ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Donald Trump attacked Congress for not passing tough immigration laws

  USના ઇમિગ્રેશન લૉ બીજા દેશોની તુલનામાં 'ઓબામા જોક' જેવા: ટ્રમ્પ

  divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 03:26 PM IST

  મ્પની આ ટ્વીટ એવા સમયે આવી છે જ્યારે સેન્ટ્રલ અમેરિકામાંથી 1,200 સ્થળાંતરિતો સાઉથ બોર્ડર તરફ આવી રહ્યા છે
  • ટ્વીટમાં ટ્રમ્પે કહ્યું, 'મેક્સિકો અને કેનેડામાં ઇમિગ્રેશન લૉ અત્યંત કડક છે, જ્યારે આપણી સિસ્ટમ 'ઓબામા જોક' બનીને રહી ગઇ છે. એક્ટ કોંગ્રેસ.'
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્વીટમાં ટ્રમ્પે કહ્યું, 'મેક્સિકો અને કેનેડામાં ઇમિગ્રેશન લૉ અત્યંત કડક છે, જ્યારે આપણી સિસ્ટમ 'ઓબામા જોક' બનીને રહી ગઇ છે. એક્ટ કોંગ્રેસ.'

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કોંગ્રેસને ટ્વીટથી ઝાટકણી કરી હતી. ટ્રમ્પે કોંગ્રેસ પાસે ઇમિગ્રેશન લૉને વધુ કડક નહીં કરવા અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની કાર્યવાહી અને દેશનિકાલની હાલની પદ્ધતિ અંગે જવાબ માંગ્યો છે. એક પછી એક કરેલી ટ્વીટમાં ટ્રમ્પે કહ્યું કે, યુએસના કાયદાઓ સરળતાથી સાઉથ બોર્ડરને ક્રોસ કરીને અમેરિકામાં પ્રવેશ કરવાની મંજૂરી આપતા નથી. ટ્રમ્પની આ ટ્વીટ એવા સમયે આવી છે જ્યારે સેન્ટ્રલ અમેરિકામાંથી 1,200 સ્થળાંતરિતો અમેરિકામાં કોઇ પણ ભોગે પ્રવેશ મેળવવા માટે સાઉથ બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે. આ માઇગ્રન્ટ્સ રવિવારે મેક્સિકો સુધી પહોંચી ગયા હતા. આ પહેલાં પણ ટ્રમ્પે મેક્સિકોને આ પ્રકારની ઘૂસણખોરી અટકાવવાની તાકીદ કરી નોર્થ અમેરિકા સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ રદ કરવાની ધમકી આપી હતી. ટ્રમ્પે પોતાના ટ્વીટમાં અમેરિકાની ઇમિગ્રેશન પોલીસીને 'ઓબામા જોક' કહ્યું છે.

   યુએસ સાઉથ બોર્ડર પર પહોંચ્યા મેક્સિકોના લોકો

   - ટ્રમ્પની આ ટ્વીટ એવા સમયે આવી છે જ્યારે મેક્સિકોથી હજારો લોકો સ્થળાંતર કરી અમેરિકામાં કાયદેસર કે ગેરકાયદેસર પ્રવેશ મેળવવા માટે રસ્તા પર દેખાવો કરી રહ્યા છે.
   - સેન્ટ્રલ અમેરિકાના હજારો માઇગ્રન્ટ્સ (સ્થળાંતરિતો)એ મેક્સિકોમાં ગત રવિવારથી જ રસ્તા પર દેખાવો કર્યા હતા. આ રેલીમાં સૌથી વધુ સંખ્યા હોન્ડૂરાસના લોકોની હતી.
   - ઉલ્લેખનીય છે કે, ગત નવેમ્બર મહિનામાં અહીં યોજાયેલી ચૂંટણીમાં થયેલા વિવાદ બાદ સેન્ટ્રલ અમેરિકાના આ દેશમાં રાજકીય અંશાતિના કારણે અહીં અવાર-નવાર ગેંગવોરની ઘટનાઓ બનતી રહે છે.
   - વિરોધ પ્રદર્શન કરીને આ માઇગ્રન્ટ્સ યુએસ બોર્ડરમાં જ વસવાટ કરવા ઇચ્છે છે. પ્રદર્શનકારીઓનું માનવું છે કે, તેઓ કાયદેસર કે ગેરકાયદેસર રીતે યુએસમાં શરણ લઇને જ રહેશે.

   ટ્રમ્પે પોતાના ટ્વીટ્સમાં શું કહ્યું?

   - સાઉથ બોર્ડરમાંથી આવી રહેલા માઇગ્રન્ટ્સને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે ટ્વીટરમાં કહ્યું કે, 'આ ખૂબ જ મૂર્ખતાપૂર્ણ છે કે, આપણાં દેશના ઇમિગ્રેશનના કાયદા સાઉથ બોર્ડર પરથી ઘૂસણખોરી કરી રહેલા લોકોને તેઓ જ્યાંથી આવ્યા છે ત્યાં પરત જવાના આદેશ આપી શકતી નથી. ખૂબ જ લાંબા સમયથી પેન્ડિંગ રહેલી આ પ્રોસેસને હવે ઝડપી બનાવવી જોઇએ. મેક્સિકો અને કેનેડામાં ઇમિગ્રેશન લૉ અત્યંત કડક છે, જ્યારે આપણી સિસ્ટમ 'ઓબામા જોક' બનીને રહી ગઇ છે. એક્ટ કોંગ્રેસ.'

   ડેમોક્રેટ્સ સામે સાધ્યું નિશાન

   - વધુ એક ટ્વીટમાં 'આપણી નબળી ઇમિગ્રેશન પોલીસી' લખીને ટ્રમ્પે કહ્યું કે, હોન્ડુરાસ, મેક્સિકો અને અન્ય દેશોના લોકો વિચારે છે કે, આપણાં લોકોને યુએસ સરળતાથી અપનાવી લેશે.
   - પ્રદર્શનકારીઓ મેક્સિકોથી આગળ વધીને અમેરિકામાં ઘૂસણખોરી કરી રહ્યા છે. આ પહેલાં લૉની મદદથી એક દિવાલ ઉભી કરવી જરૂરી છે. ડેમોક્રેટ્સ (વિરોધ પક્ષ) ઓપન બોર્ડર્સ રાખીને અમેરિકામાં ડ્રગ્સ અને ક્રાઇમને દેશમાં પગપેસારો કરવે છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, ટ્રમ્પે પ્રેસિડન્ટ કેમ્પેઇનમાં શું જાહેરાત કરી હતી...

  • વધુ એક ટ્વીટમાં 'આપણી નબળી ઇમિગ્રેશન પોલીસી' લખીને ટ્રમ્પે કહ્યું કે, હોન્ડુરાસ, મેક્સિકો અને અન્ય દેશોના લોકો વિચારે છે કે, આપણાં લોકોને યુએસ સરળતાથી અપનાવી લેશે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વધુ એક ટ્વીટમાં 'આપણી નબળી ઇમિગ્રેશન પોલીસી' લખીને ટ્રમ્પે કહ્યું કે, હોન્ડુરાસ, મેક્સિકો અને અન્ય દેશોના લોકો વિચારે છે કે, આપણાં લોકોને યુએસ સરળતાથી અપનાવી લેશે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કોંગ્રેસને ટ્વીટથી ઝાટકણી કરી હતી. ટ્રમ્પે કોંગ્રેસ પાસે ઇમિગ્રેશન લૉને વધુ કડક નહીં કરવા અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની કાર્યવાહી અને દેશનિકાલની હાલની પદ્ધતિ અંગે જવાબ માંગ્યો છે. એક પછી એક કરેલી ટ્વીટમાં ટ્રમ્પે કહ્યું કે, યુએસના કાયદાઓ સરળતાથી સાઉથ બોર્ડરને ક્રોસ કરીને અમેરિકામાં પ્રવેશ કરવાની મંજૂરી આપતા નથી. ટ્રમ્પની આ ટ્વીટ એવા સમયે આવી છે જ્યારે સેન્ટ્રલ અમેરિકામાંથી 1,200 સ્થળાંતરિતો અમેરિકામાં કોઇ પણ ભોગે પ્રવેશ મેળવવા માટે સાઉથ બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે. આ માઇગ્રન્ટ્સ રવિવારે મેક્સિકો સુધી પહોંચી ગયા હતા. આ પહેલાં પણ ટ્રમ્પે મેક્સિકોને આ પ્રકારની ઘૂસણખોરી અટકાવવાની તાકીદ કરી નોર્થ અમેરિકા સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ રદ કરવાની ધમકી આપી હતી. ટ્રમ્પે પોતાના ટ્વીટમાં અમેરિકાની ઇમિગ્રેશન પોલીસીને 'ઓબામા જોક' કહ્યું છે.

   યુએસ સાઉથ બોર્ડર પર પહોંચ્યા મેક્સિકોના લોકો

   - ટ્રમ્પની આ ટ્વીટ એવા સમયે આવી છે જ્યારે મેક્સિકોથી હજારો લોકો સ્થળાંતર કરી અમેરિકામાં કાયદેસર કે ગેરકાયદેસર પ્રવેશ મેળવવા માટે રસ્તા પર દેખાવો કરી રહ્યા છે.
   - સેન્ટ્રલ અમેરિકાના હજારો માઇગ્રન્ટ્સ (સ્થળાંતરિતો)એ મેક્સિકોમાં ગત રવિવારથી જ રસ્તા પર દેખાવો કર્યા હતા. આ રેલીમાં સૌથી વધુ સંખ્યા હોન્ડૂરાસના લોકોની હતી.
   - ઉલ્લેખનીય છે કે, ગત નવેમ્બર મહિનામાં અહીં યોજાયેલી ચૂંટણીમાં થયેલા વિવાદ બાદ સેન્ટ્રલ અમેરિકાના આ દેશમાં રાજકીય અંશાતિના કારણે અહીં અવાર-નવાર ગેંગવોરની ઘટનાઓ બનતી રહે છે.
   - વિરોધ પ્રદર્શન કરીને આ માઇગ્રન્ટ્સ યુએસ બોર્ડરમાં જ વસવાટ કરવા ઇચ્છે છે. પ્રદર્શનકારીઓનું માનવું છે કે, તેઓ કાયદેસર કે ગેરકાયદેસર રીતે યુએસમાં શરણ લઇને જ રહેશે.

   ટ્રમ્પે પોતાના ટ્વીટ્સમાં શું કહ્યું?

   - સાઉથ બોર્ડરમાંથી આવી રહેલા માઇગ્રન્ટ્સને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે ટ્વીટરમાં કહ્યું કે, 'આ ખૂબ જ મૂર્ખતાપૂર્ણ છે કે, આપણાં દેશના ઇમિગ્રેશનના કાયદા સાઉથ બોર્ડર પરથી ઘૂસણખોરી કરી રહેલા લોકોને તેઓ જ્યાંથી આવ્યા છે ત્યાં પરત જવાના આદેશ આપી શકતી નથી. ખૂબ જ લાંબા સમયથી પેન્ડિંગ રહેલી આ પ્રોસેસને હવે ઝડપી બનાવવી જોઇએ. મેક્સિકો અને કેનેડામાં ઇમિગ્રેશન લૉ અત્યંત કડક છે, જ્યારે આપણી સિસ્ટમ 'ઓબામા જોક' બનીને રહી ગઇ છે. એક્ટ કોંગ્રેસ.'

   ડેમોક્રેટ્સ સામે સાધ્યું નિશાન

   - વધુ એક ટ્વીટમાં 'આપણી નબળી ઇમિગ્રેશન પોલીસી' લખીને ટ્રમ્પે કહ્યું કે, હોન્ડુરાસ, મેક્સિકો અને અન્ય દેશોના લોકો વિચારે છે કે, આપણાં લોકોને યુએસ સરળતાથી અપનાવી લેશે.
   - પ્રદર્શનકારીઓ મેક્સિકોથી આગળ વધીને અમેરિકામાં ઘૂસણખોરી કરી રહ્યા છે. આ પહેલાં લૉની મદદથી એક દિવાલ ઉભી કરવી જરૂરી છે. ડેમોક્રેટ્સ (વિરોધ પક્ષ) ઓપન બોર્ડર્સ રાખીને અમેરિકામાં ડ્રગ્સ અને ક્રાઇમને દેશમાં પગપેસારો કરવે છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, ટ્રમ્પે પ્રેસિડન્ટ કેમ્પેઇનમાં શું જાહેરાત કરી હતી...

  • ટ્રમ્પે કોંગ્રેસને નોમિનેશન મુદ્દે પણ ધ્યાન દોરતાં ગુસ્સો ઠાલવ્યો હતો.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રમ્પે કોંગ્રેસને નોમિનેશન મુદ્દે પણ ધ્યાન દોરતાં ગુસ્સો ઠાલવ્યો હતો.

  • સેન્ટ્રલ અમેરિકાના હજારો માઇગ્રન્ટ્સ (સ્થળાંતરિતો)એ મેક્સિકોમાં ગત રવિવારથી જ રસ્તા પર દેખાવો કર્યા હતા.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સેન્ટ્રલ અમેરિકાના હજારો માઇગ્રન્ટ્સ (સ્થળાંતરિતો)એ મેક્સિકોમાં ગત રવિવારથી જ રસ્તા પર દેખાવો કર્યા હતા.

  • વિરોધ પ્રદર્શન કરીને આ માઇગ્રન્ટ્સ યુએસ બોર્ડરમાં જ વસવાટ કરવા ઇચ્છે છે. પ્રદર્શનકારીઓનું માનવું છે કે, તેઓ કાયદેસર કે ગેરકાયદેસર રીતે યુએસમાં શરણ લઇને જ રહેશે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિરોધ પ્રદર્શન કરીને આ માઇગ્રન્ટ્સ યુએસ બોર્ડરમાં જ વસવાટ કરવા ઇચ્છે છે. પ્રદર્શનકારીઓનું માનવું છે કે, તેઓ કાયદેસર કે ગેરકાયદેસર રીતે યુએસમાં શરણ લઇને જ રહેશે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કોંગ્રેસને ટ્વીટથી ઝાટકણી કરી હતી. ટ્રમ્પે કોંગ્રેસ પાસે ઇમિગ્રેશન લૉને વધુ કડક નહીં કરવા અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની કાર્યવાહી અને દેશનિકાલની હાલની પદ્ધતિ અંગે જવાબ માંગ્યો છે. એક પછી એક કરેલી ટ્વીટમાં ટ્રમ્પે કહ્યું કે, યુએસના કાયદાઓ સરળતાથી સાઉથ બોર્ડરને ક્રોસ કરીને અમેરિકામાં પ્રવેશ કરવાની મંજૂરી આપતા નથી. ટ્રમ્પની આ ટ્વીટ એવા સમયે આવી છે જ્યારે સેન્ટ્રલ અમેરિકામાંથી 1,200 સ્થળાંતરિતો અમેરિકામાં કોઇ પણ ભોગે પ્રવેશ મેળવવા માટે સાઉથ બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે. આ માઇગ્રન્ટ્સ રવિવારે મેક્સિકો સુધી પહોંચી ગયા હતા. આ પહેલાં પણ ટ્રમ્પે મેક્સિકોને આ પ્રકારની ઘૂસણખોરી અટકાવવાની તાકીદ કરી નોર્થ અમેરિકા સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ રદ કરવાની ધમકી આપી હતી. ટ્રમ્પે પોતાના ટ્વીટમાં અમેરિકાની ઇમિગ્રેશન પોલીસીને 'ઓબામા જોક' કહ્યું છે.

   યુએસ સાઉથ બોર્ડર પર પહોંચ્યા મેક્સિકોના લોકો

   - ટ્રમ્પની આ ટ્વીટ એવા સમયે આવી છે જ્યારે મેક્સિકોથી હજારો લોકો સ્થળાંતર કરી અમેરિકામાં કાયદેસર કે ગેરકાયદેસર પ્રવેશ મેળવવા માટે રસ્તા પર દેખાવો કરી રહ્યા છે.
   - સેન્ટ્રલ અમેરિકાના હજારો માઇગ્રન્ટ્સ (સ્થળાંતરિતો)એ મેક્સિકોમાં ગત રવિવારથી જ રસ્તા પર દેખાવો કર્યા હતા. આ રેલીમાં સૌથી વધુ સંખ્યા હોન્ડૂરાસના લોકોની હતી.
   - ઉલ્લેખનીય છે કે, ગત નવેમ્બર મહિનામાં અહીં યોજાયેલી ચૂંટણીમાં થયેલા વિવાદ બાદ સેન્ટ્રલ અમેરિકાના આ દેશમાં રાજકીય અંશાતિના કારણે અહીં અવાર-નવાર ગેંગવોરની ઘટનાઓ બનતી રહે છે.
   - વિરોધ પ્રદર્શન કરીને આ માઇગ્રન્ટ્સ યુએસ બોર્ડરમાં જ વસવાટ કરવા ઇચ્છે છે. પ્રદર્શનકારીઓનું માનવું છે કે, તેઓ કાયદેસર કે ગેરકાયદેસર રીતે યુએસમાં શરણ લઇને જ રહેશે.

   ટ્રમ્પે પોતાના ટ્વીટ્સમાં શું કહ્યું?

   - સાઉથ બોર્ડરમાંથી આવી રહેલા માઇગ્રન્ટ્સને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે ટ્વીટરમાં કહ્યું કે, 'આ ખૂબ જ મૂર્ખતાપૂર્ણ છે કે, આપણાં દેશના ઇમિગ્રેશનના કાયદા સાઉથ બોર્ડર પરથી ઘૂસણખોરી કરી રહેલા લોકોને તેઓ જ્યાંથી આવ્યા છે ત્યાં પરત જવાના આદેશ આપી શકતી નથી. ખૂબ જ લાંબા સમયથી પેન્ડિંગ રહેલી આ પ્રોસેસને હવે ઝડપી બનાવવી જોઇએ. મેક્સિકો અને કેનેડામાં ઇમિગ્રેશન લૉ અત્યંત કડક છે, જ્યારે આપણી સિસ્ટમ 'ઓબામા જોક' બનીને રહી ગઇ છે. એક્ટ કોંગ્રેસ.'

   ડેમોક્રેટ્સ સામે સાધ્યું નિશાન

   - વધુ એક ટ્વીટમાં 'આપણી નબળી ઇમિગ્રેશન પોલીસી' લખીને ટ્રમ્પે કહ્યું કે, હોન્ડુરાસ, મેક્સિકો અને અન્ય દેશોના લોકો વિચારે છે કે, આપણાં લોકોને યુએસ સરળતાથી અપનાવી લેશે.
   - પ્રદર્શનકારીઓ મેક્સિકોથી આગળ વધીને અમેરિકામાં ઘૂસણખોરી કરી રહ્યા છે. આ પહેલાં લૉની મદદથી એક દિવાલ ઉભી કરવી જરૂરી છે. ડેમોક્રેટ્સ (વિરોધ પક્ષ) ઓપન બોર્ડર્સ રાખીને અમેરિકામાં ડ્રગ્સ અને ક્રાઇમને દેશમાં પગપેસારો કરવે છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, ટ્રમ્પે પ્રેસિડન્ટ કેમ્પેઇનમાં શું જાહેરાત કરી હતી...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Donald Trump attacked Congress for not passing tough immigration laws
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top