સાઉથ ચાઇના સી પર અમારી દાવેદારી નહીં, કાયદા હેઠળ પેટ્રોલિંગ યથાવત: US

સાઉથ ચાઇના સી પર ચીન પોતાનો અધિકાર વ્યક્ત કરે છે, આ ક્ષેત્રમાં તેના 5 દેશો સાથે વિવાદ છે.

divyabhaskar.com | Updated - Feb 18, 2018, 01:58 PM
અમેરિકન નેવીએ ફિલિપાઇન્સના મનીલામાં પોતાની વૉરશિપ USS  કાર્લ વિનસન ગોઠવી છે.
અમેરિકન નેવીએ ફિલિપાઇન્સના મનીલામાં પોતાની વૉરશિપ USS કાર્લ વિનસન ગોઠવી છે.

મનીલાઃ અમેરિકા સાઉથ ચાઇના સીમાં ચીનની વધતી જતી ગતિવિધિઓ છતાં અહીં પેટ્રોલિંગ જાળવી રાખશે. અમેરિકાએ નેવીને એક ઓફિસર કમાન્ડર ટીમ હોકિન્સે કહ્યું કે, અમેરિકા ઇન્ટરનેશનલ નિયમો હેઠળ સાઉથ ચાઇના સીના દરેક એવા ક્ષેત્રમાં ગોઠળવશે જ્યાં ઇન્ટરનેશનલ નિયમો તેને અનુમતિ આપે છે. તેઓએ જણાવ્યું કે, અમેરિકા ગમે ત્યારે આ ક્ષેત્ર પર પોતાની દાવેદારી નથી કરતું, પરંતુ ક્ષેત્રમાં નેવિગેશનની આઝાદીનું સમર્થન કરે છે. ઉલ્લેખનીય છે કે, સાઉથ ચાઇના સી પર ચીન પોતાનો અધિકાર વ્યક્ત કરે છે. ચીન અમેરિકા પર આ ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે ઘૂસવાનો આરોપ પણ લગાવી ચૂક્યું છે. જેના કારણે હાલમાં જ પોતાની સુરક્ષાનો હવાલો દેતા SU-35 ફાઇટર જેટ્સ ગોઠવી દીધા છે.

ઇન્ટરનેશનલ કાયદા હેઠળ કરે છે સુરક્ષા


- યુએસએસ કાર્લ વિનસન પર ગોઠવાયેલા લેફ્ટિનેટ કમાન્ડર ટિમ હોકિન્સે કહ્યું કે, અમેરિકન નેવી છેલ્લાં 70 વર્ષોથી એશિયા અને અમેરિકન અર્થવ્યવસ્થાની વચ્ચે બેરોકટોક વેપાર અને સિક્યોરિટી માટે સાઉથ ચાઇના સીમાં પેટ્રોલિંગ કરી રહી છે. ઇન્ટરનેશનલ કાયદા હેઠળ અમે અહીંથી આર્મીને ઓપરેટ કરવા, ઉડાણ ભરવા, ટ્રેનિંગ કરવા અને પેટ્રોલિંગ કરવાનો અધિકાર છે અને અમે તે જાળવી રાખીશું.
- કાર્લ વિનસન હાલ ફિલિપાઇન્સના મનીલામાં ગોઠવાયેલું છે. 95 હજાર ટનની આ અમેરિકન વોરશિપ પર હાલ 72 અલગ અલગ એરક્રાફ્ટ્સ ગોઠવાયેલા છે. તેમાં F-18 ફાઇટર જેટ્સ, સર્વિલન્સ એરક્રાફ્ટ્સ અને હેલિકોપ્ટર્સ પણ સામેલ છે.

ઇન્ટરનેશનલ કાયદા હેઠળ અમે અહીંથી આર્મીને ઓપરેટ કરવા, ઉડાણ ભરવા, ટ્રેનિંગ   કરવા અને પેટ્રોલિંગ કરવાનો અધિકાર છે અને અમે તે જાળવી રાખીશું.
ઇન્ટરનેશનલ કાયદા હેઠળ અમે અહીંથી આર્મીને ઓપરેટ કરવા, ઉડાણ ભરવા, ટ્રેનિંગ કરવા અને પેટ્રોલિંગ કરવાનો અધિકાર છે અને અમે તે જાળવી રાખીશું.
X
અમેરિકન નેવીએ ફિલિપાઇન્સના મનીલામાં પોતાની વૉરશિપ USS  કાર્લ વિનસન ગોઠવી છે.અમેરિકન નેવીએ ફિલિપાઇન્સના મનીલામાં પોતાની વૉરશિપ USS કાર્લ વિનસન ગોઠવી છે.
ઇન્ટરનેશનલ કાયદા હેઠળ અમે અહીંથી આર્મીને ઓપરેટ કરવા, ઉડાણ ભરવા, ટ્રેનિંગ   કરવા અને પેટ્રોલિંગ કરવાનો અધિકાર છે અને અમે તે જાળવી રાખીશું.ઇન્ટરનેશનલ કાયદા હેઠળ અમે અહીંથી આર્મીને ઓપરેટ કરવા, ઉડાણ ભરવા, ટ્રેનિંગ કરવા અને પેટ્રોલિંગ કરવાનો અધિકાર છે અને અમે તે જાળવી રાખીશું.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App