હોલિવૂડ ફિલ્મના સેટ પર લાગી આગ, ફાયર ફાઇટર બળીને ભડથું

માઇકલ ડેવિડસન 175 ફાઇટર્સમાંથી હતો જે સૌથી પહેલાં બિલ્ડિંગમાં અંદર ગયો હતો.

divyabhaskar.com | Updated - Mar 23, 2018, 03:54 PM
New York firefighter Michael Davidson died after battling a blaze
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ન્યૂયોર્ક સિટીમાં બ્રુસ વિલ્સની લેટેસ્ટ મૂવી મધરલેસ બ્રૂકલિનનો સેટ મેનહટનમાં લગાવવામાં આવ્યો હતો. જ્યાં આગ લાગતા એક ફાયર ફાઇટરનું મોત થયું છે. ઘટનામાં મૃત્યુ પામનાર માઇકલ ડેવિડસન 175 ફાઇટર્સમાંથી હતો જે સૌથી પહેલાં બિલ્ડિંગમાં અંદર ગયો હતો. આગ વધારે ફેલાઇ જતાં તે બહાર નિકળવામાં અસક્ષમ હતો અને અંતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

New York firefighter Michael Davidson died after battling a blaze
New York firefighter Michael Davidson died after battling a blaze
New York firefighter Michael Davidson died after battling a blaze
New York firefighter Michael Davidson died after battling a blaze
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App