-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Mar 23, 2018, 04:18 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ દાઉદ ઇબ્રાહિમની ડી-કંપની ડ્રગ્સ ઉપરાંત અનેક ધંધાઓમાં પણ સામેલ થઇ ગઇ છે. અમેરિકાની જ્યોર્જ મેસન યુનિવર્સિટીના શાર સ્કૂલ ઓફ પોલીસી એન્ડ ગવર્મેન્ટના પ્રોફેસર ડો. લુઇસ શૈલીએ આ નિવેદન આપ્યું છે. આતંકવાદ અને ગેરકાયદેસર ફાઇનાન્સ પર સદનની ફાઇનાન્શિયલ સર્વિસ સબ કમિટીના કોંગ્રેસનલ હિયરિંગમાં ભાષણ દરમિયાન તેઓએ કહ્યું કે, ડી-કંપનીએ ડ્ર સિવાય હથિયારોના સપ્લાય અને હવાલાથી ફાઇનાન્શિયલ સર્વિસ આપવાનું શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, દાઉદ ભારતમાં 1993ના મુંબઇ બ્લાસ્ટ સિવાય અનેક આતંકવાદી હુમલામાં વોન્ટેડ છે.
અમેરિકન સાંસદની સબકમિટીને બીજી કઇ માહિતી આપી?
1) ડી-કંપનીનો અનેક ધંધામાં પગપેસારો
- શૈલીએ કહ્યું કે, પાકિસ્તાન બેઝ્ડ આતંકવાદ અને ક્રિમિનલ ગ્રુપ ડી-કંપનીની શરૂઆત ભારતમાં થઇ. જે કરાંચી સુધી ફેલાઇ અને તેને ડ્રગ્સ ટ્રાફિકિંગનો ઐતિહાસિક પોઇન્ટ બનાવી દીધો.
- અમુદ હદ સુધી આ ગ્રુપ ડ્રગના ધંધામાં અત્યંત શક્તિશાળી ઇન્ટરનેશનલ ક્રિમિનલ અને આતંકવાદી સંગઠન બની ગયું છે. મેક્સિકન ડ્રગ માફીયાની માફક ડી-કંપનીએ પણ અનેક ધંધામાં પગ પેસારો કર્યો છે.
- હવે આ કંપની હથિયારોનું ટ્રાફિકિંગ, નકલી ડીવીડી અને હવાલાની મદદથી ફાઇનાન્શિયલ સર્વિસ પણ આપી રહી છે.
દાઉદ ઇબ્રાહીમ છે મુખ્ય
- ડી-કંપનીનો હેડ ભારતમાં ભાગેડૂ જાહેર કરેલો ડોન દાઉદ ઇબ્રાહિમ છે. અપરાધના મામલાઓ અને મુંબઇ જેવા સ્થાનો પર આતંકવાદી હુમલાઓના મામલે ભારતમાં ભાગેડૂ જાહેર કરેલા દાઉદનો અડ્ડો હવે પાકિસ્તાનના કરાંચી શહેરમાં છે. અમેરિકા અને ભારતીય અધિકારીઓએ આ દાવો કર્યો છે.
- જો કે, પાકિસ્તાનના અધિકારીઓએ પોતાના દેશમાં દાઉદ હોવાની વાતનો ઇન્કાર કર્યો છે.