-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 12:51 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ કેનેડામાં એક ફર્ટિલિટી ડોક્ટરનું વિચિત્ર પરાક્રમ સામે આવ્યું છે. આ ડોક્ટર સામે પોતાના દર્દીઓના પ્રેગ્નન્સી પ્રોબ્લેમનો ઉકેલ લાવવા માટે પોતાના જ સ્પર્મનો ઉપયોગ કરવાનો આરોપ છે. અનેક બાળકોના ડીએનએ ટેસ્ટમાં જાણકારી મળી છે કે, આ બાળકોના પિતા ડો. નોરમાન બ્રોવિન છે. એટલું જ નહીં, મહિલા દર્દીઓએ આ ખુલાસા બાદ ડોક્ટર પર અનેક વખત કેસ પણ દાખલ કર્યા છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવી રીતે થયો ખુલાસો...

ડોક્ટર અથવા અન્ય કોઇ વ્યક્તિના સ્પર્મ મળી આવ્યા
- અંદાજિત 11 ફેમિલીએ દાવો કર્યો છે કે, નોરમાન તેમના બાળકોનો જૈવિક પિતા (biological father) છે.
- આ પરિવારનું કહેવું છે કે, ઇલાજ દરમિયાન ડોક્ટરે જે સ્પર્મ આપવાનો દાવો કર્યો હતો, તે તેમના બાળકોના ડીએનએ સાથે મેચ નથી થતાં.
- કેસ કરનારા એક ગ્રુપે જણાવ્યું કે, જ્યારે તેઓ પોતાના બાળકોની ડીએનએ કરાવવા ગયા તો ડોક્ટર અથવા કોઇ અન્યના સ્પર્મના ડીએનએ મળ્યા.
- વળી, 35 લોકોએ ફરિયાદ કરી છે જે સ્પર્મનો દાવો કર્યો છે, તે તેઓને નથી મળી રહ્યા.
- ડોક્ટર નોરમાન સામે છેતરપિંડીના કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. આ ડોક્ટરની ઓટાવા અને ઓન્ટારિયોમાં બે ક્લિનિક છે.
- જો કે, ડોક્ટર્સ અને તેઓના વકીલ તરફથી તમામ આરોપોને નકારવામાં આવ્યા છે.
આગળની સ્લાઇડમાં જાણો, ડીએનએ ટેસ્ટ કરાવ્યા તો ઉડ્યા હોશ...
ઇન્ટરનેશનલ ડેસ્કઃ કેનેડામાં એક ફર્ટિલિટી ડોક્ટરનું વિચિત્ર પરાક્રમ સામે આવ્યું છે. આ ડોક્ટર સામે પોતાના દર્દીઓના પ્રેગ્નન્સી પ્રોબ્લેમનો ઉકેલ લાવવા માટે પોતાના જ સ્પર્મનો ઉપયોગ કરવાનો આરોપ છે. અનેક બાળકોના ડીએનએ ટેસ્ટમાં જાણકારી મળી છે કે, આ બાળકોના પિતા ડો. નોરમાન બ્રોવિન છે. એટલું જ નહીં, મહિલા દર્દીઓએ આ ખુલાસા બાદ ડોક્ટર પર અનેક વખત કેસ પણ દાખલ કર્યા છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવી રીતે થયો ખુલાસો...
ડીએનએ ટેસ્ટ કરાવ્યો તો ઉડ્યા હોશ
- ડોક્ટરના એક ક્લાયન્ટ ડેનિયન અને ડેવિના ડિક્સને નવેમ્બરમાં પોતાની દીકરી રિબેકાનો ડીએનએ કરાવ્યો હતો.
- જ્યારે તપાસ રિપોર્ટ સામે આવ્યા તો તેઓના હોશ ઉડી ગયા. ડોક્ટર જ રિબેકાનો જૈવિક પિતા નિકળ્યો.
- આ ફેમિલીએ 1989માં પ્રેગ્નન્સી પ્રોબ્લેમને લઇને ડોક્ટર્સ પાસે સંપર્ક કર્યો હતો.
- તેના એક વર્ષ બાદ રિબેકાનો જન્મ થયો. રિબેકાની માતાને શરૂઆતથી જ શંકા હતી કે રિબેકાની આંખો ભૂરી છે, જ્યારે તેની નીલા કલરની.