-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 07:38 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં મહિલાઓના શરીરમાં ચોક્કસ જગ્યાએ નિશાન બનાવીને બ્રાન્ડેડ સેક્સ સ્લેવ (સેક્સ ગુલામ) બનાવતા સેલ્ફ હેલ્પ ગુરૂની અંતે ધરપકડ કરવામાં આવી છે. પાંચ મહિના પહેલાં આરોપો અને કોર્ટની સજાથી બચવા મેક્સિકો ભાગી ગયેલા આ કહેવાતા ગુરૂને આજે મંગળવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યોહતો. 'વેનગાર્ડ' તરીકે ઓળખાતો 57 વર્ષીય કેઇથ રેનિઅર, ન્યૂયોર્કના વોટરફોર્ડમાં રહે છે. યુએસ પ્રોસિક્યૂટરના જણાવ્યા અનુસાર, કોર્ટમાં કેઇથની સામે સેક્સ ટ્રાફિકિંગ અને કાવતરાંના આરોપો ઘડવામાં આવ્યા છે જે આધારે તેને 15 વર્ષ જેલની સજા થશે.
પેસિફિક કોસ્ટમાં લક્ઝરી વિલામાંથી ઝડપાયો
- એફબીઆઇ અને મેક્સિકન પોલીસે કેઇથને પેસિફિક કોસ્ટના એક લક્ઝરી વિલામાંથી ઝડપી લીધો હતો.
- ગત ઓક્ટોબર મહિનામાં સેક્સ ટ્રાફિકિંગ અને મહિલાઓને બળજબરીથી પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલવાના તેના ઓર્ગેનાઇઝેશનને ન્યૂયોર્ક ટાઇમ્સે ઉઘાડું પાડતા તે મેક્સિકો ભાગી ગયો હતો.
- કેઇથને આગામી સુનવણી માટે ટેક્સાસની કોર્ટમાં ગુરૂવારે હાજર કરવામાં આવશે.
મહિલાઓ પાસે કરાવતો અત્યંત ઘૃણાસ્પદ કામ
- એફબીઆઇ સીનિયર ઓફિશિયલ વિલિયમ સ્વિનિએના જણાવ્યા અનુસાર, સેલ્ફ હેલ્પના નામે કેઇથ મહિલાઓ પાસે અત્યંત ઘૃણાસ્પદ કામ કરવાતો હતો અને તેઓને બળજબરીપૂર્વક પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલતો હતો. આ માનવતા વિરૂદ્ધનું કૃત્ય છે.
5 દિવસના સેલ્ફ હેલ્પ પ્રોગ્રામમાં ભરતી થવા 3 લાખ વસૂલતો કેઇથ
- પ્રાપ્ત માહિતી અનુસાર, કેઇથની 5 દિવસની વર્કશોપમાં ભાગ લેવા માટે મહિલાઓ પાસેથી 3.24 લાખ રૂપિયા ચાર્જ કરતો હતો. ભાગ લેવા માટે દરેક મહિલા કે પુરૂષે એક નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ સાઇન કરવાનું ફરજિયાત હતું.
- કેઇથ તેના જન્મદિવસની ઉજવણી માટે દર ઓગસ્ટ મહિનામાં તે ન્યૂયોર્કના સિલ્વર બે લેકસાઇડમાં એકઠાં થવાનું આમંત્રણ આપતો હતો. આ એક દિવસના પ્રોગ્રામની ફી 1.29 લાખ રૂપિયા રહેતી હતી.
આગળની સ્લાઇડ્સમાં જાણો, પિરામિડ સ્કિમ હેઠળ યુવતીઓને બનાવી ગુલામ...

પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલવા બનાવ્યું ખાસ ગ્રુપ, પિરામિડ સ્કિમ હેઠળ વેચતો યુવતીઓને
- પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં સામે આવેલી માહિતી અનુસાર, કેઇથે 2015માં એક સિક્રેટ સોસાયટીના નામે DOS ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં પિરામિડ સ્કિમ તૈયાર કરવામાં આવતી.
- પિરામિડ સ્કિમમાં યુવતીઓને ગુલામ અને કેઇથને માસ્ટર તરીકે દર્શાવાયો છે. જેમાં સૌથી ટોપ પર કેઇથ રેનિયરની તસવીર રહેતી જ્યારે નીચે એક પછી એક યુવતીઓની તસવીરો રહેતી. આ તમામ યુવતીઓની સાથે કેઇથ અવાર-નવાર શારિરીક સંબંધો બાંધતો અને તેઓને પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલતો હતો.
- કેઇથના ડીઓએસ ગ્રુપના મેમ્બર્સના જણાવ્યા અનુસાર, પિરામિડ સ્કિમમાં તેઓને મંત્રી કે રાજા તરીકે દર્શાવવામાં આવતા, પરંતુ તેઓની પાસે કામ ગુલામો જેવું કરાવવામાં આવતું.
- આ ગ્રુપમાં સામેલ થવા માટે યુવતીઓએ પેઢૂના ભાગે કેઇથના નામના પ્રથમ અક્ષરનું ટેટૂ બનાવવામાં આવતું. એટલું જ નહીં, અમુક સેરેમની માટે સુંદર યુવતીઓના નગ્ન ફોટોગ્રાફ્સ અને ફિલ્મો પણ ઉતારવામાં આવતી હતી.
આગળની સ્લાઇડમાં જાણો, યુવતીઓને સેક્સ માટે કેવી ધમકી આપતો હતો કેઇથ...
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં મહિલાઓના શરીરમાં ચોક્કસ જગ્યાએ નિશાન બનાવીને બ્રાન્ડેડ સેક્સ સ્લેવ (સેક્સ ગુલામ) બનાવતા સેલ્ફ હેલ્પ ગુરૂની અંતે ધરપકડ કરવામાં આવી છે. પાંચ મહિના પહેલાં આરોપો અને કોર્ટની સજાથી બચવા મેક્સિકો ભાગી ગયેલા આ કહેવાતા ગુરૂને આજે મંગળવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યોહતો. 'વેનગાર્ડ' તરીકે ઓળખાતો 57 વર્ષીય કેઇથ રેનિઅર, ન્યૂયોર્કના વોટરફોર્ડમાં રહે છે. યુએસ પ્રોસિક્યૂટરના જણાવ્યા અનુસાર, કોર્ટમાં કેઇથની સામે સેક્સ ટ્રાફિકિંગ અને કાવતરાંના આરોપો ઘડવામાં આવ્યા છે જે આધારે તેને 15 વર્ષ જેલની સજા થશે.
પેસિફિક કોસ્ટમાં લક્ઝરી વિલામાંથી ઝડપાયો
- એફબીઆઇ અને મેક્સિકન પોલીસે કેઇથને પેસિફિક કોસ્ટના એક લક્ઝરી વિલામાંથી ઝડપી લીધો હતો.
- ગત ઓક્ટોબર મહિનામાં સેક્સ ટ્રાફિકિંગ અને મહિલાઓને બળજબરીથી પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલવાના તેના ઓર્ગેનાઇઝેશનને ન્યૂયોર્ક ટાઇમ્સે ઉઘાડું પાડતા તે મેક્સિકો ભાગી ગયો હતો.
- કેઇથને આગામી સુનવણી માટે ટેક્સાસની કોર્ટમાં ગુરૂવારે હાજર કરવામાં આવશે.
મહિલાઓ પાસે કરાવતો અત્યંત ઘૃણાસ્પદ કામ
- એફબીઆઇ સીનિયર ઓફિશિયલ વિલિયમ સ્વિનિએના જણાવ્યા અનુસાર, સેલ્ફ હેલ્પના નામે કેઇથ મહિલાઓ પાસે અત્યંત ઘૃણાસ્પદ કામ કરવાતો હતો અને તેઓને બળજબરીપૂર્વક પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલતો હતો. આ માનવતા વિરૂદ્ધનું કૃત્ય છે.
5 દિવસના સેલ્ફ હેલ્પ પ્રોગ્રામમાં ભરતી થવા 3 લાખ વસૂલતો કેઇથ
- પ્રાપ્ત માહિતી અનુસાર, કેઇથની 5 દિવસની વર્કશોપમાં ભાગ લેવા માટે મહિલાઓ પાસેથી 3.24 લાખ રૂપિયા ચાર્જ કરતો હતો. ભાગ લેવા માટે દરેક મહિલા કે પુરૂષે એક નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ સાઇન કરવાનું ફરજિયાત હતું.
- કેઇથ તેના જન્મદિવસની ઉજવણી માટે દર ઓગસ્ટ મહિનામાં તે ન્યૂયોર્કના સિલ્વર બે લેકસાઇડમાં એકઠાં થવાનું આમંત્રણ આપતો હતો. આ એક દિવસના પ્રોગ્રામની ફી 1.29 લાખ રૂપિયા રહેતી હતી.
આગળની સ્લાઇડ્સમાં જાણો, પિરામિડ સ્કિમ હેઠળ યુવતીઓને બનાવી ગુલામ...
યુવતીઓએ સબમિટ કરાવવા પડતા નગ્ન ફોટોગ્રાફ્સ
- સેલ્ફ હેલ્પ પ્રોગ્રામમાં ભાગ લેતા પહેલાં કેઇથ એક એગ્રીમેન્ટ સાઇન કરાવતો હતો. જે હેઠળ આ પ્રોગ્રામમાં ભાગ લેવા ઇચ્છતી યુવતીઓએ પોતાની નગ્ન તસવીરો, અફેર્સ, મિત્રો કે પરિવારની માહિતી ઉપરાંત તેમની મિલકતમાં કેઇથની માલિકી હોવાના દસ્તાવેજો જમા કરાવવાની શરત હતી.
- સંપત્તિના દસ્તાવેજો જમા કરાવ્યા બાદ કેઇથ યુવતીઓને ધમકી આપતો કે, જો તેઓએ કેઇથ સાથે સેક્સ ના કર્યુ તો તેમની તમામ મિલકત કેઇથ પચાવી પાડશે.
- સુંદર યુવતીઓને પ્રોગ્રામની આડશમાં બળજબરીથી લો કેલેરી ડાયેટ આપવામાં આવતું હતું. કારણ કે કેઇથને અત્યંત પાતળી યુવતીઓ વધારે પસંદ હતી.
- આ યુવતીઓને દરરોજ રાત્રે કેઇથ સાથે સૂવાની ફરજ પાડવામાં આવતી હતી. તેઓને અન્ય વ્યક્તિ સાથે સૂવા માટે મંજૂરી નહતી.
- પિરામિડ સ્કિમ હેઠળ ગુલામ સ્ત્રીઓએ કેઇથ માટે કોફી બનાવવી, ઘરકામ કરવું, લંચ બનાવવું જેવી સર્વિસ આપવી પડતી હતી.