુકે સિલિકોન વેલીની તે કંપનીઓની નિંદા કરી હતી જે લોકોને ફ્રી સર્વિસ આપવાની લાલચ આપી રહી હતી, પરંતુ હકિકતમાં તે તેની કિંમત તેમના પર્સનલ ડેટા વેચીને વસૂલતી હતી. તેનો સીધો જ ઈશારો ફેસબુક તરફ હતો.
   - કુકની આ કોમેન્ટનો જવાબ આપતાં ઝુકરબર્ગે કહ્યું હતુ કે, "એપલ પોતાના ગ્રાહકોના હિતોને ધ્યાનમાં નથી લેતું. જો એપલને પોતાના ગ્રાહકોની ચિંતા હોત તો તેઓ પોતાની પ્રોડ્કટસ આટલી મોંઘી ન વેંચતી હોત."

   આગળની સ્લાઈડ જોવા અહીં ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Apple CEO Tim Cook slams Mark Zuckerberg over Facebook Data scandal
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top