ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Two people were killed and six injured in series of bombings that began on March 2

  US: પાર્સલ બોમ્બનો આતંક, સીરિયલ બ્લાસ્ટમાં આરોપી સહિત 3નાં મોત

  divyabhaskar.com | Last Modified - Mar 21, 2018, 05:36 PM IST

  2 માર્ચના રોજ ટેક્સાસમાં થયેલા બ્લાસ્ટમાં બે નાગરિકોના મોત થયા હતા અને 5 લોકો ઘાયલ થયા હતા
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ મંગળવારે અમેરિકાના રાજ્ય ટેક્સાસના ઓસ્ટિનમાં ફેકએક્સના છઠ્ઠા પાર્સલમાં બ્લાસ્ટ થયો છે. જેમાં બે લોકોનાં મોત થયા છે અને ઇમરજન્સી ટીમ હાલ ઘટનાસ્થળે રવાના થઇ ગઇ છે. આ સીરિયલ બ્લાસ્ટ 2 માર્ચથી શરૂ થયા છે. આ વખતે બ્લાસ્ટ એક ગુડવિલ સ્ટોરમાં થયો છે. જો કે, પોલીસ અને ઓથોરિટીઝનું કહેવું છે કે, આ બ્લાસ્ટને હાલમાં થયેલા બ્લાસ્ટ સાથે કોઇ લેવાદેવા નથી. 2 માર્ચના રોજ ટેક્સાસમાં થયેલા બ્લાસ્ટમાં બે નાગરિકોના મોત થયા હતા અને 5 લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ 20 માર્ચના રોજ પણ અહીં બ્લાસ્ટ થયા હતા. જેમાં પાર્સલની અંદર એક્સપ્લોઝિવ ડિવાઇસ હતા અને આ પાર્સલને યોગ્ય રીતે સ્કેન કરવામાં આવ્યા નહતા.

   - છેલ્લાં કેટલાંક દિવસોથી આરોપીને શોધતી પોલીસ અને એફબીઆઇ ટીમને ઓસ્ટીન બ્લાસ્ટ મામલે આજે વહેલી સવારે સફળતા મળી હતી.
   - જો કે, ઓસ્ટીન બોમ્બરે એફબીઆઇ એજન્ટ તેને પકડે તે પહેલાં જ તેની કારમાં રાખેલા એક્સપ્લોઝિવ્સથી પોતાને ઉડાવી દીધો હતો.
   - 24 વર્ષીય આરોપી અમેરિકાનો જ નાગરિક લાગતો હોવાની અટકળો છે. આજે બુધવારે વહેલી સવારે 3 વાગ્યે પોલીસે જ્યારે તેની કારને ઘેરી તે સમયે તેણે પોતાની કારમાં રાખેલા એક્સપ્લોઝિવથી પોતાને ઉડાવી દીધો. આ ઘટનામાં એક ઓફિસર ગંભીર રીતે ઘાયલ થયો છે.
   - બ્લાસ્ટના આરોપીના મોત છતાં પણ પોલીસે રાજ્યમાં વોર્નિંગ જાહેર કરી છે. કારણ કે આ અગાઉ તેણે કેટલાં કુરિયર બોક્સમાં એક્સપ્લોઝિવ્સ મુક્યા છે અને તે ક્યાં છે તેની હજુ સુધી કોઇ માહિતી નથી.
   - પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે, ઓસ્ટીનનો બોમ્બ સસ્પેક્ટ મૃત્યુ પામ્યો છે. લૉ એન્ફોર્સમેન્ટ ટીમને ધન્યવાદ.
   - આ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા બે વિક્ટિમમાં એક આફ્રિકન અમેરિકન હતો જ્યારે બીજો હિસ્પેનિક હતો.

   આજે થયેલા બ્લાસ્ટમાં વધુ 1 ઘાયલ

   - પોલીસ અને ઇમરજન્સીના જણાવ્યા અનુસાર, શહેરમાં વધુ એક ડિવાઇસ બ્લાસ્ટ થવાથી 30 વર્ષની ઉંમરનો વ્યક્તિ ઘાયલ થયો છે. આસપાસના સ્ટોર, શોપિંગ સેન્ટર રેસ્ટોરાંને બ્લાસ્ટ બાદ ખાલી કરી દેવામાં આવ્યા છે.
   - પોલીસ અને યુએસ બ્યુરો ઓફ આલ્કોહોલ, ટોબેકો, ફાયરઆર્મ એન્ડ એક્સપ્લોઝિવ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ બ્લાસ્ટને ફેડએક્સ બ્લાસ્ટ સાથએ કોઇ સંબંધ નથી.
   - ગુડવિલ ટેક્સાસ સ્ટોરના પ્રેસિડન્ટ અને સીઇઓ ગેરી ડેવિસના જણાવ્યા અનુસાર, ડિવાઇસ એક બેગમાં હતું. જે સમયે વર્કર મૂવ કરી રહ્યા હતા, તેમાં બ્લાસ્ટ થયો.
   - ઓફિસરના જણાવ્યા અનુસાર, હાલમાં ઓસ્ટીનમાં એવી પરિસ્થિતિ છે કે કોઇ પણ ડિવાઇસ બ્લાસ્ટ થાય તો પણ દરેક વ્યક્તિ ગભરાઇ જાય છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, આરોપીના સીસીટીવી ફૂટેજ...

  • એક્સપ્લોઝિવ્સને ફેડએક્સ ઓફિસમાં મુકી રહેલો આરોપી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક્સપ્લોઝિવ્સને ફેડએક્સ ઓફિસમાં મુકી રહેલો આરોપી

  • ફેડએક્સ ઓફિસમાં આરોપીના સીસીટીવી ફૂટેજ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફેડએક્સ ઓફિસમાં આરોપીના સીસીટીવી ફૂટેજ

  • બુધવારે વહેલી સવારે એફબીઆઇ આરોપીને પકડવામાં સફળ રહી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બુધવારે વહેલી સવારે એફબીઆઇ આરોપીને પકડવામાં સફળ રહી

  • ઓફિસર્સ આરોપીને પકડે તે પહેલાં તેણે કારમાં રહેલા એક્સપ્લોઝિવથી પોતાને ઉડાવી દીધો.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓફિસર્સ આરોપીને પકડે તે પહેલાં તેણે કારમાં રહેલા એક્સપ્લોઝિવથી પોતાને ઉડાવી દીધો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Two people were killed and six injured in series of bombings that began on March 2
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top