પ્રેસિડન્ટે મારી સાથે પ્રોસ્ટિટ્યૂટ જેવો વર્તન કર્યુ, 10 મહિના સુધી બનાવ્યા સંબંધો

કરેન મેકડાઉગલે કહ્યું કે, પ્રેસિડન્ટે તેની સાથે અસુરક્ષિત શારિરીક સંબંધ બાંધી પૈસા આપવાની કોશિશ કરી હતી.

divyabhaskar.com | Updated - Mar 23, 2018, 08:14 PM
પ્લેબોયની ભૂતપૂર્વ મોડલ કેરન મેકડાઉગલ (ફાઇલ)
પ્લેબોયની ભૂતપૂર્વ મોડલ કેરન મેકડાઉગલ (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પ્લેબોયની એક ભૂતપૂર્વ મોડલે અમેરિકાની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પની માફી માંગતા દાવો કર્યો છે કે, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેનો સંબંધ 10 મહિના સુધી ચાલ્યો અને પહેલીવાર શારિરીક સંબંધ બાંધ્યા બાદ પ્રેસિડન્ટને તેને પૈસા આપવાની કોશિશ કરી હતી.


- કેરને કહ્યું કે, ટ્રમ્પે મને પૈસા આપવાની કોશિશ કરી, પરંતુ હકીકતમાં હું સમજી નહોતી શકતી કે આ પૈસા હું કેવી રીતે લઉં. મેં ટ્રમ્પની સામે જોયું અને કહ્યું કે, હું એ પ્રકારની યુવતી નથી.
- કેરને કહ્યું કે, આ ઘટના બાદ ઘરે પરત આવ્યા દરમિયાન હું રસ્તામાં ખૂબ જ રડી અને વિચાર્યું કે, હવેથી હું ટ્રમ્પને ક્યારેય નહીં મળું, પરંતુ જ્યારે ટ્રમ્પે ફરીથી મને કોલ કર્યો તો ડેટ પર જવા હું સહમત થઇ ગઇ.
- ભૂતપૂર્વ પ્લેબોય મોડલ ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પને સતત આકર્ષક ગણાવી રહી હતી. તેણે કહ્યું કે, તેઓનો સંબંધ 10 મહિના સુધી ચાલ્યો. આ સંબંધ એપ્રિલ 2007માં સમાપ્ત થઇ ગયો કારણ કે તે પોતાને દોષી ગણતી હતી.
- વ્હાઇટ હાઉસ તરફથી મેકડાઉગલના ટ્રમ્પની સાથે સંબંધ હોવા અને ઇન્ટરવ્યુ પર તત્કાળ પ્રતિક્રિયા નથી આવી.

કેરને કહ્યું કે, તેને ખૂબ જ અચરજ થાય છે કે, મલેનિયા ટ્રમ્પ બીજાં રૂમમાં સૂવે છે. (વર્ષ 2003માં ટ્રમ્પ ટાવરમાં મલેનયા સાથે ડોનાલ્ડ ટ્રમ્પ)
કેરને કહ્યું કે, તેને ખૂબ જ અચરજ થાય છે કે, મલેનિયા ટ્રમ્પ બીજાં રૂમમાં સૂવે છે. (વર્ષ 2003માં ટ્રમ્પ ટાવરમાં મલેનયા સાથે ડોનાલ્ડ ટ્રમ્પ)
ભૂતપૂર્વ પ્લેબોય મોડલ ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પને સતત આકર્ષક ગણાવી રહી હતી
ભૂતપૂર્વ પ્લેબોય મોડલ ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પને સતત આકર્ષક ગણાવી રહી હતી
X
પ્લેબોયની ભૂતપૂર્વ મોડલ કેરન મેકડાઉગલ (ફાઇલ)પ્લેબોયની ભૂતપૂર્વ મોડલ કેરન મેકડાઉગલ (ફાઇલ)
કેરને કહ્યું કે, તેને ખૂબ જ અચરજ થાય છે કે, મલેનિયા ટ્રમ્પ બીજાં રૂમમાં સૂવે છે. (વર્ષ 2003માં ટ્રમ્પ ટાવરમાં મલેનયા સાથે ડોનાલ્ડ ટ્રમ્પ)કેરને કહ્યું કે, તેને ખૂબ જ અચરજ થાય છે કે, મલેનિયા ટ્રમ્પ બીજાં રૂમમાં સૂવે છે. (વર્ષ 2003માં ટ્રમ્પ ટાવરમાં મલેનયા સાથે ડોનાલ્ડ ટ્રમ્પ)
ભૂતપૂર્વ પ્લેબોય મોડલ ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પને સતત આકર્ષક ગણાવી રહી હતીભૂતપૂર્વ પ્લેબોય મોડલ ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પને સતત આકર્ષક ગણાવી રહી હતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App