લંડનની ટ્રેનમાં આગ; 3 બ્લાસ્ટથી નજીકની બિલ્ડિંગ્સ પણ હલી, પેસેન્જર્સનો બચાવ

ટ્રેનમાં અચાનક આટલી મોટી આગ લાગવાનું પ્રાથમિક કારણ શોટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે

divyabhaskar.com | Updated - Feb 08, 2018, 11:27 AM
સાઉથ વેસ્ટર્ન ટ્રેનમાં આગ લાગતા બેરીલેન્ડ સ્ટેશન પરથી જીવ બચાવીને ભાગતા પેસેન્જર્સ
સાઉથ વેસ્ટર્ન ટ્રેનમાં આગ લાગતા બેરીલેન્ડ સ્ટેશન પરથી જીવ બચાવીને ભાગતા પેસેન્જર્સ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ લંડનની ટ્રેનમાં અચાનક જ આગ લાગતા પેસેન્જર્સ મદદ માટે ચીસો પાડતા અહીં-તહીં ભાગી રહ્યા હતા. બુધવારે સાંજે ભારે કામકાજના સમયે ક્લેફેમ જંક્શન પર સાઉથ વેસ્ટર્ન રેલવે સર્વિસ પેસેન્જર ટ્રેનમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે હજારો પેસેન્જર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રેનમાં અચાનક આટલી મોટી આગ લાગવાનું પ્રાથમિક કારણ શોટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાઉથ વેસ્ટર્ન ટીમે તેમના ટ્વીટર એકાઉન્ટમાં આગ બાદ સ્પેશિયલ ટીમને કામ પર લગાવી દીધી છે અને આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે તેવું જણાવ્યું હતું.

- હજારો પેસેન્જર્સને સાઉથ વેસ્ટર્ન રેલવેમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
- રશ અવર ટ્રેન ક્લેફેમ જંક્શન પરથી ન્યૂ માલ્ડન પહોંચતા જ તેમાં આગ લાગી હતી.
- જંક્શનની નજીકમાં રહેતા એક રેસિડન્ટે જણાવ્યું કે, આગથી મારો લિવિંગ રૂમ પણ હલી ગયો હતો. એક પછી એક ત્રણ જ્વાળાઓ ટ્રેનમાંથી જોવા મળી.
- આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ટ્રેનના ફ્રન્ટ કેરેજમાંથી ફોટોગ્રાફ પોસ્ટ કરવામાં આવ્યા છે.

- આગ લાગવાની ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની તસવીરો...

હજારો પેસેન્જર્સને વૉકિંગથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
હજારો પેસેન્જર્સને વૉકિંગથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
આગ લાગવાના સમાચાર મળ્યા બાદ ફાયરફાઇટર્સની ટીમ બેરીલેન્ડ સ્ટેશન પહોંચી હતી
આગ લાગવાના સમાચાર મળ્યા બાદ ફાયરફાઇટર્સની ટીમ બેરીલેન્ડ સ્ટેશન પહોંચી હતી
પેસેન્જર્સના બચાવ બાદ તેઓ પરિવારજનોને પોતે સુરક્ષિત હોવાના સમાચાર ફોન પર આપતા જોવા મળ્યા હતા.
પેસેન્જર્સના બચાવ બાદ તેઓ પરિવારજનોને પોતે સુરક્ષિત હોવાના સમાચાર ફોન પર આપતા જોવા મળ્યા હતા.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ટ્રેનના ફ્રન્ટ કેરેજમાંથી ફોટોગ્રાફ પોસ્ટ કરવામાં આવ્યા છે.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ટ્રેનના ફ્રન્ટ કેરેજમાંથી ફોટોગ્રાફ પોસ્ટ કરવામાં આવ્યા છે.
X
સાઉથ વેસ્ટર્ન ટ્રેનમાં આગ લાગતા બેરીલેન્ડ સ્ટેશન પરથી જીવ બચાવીને ભાગતા પેસેન્જર્સસાઉથ વેસ્ટર્ન ટ્રેનમાં આગ લાગતા બેરીલેન્ડ સ્ટેશન પરથી જીવ બચાવીને ભાગતા પેસેન્જર્સ
હજારો પેસેન્જર્સને વૉકિંગથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.હજારો પેસેન્જર્સને વૉકિંગથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
આગ લાગવાના સમાચાર મળ્યા બાદ ફાયરફાઇટર્સની ટીમ બેરીલેન્ડ સ્ટેશન પહોંચી હતીઆગ લાગવાના સમાચાર મળ્યા બાદ ફાયરફાઇટર્સની ટીમ બેરીલેન્ડ સ્ટેશન પહોંચી હતી
પેસેન્જર્સના બચાવ બાદ તેઓ પરિવારજનોને પોતે સુરક્ષિત હોવાના સમાચાર ફોન પર આપતા જોવા મળ્યા હતા.પેસેન્જર્સના બચાવ બાદ તેઓ પરિવારજનોને પોતે સુરક્ષિત હોવાના સમાચાર ફોન પર આપતા જોવા મળ્યા હતા.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ટ્રેનના ફ્રન્ટ કેરેજમાંથી ફોટોગ્રાફ પોસ્ટ કરવામાં આવ્યા છે.આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ટ્રેનના ફ્રન્ટ કેરેજમાંથી ફોટોગ્રાફ પોસ્ટ કરવામાં આવ્યા છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App