તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • World Tourism Organisation List 10 Beautiful Countries With Less Tourists

10 દેશઃ ખોબલે ખોબલે વેરાયેલી ખુબસુરતી, તોય અહીં પગ મુકવા પ્રવાસી ન તૈયાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ કિરીબાતી આઈલેન્ડ)
ઈન્ટરનેશનલ ડેસ્કઃ આંખોમાં ઓળઘોળ થઈ જતા બીચ, આરપાર દેખાય એટલું સ્વચ્છ પાણી અને વર્ષો જૂના રંગે રંગાયેલી સંસ્કૃતિ પ્રવાસીઓને લોભાવવા માટે પુરતી છે. જોકે, એ છતા પણ અહીં પ્રવાસીઓની સંખ્યા વધવાને બદલે ઘટતી જાય છે. યુનાઈટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશ 2014ના સર્વેમાં એ 10 રાષ્ટ્રોની યાદી જાહેર કરાયી છે જેણે આટઆટલી લાયકાત હોવા છતાં પણ પ્રવાસીઓને ઓછા આકર્ષણ કર્યા. અહીં આવા જ આ રાષ્ટ્રોની યાદી જાહેર કરાઈ રહી છે.
કિરીબાતી
પ્રવાસીઓની સંખ્યાઃ 6,000


હવાઈથી માત્ર પાંચ કલાકના અંતરે આવેલી આ જગ્યાને ગિલબર્ટ આઈલેન્ડના નામે ઓળખવામાં આવે છે, જે બ્રિટિશ શાસનને આધિન છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલી કેટલીક ભીષણ લડાઈ સિવાય અહીં પશ્ચિમનો ખાસ પ્રભાવ નથી. સદીઓથી અહીંના સ્થાનિક લોકો નારિયળ, ફળો અને માછલીઓના સહારે જીવન ગુજારે છે. અહીં બાઈક, હોડી કે પછી પગપાળા પ્રવાસ કરી શકાય. આ વિસ્તાર દુનિયાનું સૌથી મોટું સંરક્ષિત દરિયાઈ ક્ષેત્ર છે.

આગળ જાણો... આવા જ અન્ય 9 રાષ્ટ્રો અંગે...