'આ અમેરિકા છે!' 12,00 નિરાશ્રિતોને પ્રવેશ આપવાનો ટ્રમ્પનો ઇન્કાર

સેન્ટ્રલ અમેરિકાના ચીઆપાસથી નિકળેલા આ પ્રદર્શનકારીઓએ સાઉથ મેક્સિકો પાર કરી દીધું છે

divyabhaskar.com | Updated - Apr 04, 2018, 11:59 AM
25 માર્ચથી દેખાવકારો અમેરિકામાં કોઇ પણ ભોગે પ્રવેશ મેળવવા માટે રસ્તા પર દેખાવો કરી રહ્યા છે.
25 માર્ચથી દેખાવકારો અમેરિકામાં કોઇ પણ ભોગે પ્રવેશ મેળવવા માટે રસ્તા પર દેખાવો કરી રહ્યા છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે આંદોલન કરી રહેલા સેન્ટ્રલ અમેરિકન્સને મદદ કરવા માટે યુએસનું કોઇ પણ માઇગ્રન્ટ્સ રાઇટ્સ ગ્રુપ્સ તૈયાર નથી. આ ગ્રુપ્સને શંકા છે કે, સેન્ટ્રલ અમેરિકન્સની સંખ્યા અંદાજિત 1,200 જેટલી છે અને તેઓ કોઇ પણ ભોગે અમેરિકામાં પ્રવેશ મેળવવા ઇચ્છે છે. જો આ પ્રદર્શનકારીઓને મદદ કરી તો તેનાથી ભવિષ્યમાં માઇગ્રન્ટ્સને મુશ્કેલીઓ નડી શકે છે. એક માઇગ્રન્ટ્ અને રેફ્યુજી ડિફેન્ડર્સના જણાવ્યા અનુસાર, આ પ્રકારની એક્શન સામે કેવાં પગલાં લેવા અથવા કઇ રીતે તેઓને મદદ મળવી જોઇએ તેના વિશે અમને જાણ નથી. ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ અમેરિકાના ચીઆપાસથી નિકળેલા આ પ્રદર્શનકારીઓએ સાઉથ મેક્સિકો પાર કરી દીધું છે અને હાલ તેઓ નોર્થ બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે. દેખાવકારોમાં સૌથી વધુ સંખ્યા હોન્ડુરાસની છે. હોન્ડુરાસના દેખાવકારોનું કહેવું છે કે, હોન્ડુરાસ પ્રેસિડન્ટ જુઆન ઓર્લાન્ડો હર્નાન્ડેઝ ચૂંટણીમાં રિઇલેક્શન વિવાદને લઇને તેઓ આ દેખાવો કરી રહ્યા છે.

મેક્સિકો ગવર્મેન્ટ નથી લેતી કોઇ એક્શન


- માઇગ્રન્ટ શેલ્ટર્સ કાસા ડેલ માઇગ્રન્ટના ડાયરેક્ટર આલ્બર્ટો ઝિકોટનેકાટલ આ દેખાવકારોની પરિસ્થિતિ વિશે ટ્વીટર પર માહિતી આપતા રહે છે.
- આલ્બર્ટોના જણાવ્યા અનુસાર, તેઓની ઓર્ગેનાઇઝેશન પાસે પુરતાં પ્રમાણમાં શેલ્ટર હાઉસ નથી. તેઓની સંખ્યા વધારે હોવાના કારણે આસપાસના લોકોને પણ મુશ્કેલીઓ નડી રહી છે.
- આલ્બર્ટોએ વધુમાં જણાવ્યું કે, મેક્સિકન ગવર્મેન્ટ દેખાવકારોને પ્રવેશ આપવાના મુદ્દે કોઇ પણ પગલાં લેતા ખચકાઇ રહી છે. કારણ કે, તેઓ આટલી મોટી સંખ્યામાં માઇગ્રન્ટ્સને એકસાથે પ્રવેશ આપવા માટે સક્ષમ નથી.
- મેક્સિકન ગવર્મેન્ટની આ મુદ્દે કોઇ પણ પ્રતિક્રિયા નહીં આવવાનું બીજું એક કારણ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી ટ્વીટ પણ છે.
- ટ્રમ્પે મંગળવારે ટ્વીટ કરી હતી કે, મેક્સિકોએ આ દેખાવકારોને અમેરિકામાં પ્રવેશ કરતા અટકાવવા માટે પગલાં લેવા પડશે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, ડોનાલ્ડ ટ્રમ્પ દેખાવકારોને અટકાવવા મોકલશે પોલીસદળ

હોન્ડૂરાસથી મોટી સંખ્યામાં આવેલા દેખાવકારો હાલ નોર્થ તરફ આગળ વધી રહ્યા છે.
હોન્ડૂરાસથી મોટી સંખ્યામાં આવેલા દેખાવકારો હાલ નોર્થ તરફ આગળ વધી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ દેખાવકારોને અટકાવવા મોકલશે પોલીસદળ 


- પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આજે બુધવારે દેખાવકારોને અટકાવવા માટે પોલીસની ટુકડી મોકલવાની જાહેરાત કરી છે. જ્યાં સુધી મેક્સિકો બોર્ડરનું કામ પુર્ણ ના થાય ત્યાં સુધી સાઉથ બોર્ડરના રક્ષણ માટે પોલીસ દળ ત્યાં હાજર રહેશે. 
- જો કે, મિલિટરી ડિપ્લોમેન્ટ્સની કોઇ પણ માહિતી બહાર પાડી નથી. જેમ કે, પોલીસની કેટલી ટૂકડી બોર્ડર પર રહેશે, કઇ બ્રાન્ચની પોલીસ બોર્ડર પર જોવા મળશે વગેરે. 
- બેલાસ્ટિક સ્ટેટ લીડર્સના સંબોધન દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, જ્યાં સુધી બોર્ડર પરની દીવાલ અને ઉચિત સિક્યોરિટી તૈયાર નથી થતી ત્યાં સુધી બોર્ડર પર મિલિટરી સિક્યોરિટી રાખવી જરૂરી છે.  
- ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના મેક્સિકો ગવર્મેન્ટને એક્શન લેવાના ટ્વીટ બાદ મેક્સિકન ઓથોરિટીએ મંગળવારે પ્રદર્શનકારીઓને અટકાવવાની કોશિશ કરી હતી. 
- ટ્રમ્પે આજે બુધવારે મળેલી બેઠકમાં જણાવ્યું કે, મેક્સિકોની ગવર્મેન્ટે પગલાં લીધા કારણ કે મેં તેઓને આદેશ આપ્યો હતો કે, 'તમારે આ કરવું જ પડશે.'
- આ પહેલાં પણ ટ્રમ્પે મેક્સિકો સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ અને નાફ્ટા (NAFTA) ડીલ ખતમ કરી દેવાની ધમકી આપી હતી. 

 

આગળની સ્લાઇડમાં જાણો, અત્યાર સુધી USમાં 9.50 લાખ માઇગ્રન્ટ્સને પ્રવેશ... 

આ દેખાવકારોને મેક્સિકો બોર્ડર તરફ આગળ વધતા જોઇએ, મંગળવારે ટ્રમ્પે ટ્વીટ્સમાં ગુસ્સો ઠાલવ્યો હતો.
આ દેખાવકારોને મેક્સિકો બોર્ડર તરફ આગળ વધતા જોઇએ, મંગળવારે ટ્રમ્પે ટ્વીટ્સમાં ગુસ્સો ઠાલવ્યો હતો.

2014 બાદ માઇગ્રન્ટ્સની સંખ્યામાં વધારો 


- વર્ષ 2014માં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ સાઉથ બોર્ડર પ્રોગ્રામ શરૂ કર્યો હતો. જે હેઠળ મેક્સિકન ઓથોરિટીએ દેશનિકાલ કરેલા 4.20 લાખ લોકોને અમેરિકામાં પ્રવેશ મળી શકે. 
- છેલ્લાં દસ વર્ષમાં અમેરિકામાં 9.50 લાખ માઇગ્રન્ટ્સને પ્રવેશ મળ્યો છે. સોમવારે પણ ગવર્મેન્ટે આ દેખાવકારોને નોર્થ તરફ આગળ વધવાની મંજૂરી આપી હતી. 
- ટ્રમ્પે મંગળવારે ટ્વીટ કરી હતી કે, તેઓ અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે તત્પર છે, જેથી આ નિરાશ્રિતો DACA પ્રોગ્રામ હેઠળ લાભ મેળવી શકે. 
- જો કે, ડાકા પ્રોગ્રામના લાભ મેળવવા માટે એપ્લિકેશન કરતા વ્યક્તિને યુનાઇટેડ સ્ટેટ ઓથોરિટીનો મંજૂરી પત્ર સબમિટ કરાવવો જરૂરી છે. જેમાં એવું પ્રમાણ આપવાનું હોય છે કે, એપ્લિકેશન કરનાર વ્યક્તિ અમેરિકામાં 2007થી વસવાટ કરે છે. 

ટ્રમ્પના ટ્વીટ બાદ મેક્સિકો ગવર્મેન્ટે દેખાવકારોને અટકાવવાની કોશિશ કરી હતી.
ટ્રમ્પના ટ્વીટ બાદ મેક્સિકો ગવર્મેન્ટે દેખાવકારોને અટકાવવાની કોશિશ કરી હતી.
ટ્રમ્પે આજે બુધવારે મળેલી બેઠકમાં જણાવ્યું કે, મેક્સિકોની ગવર્મેન્ટે પગલાં લીધા કારણ કે મેં તેઓને આદેશ આપ્યો હતો કે, 'તમારે આ કરવું જ પડશે.'
ટ્રમ્પે આજે બુધવારે મળેલી બેઠકમાં જણાવ્યું કે, મેક્સિકોની ગવર્મેન્ટે પગલાં લીધા કારણ કે મેં તેઓને આદેશ આપ્યો હતો કે, 'તમારે આ કરવું જ પડશે.'
જ્યાં સુધી મેક્સિકો બોર્ડરનું કામ પુર્ણ ના થાય ત્યાં સુધી સાઉથ બોર્ડરના રક્ષણ માટે પોલીસ દળ ત્યાં હાજર રહેશે.
જ્યાં સુધી મેક્સિકો બોર્ડરનું કામ પુર્ણ ના થાય ત્યાં સુધી સાઉથ બોર્ડરના રક્ષણ માટે પોલીસ દળ ત્યાં હાજર રહેશે.
ટ્રમ્પ મેક્સિકો બોર્ડર ફંડ અને ઇમિગ્રેશન લૉના સુધારણામાં કોંગ્રેસ જે સમય લઇ રહી છે તે વલણથી ગુસ્સામાં છે.
ટ્રમ્પ મેક્સિકો બોર્ડર ફંડ અને ઇમિગ્રેશન લૉના સુધારણામાં કોંગ્રેસ જે સમય લઇ રહી છે તે વલણથી ગુસ્સામાં છે.
હોન્ડુરાસના દેખાવકારોનું કહેવું છે કે, હોન્ડુરાસ પ્રેસિડન્ટ જુઆન ઓર્લાન્ડો હર્નાન્ડેઝ ચૂંટણીમાં રિઇલેક્શન વિવાદને લઇને તેઓ આ દેખાવો કરી રહ્યા છે.
હોન્ડુરાસના દેખાવકારોનું કહેવું છે કે, હોન્ડુરાસ પ્રેસિડન્ટ જુઆન ઓર્લાન્ડો હર્નાન્ડેઝ ચૂંટણીમાં રિઇલેક્શન વિવાદને લઇને તેઓ આ દેખાવો કરી રહ્યા છે.
ટ્રમ્પે મેક્સિકો સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ અને નાફ્ટા (NAFTA) ડીલ ખતમ કરી દેવાની ધમકી આપી હતી.
ટ્રમ્પે મેક્સિકો સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ અને નાફ્ટા (NAFTA) ડીલ ખતમ કરી દેવાની ધમકી આપી હતી.
મેક્સિકો ગવર્મેન્ટે લીધેલા પગલાં બાદ આજે બુધવારે ટ્રમ્પે કરેલી ટ્વીટ
મેક્સિકો ગવર્મેન્ટે લીધેલા પગલાં બાદ આજે બુધવારે ટ્રમ્પે કરેલી ટ્વીટ
X
25 માર્ચથી દેખાવકારો અમેરિકામાં કોઇ પણ ભોગે પ્રવેશ મેળવવા માટે રસ્તા પર દેખાવો કરી રહ્યા છે.25 માર્ચથી દેખાવકારો અમેરિકામાં કોઇ પણ ભોગે પ્રવેશ મેળવવા માટે રસ્તા પર દેખાવો કરી રહ્યા છે.
હોન્ડૂરાસથી મોટી સંખ્યામાં આવેલા દેખાવકારો હાલ નોર્થ તરફ આગળ વધી રહ્યા છે.હોન્ડૂરાસથી મોટી સંખ્યામાં આવેલા દેખાવકારો હાલ નોર્થ તરફ આગળ વધી રહ્યા છે.
આ દેખાવકારોને મેક્સિકો બોર્ડર તરફ આગળ વધતા જોઇએ, મંગળવારે ટ્રમ્પે ટ્વીટ્સમાં ગુસ્સો ઠાલવ્યો હતો.આ દેખાવકારોને મેક્સિકો બોર્ડર તરફ આગળ વધતા જોઇએ, મંગળવારે ટ્રમ્પે ટ્વીટ્સમાં ગુસ્સો ઠાલવ્યો હતો.
ટ્રમ્પના ટ્વીટ બાદ મેક્સિકો ગવર્મેન્ટે દેખાવકારોને અટકાવવાની કોશિશ કરી હતી.ટ્રમ્પના ટ્વીટ બાદ મેક્સિકો ગવર્મેન્ટે દેખાવકારોને અટકાવવાની કોશિશ કરી હતી.
ટ્રમ્પે આજે બુધવારે મળેલી બેઠકમાં જણાવ્યું કે, મેક્સિકોની ગવર્મેન્ટે પગલાં લીધા કારણ કે મેં તેઓને આદેશ આપ્યો હતો કે, 'તમારે આ કરવું જ પડશે.'ટ્રમ્પે આજે બુધવારે મળેલી બેઠકમાં જણાવ્યું કે, મેક્સિકોની ગવર્મેન્ટે પગલાં લીધા કારણ કે મેં તેઓને આદેશ આપ્યો હતો કે, 'તમારે આ કરવું જ પડશે.'
જ્યાં સુધી મેક્સિકો બોર્ડરનું કામ પુર્ણ ના થાય ત્યાં સુધી સાઉથ બોર્ડરના રક્ષણ માટે પોલીસ દળ ત્યાં હાજર રહેશે.જ્યાં સુધી મેક્સિકો બોર્ડરનું કામ પુર્ણ ના થાય ત્યાં સુધી સાઉથ બોર્ડરના રક્ષણ માટે પોલીસ દળ ત્યાં હાજર રહેશે.
ટ્રમ્પ મેક્સિકો બોર્ડર ફંડ અને ઇમિગ્રેશન લૉના સુધારણામાં કોંગ્રેસ જે સમય લઇ રહી છે તે વલણથી ગુસ્સામાં છે.ટ્રમ્પ મેક્સિકો બોર્ડર ફંડ અને ઇમિગ્રેશન લૉના સુધારણામાં કોંગ્રેસ જે સમય લઇ રહી છે તે વલણથી ગુસ્સામાં છે.
હોન્ડુરાસના દેખાવકારોનું કહેવું છે કે, હોન્ડુરાસ પ્રેસિડન્ટ જુઆન ઓર્લાન્ડો હર્નાન્ડેઝ ચૂંટણીમાં રિઇલેક્શન વિવાદને લઇને તેઓ આ દેખાવો કરી રહ્યા છે.હોન્ડુરાસના દેખાવકારોનું કહેવું છે કે, હોન્ડુરાસ પ્રેસિડન્ટ જુઆન ઓર્લાન્ડો હર્નાન્ડેઝ ચૂંટણીમાં રિઇલેક્શન વિવાદને લઇને તેઓ આ દેખાવો કરી રહ્યા છે.
ટ્રમ્પે મેક્સિકો સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ અને નાફ્ટા (NAFTA) ડીલ ખતમ કરી દેવાની ધમકી આપી હતી.ટ્રમ્પે મેક્સિકો સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ અને નાફ્ટા (NAFTA) ડીલ ખતમ કરી દેવાની ધમકી આપી હતી.
મેક્સિકો ગવર્મેન્ટે લીધેલા પગલાં બાદ આજે બુધવારે ટ્રમ્પે કરેલી ટ્વીટમેક્સિકો ગવર્મેન્ટે લીધેલા પગલાં બાદ આજે બુધવારે ટ્રમ્પે કરેલી ટ્વીટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App