અમેરિકાની એક સ્કૂલમાં ગોળીબાર, ત્રણ વિદ્યાર્થીઓના મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોસ અંજલિસ: અમેરિકાના દક્ષિણ પશ્ચિમી વિસ્તારમાં આવેલા ન્યૂ મેક્સિકોમાં આજે એક હાઈસ્કૂલમાં ગોળીબાર થવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એક હુમલાવારનું મોત થઈ ગયુ છે. પોલીસે ટ્વિટર પર જણાવ્યું કે, આ ઘટના અજ્ટેક હાઈસ્કૂલમાં થઈ છે. 

 

આ ઘટનામાં અન્ય કોઈ ઘાયલ થયા હોવાની માહિતી મળી નથી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા અધિકારી અજ્ટેક હાઈસ્કૂલમાં તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકના પરિવારને જાણ કરી દેવામાં આવી છે. 

 

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીર

અન્ય સમાચારો પણ છે...