ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» US house of Representatives introduced bill to end non defence aid to Pakistan

  પાકિસ્તાનને બિન સૈન્ય સહાય ન આપવાનું બિલ US સંસદમાં રજૂ

  Divyabhaskar.com | Last Modified - Feb 06, 2018, 12:10 PM IST

  અમેરિકી કોંગ્રેસે પાકિસ્તાનને ગેર સૈન્ય સહાયતા ન આપવા અંગેનું બિલ પસાર કરી દીધું છે.
  • અમેરિકી કોંગ્રેસે પાકિસ્તાનને ગેર સૈન્ય સહાયતા ન આપવા અંગેનું બિલ પસાર (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકી કોંગ્રેસે પાકિસ્તાનને ગેર સૈન્ય સહાયતા ન આપવા અંગેનું બિલ પસાર (ફાઈલ)

   વોશિંગ્ટનઃ અમેરિકી કોંગ્રેસે પાકિસ્તાનને બિન સૈન્ય સહાયતા ન આપવા અંગેનું બિલ પસાર કરી દીધું છે. બિલ રજૂ કરનારા સાંસદોએ કહ્યું કે "જે દેશ આતંકીઓને છાવરે છે તેઓને મિલિટ્રી અને ઈન્ટેલિજન્સ જેવી સેવાઓ આપતું હોય તેવાં દેશો મદદ કરવાનો કોઈ સવાલ જ નથી." એવું પણ કહેવામાં આવ્યું કે પાકિસ્તાનને આપવામાં આવતી મદદને અમેરિકાના વિકાસમાં જ રોકવામાં આવશે.

   અમેરિકા સરકારનો જ વિરોધ કરશે બિલ

   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, બિલને સાઉથ કેરોલિનાના સાંસદ માર્ક સ્ટેનફોર્ડ અને કેન્ટુસ્કીના સાંસદ થોમસ મેસીએ રજૂ કર્યું હતું.
   - આ બિલ અમેરિકાના વિદેશ વિભાગ અને યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ને અમેરિકી ટેક્સપેયર્સને પૈસા પાકિસ્તાનને મોકલવાનો વિરોધ કરશે.
   - આ ફંડનો ઉપયોગ અમેરિકામાં માર્ગ બનાવવા માટે હાઈવ ટ્રસ્ટ ફંડને આપવામાં આવશે.
   - 9/11ના હુમલા પછી અમેરિકા પાકિસ્તાનને 34 બિલિયન ડોલર (લગભગ 2 લાખ 31 હજાર કરોડ રૂપિયા)ની મદદ આપી ચુક્યું છે, જેમાં 2017 526 મિલિયન ડોલર (લગભગ 3382 કરોડ રૂપિયા) મદદ પણ સામેલ છે.

   આગળની સ્લાઈડમાં વાંચો પાકિસ્તાન અંગે શું છે માન્યતા

  • જે દેશ આતંકીઓને છાવરે છે તેઓને મિલિટ્રી અને ઈન્ટેલિજન્સ જેવી સેવાઓ આપતું હોય તેવાં દેશો મદદ કરવાનો કોઈ સવાલ જ નથી- US સાંસદ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જે દેશ આતંકીઓને છાવરે છે તેઓને મિલિટ્રી અને ઈન્ટેલિજન્સ જેવી સેવાઓ આપતું હોય તેવાં દેશો મદદ કરવાનો કોઈ સવાલ જ નથી- US સાંસદ

   વોશિંગ્ટનઃ અમેરિકી કોંગ્રેસે પાકિસ્તાનને બિન સૈન્ય સહાયતા ન આપવા અંગેનું બિલ પસાર કરી દીધું છે. બિલ રજૂ કરનારા સાંસદોએ કહ્યું કે "જે દેશ આતંકીઓને છાવરે છે તેઓને મિલિટ્રી અને ઈન્ટેલિજન્સ જેવી સેવાઓ આપતું હોય તેવાં દેશો મદદ કરવાનો કોઈ સવાલ જ નથી." એવું પણ કહેવામાં આવ્યું કે પાકિસ્તાનને આપવામાં આવતી મદદને અમેરિકાના વિકાસમાં જ રોકવામાં આવશે.

   અમેરિકા સરકારનો જ વિરોધ કરશે બિલ

   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, બિલને સાઉથ કેરોલિનાના સાંસદ માર્ક સ્ટેનફોર્ડ અને કેન્ટુસ્કીના સાંસદ થોમસ મેસીએ રજૂ કર્યું હતું.
   - આ બિલ અમેરિકાના વિદેશ વિભાગ અને યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ને અમેરિકી ટેક્સપેયર્સને પૈસા પાકિસ્તાનને મોકલવાનો વિરોધ કરશે.
   - આ ફંડનો ઉપયોગ અમેરિકામાં માર્ગ બનાવવા માટે હાઈવ ટ્રસ્ટ ફંડને આપવામાં આવશે.
   - 9/11ના હુમલા પછી અમેરિકા પાકિસ્તાનને 34 બિલિયન ડોલર (લગભગ 2 લાખ 31 હજાર કરોડ રૂપિયા)ની મદદ આપી ચુક્યું છે, જેમાં 2017 526 મિલિયન ડોલર (લગભગ 3382 કરોડ રૂપિયા) મદદ પણ સામેલ છે.

   આગળની સ્લાઈડમાં વાંચો પાકિસ્તાન અંગે શું છે માન્યતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: US house of Representatives introduced bill to end non defence aid to Pakistan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `