ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Adult film actress Stormy Daniels offers to return money which one paid by Trump for her silence

  ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હવે આવું કરવા જઈ રહી છે પોર્ન સ્ટાર, વધી શકે છે મુશ્કેલી

  Divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 03:55 PM IST

  સ્ટેફનીએ કહ્યું છે કે જે પૈસા અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા તેમને આપવામાં આવ્યાં છે તે પરત કરવા તૈયાર છે.
  • પોર્ન સ્ટાર સ્ટેફની ક્લિફોર્ડે ડોનાલ્ડ ટ્રમ્પ અંગેનો ખુલાસો કરીને અમેરિકાની રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોર્ન સ્ટાર સ્ટેફની ક્લિફોર્ડે ડોનાલ્ડ ટ્રમ્પ અંગેનો ખુલાસો કરીને અમેરિકાની રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો છે

   ઈન્ટરનેશનલ ન્યૂઝઃ પોર્ન સ્ટાર સ્ટેફની ક્લિફોર્ડે ડોનાલ્ડ ટ્રમ્પ અંગેનો ખુલાસો કરીને અમેરિકાની રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો છે. દરેક જગ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પ અને પોર્ન સ્ટારની ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે સ્ટેફનીએ કહ્યું છે કે જે પૈસા અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા તેમને આપવામાં આવ્યાં છે તે પરત કરવા તૈયાર છે, કે જેથી તે ખુલીને વાત કરી શકે. અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી સ્ટેફની ક્લિફોર્ડને 1,30,000 ડોલર એટલે કે લગભગ 8 કરોડ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવી છે.

   પોર્ન સ્ટારને પૈસા આપવા વકીલે હોમ ઈક્વિટી ફંડથી કરી હતી ચુકવણી

   - અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલે ટ્રમ્પની તરફથી પોર્ન સ્ટાર સ્ટેફની ક્લિફોર્ડને મસમોટી રકમ આપવા માટે પોતાની હોમ ઈક્વિટી ફંડનો ઉપયોગ કર્યો હતો. તેઓએ આ જાણકારી એક ખાનગી ચેનલને કરી છે.

   - ટ્રમ્પના વકીલ કોહેનએ થોડાં દિવસ પહેલાં જ સાક્ષાત્કાર દરમિયાન જણાવ્યું કે, "તે રૂપિયા મારા હોમ ઈક્વિટી લાઈનથી તે જ બેંકમાં મારા LCC ખાતામાં ટ્રાંસફર કરવામાં આવ્યાં હતા."
   - ટ્રમ્પના વકીલે તે વાતની પણ પુષ્ટી કરી કે તેઓએ સ્ટેરમી ડેનિયલ્સના નામથી જાણીતી પોર્ન સ્ટાર સ્ટેફેની ક્લિફોર્ડને ચુકવણી સંબંધી વાતચીત માટે પોતાના ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના ઇમેલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો.
   - ક્લિફોર્ડે ટ્રમ્પ વિરૂદ્ધ રાષ્ટ્રપતિ કાર્યકાળ પહેલાં તેની સાથં સંબંધ હોવાના આરોપો લગાવ્યાં હતા.
   - ક્લિફોર્ડ અને ટ્રમ્પ વચ્ચે નજીકના સંબંધોની શરૂઆત વર્ષ 2006માં ગરમીઓની રજા દરમિયાન થયા હતા, જે સંબંધ 2007 સુધી ચાલ્યાં હતા.

   પોર્ન સ્ટારે શું કર્યાં હતા ખુલાસાઓ?

   - એડલ્ટ ફિલ્મોની પૂર્વ એકટ્રેસ સ્ટેફની ક્લિફોર્ડે દાવો કરતાં કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરૂદ્ધ તેને એક અરજી કરી છે કે તેમના વકીલે તેને ટ્રમ્પની સાથે પોતાના કથિત શારીરિક સંબંધોને સાર્વજનિક નહીં કરવા માટે 2006માં તેને એક દસ્તાવેજ કરવા માટે પ્રતિબદ્ધ કરાઈ હતી.
   - ટ્રમ્પ ત્યારે રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન ઉમેદવાર હતા.
   - સ્ટોર્મી ડેનિઅલ્સના નામથી જાણીતી સ્ટેફનીએ આ અરજી કેલેફોર્નિયાની સ્થાનિક કોર્ટમાં કરી હતી.
   - કુલ 28 પાનાંઓની અરજીમાં આરોપ લગાવાયો છે કે ટ્રમ્પના અંગત વકીલ માઈકલ કોહેને તેને એક લાખ 30 હજાર ડોલર આપ્યાં હતા અને કહ્યું હતું કે તે ટ્રમ્પની સાથેના પોતાના યૌન સંબંધોને સાર્વજનિક ન કરે.

   ટ્રમ્પે આરોપોનો કર્યો ઈન્કાર

   - અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોર્ન સ્ટારના આરોપોને માનવાનો ઈન્કાર કર્યો છે.
   - અરજીમાં કહેવાયું છે કે, "ટ્રમ્પે સમજૂતી પર હસ્તાક્ષર નથી કર્યાં તેમ છતાં કોહેને એક લાખ 30 હજાર ડોલર ક્લિફોર્ડના વકીલના ખાતામાં નાખી દીધા હતા. આવું તેઓએ કોઈ સમજૂતી ન હોવ છતા કર્યું હતું અને તેથી જ કોઈ લેખિત સમજૂતી નથી કે જે ક્લિફોર્ડને ટ્રમ્પ અંગે ખુલાસો કરતાં રોકી શકે."

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • સ્ટેફનીએ કહ્યું છે કે જે પૈસા અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા તેમને આપવામાં આવ્યાં છે તે પરત કરવા તૈયાર છે, કે જેથી તે ખુલીને વાત કરી શકે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્ટેફનીએ કહ્યું છે કે જે પૈસા અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા તેમને આપવામાં આવ્યાં છે તે પરત કરવા તૈયાર છે, કે જેથી તે ખુલીને વાત કરી શકે

   ઈન્ટરનેશનલ ન્યૂઝઃ પોર્ન સ્ટાર સ્ટેફની ક્લિફોર્ડે ડોનાલ્ડ ટ્રમ્પ અંગેનો ખુલાસો કરીને અમેરિકાની રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો છે. દરેક જગ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પ અને પોર્ન સ્ટારની ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે સ્ટેફનીએ કહ્યું છે કે જે પૈસા અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા તેમને આપવામાં આવ્યાં છે તે પરત કરવા તૈયાર છે, કે જેથી તે ખુલીને વાત કરી શકે. અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી સ્ટેફની ક્લિફોર્ડને 1,30,000 ડોલર એટલે કે લગભગ 8 કરોડ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવી છે.

   પોર્ન સ્ટારને પૈસા આપવા વકીલે હોમ ઈક્વિટી ફંડથી કરી હતી ચુકવણી

   - અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલે ટ્રમ્પની તરફથી પોર્ન સ્ટાર સ્ટેફની ક્લિફોર્ડને મસમોટી રકમ આપવા માટે પોતાની હોમ ઈક્વિટી ફંડનો ઉપયોગ કર્યો હતો. તેઓએ આ જાણકારી એક ખાનગી ચેનલને કરી છે.

   - ટ્રમ્પના વકીલ કોહેનએ થોડાં દિવસ પહેલાં જ સાક્ષાત્કાર દરમિયાન જણાવ્યું કે, "તે રૂપિયા મારા હોમ ઈક્વિટી લાઈનથી તે જ બેંકમાં મારા LCC ખાતામાં ટ્રાંસફર કરવામાં આવ્યાં હતા."
   - ટ્રમ્પના વકીલે તે વાતની પણ પુષ્ટી કરી કે તેઓએ સ્ટેરમી ડેનિયલ્સના નામથી જાણીતી પોર્ન સ્ટાર સ્ટેફેની ક્લિફોર્ડને ચુકવણી સંબંધી વાતચીત માટે પોતાના ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના ઇમેલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો.
   - ક્લિફોર્ડે ટ્રમ્પ વિરૂદ્ધ રાષ્ટ્રપતિ કાર્યકાળ પહેલાં તેની સાથં સંબંધ હોવાના આરોપો લગાવ્યાં હતા.
   - ક્લિફોર્ડ અને ટ્રમ્પ વચ્ચે નજીકના સંબંધોની શરૂઆત વર્ષ 2006માં ગરમીઓની રજા દરમિયાન થયા હતા, જે સંબંધ 2007 સુધી ચાલ્યાં હતા.

   પોર્ન સ્ટારે શું કર્યાં હતા ખુલાસાઓ?

   - એડલ્ટ ફિલ્મોની પૂર્વ એકટ્રેસ સ્ટેફની ક્લિફોર્ડે દાવો કરતાં કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરૂદ્ધ તેને એક અરજી કરી છે કે તેમના વકીલે તેને ટ્રમ્પની સાથે પોતાના કથિત શારીરિક સંબંધોને સાર્વજનિક નહીં કરવા માટે 2006માં તેને એક દસ્તાવેજ કરવા માટે પ્રતિબદ્ધ કરાઈ હતી.
   - ટ્રમ્પ ત્યારે રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન ઉમેદવાર હતા.
   - સ્ટોર્મી ડેનિઅલ્સના નામથી જાણીતી સ્ટેફનીએ આ અરજી કેલેફોર્નિયાની સ્થાનિક કોર્ટમાં કરી હતી.
   - કુલ 28 પાનાંઓની અરજીમાં આરોપ લગાવાયો છે કે ટ્રમ્પના અંગત વકીલ માઈકલ કોહેને તેને એક લાખ 30 હજાર ડોલર આપ્યાં હતા અને કહ્યું હતું કે તે ટ્રમ્પની સાથેના પોતાના યૌન સંબંધોને સાર્વજનિક ન કરે.

   ટ્રમ્પે આરોપોનો કર્યો ઈન્કાર

   - અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોર્ન સ્ટારના આરોપોને માનવાનો ઈન્કાર કર્યો છે.
   - અરજીમાં કહેવાયું છે કે, "ટ્રમ્પે સમજૂતી પર હસ્તાક્ષર નથી કર્યાં તેમ છતાં કોહેને એક લાખ 30 હજાર ડોલર ક્લિફોર્ડના વકીલના ખાતામાં નાખી દીધા હતા. આવું તેઓએ કોઈ સમજૂતી ન હોવ છતા કર્યું હતું અને તેથી જ કોઈ લેખિત સમજૂતી નથી કે જે ક્લિફોર્ડને ટ્રમ્પ અંગે ખુલાસો કરતાં રોકી શકે."

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • ક્લિફોર્ડ અને ટ્રમ્પ વચ્ચે નજીકના સંબંધોની શરૂઆત વર્ષ 2006માં ગરમીઓની રજા દરમિયાન થયા હતા, જે સંબંધ 2007 સુધી ચાલ્યાં હતા (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ક્લિફોર્ડ અને ટ્રમ્પ વચ્ચે નજીકના સંબંધોની શરૂઆત વર્ષ 2006માં ગરમીઓની રજા દરમિયાન થયા હતા, જે સંબંધ 2007 સુધી ચાલ્યાં હતા (ફાઈલ)

   ઈન્ટરનેશનલ ન્યૂઝઃ પોર્ન સ્ટાર સ્ટેફની ક્લિફોર્ડે ડોનાલ્ડ ટ્રમ્પ અંગેનો ખુલાસો કરીને અમેરિકાની રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો છે. દરેક જગ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પ અને પોર્ન સ્ટારની ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે સ્ટેફનીએ કહ્યું છે કે જે પૈસા અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા તેમને આપવામાં આવ્યાં છે તે પરત કરવા તૈયાર છે, કે જેથી તે ખુલીને વાત કરી શકે. અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી સ્ટેફની ક્લિફોર્ડને 1,30,000 ડોલર એટલે કે લગભગ 8 કરોડ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવી છે.

   પોર્ન સ્ટારને પૈસા આપવા વકીલે હોમ ઈક્વિટી ફંડથી કરી હતી ચુકવણી

   - અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલે ટ્રમ્પની તરફથી પોર્ન સ્ટાર સ્ટેફની ક્લિફોર્ડને મસમોટી રકમ આપવા માટે પોતાની હોમ ઈક્વિટી ફંડનો ઉપયોગ કર્યો હતો. તેઓએ આ જાણકારી એક ખાનગી ચેનલને કરી છે.

