ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» ટૂંક સમયમાં જ આ નિર્ણય લેવામાં આવશે અને સખત પગલાં લેવામાં આવશે: ટ્રમ્પ | Donald Trump signaled he was likely to launch another military strike against Syria

  સીરિયામાં મિલિટરી સ્ટ્રાઇક મુદ્દે US - UK આવ્યા સાથે, પુતિન સામે જંગ

  divyabhaskar.com | Last Modified - Apr 10, 2018, 05:41 PM IST

  ટ્રમ્પે સીરિયાના લીડર્સ, ઇરાન અને રશિયાને ચેતવણી આપી હતી કે, ગેસ અટેકની ભારે કિંમત ચૂકવવી પડશે
  • ટ્રમ્પે કહ્યું કે, ટૂંક સમયમાં જ આ નિર્ણય લેવામાં આવશે અને સખત પગલાં લેવામાં આવશે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રમ્પે કહ્યું કે, ટૂંક સમયમાં જ આ નિર્ણય લેવામાં આવશે અને સખત પગલાં લેવામાં આવશે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સીરિયામાં વધુ એક મિલિટરી સ્ટ્રાઇક કરવા તરફ ઇશારો કર્યો હતો. સીરિયામાં હાલમાં જ થયેલા કેમિકલ અટેક મુદ્દે ટ્રમ્પે સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદના સૈન્યની ઝાટકણી કરી હતી. ટ્રમ્પે એક મીટિંગ દરમિયાન કહ્યું કે, આજ રાત સુધીમાં અથવા ટૂંક સમયમાં જ તેઓ સીરિયા સામે એક્શન લેવાના મુદ્દે નિર્ણય લેશે. જો કે, અમેરિકાના આ સૈન્ય પગલાંને ગુપ્ત રાખવામાં આવશે.

   ટ્રમ્પે સીરિયાને આપી હતી ચેતવણી

   - ટ્રમ્પે કહ્યું કે, 'ટૂંક સમયમાં જ આ નિર્ણય લેવામાં આવશે અને સખત પગલાં લેવામાં આવશે. કારણ કે હું સમય વિશે વાત કરવામાં માનતો નથી. આપણે સતત આ પ્રકારના અત્યાચાર ના જોઇ શકીએ. સીરિયામાં જે હત્યાકાંડ થઇ રહ્યો છે તે અસહનીય છે.'
   - સોમવારે ટ્રમ્પે સીરિયાના લીડર્સ, ઇરાન અને રશિયાને ચેતવણી આપી હતી કે, ગેસ અટેકથી અંદાજિત 50 લોકોનાં મોત થયા છે તેની 'ભારે કિંમત ચૂકવવી પડશે.' એટલું જ નહીં, ટ્રમ્પે સીરિયાના સરમુખત્યાર અસદને 'જાનવર' કહીને સંબોધ્યા હતા.
   - સોમવારે સવારે મળેલી એક કેબિનેટ મીટિંગમાં ટ્રમ્પે કહ્યું કે, આ હુમલા સીરિયા, રશિયા કે પછી ઇરાન કરાવતું હશે કે આ બધા જ દેશો મળીને આ હુમલા કરી રહ્યા છે, તેની અમે નોંધ લઇશું.
   - 'દરેકે આની ભારે કિંમત ચૂકવવી પડશે.' ટ્રમ્પે રશિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ અને પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે, 'તેઓએ પણ, દરેક વ્યક્તિએ કિંમત ચૂકવવી પડશે.'

   અસદને વૉર ક્રિમિનલ કરશે જાહેર

   - અમેરિકાના લિન્ડસે ગ્રેહામે આજે મંગળવારે કહ્યું કે, અસદને 'વૉર ક્રિમિનલ' જાહેર કરવાનો સમય આવી ગયો છે અને ટ્રમ્પ ટૂંક સમયમાં જ તેના એર ફોર્સને તોડી નાખશે.
   - ટ્રમ્પે થોડાં સમય પહેલાં એવી જાહેરાત કરી હતી કે, તેઓ યુનાઇટેડ સ્ટેટના 2,000 સૈન્ય સીરિયા મોકલશે.
   - ટ્રમ્પે આડકતરી રીતે રશિયા અને પુતિનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, સીરિયામાં થઇ રહેલા હત્યાકાંડ મુદ્દે બધાએ કિંમત ચૂકવવી પડશે.
   - ટ્રમ્પે આજે મંગળવારે ટ્રમ્પે તેના મિલિટરી એડવાઇઝર સાથે મુલાકાત કરી હતી. જો કે, ટ્રમ્પે આ સ્ટ્રાઇકને ગુપ્ત રાખવાના તમામ પ્રયત્નો કર્યા છે.

   થેરેસા મે પણ યુએસ સ્ટ્રાઇકમાં સામેલ

   - સીરિયાના સરમુખત્યાર સામે હાલમાં થયેલા કેમિકલ અટેકનો આરોપ છે. જેને લઇને યુકે પણ હવે અમેરિકાની સાથે છે.
   - યુકેના મિલિટરી ચીફને સીરિયામાં એર સ્ટ્રાઇકને લગતાં પગલાં લેવાના સુચનો આપી દેવામાં આવ્યા છે.
   - બ્રિટનના સશસ્ત્ર દળો પણ સીરિયાના સૈન્ય સામે જોઇન્ટ એરસ્ટ્રાઇક કરવા માટે યુએસને સપોર્ટ કરશે.
   - મિલિટરી ચીફે જણાવ્યું કે, સરમુખત્યાર બશર અસદે સીરિયાના ડોમા ટાઉનમાં કરેલા કેમિકલ અટેક બાદ આ પગલાં ઉઠાવવામાં આવ્યા છે.
   - એટલું જ નહીં, બ્રિટનના પીએમ થેરેસા મે આ એરસ્ટ્રાઇક મુદ્દે તેઓના પાર્લામેન્ટ મેમ્બર્સના વોટની પણ દરકાર નહીં કરે. થેરેસા મે આ એક્શન પ્લાનને વોટ વગર જ પસાર કરશે.

  • ટ્રમ્પે રશિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ અને પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે, 'તેઓએ પણ, દરેક વ્યક્તિએ કિંમત ચૂકવવી પડશે.'
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રમ્પે રશિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ અને પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે, 'તેઓએ પણ, દરેક વ્યક્તિએ કિંમત ચૂકવવી પડશે.'

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સીરિયામાં વધુ એક મિલિટરી સ્ટ્રાઇક કરવા તરફ ઇશારો કર્યો હતો. સીરિયામાં હાલમાં જ થયેલા કેમિકલ અટેક મુદ્દે ટ્રમ્પે સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદના સૈન્યની ઝાટકણી કરી હતી. ટ્રમ્પે એક મીટિંગ દરમિયાન કહ્યું કે, આજ રાત સુધીમાં અથવા ટૂંક સમયમાં જ તેઓ સીરિયા સામે એક્શન લેવાના મુદ્દે નિર્ણય લેશે. જો કે, અમેરિકાના આ સૈન્ય પગલાંને ગુપ્ત રાખવામાં આવશે.

   ટ્રમ્પે સીરિયાને આપી હતી ચેતવણી

   - ટ્રમ્પે કહ્યું કે, 'ટૂંક સમયમાં જ આ નિર્ણય લેવામાં આવશે અને સખત પગલાં લેવામાં આવશે. કારણ કે હું સમય વિશે વાત કરવામાં માનતો નથી. આપણે સતત આ પ્રકારના અત્યાચાર ના જોઇ શકીએ. સીરિયામાં જે હત્યાકાંડ થઇ રહ્યો છે તે અસહનીય છે.'
   - સોમવારે ટ્રમ્પે સીરિયાના લીડર્સ, ઇરાન અને રશિયાને ચેતવણી આપી હતી કે, ગેસ અટેકથી અંદાજિત 50 લોકોનાં મોત થયા છે તેની 'ભારે કિંમત ચૂકવવી પડશે.' એટલું જ નહીં, ટ્રમ્પે સીરિયાના સરમુખત્યાર અસદને 'જાનવર' કહીને સંબોધ્યા હતા.
   - સોમવારે સવારે મળેલી એક કેબિનેટ મીટિંગમાં ટ્રમ્પે કહ્યું કે, આ હુમલા સીરિયા, રશિયા કે પછી ઇરાન કરાવતું હશે કે આ બધા જ દેશો મળીને આ હુમલા કરી રહ્યા છે, તેની અમે નોંધ લઇશું.
   - 'દરેકે આની ભારે કિંમત ચૂકવવી પડશે.' ટ્રમ્પે રશિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ અને પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે, 'તેઓએ પણ, દરેક વ્યક્તિએ કિંમત ચૂકવવી પડશે.'

   અસદને વૉર ક્રિમિનલ કરશે જાહેર

   - અમેરિકાના લિન્ડસે ગ્રેહામે આજે મંગળવારે કહ્યું કે, અસદને 'વૉર ક્રિમિનલ' જાહેર કરવાનો સમય આવી ગયો છે અને ટ્રમ્પ ટૂંક સમયમાં જ તેના એર ફોર્સને તોડી નાખશે.
   - ટ્રમ્પે થોડાં સમય પહેલાં એવી જાહેરાત કરી હતી કે, તેઓ યુનાઇટેડ સ્ટેટના 2,000 સૈન્ય સીરિયા મોકલશે.
   - ટ્રમ્પે આડકતરી રીતે રશિયા અને પુતિનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, સીરિયામાં થઇ રહેલા હત્યાકાંડ મુદ્દે બધાએ કિંમત ચૂકવવી પડશે.
   - ટ્રમ્પે આજે મંગળવારે ટ્રમ્પે તેના મિલિટરી એડવાઇઝર સાથે મુલાકાત કરી હતી. જો કે, ટ્રમ્પે આ સ્ટ્રાઇકને ગુપ્ત રાખવાના તમામ પ્રયત્નો કર્યા છે.

   થેરેસા મે પણ યુએસ સ્ટ્રાઇકમાં સામેલ

   - સીરિયાના સરમુખત્યાર સામે હાલમાં થયેલા કેમિકલ અટેકનો આરોપ છે. જેને લઇને યુકે પણ હવે અમેરિકાની સાથે છે.
   - યુકેના મિલિટરી ચીફને સીરિયામાં એર સ્ટ્રાઇકને લગતાં પગલાં લેવાના સુચનો આપી દેવામાં આવ્યા છે.
   - બ્રિટનના સશસ્ત્ર દળો પણ સીરિયાના સૈન્ય સામે જોઇન્ટ એરસ્ટ્રાઇક કરવા માટે યુએસને સપોર્ટ કરશે.
   - મિલિટરી ચીફે જણાવ્યું કે, સરમુખત્યાર બશર અસદે સીરિયાના ડોમા ટાઉનમાં કરેલા કેમિકલ અટેક બાદ આ પગલાં ઉઠાવવામાં આવ્યા છે.
   - એટલું જ નહીં, બ્રિટનના પીએમ થેરેસા મે આ એરસ્ટ્રાઇક મુદ્દે તેઓના પાર્લામેન્ટ મેમ્બર્સના વોટની પણ દરકાર નહીં કરે. થેરેસા મે આ એક્શન પ્લાનને વોટ વગર જ પસાર કરશે.

  • ગેસ અટેકથી અંદાજિત 50 લોકોનાં મોત થયા છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગેસ અટેકથી અંદાજિત 50 લોકોનાં મોત થયા છે

  • ટ્રમ્પે સીરિયાના સરમુખત્યાર અસદને 'જાનવર' કહીને સંબોધ્યા હતા. હાલમાં જ થયેલા કેમિકલ એરસ્ટ્રાઇક માટે સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રમ્પે સીરિયાના સરમુખત્યાર અસદને 'જાનવર' કહીને સંબોધ્યા હતા. હાલમાં જ થયેલા કેમિકલ એરસ્ટ્રાઇક માટે સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સીરિયામાં વધુ એક મિલિટરી સ્ટ્રાઇક કરવા તરફ ઇશારો કર્યો હતો. સીરિયામાં હાલમાં જ થયેલા કેમિકલ અટેક મુદ્દે ટ્રમ્પે સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદના સૈન્યની ઝાટકણી કરી હતી. ટ્રમ્પે એક મીટિંગ દરમિયાન કહ્યું કે, આજ રાત સુધીમાં અથવા ટૂંક સમયમાં જ તેઓ સીરિયા સામે એક્શન લેવાના મુદ્દે નિર્ણય લેશે. જો કે, અમેરિકાના આ સૈન્ય પગલાંને ગુપ્ત રાખવામાં આવશે.

   ટ્રમ્પે સીરિયાને આપી હતી ચેતવણી

   - ટ્રમ્પે કહ્યું કે, 'ટૂંક સમયમાં જ આ નિર્ણય લેવામાં આવશે અને સખત પગલાં લેવામાં આવશે. કારણ કે હું સમય વિશે વાત કરવામાં માનતો નથી. આપણે સતત આ પ્રકારના અત્યાચાર ના જોઇ શકીએ. સીરિયામાં જે હત્યાકાંડ થઇ રહ્યો છે તે અસહનીય છે.'
   - સોમવારે ટ્રમ્પે સીરિયાના લીડર્સ, ઇરાન અને રશિયાને ચેતવણી આપી હતી કે, ગેસ અટેકથી અંદાજિત 50 લોકોનાં મોત થયા છે તેની 'ભારે કિંમત ચૂકવવી પડશે.' એટલું જ નહીં, ટ્રમ્પે સીરિયાના સરમુખત્યાર અસદને 'જાનવર' કહીને સંબોધ્યા હતા.
   - સોમવારે સવારે મળેલી એક કેબિનેટ મીટિંગમાં ટ્રમ્પે કહ્યું કે, આ હુમલા સીરિયા, રશિયા કે પછી ઇરાન કરાવતું હશે કે આ બધા જ દેશો મળીને આ હુમલા કરી રહ્યા છે, તેની અમે નોંધ લઇશું.
   - 'દરેકે આની ભારે કિંમત ચૂકવવી પડશે.' ટ્રમ્પે રશિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ અને પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે, 'તેઓએ પણ, દરેક વ્યક્તિએ કિંમત ચૂકવવી પડશે.'

   અસદને વૉર ક્રિમિનલ કરશે જાહેર

   - અમેરિકાના લિન્ડસે ગ્રેહામે આજે મંગળવારે કહ્યું કે, અસદને 'વૉર ક્રિમિનલ' જાહેર કરવાનો સમય આવી ગયો છે અને ટ્રમ્પ ટૂંક સમયમાં જ તેના એર ફોર્સને તોડી નાખશે.
   - ટ્રમ્પે થોડાં સમય પહેલાં એવી જાહેરાત કરી હતી કે, તેઓ યુનાઇટેડ સ્ટેટના 2,000 સૈન્ય સીરિયા મોકલશે.
   - ટ્રમ્પે આડકતરી રીતે રશિયા અને પુતિનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, સીરિયામાં થઇ રહેલા હત્યાકાંડ મુદ્દે બધાએ કિંમત ચૂકવવી પડશે.
   - ટ્રમ્પે આજે મંગળવારે ટ્રમ્પે તેના મિલિટરી એડવાઇઝર સાથે મુલાકાત કરી હતી. જો કે, ટ્રમ્પે આ સ્ટ્રાઇકને ગુપ્ત રાખવાના તમામ પ્રયત્નો કર્યા છે.

   થેરેસા મે પણ યુએસ સ્ટ્રાઇકમાં સામેલ

   - સીરિયાના સરમુખત્યાર સામે હાલમાં થયેલા કેમિકલ અટેકનો આરોપ છે. જેને લઇને યુકે પણ હવે અમેરિકાની સાથે છે.
   - યુકેના મિલિટરી ચીફને સીરિયામાં એર સ્ટ્રાઇકને લગતાં પગલાં લેવાના સુચનો આપી દેવામાં આવ્યા છે.
   - બ્રિટનના સશસ્ત્ર દળો પણ સીરિયાના સૈન્ય સામે જોઇન્ટ એરસ્ટ્રાઇક કરવા માટે યુએસને સપોર્ટ કરશે.
   - મિલિટરી ચીફે જણાવ્યું કે, સરમુખત્યાર બશર અસદે સીરિયાના ડોમા ટાઉનમાં કરેલા કેમિકલ અટેક બાદ આ પગલાં ઉઠાવવામાં આવ્યા છે.
   - એટલું જ નહીં, બ્રિટનના પીએમ થેરેસા મે આ એરસ્ટ્રાઇક મુદ્દે તેઓના પાર્લામેન્ટ મેમ્બર્સના વોટની પણ દરકાર નહીં કરે. થેરેસા મે આ એક્શન પ્લાનને વોટ વગર જ પસાર કરશે.

  • બ્રિટનના પીએમ થેરેસા મે આ એરસ્ટ્રાઇક મુદ્દે તેઓના પાર્લામેન્ટ મેમ્બર્સના વોટની પણ દરકાર નહીં કરે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્રિટનના પીએમ થેરેસા મે આ એરસ્ટ્રાઇક મુદ્દે તેઓના પાર્લામેન્ટ મેમ્બર્સના વોટની પણ દરકાર નહીં કરે.

  • બ્રિટનના મિલિટરી ચીફે જણાવ્યું કે, સરમુખત્યાર બશર અસદે સીરિયાના ડોમા ટાઉનમાં કરેલા કેમિકલ અટેક બાદ આ પગલાં ઉઠાવવામાં આવ્યા છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્રિટનના મિલિટરી ચીફે જણાવ્યું કે, સરમુખત્યાર બશર અસદે સીરિયાના ડોમા ટાઉનમાં કરેલા કેમિકલ અટેક બાદ આ પગલાં ઉઠાવવામાં આવ્યા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સીરિયામાં વધુ એક મિલિટરી સ્ટ્રાઇક કરવા તરફ ઇશારો કર્યો હતો. સીરિયામાં હાલમાં જ થયેલા કેમિકલ અટેક મુદ્દે ટ્રમ્પે સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદના સૈન્યની ઝાટકણી કરી હતી. ટ્રમ્પે એક મીટિંગ દરમિયાન કહ્યું કે, આજ રાત સુધીમાં અથવા ટૂંક સમયમાં જ તેઓ સીરિયા સામે એક્શન લેવાના મુદ્દે નિર્ણય લેશે. જો કે, અમેરિકાના આ સૈન્ય પગલાંને ગુપ્ત રાખવામાં આવશે.

   ટ્રમ્પે સીરિયાને આપી હતી ચેતવણી

   - ટ્રમ્પે કહ્યું કે, 'ટૂંક સમયમાં જ આ નિર્ણય લેવામાં આવશે અને સખત પગલાં લેવામાં આવશે. કારણ કે હું સમય વિશે વાત કરવામાં માનતો નથી. આપણે સતત આ પ્રકારના અત્યાચાર ના જોઇ શકીએ. સીરિયામાં જે હત્યાકાંડ થઇ રહ્યો છે તે અસહનીય છે.'
   - સોમવારે ટ્રમ્પે સીરિયાના લીડર્સ, ઇરાન અને રશિયાને ચેતવણી આપી હતી કે, ગેસ અટેકથી અંદાજિત 50 લોકોનાં મોત થયા છે તેની 'ભારે કિંમત ચૂકવવી પડશે.' એટલું જ નહીં, ટ્રમ્પે સીરિયાના સરમુખત્યાર અસદને 'જાનવર' કહીને સંબોધ્યા હતા.
   - સોમવારે સવારે મળેલી એક કેબિનેટ મીટિંગમાં ટ્રમ્પે કહ્યું કે, આ હુમલા સીરિયા, રશિયા કે પછી ઇરાન કરાવતું હશે કે આ બધા જ દેશો મળીને આ હુમલા કરી રહ્યા છે, તેની અમે નોંધ લઇશું.
   - 'દરેકે આની ભારે કિંમત ચૂકવવી પડશે.' ટ્રમ્પે રશિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ અને પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે, 'તેઓએ પણ, દરેક વ્યક્તિએ કિંમત ચૂકવવી પડશે.'

   અસદને વૉર ક્રિમિનલ કરશે જાહેર

   - અમેરિકાના લિન્ડસે ગ્રેહામે આજે મંગળવારે કહ્યું કે, અસદને 'વૉર ક્રિમિનલ' જાહેર કરવાનો સમય આવી ગયો છે અને ટ્રમ્પ ટૂંક સમયમાં જ તેના એર ફોર્સને તોડી નાખશે.
   - ટ્રમ્પે થોડાં સમય પહેલાં એવી જાહેરાત કરી હતી કે, તેઓ યુનાઇટેડ સ્ટેટના 2,000 સૈન્ય સીરિયા મોકલશે.
   - ટ્રમ્પે આડકતરી રીતે રશિયા અને પુતિનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, સીરિયામાં થઇ રહેલા હત્યાકાંડ મુદ્દે બધાએ કિંમત ચૂકવવી પડશે.
   - ટ્રમ્પે આજે મંગળવારે ટ્રમ્પે તેના મિલિટરી એડવાઇઝર સાથે મુલાકાત કરી હતી. જો કે, ટ્રમ્પે આ સ્ટ્રાઇકને ગુપ્ત રાખવાના તમામ પ્રયત્નો કર્યા છે.

   થેરેસા મે પણ યુએસ સ્ટ્રાઇકમાં સામેલ

   - સીરિયાના સરમુખત્યાર સામે હાલમાં થયેલા કેમિકલ અટેકનો આરોપ છે. જેને લઇને યુકે પણ હવે અમેરિકાની સાથે છે.
   - યુકેના મિલિટરી ચીફને સીરિયામાં એર સ્ટ્રાઇકને લગતાં પગલાં લેવાના સુચનો આપી દેવામાં આવ્યા છે.
   - બ્રિટનના સશસ્ત્ર દળો પણ સીરિયાના સૈન્ય સામે જોઇન્ટ એરસ્ટ્રાઇક કરવા માટે યુએસને સપોર્ટ કરશે.
   - મિલિટરી ચીફે જણાવ્યું કે, સરમુખત્યાર બશર અસદે સીરિયાના ડોમા ટાઉનમાં કરેલા કેમિકલ અટેક બાદ આ પગલાં ઉઠાવવામાં આવ્યા છે.
   - એટલું જ નહીં, બ્રિટનના પીએમ થેરેસા મે આ એરસ્ટ્રાઇક મુદ્દે તેઓના પાર્લામેન્ટ મેમ્બર્સના વોટની પણ દરકાર નહીં કરે. થેરેસા મે આ એક્શન પ્લાનને વોટ વગર જ પસાર કરશે.

  • રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદ ગયા વર્ષે એક સાથે જોવા મળ્યા હતા. એવો આરોપ છે કે, અસદે ગયા વર્ષે એક ગામમાં સેરીન (એક પ્રકારનું ઝેરી કેમિકલ) અને ક્લોરિનનો ઉપયોગ કરી સ્ટ્રાઇક કરી હતી. તેમ છતાં રશિયા અને સીરિયા આ કેમિકલ અટેકના આરોપોને નકારી રહ્યા છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદ ગયા વર્ષે એક સાથે જોવા મળ્યા હતા. એવો આરોપ છે કે, અસદે ગયા વર્ષે એક ગામમાં સેરીન (એક પ્રકારનું ઝેરી કેમિકલ) અને ક્લોરિનનો ઉપયોગ કરી સ્ટ્રાઇક કરી હતી. તેમ છતાં રશિયા અને સીરિયા આ કેમિકલ અટેકના આરોપોને નકારી રહ્યા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સીરિયામાં વધુ એક મિલિટરી સ્ટ્રાઇક કરવા તરફ ઇશારો કર્યો હતો. સીરિયામાં હાલમાં જ થયેલા કેમિકલ અટેક મુદ્દે ટ્રમ્પે સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદના સૈન્યની ઝાટકણી કરી હતી. ટ્રમ્પે એક મીટિંગ દરમિયાન કહ્યું કે, આજ રાત સુધીમાં અથવા ટૂંક સમયમાં જ તેઓ સીરિયા સામે એક્શન લેવાના મુદ્દે નિર્ણય લેશે. જો કે, અમેરિકાના આ સૈન્ય પગલાંને ગુપ્ત રાખવામાં આવશે.

   ટ્રમ્પે સીરિયાને આપી હતી ચેતવણી

   - ટ્રમ્પે કહ્યું કે, 'ટૂંક સમયમાં જ આ નિર્ણય લેવામાં આવશે અને સખત પગલાં લેવામાં આવશે. કારણ કે હું સમય વિશે વાત કરવામાં માનતો નથી. આપણે સતત આ પ્રકારના અત્યાચાર ના જોઇ શકીએ. સીરિયામાં જે હત્યાકાંડ થઇ રહ્યો છે તે અસહનીય છે.'
   - સોમવારે ટ્રમ્પે સીરિયાના લીડર્સ, ઇરાન અને રશિયાને ચેતવણી આપી હતી કે, ગેસ અટેકથી અંદાજિત 50 લોકોનાં મોત થયા છે તેની 'ભારે કિંમત ચૂકવવી પડશે.' એટલું જ નહીં, ટ્રમ્પે સીરિયાના સરમુખત્યાર અસદને 'જાનવર' કહીને સંબોધ્યા હતા.
   - સોમવારે સવારે મળેલી એક કેબિનેટ મીટિંગમાં ટ્રમ્પે કહ્યું કે, આ હુમલા સીરિયા, રશિયા કે પછી ઇરાન કરાવતું હશે કે આ બધા જ દેશો મળીને આ હુમલા કરી રહ્યા છે, તેની અમે નોંધ લઇશું.
   - 'દરેકે આની ભારે કિંમત ચૂકવવી પડશે.' ટ્રમ્પે રશિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ અને પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે, 'તેઓએ પણ, દરેક વ્યક્તિએ કિંમત ચૂકવવી પડશે.'

   અસદને વૉર ક્રિમિનલ કરશે જાહેર

   - અમેરિકાના લિન્ડસે ગ્રેહામે આજે મંગળવારે કહ્યું કે, અસદને 'વૉર ક્રિમિનલ' જાહેર કરવાનો સમય આવી ગયો છે અને ટ્રમ્પ ટૂંક સમયમાં જ તેના એર ફોર્સને તોડી નાખશે.
   - ટ્રમ્પે થોડાં સમય પહેલાં એવી જાહેરાત કરી હતી કે, તેઓ યુનાઇટેડ સ્ટેટના 2,000 સૈન્ય સીરિયા મોકલશે.
   - ટ્રમ્પે આડકતરી રીતે રશિયા અને પુતિનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, સીરિયામાં થઇ રહેલા હત્યાકાંડ મુદ્દે બધાએ કિંમત ચૂકવવી પડશે.
   - ટ્રમ્પે આજે મંગળવારે ટ્રમ્પે તેના મિલિટરી એડવાઇઝર સાથે મુલાકાત કરી હતી. જો કે, ટ્રમ્પે આ સ્ટ્રાઇકને ગુપ્ત રાખવાના તમામ પ્રયત્નો કર્યા છે.

   થેરેસા મે પણ યુએસ સ્ટ્રાઇકમાં સામેલ

   - સીરિયાના સરમુખત્યાર સામે હાલમાં થયેલા કેમિકલ અટેકનો આરોપ છે. જેને લઇને યુકે પણ હવે અમેરિકાની સાથે છે.
   - યુકેના મિલિટરી ચીફને સીરિયામાં એર સ્ટ્રાઇકને લગતાં પગલાં લેવાના સુચનો આપી દેવામાં આવ્યા છે.
   - બ્રિટનના સશસ્ત્ર દળો પણ સીરિયાના સૈન્ય સામે જોઇન્ટ એરસ્ટ્રાઇક કરવા માટે યુએસને સપોર્ટ કરશે.
   - મિલિટરી ચીફે જણાવ્યું કે, સરમુખત્યાર બશર અસદે સીરિયાના ડોમા ટાઉનમાં કરેલા કેમિકલ અટેક બાદ આ પગલાં ઉઠાવવામાં આવ્યા છે.
   - એટલું જ નહીં, બ્રિટનના પીએમ થેરેસા મે આ એરસ્ટ્રાઇક મુદ્દે તેઓના પાર્લામેન્ટ મેમ્બર્સના વોટની પણ દરકાર નહીં કરે. થેરેસા મે આ એક્શન પ્લાનને વોટ વગર જ પસાર કરશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ટૂંક સમયમાં જ આ નિર્ણય લેવામાં આવશે અને સખત પગલાં લેવામાં આવશે: ટ્રમ્પ | Donald Trump signaled he was likely to launch another military strike against Syria
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top