ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Trump cited India, a comparatively minor exporter of steel to the US that is not troubled much by the controversial tariff

  ગ્લોબલ ટ્રેડ વૉરને અવગણીને ટ્રમ્પે સ્ટીલ-એલ્યુમિનિયમ પર લગાવ્યો ભારે ટેક્સ

  divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 02:54 PM IST

  અમેરિકાએ એવી સ્પષ્ટતા પણ કરી છે કે, વિદેશી સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકના દરેક ટેક્સ લગાવવાનો નિર્ણય
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે ગુરૂવારે ગ્લોબલ ટ્રેડ વૉરની ચેતવણીને અવગણીને નવી ટ્રેડ ડ્યૂટી લગાવી દીધી છે. કેબિનેટ બેઠકમાં ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે, વિદેશી સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકાના દરે શુલ્ક લગાવવાનો નિર્ણય કર્યો છે અને તે 15 દિવસ બાદ લાગુ કરવામાં આવશે. જો કે, અમેરિકાના સહયોગી દેશોને આ ટેક્સમાં રાહત મળી શકે છે.

   ચાર દેશોના વિરોધ છતાં ટેરિફને મંજૂરી

   - કેનેડા, ઓસ્ટ્રેલિયા, મેક્સિકો અને ચીન જેવા દેશોના વિરોધ છતાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ નવા ટેરિફને મંજૂરી આપી દીધી છે.
   - ટ્રમ્પે નવા ટેરિફ પ્રપોઝલ પર હસ્તાક્ષર કરી દીધા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, નવી ટેરિફ યોજના અમેરિકા પર થતા હુમલાને અટકાવવા માટે શરૂ કરવામાં આવ્યા છે.
   - જો કે, વિદેશી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટ્રેડ ડ્યૂટી લગાવવાના નિર્ણયની અસર ભારત ઉપર પણ થશે.

   ડોમેસ્ટિક માર્કેટ પર ભાવવધારાની અસર

   - સ્ટીલ કંપનીઓની ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયન સ્ટીલ એસોસિએશન (ISA)એ અમેરિકાના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાના પગલાંને લઇને ચિંતા વ્યક્ત કરી છે.
   - ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે, આનાથી મોટાંભાગના સરપ્લસ કાર્ગો (ફાજલ માલ) વાળા અને ગ્રાહક દેશ ભારતમાં પોતાની સ્ટીલ નિકાસ અન્ય સ્થળોએ કરશે. જેની સ્પષ્ટ અસર ડોમેસ્ટિક માર્કેટ પર જોવા મળશે.
   - ધ ગાર્ડિયન અનુસાર, ગુરૂવારે ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે, આ અત્યંત ઉચિત પ્રક્રિયા હશે, એડમિનિસ્ટ્રેશન છેલ્લાં 15 દિવસોની અંદર પાડોશી દેશ કેનેડા અને મેક્સિકો સહિત સહયોગીઓની સાથે છૂટ માટે વાતચીત કરશે.
   - અમેરિકાએ એવી સ્પષ્ટતા પણ કરી છે કે, વિદેશી સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકના દરેક ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે, જે 15 દિવસ બાદ લાગુ થશે. જો કે, અમેરિકાના સહયોગી દેશોને આનાથી છૂટ મળી શકે છે.
   - ટ્રમ્પે એક બેઠકમાં કહ્યું, અમે વધારે નિષ્પક્ષ થવા જઇ રહ્યા છે. આ પ્રક્રિયા સરળ થવા જઇ રહી છે. મેં મારાં ચૂંટણી અભિયાનમાં કહ્યું હતું તે અનુસાર, અમે અમેરિકાના કર્મચારીઓની સુરક્ષા કરીશું.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અમેરિકાના આ નિર્ણયની ઇન્ટરનેશનલ માર્કેટ પર શું થશે અસર...

  • અમેરિકાએ એવી સ્પષ્ટતા પણ કરી છે કે, વિદેશી સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકના દરેક ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકાએ એવી સ્પષ્ટતા પણ કરી છે કે, વિદેશી સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકના દરેક ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે ગુરૂવારે ગ્લોબલ ટ્રેડ વૉરની ચેતવણીને અવગણીને નવી ટ્રેડ ડ્યૂટી લગાવી દીધી છે. કેબિનેટ બેઠકમાં ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે, વિદેશી સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકાના દરે શુલ્ક લગાવવાનો નિર્ણય કર્યો છે અને તે 15 દિવસ બાદ લાગુ કરવામાં આવશે. જો કે, અમેરિકાના સહયોગી દેશોને આ ટેક્સમાં રાહત મળી શકે છે.

   ચાર દેશોના વિરોધ છતાં ટેરિફને મંજૂરી

   - કેનેડા, ઓસ્ટ્રેલિયા, મેક્સિકો અને ચીન જેવા દેશોના વિરોધ છતાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ નવા ટેરિફને મંજૂરી આપી દીધી છે.
   - ટ્રમ્પે નવા ટેરિફ પ્રપોઝલ પર હસ્તાક્ષર કરી દીધા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, નવી ટેરિફ યોજના અમેરિકા પર થતા હુમલાને અટકાવવા માટે શરૂ કરવામાં આવ્યા છે.
   - જો કે, વિદેશી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટ્રેડ ડ્યૂટી લગાવવાના નિર્ણયની અસર ભારત ઉપર પણ થશે.

   ડોમેસ્ટિક માર્કેટ પર ભાવવધારાની અસર

   - સ્ટીલ કંપનીઓની ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયન સ્ટીલ એસોસિએશન (ISA)એ અમેરિકાના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાના પગલાંને લઇને ચિંતા વ્યક્ત કરી છે.
   - ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે, આનાથી મોટાંભાગના સરપ્લસ કાર્ગો (ફાજલ માલ) વાળા અને ગ્રાહક દેશ ભારતમાં પોતાની સ્ટીલ નિકાસ અન્ય સ્થળોએ કરશે. જેની સ્પષ્ટ અસર ડોમેસ્ટિક માર્કેટ પર જોવા મળશે.
   - ધ ગાર્ડિયન અનુસાર, ગુરૂવારે ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે, આ અત્યંત ઉચિત પ્રક્રિયા હશે, એડમિનિસ્ટ્રેશન છેલ્લાં 15 દિવસોની અંદર પાડોશી દેશ કેનેડા અને મેક્સિકો સહિત સહયોગીઓની સાથે છૂટ માટે વાતચીત કરશે.
   - અમેરિકાએ એવી સ્પષ્ટતા પણ કરી છે કે, વિદેશી સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકના દરેક ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે, જે 15 દિવસ બાદ લાગુ થશે. જો કે, અમેરિકાના સહયોગી દેશોને આનાથી છૂટ મળી શકે છે.
   - ટ્રમ્પે એક બેઠકમાં કહ્યું, અમે વધારે નિષ્પક્ષ થવા જઇ રહ્યા છે. આ પ્રક્રિયા સરળ થવા જઇ રહી છે. મેં મારાં ચૂંટણી અભિયાનમાં કહ્યું હતું તે અનુસાર, અમે અમેરિકાના કર્મચારીઓની સુરક્ષા કરીશું.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અમેરિકાના આ નિર્ણયની ઇન્ટરનેશનલ માર્કેટ પર શું થશે અસર...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Trump cited India, a comparatively minor exporter of steel to the US that is not troubled much by the controversial tariff
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `