ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» US President once again raked up the issue of high import duty

  ટ્રમ્પે મોદીને 'બ્યૂટિફુલ મેન' કહ્યા, પછી નકલ કરી કર્યો કટાક્ષ

  Divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 10:48 AM IST

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અઠવાડિયામાં બીજી વખત ભારતની આયાત નીતિને લઈને નિવેદન કર્યું.
  • ટ્રમ્પે મોદીને શાનદાર વ્યક્તિ ગણાવી કર્યો કટાક્ષ (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રમ્પે મોદીને શાનદાર વ્યક્તિ ગણાવી કર્યો કટાક્ષ (ફાઈલ)

   વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ ઉતારી છે. તેઓ હાર્લે ડેવિડસન બાઈક પર ભારતમાં 100 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવા અંગે વાત કરતાં હતા. ટ્રમ્પે સપ્તાહમાં બીજીવખત ભારતની આયાત નીતિ પર સવાલ ઉઠાવ્યાં છે. ટ્રમ્પે અમેરિકી ગર્વનન્સની બેઠકમાં કહ્યું કે, "ભારતથી બાઈક જ્યારે અહીં આવે છે ત્યારે આપણને કંઈજ નથી મળતું પરંતુ જ્યારે આપણાં બાઈક ભારત જાય છે તો આપણે 100 ટકા ટેક્સ ચુકવવો પડે છે." ટ્રમ્પે ગત મહિને પણ અફઘાન મુદ્દે ચર્ચા દરમિયાન પીએમની અંગ્રેજી બોલવાની સ્ટાઈલની નકલ કરી હતી.

   સપ્તાહમાં બીજી વખત આયાત નીતિને લઈને ભારત પર સાધ્યું નિશાન

   - અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અઠવાડિયામાં બીજી વખત ભારતની આયાત નીતિને લઈને નિવેદન કર્યું છે.
   - માનવામાં આવે છે કે અમેરિકા દ્વારા ભારત પર આયાત નીતિમાં બદલાવ કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ટેક્સ રેટમાં ઘટાડો કરે તેવી પણ યુએસ ઈચ્છા રાખે છે.
   - આટલું જ નહીં અમેરિકાએ ચેતવણી આપી છે કે જો ભારત આવું નહીં કરે તો અમેરિકા પણ પોતાને ત્યાં ટેક્સ લગાવવાનું વિચારી શકે છે.

   ભારતની નીતિ ભેદભાવવાળી

   - અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, "ભારતની નીતિ પક્ષપાતપૂર્ણ છે. વેપાર વધારવા માટે અનેક પગલાંઓ ઉઠાવી રહ્યાં છે."
   - ટ્રમ્પે કહ્યું કે, "મેં જ્યારે આ વાત કરી ત્યારે હાર્લેના માલિક ચુપ રહ્યાં છે કેમકે તેમને તેની આદત પડી ગઈ છે."
   - ગત બુધવારે જ હાર્લે ડેવિડસન મોટર બાઈક પર ઉચ્ચ આયાત શુલ્કને લઈને ભારત પર નિશાન સાધ્યું અને તેને અયોગ્ય ગણાવ્યું હતું.
   - ટ્રમ્પની આ પ્રકારની પ્રતિક્રિયા ત્યારે આવી છે જ્યારે ભારતે હાર્લે ડેવિડસન જેવી મોંઘી બ્રાંડની આયાત કરાયેલી બાઈકની કિંમતને ઘટાડીને 50 ટકા કરી દીધી છે.

   આગળની સ્લાઈડમાં વાંચો ટ્રમ્પે પીએમ મોદી પર શું કર્યો કટાક્ષ?

  • મને ખ્યાલ જ ન રહ્યો અને તેઓએ સુંદર રીતે પોતાની વાત મને જણાવી, મોદી એક શાનદાર વ્યક્તિ છે- ટ્રમ્પ (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મને ખ્યાલ જ ન રહ્યો અને તેઓએ સુંદર રીતે પોતાની વાત મને જણાવી, મોદી એક શાનદાર વ્યક્તિ છે- ટ્રમ્પ (ફાઈલ)

   વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ ઉતારી છે. તેઓ હાર્લે ડેવિડસન બાઈક પર ભારતમાં 100 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવા અંગે વાત કરતાં હતા. ટ્રમ્પે સપ્તાહમાં બીજીવખત ભારતની આયાત નીતિ પર સવાલ ઉઠાવ્યાં છે. ટ્રમ્પે અમેરિકી ગર્વનન્સની બેઠકમાં કહ્યું કે, "ભારતથી બાઈક જ્યારે અહીં આવે છે ત્યારે આપણને કંઈજ નથી મળતું પરંતુ જ્યારે આપણાં બાઈક ભારત જાય છે તો આપણે 100 ટકા ટેક્સ ચુકવવો પડે છે." ટ્રમ્પે ગત મહિને પણ અફઘાન મુદ્દે ચર્ચા દરમિયાન પીએમની અંગ્રેજી બોલવાની સ્ટાઈલની નકલ કરી હતી.

   સપ્તાહમાં બીજી વખત આયાત નીતિને લઈને ભારત પર સાધ્યું નિશાન

   - અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અઠવાડિયામાં બીજી વખત ભારતની આયાત નીતિને લઈને નિવેદન કર્યું છે.
   - માનવામાં આવે છે કે અમેરિકા દ્વારા ભારત પર આયાત નીતિમાં બદલાવ કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ટેક્સ રેટમાં ઘટાડો કરે તેવી પણ યુએસ ઈચ્છા રાખે છે.
   - આટલું જ નહીં અમેરિકાએ ચેતવણી આપી છે કે જો ભારત આવું નહીં કરે તો અમેરિકા પણ પોતાને ત્યાં ટેક્સ લગાવવાનું વિચારી શકે છે.

   ભારતની નીતિ ભેદભાવવાળી

   - અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, "ભારતની નીતિ પક્ષપાતપૂર્ણ છે. વેપાર વધારવા માટે અનેક પગલાંઓ ઉઠાવી રહ્યાં છે."
   - ટ્રમ્પે કહ્યું કે, "મેં જ્યારે આ વાત કરી ત્યારે હાર્લેના માલિક ચુપ રહ્યાં છે કેમકે તેમને તેની આદત પડી ગઈ છે."
   - ગત બુધવારે જ હાર્લે ડેવિડસન મોટર બાઈક પર ઉચ્ચ આયાત શુલ્કને લઈને ભારત પર નિશાન સાધ્યું અને તેને અયોગ્ય ગણાવ્યું હતું.
   - ટ્રમ્પની આ પ્રકારની પ્રતિક્રિયા ત્યારે આવી છે જ્યારે ભારતે હાર્લે ડેવિડસન જેવી મોંઘી બ્રાંડની આયાત કરાયેલી બાઈકની કિંમતને ઘટાડીને 50 ટકા કરી દીધી છે.

   આગળની સ્લાઈડમાં વાંચો ટ્રમ્પે પીએમ મોદી પર શું કર્યો કટાક્ષ?

  • ટ્રમ્પે આ પહેલાં પણ વડાપ્રધાન મોદીની સ્ટાઈલથી અંગ્રેજી બોલી મજાક કરી હતી (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રમ્પે આ પહેલાં પણ વડાપ્રધાન મોદીની સ્ટાઈલથી અંગ્રેજી બોલી મજાક કરી હતી (ફાઈલ)

   વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ ઉતારી છે. તેઓ હાર્લે ડેવિડસન બાઈક પર ભારતમાં 100 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવા અંગે વાત કરતાં હતા. ટ્રમ્પે સપ્તાહમાં બીજીવખત ભારતની આયાત નીતિ પર સવાલ ઉઠાવ્યાં છે. ટ્રમ્પે અમેરિકી ગર્વનન્સની બેઠકમાં કહ્યું કે, "ભારતથી બાઈક જ્યારે અહીં આવે છે ત્યારે આપણને કંઈજ નથી મળતું પરંતુ જ્યારે આપણાં બાઈક ભારત જાય છે તો આપણે 100 ટકા ટેક્સ ચુકવવો પડે છે." ટ્રમ્પે ગત મહિને પણ અફઘાન મુદ્દે ચર્ચા દરમિયાન પીએમની અંગ્રેજી બોલવાની સ્ટાઈલની નકલ કરી હતી.

   સપ્તાહમાં બીજી વખત આયાત નીતિને લઈને ભારત પર સાધ્યું નિશાન

   - અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અઠવાડિયામાં બીજી વખત ભારતની આયાત નીતિને લઈને નિવેદન કર્યું છે.
   - માનવામાં આવે છે કે અમેરિકા દ્વારા ભારત પર આયાત નીતિમાં બદલાવ કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ટેક્સ રેટમાં ઘટાડો કરે તેવી પણ યુએસ ઈચ્છા રાખે છે.
   - આટલું જ નહીં અમેરિકાએ ચેતવણી આપી છે કે જો ભારત આવું નહીં કરે તો અમેરિકા પણ પોતાને ત્યાં ટેક્સ લગાવવાનું વિચારી શકે છે.

   ભારતની નીતિ ભેદભાવવાળી

   - અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, "ભારતની નીતિ પક્ષપાતપૂર્ણ છે. વેપાર વધારવા માટે અનેક પગલાંઓ ઉઠાવી રહ્યાં છે."
   - ટ્રમ્પે કહ્યું કે, "મેં જ્યારે આ વાત કરી ત્યારે હાર્લેના માલિક ચુપ રહ્યાં છે કેમકે તેમને તેની આદત પડી ગઈ છે."
   - ગત બુધવારે જ હાર્લે ડેવિડસન મોટર બાઈક પર ઉચ્ચ આયાત શુલ્કને લઈને ભારત પર નિશાન સાધ્યું અને તેને અયોગ્ય ગણાવ્યું હતું.
   - ટ્રમ્પની આ પ્રકારની પ્રતિક્રિયા ત્યારે આવી છે જ્યારે ભારતે હાર્લે ડેવિડસન જેવી મોંઘી બ્રાંડની આયાત કરાયેલી બાઈકની કિંમતને ઘટાડીને 50 ટકા કરી દીધી છે.

   આગળની સ્લાઈડમાં વાંચો ટ્રમ્પે પીએમ મોદી પર શું કર્યો કટાક્ષ?

  • ટ્રમ્પે હાર્લે ડેવિડસન મોટર બાઈક પર ઉચ્ચ આયાત શુલ્કને લઈને ભારત પર નિશાન સાધ્યું અને તેને અયોગ્ય ગણાવ્યું
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રમ્પે હાર્લે ડેવિડસન મોટર બાઈક પર ઉચ્ચ આયાત શુલ્કને લઈને ભારત પર નિશાન સાધ્યું અને તેને અયોગ્ય ગણાવ્યું

   વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ ઉતારી છે. તેઓ હાર્લે ડેવિડસન બાઈક પર ભારતમાં 100 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવા અંગે વાત કરતાં હતા. ટ્રમ્પે સપ્તાહમાં બીજીવખત ભારતની આયાત નીતિ પર સવાલ ઉઠાવ્યાં છે. ટ્રમ્પે અમેરિકી ગર્વનન્સની બેઠકમાં કહ્યું કે, "ભારતથી બાઈક જ્યારે અહીં આવે છે ત્યારે આપણને કંઈજ નથી મળતું પરંતુ જ્યારે આપણાં બાઈક ભારત જાય છે તો આપણે 100 ટકા ટેક્સ ચુકવવો પડે છે." ટ્રમ્પે ગત મહિને પણ અફઘાન મુદ્દે ચર્ચા દરમિયાન પીએમની અંગ્રેજી બોલવાની સ્ટાઈલની નકલ કરી હતી.

   સપ્તાહમાં બીજી વખત આયાત નીતિને લઈને ભારત પર સાધ્યું નિશાન

   - અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અઠવાડિયામાં બીજી વખત ભારતની આયાત નીતિને લઈને નિવેદન કર્યું છે.
   - માનવામાં આવે છે કે અમેરિકા દ્વારા ભારત પર આયાત નીતિમાં બદલાવ કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ટેક્સ રેટમાં ઘટાડો કરે તેવી પણ યુએસ ઈચ્છા રાખે છે.
   - આટલું જ નહીં અમેરિકાએ ચેતવણી આપી છે કે જો ભારત આવું નહીં કરે તો અમેરિકા પણ પોતાને ત્યાં ટેક્સ લગાવવાનું વિચારી શકે છે.

   ભારતની નીતિ ભેદભાવવાળી

   - અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, "ભારતની નીતિ પક્ષપાતપૂર્ણ છે. વેપાર વધારવા માટે અનેક પગલાંઓ ઉઠાવી રહ્યાં છે."
   - ટ્રમ્પે કહ્યું કે, "મેં જ્યારે આ વાત કરી ત્યારે હાર્લેના માલિક ચુપ રહ્યાં છે કેમકે તેમને તેની આદત પડી ગઈ છે."
   - ગત બુધવારે જ હાર્લે ડેવિડસન મોટર બાઈક પર ઉચ્ચ આયાત શુલ્કને લઈને ભારત પર નિશાન સાધ્યું અને તેને અયોગ્ય ગણાવ્યું હતું.
   - ટ્રમ્પની આ પ્રકારની પ્રતિક્રિયા ત્યારે આવી છે જ્યારે ભારતે હાર્લે ડેવિડસન જેવી મોંઘી બ્રાંડની આયાત કરાયેલી બાઈકની કિંમતને ઘટાડીને 50 ટકા કરી દીધી છે.

   આગળની સ્લાઈડમાં વાંચો ટ્રમ્પે પીએમ મોદી પર શું કર્યો કટાક્ષ?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: US President once again raked up the issue of high import duty
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `