ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » America» Deadbodies of 3 female hostages and gunman found in monastery in California US

    US: પૂર્વ સૈનિકોના આશ્રમમાં મળ્યા બંદૂકધારી અને 3 બંધક મહિલાના શબ

    divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 11:48 AM IST

    પોલીસ અનેક કલાકો સુધી બંદૂકધારી સાથે વાત કરવા અને બંધકોને મુક્ત કરવાની પ્રયાસ કરતું રહ્યું, પરંતુ સફળતા ન મળી
    • બંદૂકધારીએ આશ્રમના કેટલાક લોકોને શુક્રવારે બંધક બનાવી લીધા હતા.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      બંદૂકધારીએ આશ્રમના કેટલાક લોકોને શુક્રવારે બંધક બનાવી લીધા હતા.

      યુંટવિલે (અમેરિકા). અમેરિકામાં કેલિફોર્નિયા સ્થિત દિવ્યાંગ અને પૂર્વ સૈનિકોના આશ્રમમાં ત્રણ મહિલાઓ અને એક બંદૂકધારીના મૃતદેહ મળી આવ્યા છે. હુમલો કરનારે શુક્રવારે આ આશ્રમના કેટલાક લોકોને બંધક બનાવી દીધા હતા. હાલ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ચારેયનું મોત કેવી રીતે થયા અને લોકોને બંધક કેમ બનાવવામાં આવ્યા હતા. પોલીસ અનેક કલાકો સુધી બંદૂકધારી સાથે વાત કરવા અને બંધકોને મુક્ત કરવાની પ્રયાસ કરતું રહ્યું, પરંતુ સફળતા ન મળી.

      બંદૂકધારી પાથવે હોમ પ્રોગ્રામનો મેમ્બર હતો

      - ન્યૂઝ એજન્સીએ સેનેટર બિલ ડોડના હવાલાથી જણાવ્યું કે બંદૂકધારી તણાવથી મુક્તિ અપાવવા માટે ચલાવવામાં આવતા કાર્યક્રમ પાથવે હોમનો મેમ્બર હતો. તેણે આશ્રમમાં કામ કરનારા કેટલાક લોકોને બંધક બનાવી દીધા હતા. મૃતક મહિલાઓ પણ તે જ આશ્રમની કર્મચારી હતી.

      - મળતી માહિતી મુજબ, પોલીસે બંદૂકધારી સાથે ફોન પર સંપર્ક કર્યો અને બંધકોને મુક્ત કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યા.

      ગયા મહિને ફાયરિંગમાં 17 લોકોના થયા હતા મોત

      - સાઉથ ફ્લોરિડાની હાઈસ્કૂલમાં થયેલા ગોળીબારમાં 17 લોકોના મોત થયા હતા.

      - આ ઘટનામાં હુમલાખોર સ્કૂલનો જ પૂર્વ સ્ટુડન્ટ નિકોલસ ક્રૂજ (19) હતો. તેની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ગોળીબારમાં 14 લોકો ઘાયલ થયા હતા.

      ગન કલ્ચર ખતમ કરવા માટે ઓબામા રડી પડ્યા હતા

      - બે વર્ષ પહેલા ઓરેગોનની કોલેજમાં નવ લોકોની હત્યા બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા રડી પડ્યા હતા.

      - તેઓએ કહ્યું હતું કે, જો આજે આપણે પગલાં નહીં લીધા તો આવી ઘટનાઓ રોકાશે નહીં. જ્યારે પણ હું બાળકો વિશે વિચારું છું, ગાંડો થઈ જાઉં છું. આપણે સૌએ સંસદમાં ગન પોલિસી લાવવી જોઈએ.
      - પરંતુ અમેરિકન કોંગ્રેસના 70% સાંસદ હથિયારોના સમર્થક હતા. જેથી ઓબામાના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

    • પોલીસે બંદૂકધારી સાથે સંપર્ક કરીને બંધક બનેલા લોકોને છોડાવવાની કોશિશ કરી, પરંતુ તેમને સફળતા ન મળી.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પોલીસે બંદૂકધારી સાથે સંપર્ક કરીને બંધક બનેલા લોકોને છોડાવવાની કોશિશ કરી, પરંતુ તેમને સફળતા ન મળી.

      યુંટવિલે (અમેરિકા). અમેરિકામાં કેલિફોર્નિયા સ્થિત દિવ્યાંગ અને પૂર્વ સૈનિકોના આશ્રમમાં ત્રણ મહિલાઓ અને એક બંદૂકધારીના મૃતદેહ મળી આવ્યા છે. હુમલો કરનારે શુક્રવારે આ આશ્રમના કેટલાક લોકોને બંધક બનાવી દીધા હતા. હાલ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ચારેયનું મોત કેવી રીતે થયા અને લોકોને બંધક કેમ બનાવવામાં આવ્યા હતા. પોલીસ અનેક કલાકો સુધી બંદૂકધારી સાથે વાત કરવા અને બંધકોને મુક્ત કરવાની પ્રયાસ કરતું રહ્યું, પરંતુ સફળતા ન મળી.

      બંદૂકધારી પાથવે હોમ પ્રોગ્રામનો મેમ્બર હતો

      - ન્યૂઝ એજન્સીએ સેનેટર બિલ ડોડના હવાલાથી જણાવ્યું કે બંદૂકધારી તણાવથી મુક્તિ અપાવવા માટે ચલાવવામાં આવતા કાર્યક્રમ પાથવે હોમનો મેમ્બર હતો. તેણે આશ્રમમાં કામ કરનારા કેટલાક લોકોને બંધક બનાવી દીધા હતા. મૃતક મહિલાઓ પણ તે જ આશ્રમની કર્મચારી હતી.

      - મળતી માહિતી મુજબ, પોલીસે બંદૂકધારી સાથે ફોન પર સંપર્ક કર્યો અને બંધકોને મુક્ત કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યા.

      ગયા મહિને ફાયરિંગમાં 17 લોકોના થયા હતા મોત

      - સાઉથ ફ્લોરિડાની હાઈસ્કૂલમાં થયેલા ગોળીબારમાં 17 લોકોના મોત થયા હતા.

      - આ ઘટનામાં હુમલાખોર સ્કૂલનો જ પૂર્વ સ્ટુડન્ટ નિકોલસ ક્રૂજ (19) હતો. તેની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ગોળીબારમાં 14 લોકો ઘાયલ થયા હતા.

      ગન કલ્ચર ખતમ કરવા માટે ઓબામા રડી પડ્યા હતા

      - બે વર્ષ પહેલા ઓરેગોનની કોલેજમાં નવ લોકોની હત્યા બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા રડી પડ્યા હતા.

      - તેઓએ કહ્યું હતું કે, જો આજે આપણે પગલાં નહીં લીધા તો આવી ઘટનાઓ રોકાશે નહીં. જ્યારે પણ હું બાળકો વિશે વિચારું છું, ગાંડો થઈ જાઉં છું. આપણે સૌએ સંસદમાં ગન પોલિસી લાવવી જોઈએ.
      - પરંતુ અમેરિકન કોંગ્રેસના 70% સાંસદ હથિયારોના સમર્થક હતા. જેથી ઓબામાના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

    • જ્યાં હુમલો થયો ત્યાં દિવ્યાંગ અને પૂર્વ સૈનિકોનો  આશ્રમ  છે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      જ્યાં હુમલો થયો ત્યાં દિવ્યાંગ અને પૂર્વ સૈનિકોનો આશ્રમ છે.

    • બંદૂકધારી તણાવથી મુક્તિ અપાવવા માટે ચલાવવામાં આવતા કાર્યક્રમ પાથવે હોમનો મેમ્બર હતો.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      બંદૂકધારી તણાવથી મુક્તિ અપાવવા માટે ચલાવવામાં આવતા કાર્યક્રમ પાથવે હોમનો મેમ્બર હતો.

      યુંટવિલે (અમેરિકા). અમેરિકામાં કેલિફોર્નિયા સ્થિત દિવ્યાંગ અને પૂર્વ સૈનિકોના આશ્રમમાં ત્રણ મહિલાઓ અને એક બંદૂકધારીના મૃતદેહ મળી આવ્યા છે. હુમલો કરનારે શુક્રવારે આ આશ્રમના કેટલાક લોકોને બંધક બનાવી દીધા હતા. હાલ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ચારેયનું મોત કેવી રીતે થયા અને લોકોને બંધક કેમ બનાવવામાં આવ્યા હતા. પોલીસ અનેક કલાકો સુધી બંદૂકધારી સાથે વાત કરવા અને બંધકોને મુક્ત કરવાની પ્રયાસ કરતું રહ્યું, પરંતુ સફળતા ન મળી.

      બંદૂકધારી પાથવે હોમ પ્રોગ્રામનો મેમ્બર હતો

      - ન્યૂઝ એજન્સીએ સેનેટર બિલ ડોડના હવાલાથી જણાવ્યું કે બંદૂકધારી તણાવથી મુક્તિ અપાવવા માટે ચલાવવામાં આવતા કાર્યક્રમ પાથવે હોમનો મેમ્બર હતો. તેણે આશ્રમમાં કામ કરનારા કેટલાક લોકોને બંધક બનાવી દીધા હતા. મૃતક મહિલાઓ પણ તે જ આશ્રમની કર્મચારી હતી.

      - મળતી માહિતી મુજબ, પોલીસે બંદૂકધારી સાથે ફોન પર સંપર્ક કર્યો અને બંધકોને મુક્ત કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યા.

      ગયા મહિને ફાયરિંગમાં 17 લોકોના થયા હતા મોત

      - સાઉથ ફ્લોરિડાની હાઈસ્કૂલમાં થયેલા ગોળીબારમાં 17 લોકોના મોત થયા હતા.

      - આ ઘટનામાં હુમલાખોર સ્કૂલનો જ પૂર્વ સ્ટુડન્ટ નિકોલસ ક્રૂજ (19) હતો. તેની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ગોળીબારમાં 14 લોકો ઘાયલ થયા હતા.

      ગન કલ્ચર ખતમ કરવા માટે ઓબામા રડી પડ્યા હતા

      - બે વર્ષ પહેલા ઓરેગોનની કોલેજમાં નવ લોકોની હત્યા બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા રડી પડ્યા હતા.

      - તેઓએ કહ્યું હતું કે, જો આજે આપણે પગલાં નહીં લીધા તો આવી ઘટનાઓ રોકાશે નહીં. જ્યારે પણ હું બાળકો વિશે વિચારું છું, ગાંડો થઈ જાઉં છું. આપણે સૌએ સંસદમાં ગન પોલિસી લાવવી જોઈએ.
      - પરંતુ અમેરિકન કોંગ્રેસના 70% સાંસદ હથિયારોના સમર્થક હતા. જેથી ઓબામાના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

    • મૃતક મહિલાઓ પણ તે જ આશ્રમની કર્મચારી હતી.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      મૃતક મહિલાઓ પણ તે જ આશ્રમની કર્મચારી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Deadbodies of 3 female hostages and gunman found in monastery in California US
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `