ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» No one is as much as we did in Afghanistan said Trump

  અફઘાનમાં અમારા જેટલું કામ કોઈએ નથી કર્યુંઃ મોદીના અંદાજમાં બોલ્યા ટ્રમ્પ

  divyabhaskar.com | Last Modified - Jan 23, 2018, 02:01 PM IST

  શું ટ્રમ્પ મોદીની નકલ કરી રહ્યા છે? આ સવાલ પર વ્હાઈટ હાઉસમાંથી નથી મળ્યો કોઈ જવાબ
  • માનવામાં આવે છે ટ્રમ્પે મોદીની સ્ટાઈલમાં ભારતીય લહેકાથી અંગ્રેજીમાં નિવેદન આપ્યું હતું (ફાઈલ ફોટો)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   માનવામાં આવે છે ટ્રમ્પે મોદીની સ્ટાઈલમાં ભારતીય લહેકાથી અંગ્રેજીમાં નિવેદન આપ્યું હતું (ફાઈલ ફોટો)

   વોશ્ગિંટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અફઘાન વાર્તા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંદાજમાં અને ભારતીય સ્ટાઈલમાં બોલતા જોવા મળ્યા હતા. ન્યૂઝ એજન્સીએ એક અમેરિકી ન્યૂઝ પેપર દ્વારા આ માહિતી આપી છે. ન્યૂઝ પેપરે ઓફિસરો તરફથી કહ્યું છે કે, ગયા વર્ષે અમેરિકાની મુલાકાત દરમિયાન મોદીએ યુદ્ધથી ઘેરાયેવા અફઘાનિસ્તાન સહિત ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

   શું કહ્યું ટ્રમ્પે?

   - અમેરિકી ન્યૂઝ પેપરમાં લખવામાં આવ્યું છે કે, ટ્રમ્પે કહ્યું- ગયા વર્ષે મોદીએ તેમને કહ્યું હતું કે, દુનિયાના કોઈ પણ દેશે કોઈ જ આશા વગર અફઘાનિસ્તાનમાં એટલુ કામ નથી કર્યું જેટલું અમેરિકાએ કર્યું છે.
   - ન્યૂઝ પેપરના જણાવ્યા પ્રમાણે, આવુ કહેતી વખતે ટ્રમ્પનો અંદાજ મોદી જેવો હતો અને તેઓ ભારતીય સ્ટાઈમાં અંગ્રેજી બોલી રહ્યા હતા.
   - અમેરિકી રાષ્ટ્રપતિ અફઘાનિસ્તાન પોલિસી પર ચર્ચા કરી રહ્યા હતા. પરંતુ જયારે અચાનક તેઓ મોદીની સ્ટાઈલમાં બોલવા લાગ્યા ત્યારે ત્યાં હાજર લોકો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.

   વ્હાઈટ હાઉસથી ન મળ્યો જવાબ

   - ટ્રમ્પે આગળ કહ્યું કે, મોદીની વાતથી સાબીત થાય છે કે, દુનિયા અમેરિકા વિશે શું વિચારે છે.
   - શું ટ્રમ્પ મોદીની નકલ કરી રહ્યા હતા? ન્યૂઝ પેપરના આ સવાલ પર વ્હાઈટ હાઉસ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

   ભારતીય- અમેરિકી સાંસદે વ્યક્ત કરી નારાજગી

   - ડેમોક્રેટ ભારતીય-અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ ટ્રમ્પના આ વ્યવહારની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, તેઓ ટ્રમ્પે મોદીની નકલ ઉતરી હોવાના રિપોર્ટથી આશ્ચર્યચકિત છું.
   - તેમણે કહ્યું કે, મને વાંચીને સારુ ન લાગ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કથિત રીતે મોદીની નકલ કરી છે.
   - કૃષ્ણમૂર્તિએ કહ્યું- અમેરિકિઓની ઓળખ તેમના લહેકાથી નહીં પરંતુ દેશના તે મૂલ્યો અને આદર્શો વિશે છે જેનાથી તેઓ કમિટેડ છે.

   પહેલાં પણ નકલ કરી ચૂક્યા છે ટ્રમ્પ

   - ટ્રમ્પ આ પહેલાં પણ ભારતીયોની નકલ ઉતારી ચૂક્યા છે. તેમણે એપ્રિલ 2016માં તેમની ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય કોલ સેન્ટરના કર્મચારીઓની અંગ્રેજી બોલવાની સ્ટાઈલની નકલ કરી હતી.
   - ઓક્ટોબર 2017માં સ્પેનિશ લહેકાની પણ નકલ કરી ચૂક્યા છે. લોકોની નકલ કરવાના કારણે સોશિયલ મીડિયા પર તેમની નિંદા પણ થતી રહે છે.

  • ટ્રમ્પે આગળ કહ્યું કે, મોદીની વાતથી સાબીત થાય છે કે, દુનિયા અમેરિકા વિશે શું વિચારે છે. (ફાઈલ ફોટો)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રમ્પે આગળ કહ્યું કે, મોદીની વાતથી સાબીત થાય છે કે, દુનિયા અમેરિકા વિશે શું વિચારે છે. (ફાઈલ ફોટો)

   વોશ્ગિંટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અફઘાન વાર્તા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંદાજમાં અને ભારતીય સ્ટાઈલમાં બોલતા જોવા મળ્યા હતા. ન્યૂઝ એજન્સીએ એક અમેરિકી ન્યૂઝ પેપર દ્વારા આ માહિતી આપી છે. ન્યૂઝ પેપરે ઓફિસરો તરફથી કહ્યું છે કે, ગયા વર્ષે અમેરિકાની મુલાકાત દરમિયાન મોદીએ યુદ્ધથી ઘેરાયેવા અફઘાનિસ્તાન સહિત ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

   શું કહ્યું ટ્રમ્પે?

   - અમેરિકી ન્યૂઝ પેપરમાં લખવામાં આવ્યું છે કે, ટ્રમ્પે કહ્યું- ગયા વર્ષે મોદીએ તેમને કહ્યું હતું કે, દુનિયાના કોઈ પણ દેશે કોઈ જ આશા વગર અફઘાનિસ્તાનમાં એટલુ કામ નથી કર્યું જેટલું અમેરિકાએ કર્યું છે.
   - ન્યૂઝ પેપરના જણાવ્યા પ્રમાણે, આવુ કહેતી વખતે ટ્રમ્પનો અંદાજ મોદી જેવો હતો અને તેઓ ભારતીય સ્ટાઈમાં અંગ્રેજી બોલી રહ્યા હતા.
   - અમેરિકી રાષ્ટ્રપતિ અફઘાનિસ્તાન પોલિસી પર ચર્ચા કરી રહ્યા હતા. પરંતુ જયારે અચાનક તેઓ મોદીની સ્ટાઈલમાં બોલવા લાગ્યા ત્યારે ત્યાં હાજર લોકો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.

   વ્હાઈટ હાઉસથી ન મળ્યો જવાબ

   - ટ્રમ્પે આગળ કહ્યું કે, મોદીની વાતથી સાબીત થાય છે કે, દુનિયા અમેરિકા વિશે શું વિચારે છે.
   - શું ટ્રમ્પ મોદીની નકલ કરી રહ્યા હતા? ન્યૂઝ પેપરના આ સવાલ પર વ્હાઈટ હાઉસ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

   ભારતીય- અમેરિકી સાંસદે વ્યક્ત કરી નારાજગી

   - ડેમોક્રેટ ભારતીય-અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ ટ્રમ્પના આ વ્યવહારની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, તેઓ ટ્રમ્પે મોદીની નકલ ઉતરી હોવાના રિપોર્ટથી આશ્ચર્યચકિત છું.
   - તેમણે કહ્યું કે, મને વાંચીને સારુ ન લાગ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કથિત રીતે મોદીની નકલ કરી છે.
   - કૃષ્ણમૂર્તિએ કહ્યું- અમેરિકિઓની ઓળખ તેમના લહેકાથી નહીં પરંતુ દેશના તે મૂલ્યો અને આદર્શો વિશે છે જેનાથી તેઓ કમિટેડ છે.

   પહેલાં પણ નકલ કરી ચૂક્યા છે ટ્રમ્પ

   - ટ્રમ્પ આ પહેલાં પણ ભારતીયોની નકલ ઉતારી ચૂક્યા છે. તેમણે એપ્રિલ 2016માં તેમની ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય કોલ સેન્ટરના કર્મચારીઓની અંગ્રેજી બોલવાની સ્ટાઈલની નકલ કરી હતી.
   - ઓક્ટોબર 2017માં સ્પેનિશ લહેકાની પણ નકલ કરી ચૂક્યા છે. લોકોની નકલ કરવાના કારણે સોશિયલ મીડિયા પર તેમની નિંદા પણ થતી રહે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: No one is as much as we did in Afghanistan said Trump
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `