ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» #DeleteFacebook is trending on social media in response to stunning allegations

  FB Data Leak: 5 Cr યૂઝર્સના ડેટા ચોરી કરનાર કંપનીના CEO સસ્પેન્ડ

  divyabhaskar.com | Last Modified - Mar 21, 2018, 12:51 PM IST

  અમેરિકા અને યુરોપ સાંસદોએ ફેસબુક ઇંક પાસે જવાબ માંગ્યો અને ઝૂકરબર્ગને હાજર રહેવાનું કહ્યું
  • ઝર્સના પ્રાઇવેટ ડેટા ચોરી કરનારી કંપની કેમ્બ્રિજ એનાલિટિકાના સીઇઓ એલેક્ઝાન્ડર નિક્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઝર્સના પ્રાઇવેટ ડેટા ચોરી કરનારી કંપની કેમ્બ્રિજ એનાલિટિકાના સીઇઓ એલેક્ઝાન્ડર નિક્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં વર્ષ 2017માં પ્રેસિડન્ટ પદની ચૂંટણી દરમિયાન 5 કરોડ ફેસબુક યૂઝર્સના પ્રાઇવેટ ડેટા ચોરી કરનારી કંપની કેમ્બ્રિજ એનાલિટિકાના સીઇઓ એલેક્ઝાન્ડર નિક્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પહેલાં ફેસબુકે પણ ટ્રમ્પને પ્રેસિડન્ટ ચૂંટણીમાં જીતમાં કથિત મદદ કરવાના આરોપમાં કેમ્બ્રિજ એનાલિટિકલને સસ્પેન્ડ કર્યા હતા.

   ચાર ન્યૂઝ ચેનલમાં સમાચાર બાદ સસ્પેન્ડ

   - ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, બ્રિટનની ચાર ન્યૂઝ ચેનલમાં ડેટા લીકના સમાચાર દર્શાવ્યા બાદ એલેક્ઝાન્ડરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરતી એક કંપની કેમ્બ્રિજ એનાલિટિકા સામે 5 કરોડ ફેબસુક યુઝર્સની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન ચોરી કરવાનો આરોપ છે.
   - આ જાણકારીને અમેરિકામાં થયેલી પ્રેસિડન્ટ પદની ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવામાં આવી હતી. આ મામલો સામે આવતા જ અમેરિકા અને યુરોપ સાંસદોએ ફેસબુક ઇંક પાસે જવાબ માંગ્યો અને ઝૂકરબર્ગને હાજર રહેવાનું કહ્યું છે.
   - આ ન્યૂઝ બાદ ફેસબુકના 7 ટકા શેર્સ તૂટી ગયા. શેર્સની કિંમત ઘટવાના કારણે ફેસબુકના સીઇઓ માર્ક ઝૂકરબર્ગને એક જ દિવસમાં બે લાખ કરોડનું નુકસાન થયું છે.

   કડક નિયમો માટે થશે દબાણ

   - આમ તો ફેસબુક તરફથી પહેલેથી જ જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2016માં અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણી પહેલાં તેના પ્લેટફોર્મનો પ્રચાર પ્રસાર કરનારા રશિયન લોકોએ કેવી રીતે આ ડેટાનો ઉપયોગ કર્યો હતો.
   - પરંતુ હવે ઝૂકરબર્ગ સવાલોના ઘેરામાં આવ્યા બાદ આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર કડક રેગ્યુલેશનનું દબાણ બની શકે છે.
   - બ્રિટનના એક સાંસદે કહ્યું કે, દેશના પ્રાઇવસી વોચડોગને વધારે તાકાત મળવી જોઇએ.

   આગળની સ્લાઇડમાં જાણો, શું છે કેમ્બ્રિજ એનાલિટિકા...

  • કેટલાંક યૂઝર્સે ડિલીટ ફેસબુક હેઠળ ઓનલાઇન કેમ્પેઇન પણ શરૂ કર્યા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેટલાંક યૂઝર્સે ડિલીટ ફેસબુક હેઠળ ઓનલાઇન કેમ્પેઇન પણ શરૂ કર્યા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: #DeleteFacebook is trending on social media in response to stunning allegations
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top