• Gujarati News
  • 86 Year Old Baddie Who Posts Instagram Shots Of Herself In A Swimsuit

અમેરિકાની 'બેડ ગ્રાન્ડમા', 86 વર્ષે આવી 'સેકન્ડહેન્ડ જવાની'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કહેવાય છે કે જ્યારે દિલ યુવાન હોય ત્યારે ઉંમરની અસર નથી થતી. અમેરિકાના કનેટકીના વિલિયમ્સટાઉનની 86 વર્ષની બેડી વિન્કલનામની મહિલાના કિસ્સામાં પણ આ વાત સાચી ઠરે છે. સ્વિમસુટમાં પોઝ આપતી, પોપિંગ પિલ્સ સાથે પાર્ટીનો આનંદ લેતી આ 'દાદીમા'ની તસવીર હાલમાં ઈન્ટરેનટ પર સનસની બની ગઈ છે. ઈન્સ્તાગ્રામ પર દાદીએ જેવી જ પોતાની તસવીર મુકી કે તે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ.

બેડીને ટ્વિટર પર એક્ટિવ થવાને એક મહિના કરતા પણ ઓછો સમય થયો છે પણ તોય અત્યાર સુધીમાં તેના ફોલોવરની સંખ્યા 189000 પર પહોંચી ગઈ છે. પોતાના અંગે જણાવતા બેડી કહે છે કે 1928થી લઈને અત્યાર સુધીમાં આવી જ રીતે જીવન જીવતી આવી છે. તે દરેક રંગના અને દરેક કપડાં પહેરે છે.

આગળની સ્લાઈડમાં જૂઓ... અમેરિકાની બેડ ગ્રાન્ડમાની કેટલીક 'હોટ તસવીરો'