   - ટ્રમ્પના વકીલ કોહેનએ થોડાં દિવસ પહેલાં જ સાક્ષાત્કાર દરમિયાન જણાવ્યું કે, "તે રૂપિયા મારા હોમ ઈક્વિટી લાઈનથી તે જ બેંકમાં મારા LCC ખાતામાં ટ્રાંસફર કરવામાં આવ્યાં હતા."
   - ટ્રમ્પના વકીલે તે વાતની પણ પુષ્ટી કરી કે તેઓએ સ્ટેરમી ડેનિયલ્સના નામથી જાણીતી પોર્ન સ્ટાર સ્ટેફેની ક્લિફોર્ડને ચુકવણી સંબંધી વાતચીત માટે પોતાના ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના ઇમેલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો.
   - ક્લિફોર્ડે ટ્રમ્પ વિરૂદ્ધ રાષ્ટ્રપતિ કાર્યકાળ પહેલાં તેની સાથં સંબંધ હોવાના આરોપો લગાવ્યાં હતા.
   - ક્લિફોર્ડ અને ટ્રમ્પ વચ્ચે નજીકના સંબંધોની શરૂઆત વર્ષ 2006માં ગરમીઓની રજા દરમિયાન થયા હતા, જે સંબંધ 2007 સુધી ચાલ્યાં હતા.

   પોર્ન સ્ટારે શું કર્યાં હતા ખુલાસાઓ?

   - એડલ્ટ ફિલ્મોની પૂર્વ એકટ્રેસ સ્ટેફની ક્લિફોર્ડે દાવો કરતાં કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરૂદ્ધ તેને એક અરજી કરી છે કે તેમના વકીલે તેને ટ્રમ્પની સાથે પોતાના કથિત શારીરિક સંબંધોને સાર્વજનિક નહીં કરવા માટે 2006માં તેને એક દસ્તાવેજ કરવા માટે પ્રતિબદ્ધ કરાઈ હતી.
   - ટ્રમ્પ ત્યારે રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન ઉમેદવાર હતા.
   - સ્ટોર્મી ડેનિઅલ્સના નામથી જાણીતી સ્ટેફનીએ આ અરજી કેલેફોર્નિયાની સ્થાનિક કોર્ટમાં કરી હતી.
   - કુલ 28 પાનાંઓની અરજીમાં આરોપ લગાવાયો છે કે ટ્રમ્પના અંગત વકીલ માઈકલ કોહેને તેને એક લાખ 30 હજાર ડોલર આપ્યાં હતા અને કહ્યું હતું કે તે ટ્રમ્પની સાથેના પોતાના યૌન સંબંધોને સાર્વજનિક ન કરે.

   ટ્રમ્પે આરોપોનો કર્યો ઈન્કાર

   - અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોર્ન સ્ટારના આરોપોને માનવાનો ઈન્કાર કર્યો છે.
   - અરજીમાં કહેવાયું છે કે, "ટ્રમ્પે સમજૂતી પર હસ્તાક્ષર નથી કર્યાં તેમ છતાં કોહેને એક લાખ 30 હજાર ડોલર ક્લિફોર્ડના વકીલના ખાતામાં નાખી દીધા હતા. આવું તેઓએ કોઈ સમજૂતી ન હોવ છતા કર્યું હતું અને તેથી જ કોઈ લેખિત સમજૂતી નથી કે જે ક્લિફોર્ડને ટ્રમ્પ અંગે ખુલાસો કરતાં રોકી શકે."

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • સ્ટોર્મી ડેનિઅલ્સના નામથી જાણીતી સ્ટેફનીએ આ અરજી કેલેફોર્નિયાની સ્થાનિક કોર્ટમાં કરી હતી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્ટોર્મી ડેનિઅલ્સના નામથી જાણીતી સ્ટેફનીએ આ અરજી કેલેફોર્નિયાની સ્થાનિક કોર્ટમાં કરી હતી

  • અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોર્ન સ્ટારના આરોપોને માનવાનો ઈન્કાર કર્યો છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોર્ન સ્ટારના આરોપોને માનવાનો ઈન્કાર કર્યો છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Adult film actress Stormy Daniels offers to return money which one paid by Trump for her silence
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `