ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» મિસ યુનિવર્સે કહ્યું કે, તે ટ્રમ્પની ગિનિ પિગ તરીકે ઓળખાતી હતી | Venezuelan ex-beauty queen said she had resisted his advances

  ભૂતપૂર્વ મિસ યુનિવર્સનો દાવો, ટ્રમ્પે શારીરિક સંબંધો માટે કર્યો હતો પ્રયાસ

  divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 04:12 PM IST

  એક શો દરમિયાન મિસ યુનિવર્સે કહ્યું કે, તે ટ્રમ્પની 'ગિનિ પિગ' તરીકે ઓળખાતી હતી
  • ભૂતપૂર્વ મિસ યુનિવર્સ એલિસિયા મચાડો (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભૂતપૂર્વ મિસ યુનિવર્સ એલિસિયા મચાડો (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભૂતપૂર્વ મિસ યુનિવર્સ એલિસિયા મચાડોએ દાવો કર્યો છે કે, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેની સાથે શારિરીક સંબંધો બાંધવાના પ્રયાસ કર્યા હતા. વેનેઝૂએલાની એક્સ બ્યુટીએ કહ્યું કે, તે યુએસ પ્રેસિડન્ટને ખૂબ જ સારી રીતે ઓળખે છે, પરંતુ તેની ઓફરને એલિસિયાએ નકારી દીધી હતી. અમેરિકન સ્પેનિશ-લેંગ્વેજના એક શો દરમિયાન મિસ યુનિવર્સે કહ્યું કે, તે ટ્રમ્પની 'ગિનિ પિગ' તરીકે ઓળખાતી હતી. એલિસિયા મચાડોએ 1996માં મિસ વેનેઝૂએલાનું ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદના વર્ષે ટ્રમ્પની મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશનની તે ગિનિ પિગ બની ગઇ.

   ટ્રમ્પને વ્યક્તિગત રીતે ઓળખવા ખરાબ અનુભવ

   - એસિલિયાએ શોમાં કહ્યું કે, તે હાલના સમયમાં બ્યુટી કોમ્પિટિશનમાં સાઇન કરાવવામાં આવતા કોન્ટ્રાક્ટની વિરોધી છે.
   - ટ્રમ્પને ખૂબ જ સારી રીતે ઓળખવાના દાવા અનુસાર, શું તે ટ્રમ્પની સાથે ગાઢ સંબંધો ધરાવતી હતી? આ સવાલના જવાબમાં એલિસિયાએ કહ્યું કે, 'ના હું તેઓને એક વ્યક્તિ તરીકે ઓળખતી હતી. આ મારી જીવનનો સૌથી ખરાબ અનુભવ છે.'
   - શું ટ્રમ્પે ક્યારેય શારિરીક સંબંધો બાંધવાના પ્રયાસ કર્યા હતા? એલિસિયાએ જવાબમાં કહ્યું કે, હા તેઓએ અનેક વખત સંબંધો બાંધવાના પ્રયાસ કર્યા હતા.

   પ્રેસિડન્ટ ઇલેક્શનમાં ટ્રમ્પ અને એલિસિયા આવ્યા સામસામે

   - ડોનાલ્ડ ટ્રમ્પ અને એલિસિયા મચાડો યુએસ પ્રેસિડન્ટ ઇલેક્શન દરમિયાન સામસામે આવી ગયા હતા. કારણ કે, એલિયિસાએ ડેમોક્રેટ કેન્ડિડેટ હિલેરી ક્લિન્ટનને સપોર્ટ કર્યો હતો.
   - 41 વર્ષીય એલિસિયા હવે યુએસની સિટિઝનશિપ ધરાવે છે. ટેલિવિઝનમાં શોમાં તેણે કહ્યું કે, ટ્રમ્પે તેને 'મિસ પિગિ' કહીને સંબોધી હતી. મિસ યુનિવર્સ ટાઇટલ બાદ તેનું વજન વધી ગયું હતું. જ્યારે 'મિસ હાઉસકિપિંગ' કહીને પણ તેને બોલાવવામાં આવતી કારણ કે તે વેનેઝૂએલામાં જન્મી છે.
   - એલિસિયાએ ટ્રમ્પને રંગભેદવાળા વ્યક્તિ કહ્યા હતા. એલિસિયાએ કહ્યું કે, મને ઇટિંગ ડિસ્ઓર્ડર થઇ ગયું કારણ કે 'પાવરફૂલ વ્યક્તિ' (ટ્રમ્પ)એ મને મેદસ્વિ કહી હતી.
   - ટ્રમ્પે મચાડોને સૌથી ખરાબ મિસ યુનિવર્સ ગણાવી હતી અને તેને એટિટ્યૂડ પ્રોબ્લેમ છે તેવું પણ કહ્યું હતું.

   આ પહેલાં પણ એક્સ પોર્નસ્ટારે લગાવ્યા છે ટ્રમ્પ પર આરોપ

   - એક્સ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે પણ એક ટેલિવિઝન શોમાં ટ્રમ્પ સાથે વર્ષ 2006માં અફેર હોવાનો દાવો કર્યો છે. યુએસ પ્રોગ્રામની 60 મિનિટમાં તેણે કહ્યું હતું કે, તેના અને ટ્રમ્પના વન નાઇટ સ્ટેન્ડ દરમિયાન ટ્રમ્પે કોન્ડોમનો ઉપયોગ કર્યો નહતો.
   - એટલું જ નહીં, 2011માં લાસ વેગાસમાં તેને ટ્રમ્પના નામે ધમકી પણ આપવામાં આવી હતી.

  • એલિસિયા મચાડો ટ્રમ્પના મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશનની 'ગિનિ પિગ' તરીકે ઓળખાતી હતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એલિસિયા મચાડો ટ્રમ્પના મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશનની 'ગિનિ પિગ' તરીકે ઓળખાતી હતી.

  • પ્રેસિડન્ટ ઇલેક્શન દરમિયાન એલિયિસાએ ડેમોક્રેટ કેન્ડિડેટ હિલેરી ક્લિન્ટનને સપોર્ટ કર્યો હતો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રેસિડન્ટ ઇલેક્શન દરમિયાન એલિયિસાએ ડેમોક્રેટ કેન્ડિડેટ હિલેરી ક્લિન્ટનને સપોર્ટ કર્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મિસ યુનિવર્સે કહ્યું કે, તે ટ્રમ્પની ગિનિ પિગ તરીકે ઓળખાતી હતી | Venezuelan ex-beauty queen said she had resisted his advances
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top